13th September 2021
Deep Depression System Over North Odisha Expected To Track West Northwest Towards M.P./Gujarat State – Rainfall Expected To Reduce The Deficit For Saurashtra, Gujarat & Kutch By 17th September 2021
નોર્થ ઓડિશા પર ની ડીપ ડિપ્રેસન સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમ.પી./ગુજરાત બાજુ ગતિ કરશે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસા ની વરસાદી ઘટ ઓછી થશે તારીખ 17 સપ્ટેમ્બર સુધી માં.
Current Weather Conditions:
The Deep Depression lay centered at 0830 hrs IST of today, the 13th September, 2021, over North coastal Odisha. It is very likely to continue to move West-Northwestwards across North Odisha, North Chhattisgarh & Madhya Pradesh during next 48 hours. It is very likely to weaken into a Depression during next 24 hours.
Elongated Low Pressure Area over East Central Gujarat and adjoining North & South Gujarat with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The monsoon trough at mean sea level now passes through Naliya, center of Low Pressure Area over Gujarat region, Khandwa, Balaghat, Raipur, Sambalpur, center of Deep Depression over North coastal Odisha and thence Southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The trough from the UAC associated with the Low Pressure Area over Gujarat region to the UAC associated with the Deep Depression over North coastal Odisha across South Madhya Pradesh and Chhattisgarh between 1.5 km & 5.8 km above mean sea level tilting Southwards with height persists.
Forecast For Saurashtra, Gujarat & Kutch 13th to 17th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall expected during the forecast period. The current deficit will reduce during the forecast period. Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 17 સપ્ટેમ્બર 2021 સુધી
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. વરસાદ ના એક સારો રાઉન્ડ ની શક્યતા છે જેથી ચોમાસુ વરસાદ ની ઘટ ઓછી થશે તારીખ 17 સપ્ટેમ્બર સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 13th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 13th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks sar amone to dharvi didha have to bhadr dem 1 ovar follow thay Jay to moj padi Jay ho Jay shree krishna
Bus tiyari che bhravani
Sir have kevok aavse varsad e pramane sagvad ma rahiye
Sir amare have bus kare to saru evi bhagvan ne prathna se.. kem ke gay rat na 10 thi haju chalu j se . 32 inch jevo thay gyo 6
ભાઈ વરસાદ પડે નહીં તો પીડા,વધારે પડે તો પીડા,
આતો કુદરત છે. જે કરે તે કંઈક સારા માટે કરતો હોય,
પણ મને તો એટલી ખબર પડે તરસ્યા મરવા કરતાં ડુબી ને મરવું સારું
આજે મોજ ડેમ સૌથી વધુ હાઈ એલર્ટ હતો, ડેમ ના બધા પાટીયા પુરેપુરા ખોલ્યા છતા ડેમના પાટીયા ઉપરથી પાણી જાતુ હતુ
ભાદર ડેમ 1 આ રાઉન્ડ માં જ ઓવરફ્લો થય જાહે….1/2 દિવસ રાહ જોવો.. હાલ ડેમ ની સપાટી 29
Saru bhai tmara moma ladu
Sir atyare satellite image ma vadalo jota uac ahmedabad ni baju ma west side laage che . Am i right?
Low center ma vadad ochha hoy hoy.
sir sav dhoy naykha vadar faytu hoy aevo varsad padeh bund thay to saru nkar badhu ptavi dehe have ta…
ભાદર-1 નું શુ લેવલ છે..???..કોઈને જાણકારી હોય તો વાકેફ કરાવજો
ભાદર.૧ .૨૮ફુટ આવકસાલુ છે હજી
27 fut
34 fit
સર કાલે 8.30 વાગે ચાલુ થયો હતો 24 કલાક થય હજુ પણ અવીરત ચાલુ છે અમારે કોટડા ફુલઝર ડેમ ઓવરફ્લો થઇ ગયો હજુ અમારી એક સીમ બાજુ ડેમ છે તે ખાલી પડ્યો છે આશા છે કે તે પણ ભરી દેસે
Thanks Sir For New Update thanks.
Sir, amare aje rat no 2o thi 25 inch varsad padi gayo 5 kalak ma. Avo bhaynkar varsad kiyarey nathi joyo. Kalpana na kari sakiye tiya pani pochi gaya. Jaan maal nu ghanu nuksan thau.
Thanks for the update sir.have ame to bhajiya Jami lidha,bija loko Baki Che tiya pirso ho kudrat ne prathna.,.
Bhadar 1 dam ketala feet bharano? Koi ne khyal hoi to janavaso….
Sar amare inch ma nay foot ma varshad aaviyo
Aaje aakho divas madhyam gatie varsad chaluj hato.hal pan varsad madhyam gatie chalu j se.
Ta.manavadar
Dist.junagadh
Aje bapore pachhi ek mitra ye kidhu k jasdan vala tiayari rakhjo ……! Ahiya badha rah jove chhe .
જસદણ અને વિંછીયા હજુ રાહ જ જોવે છે.
Hares bhai tamaru kevu kem se aavse varsad
હા.
Hareshbhai Hu kale Vadodara gayo hato savare and sanje vichhiya nikliyo hato hakikat lilapur thi ranpur patta ma varsad sav nathi
Sir
Amare Aaje 1:30pm thi 3:45pm sudhi ma 25mm varsad.
dushkal ni vato krtA hta ava mitro ni comments goti goti ne mukva ni jarur chhe sir bdhane kheta haju chomashu puru nathi thyu joi lidhu bdhaye have to vrap mangvi padse
ha bhai
Sir sitelite Jota evu lage che ke haji aaj rat ni mall gadi Rajkot. Morabi.wankaner no varo liye evu lage che.
Barobar che ne sir?
Morbi- wankaner vala tarashya j chhe haji sudhi….Matchhu -1/2 khali j chhe…
માલગાડી નો લાભ બધા ને મળશે ઓછો વધુ સર ની આગાહી અને કુદરત પર વિશ્વાસ રાખો.
Savrast na paliya pi gaya se have bov no pay to saru.
આખા સૌરાષ્ટ્રમાં નથી અમે બાકી છીયે તા.ગઢડા જી.બોટાદ dhasagam
સર.. અત્યારે વરસાદ નથી.. વિજળી જોતા લાગે છે કે આજે રાત્રે મેઘરાજા પધરામણી કરશે..
Sir
Thanks for update
Sir.aa jamnagar jilla ma chhella 24 kalak thi je varsad chalu che. Tema kya paribal ni mukhya bhumika hati.?
Low Gujarat region par
આભાર સરજી નવી અપડેટ માટે, આજે સાંજના 5:00 વાગ્યાથી ભારે વરસાદ ચાલુ થયો હતો અને હાલ પણ વરસાદ ચાલુજ છે મધ્યમ ગતિએ, નદી-નાળામા પુર આવી ગયા છે ને અમારા વિસ્તારનો ફુલઝર-2 ડેમ પણ ઓવરફલો થય ગયો છે.
Thanks for new update
સર વોટસેપ મા એક મેસેજ વાઇરલ થયો છે અમારી બાજુ કે જામ કલ્યાણપુર તાલુકા મા બે દિવસમાં 35 ઇચ વરસાદ પડસે
મારી લાઈફ નથી જોયો એવો વરસાદ આજનો હતો.ગઈ કાલના રાતના 1 વાગ્યાથી આજે સાંજના 7 વાગ્યે વિરામ લીધો. અંદાજિત 25 ઇંચ કરતા વધુ હશે. નુકશાન પણ ઘણું થયું છે.ખેતરો દરિયા જેવા લાગતા હતા.
આજે ઘણી જગ્યાએ થી જબર જસ્ટ આંકડા આવે છે
ઘટ છે તે ઝડપ થી પુરી થઈ રહી છે
sir atibhare varsad padeh.
Jay mataji sir…..aaje atare vijdi na kadaka bhadaka Sathe 25 minutes madhyam gatiye varsad pdyo….atare varsad bandh thyo 6e gajvj full chalu 6e…..
સર પોરબંદર ના બરડા ના વિસ્તાર ના ગામડાઓ મા કાલ રાત થી ધીમી ધારે ચાલુ છે, અંદાજે 30mm જેવો થયો .
આ રાઉન્ડ મા વરસાદ સારો છે પણ નદી તળાવ ભરાય એવો નથી.
સર હવે વરસાદ ની ઈન્ટેસીટી મા વધારો થાશે કે ?
Setelite image jota morbi wankaner surendranagar mate nava bhajiya bane se ratre pirsi nakhe to saru kehvay
Ha Anwar setelite jota lage che ke aje bhajiya bani jase
2 kalak thi bhuka bolave6
Thanks for new update Sir…Jay Shree Radhe Krishna Ji Ki Jay Jay Jay Ho…
Sir amre surendrenagar baju vijli na kadaka bhasha ka thay se pan varsad nathi dhimo dhimo ave se have nathi joto bas kare to saru
Sir a kai sistamse atlo badho varsad 7thi13 vari ke biji sistam avi gay und1 ower flow
7 thi 13 vari. Je 13 tarikh baaki chhe vari.
Ok sir
Aaje amara gam nu dem fulzer – 2 overflow thy jase night ma
Rajkot ma ratri na 12:45 thi Aaj bapor na 4 vagya sudhi ma juna yard vistar ma 15 inch thayo mar mapya mujab
Jsk sir&mitro…. chhela 2.5 kalak thi continue chalu… lagbhag 6 thi 7 inch …joye savar sudhi ma ketle aankdo poche se
,,,,,, thanks for new update sir
Have amare chotila ma varsad ni ghat puri thay to saru
Sir Rajkot ma varsad aave se k band Thai gyo ?
Aagahi vancho
Maro Matlab e hato k aaje aakho divas varsad tamare padyo se to Hal chalu se k band ?
ઉપલેટમાં કાલે સાંજે 8 વાગે વરસાદ ચાલુ થયો હતો….એ અવિરત વણથંભી વણજાર 24 કલાક થયે હજુ ચાલુ જ છે……..
Rajakot. Jamnagar , dvaraka, porabandar ne spesyal kvota falavyo comacu pakma bov kai bacyu nathi parntu siyalu pak thase
3ઇંચ માંગ્યોતો અને 30 ઇંચ પોછાળી દીધા.
હજી બંધ નથી થાતો ક્યાંક 50ઇંચ પુરા કરે નઈ તો સારું
Botad baju moklo bhai
Lay jav have amare to jiv adhar thay gya 6
Meg raja se bhai raja aagd prja nu ky na sale ani marji
Bhai. Have to bas se
..
માંગો એક ને આપે એકત્રીસ ઈ તો મારો દ્વારકાધીશ
Thanks for new update finnly sanje 7 vaga pachhi nadinada chhalakana thanks again
Thank you. ……have to amare test match aveto chale aa raund ma
Khub varsad apyo kudrate all Gujarat ma thay jay to oor maja padi Jay ……
aaje porbandar ane junagadh no varo aave aevu lage chhe
Sir Navi update apva badal apno abhar
Sir.rajkot ma puri k haji navo maal aaavse.