Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Mitro..700hpa ma shear zone active thay gyo Che aapde…bob na pavan upla level ma chalu thay gya Che aaj thi
સર અમારે આજે ધોધમાર વરસાદ પડયો
એક કલાક સુધી ખેતર માં પાણી નથી સમાતા
Gadhda swamina ma hal saro varsa salu Sri mari comment tmara sudhi male se
સર.. યુરોપીયન મોડેલ ના અંદાજ મુજબ વિરમગામ આજુબાજુ ના વિસ્તારો મા આવતા 10 દિવસ નો સંભવિત વરસાદ 500 થી 1000 મિમિ.. ભગવાન કરે આવું ના થાય..
American GFS to pani me besi gyu
Virpur ma varshad chalu 20 Minit thi
Sarji saky hoy to jawab apso aa raund na main divso ketla?? MATLAB ke main raund kiyarthi Kia sudhi rahase.? Chutu savayu nahi.
Thanks sir
Thanks for new update sir aaje amare 3 pm thi 3.30pm na galama 1 inch jevo padi gyo
Sar Vadu varsad kay tarikh ma thase
3:15 pm varsad chalu gaj vij shte haji chalu 6
Danta, Amirghadh ma hal 30 minute thi kadaka bhadaka sathe bhukka bolave che
આજ નો અંદાજીત બે ઈંચ વરસાદ થયો ખેતરબારા પાણી કાઢી નાખ્યા
Thanks sir for new apdet gujrat na badha dem bharay jay nadinala chhalkai jay tevi prathana
Thanks FOR NEW UPDATE SIR
Abhar sir
સોના માં સુગંધ ભળી ગઈ સર વાહ,,જમાવટ વાળી update સર,,ખૂબ ખૂબ આભાર,
7 thi 13 e Pawan no jor ketlo hoi ske?
8 and 9 ma pavan chhe vadhu
Shear zone etle su?
Update ma vancho
સરજી જામનગરમાં ખુબ જ ઓછો વરસાદ છે તો આ રાઉન્ડમાં અગાઉની ઘટ પૂરી થશે કે કેમ?
Thank you for new update sir
Gfs model pramane central gujrat no varo ocho avse acu lage che ne ecmwf pramne jane central gujrat dharai jase pani pani thaia jse avu lage che…kyu best model sir haaal ni date pramane
Tunka gaada maate GFS (IMD)
IMD GFS ne sir???
Yes
Thanks for new update sir sara samachar,
Dhoraji ma dhimi dhare varasad chalu chhe
11mm વરસાદ
સતલાસણા અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ચાલુ…
Thanks for the update sir… khubaj sara samachar khedut bhayu mate
thanks for the update sir.
Thank you very much. ….sir…
Thank you sir new update mate.
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……..જય જય ગરવી ગુજરાત
અંબાજી, દાંતા આસપાસના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ…
Sir gaj vij shathe 3inch jevo varsad
Thanks
गणा समय पछि आवी सखत गर्मी अने बफारो लागे छे…
ઉપલેટમાં ધોધમાર….
Thanks sir
thank you very much ashok sir..
ધોરાજી તાલુકાના ફરેણી ગામમા અંદાજે એક ઈચ વરસાદ હજી ધીમી ધારે ચાલુ
Thank you sir.lage se narmada over Flo thase.
Thx sir ..Atyre pn saro evo varsad avyo 6. Thx. God
બહુ સરસ સરસ ખેડુત માટે ખૂબ સારા સમાચાર ખોબલે ખોબલે તમારો આભાર
Anand hi Anand ni vat
Thanks sir new update
Atyare tadako chhe
sir saurashtra ma vadhu varsad bhavnagar, amreli, gir somnath, junagadh,botad,surendranagar and rajkot ma lage chhe , right sir ??
Sir our gujrat &surrshtr mate good nuz
ઉપલેટા મા ધીમી ધારે વરસાદ ચાલુ
Thanks sir good news
Bhayavadar ma varsad chalu thayo che
આભાર સર,
ગુજરાત રાજ્યના તમામ ખેડુતો ના રાહબર ને ખુબ ખુબ અભિનંદન,
” વંદેમાતરમ્ “