24th September 2021
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Update 24th September 2021 @ 09.30 pm. (2130 hours) IST
Click for
Depression over Bay of Bengal
Well marked low pressure area over east-central Bay of Bengal & likely
intensification into a Depression during next 12 hours.
Click below link:
IMD Special Bulletin Dated 24th September @ 1630 hours IST
Current Weather Conditions:
The overall Monsoon performance till date is -2% for whole India, -14% for Gujarat State, 4% surplus for Saurashtra & Kutch and -14% for Gujarat Region. There are 7 Districts in Gujarat State with rain deficiency of around 35%. Six districts from Gujarat Region are Ahmedabad, Gandhinagar, Aravalli, Dahod, Vadodara & Tapi. Only Surendranagar district from Saurashtra has rain deficiency of 35%. The scattered rain have occurred over many parts of Saurashtra, Gujarat & Kutch. Kutch got a good round during last two days.
Under the influence of the cyclonic circulation over Eastcentral Bay of Bengal & neighborhood extending up to mid-tropospheric levels, a Low Pressure Area has formed over the same region and the associated Cyclonic Circulation extends up to mid-tropospheric levels tilting southwestwards with height. It is very likely to become more marked during next 12 hours. It is likely to move west-northwestwards towards Odisha coast during next 48 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Nowgong, Daltonganj, Jamshedpur, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The Cyclonic Circulation over South Chhattisgarh & neighborhood now lies over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh and extends up to 4.5 km above mean sea level.
The Cyclonic Circulation over Southwest Rajasthan & neighborhood now lies over Saurashtra & neighborhood and extends up to 4.5 km above mean sea level tilting Southwestwards with height.
પરિસ્થિતિ:
દેશ લેવલ માં અત્યાર સુધી નું ચોમાસુ માં 2% ઘટ છે, ગુજરાત રાજ્ય માટે 12% ની ઘટ છે, સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન 4% વધારો થઇ ગયો જયારે ગુજરાત રિજિયન માં 14% ઘટ છે. ગુજરાત રાજ્ય માં 7 જિલ્લા માં 35% આસપાસ વરસાદ ની ઘટ છે તેમાં છ જિલ્લા ગુજરાત રિજિયન ના છે અમદવાદ, ગાંધીનગર, વડોદરા, અરાવલી, દાહોદ, અને તાપી. સૌરાષ્ટ્ર માં એક જ જિલ્લો સુરેન્દ્રનગર છે જ્યાં વરસાદ ની ઘટ હજુ 35% છે.
ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે. ચોમાસુ ધરી જેસલમેર, અજમેર, દલોતગંજ, જમશેદપુર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
રાજસ્થાન વાળું યુએસી હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર હતું તે હવે સૌરાષ્ટ્ર અને આસપાસ છે.
બીજું યુએસી છત્તીશગઢ અને આસપાસ હતું તે 5.8 કિમિ ની ઊંચાઈ સુધી. આ યુએસી હવે નોર્થઇસ્ટ એમપી પર છે.
નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ ના લેવલ ની અસર થી એક લો પ્રેસર તે વિસ્તાર માં થયું છે. તે હવે વેલમાર્કડ લો પ્રેસર થઇ ગયું છે અને 12 કલાક માં ડિપ્રેસન થઇ શકે છે. જે આવતા 2 દિવસ ઓડિશા તરફ ગતિ કરશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 24th to 30th September 2021
Saurashtra, Gujarat and Kutch : Rainy weather will continue during the forecast period. The current deficit in Gujarat Region will reduce during the forecast period. Gujarat State expected to receive 35 mm to 75 mm rainfall with extreme rainfall areas exceeding 125 mm. during the forecast period. Withdrawal of Southwest Monsoon not expected to start during the forecast period.
Advance Indication: Bay of Bengal expected to be active after the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 30 સપ્ટેમ્બર 2021 સુધી
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદી માહોલ સપ્ટેમ્બર આખર સુધી જળવાશે.વરસાદ ની ઘટ ઓછી થશે તારીખ 30 સપ્ટેમ્બર સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 35 mm. થી 75 mm. તેમજ વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો 125 mm. થી વધુ રહેવાની શક્યતા. આગાહી સમય માં રાજસ્થાન માંથી ચોમાસુ વિદાય ની શરૂવાત થાય તેવા સંજોગો નથી.
આગોતરું એંધાણ : આગાહી સમય પછી પણ બંગાળ ની ખાડી શક્રિય રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર 30 તારીખ આસ પાસ અરબી સમુદ્રમાં સાયકલો જેવુ રમકડા બતાવે છે તો તની અસર ગુજરાત માં થાછે કે કેમ ?
Location lakho.
Arabian Sea bahu Vishal chhe.
Sir imd GFS and windy GFS ma 3tarikh ma 850hp ma anti uac west Rajasthan ma batave che to te vidai mate che k?
ECMWF ma ?
એમાંય બની ગ્યું અત્યારે 1 વાગે
Water Vapor upla level ma?
Varsad na hovo joiye vigere
Hello sir, IMD is saying a low pressure has formed in Arabian sea. What will be it’s track and impact? Please reply.
Arabian vadu Low tyan j raheshe 2 to 3 days.
Tyar pachi aa taraf aavse ke dissipate thai jaase
Ahi ghana ramakada chhe jovo agad nu
Sarji bob ma je sistam Bani se te gujrat par avse tiyare low hase ke w.l ke pacchi dipresan?
TE IMD na Vargikaran pramaney hoy. aapadu na chaley….
Gujarati ma kahevay chhe k “dariyo zak zile”
Atyare arbi ma Jamnagar rajkot ma padyo evo
varsad padi rahyo chhe.
Pan tya kon mapva Jay k ketla inch padiyo.
તમારાં પ્રશ્ન સંદર્ભે મારે સર ને એ પ્રશ્ન પૂછવો છે કે, દરિયામાં વરસાદ માપવા સરકાર ની કોઈ વ્યવસ્થા હશે કે કેમ? અથવા ક્યાંય થી જાણવા મળે કે કેટલો વરસાદ થયો હશે?
Satellite andaj kari shakey varsad maate.
Thanx for updet
Thanks for update
સર,
આ વાવાઝોડું બન્યા પછી એનું નામ ગુલાબ રાખવામાં આવશે, પણ શું એ નબળું પડી આગળ જતાં ફરી પાછું વાવાઝોડામાં પરિવર્તિત થાય તો તેનું નામ આજ રહે કે બીજું નામ આપવામાં આવે?
Prashant Mahasagar mathi koi Cyclone ke tena avshesh avey tyare Name change thay chhe.
North India Cyclone ma two parts chhe.. Bay of Bengal and Arabian Sea. Cyclone ke System jyare Arabian Sea ma cross karey tyare shu halat chhe… Low chhe ke UAC chhe ke Depression chhe tena par hoy em manu chhu.
IMD na amuk niyamo hoy je check karva padey. Jem ke hal Saurashtra nu UAC Arabian ma gayu toe majboot dekhay chhe.
Tunk ma IMD System monitoring chalu hoy and Land cross karey toe Name change na thay samgra North India Ocean maate.
Entire world ma varsad mate Pacific no role mahtv no hoi shake?
Yes
Sar Pavan nathi tenu Karan su ? Bhej 6e pan varshd nathi
Sir atyare BOB ma je Depression chhe te pan gujarat baju aavse??
Vidarbh sudhi IMD Map ma batave chhe. Dar roj aga nu MAP ma batavashe.
Thanks for update
Sir ecm mujab Bob vari systam Gujrat cross Kari arbi ma cyclon batave6 to ketla chance?
Vidarbh sudhi IMD batave chhe.
Dar roj agad khyal avashe.
Pacific e jetlu maal july August ma lidhu e pachu api rhyu che back to back system.
Ha ho right…
સર 27 થી 30 તારીખ માં જામનગર અમુક વિસ્તાર માં ts સાથે પવન વધુ હશે
Navi Update Mate Khub khub Aabhar Ashok bhai,
Amare Gai Kale Ane Aaje thai Saro Varsad padyo 3 to 5 inch..
સર 27 થી 30 તારીખ માં જામનગર ના અમુક વિસ્તારમાં ts સાથે પવન વધુ હશે
Keshod તાલુકા માં કેવીક શક્યતા રેહસે
Thanks sir new update Badal
Thank you sir
Thanks sir for New apdet
પૃથ્વી ની ધરી જરાક હલી ગઈ લાગે બધુય મોડુ ને લાબુ હાલે છે
શિયાળો
ઉનાળુ
ચોમાસુ
Hahahaha
સેટેલાઈટ છબીઓ જોતા તો એવું લાગે છે કે બંગાળ ની ખાડી ના લો પ્રેશર કરતાં તો વધુ બળ વાળું સૌરાષ્ટ્ર નું UAC છે
Bangad ni khadi ma Depression jetli matra chhe.
thank you sur new apdate
Thanks sir new update Badal
Sir shomasu labu salshe avu lageshe
Dhodhamar 2 inch
Jillo ?
Tharad Taluka center chhe, Banaskantha
Thanks for new update sir
સૌરાષ્ટ્ર નેં 27.28.29 વધું સૈકેતા ગણાય. ..તૈય લગી સુટક. લોટરી… જેવું ગણાય આ મારું અંગત માનવું છે ખેતી નીણય ખેડુત નેં લેવો પડે જે-તે જમીન માફક વાવેતર માફક.વાતાવરણ માફક…
bhai tamari bhasa samjati nathi enu Su karn che bhai
Rughabhai , રમેશ ભાઈ બાબરીયા ( જખમી ડોન )વેધરનું સારું જ્ઞાન ધરાવે છે , હા થોડી ભાષા અટપટી છે પણ હવામાનના સારા જાણકાર છે
રાજભા તમારો જવાબ ખુબજ મને ગમ્યો એ બદલ આપનો આભાર..અને બીજું જખમી ડોન ઈઝ એ ફેન્ટાસ્ટિક વર્ડ ઇન ગુજરાત વેધર.
ભાઈ આજ અટપટું નથી હો… …. હાં કાઠીયાવાડી ભાષામાં લખાણ હસે…
આભાર સાહેબ નવી અપડેટ માટે . આ ડોન ભાઈની ભાષા સમજાય તેને જ સમજાય .બાકી ફૂલટોસ થાય પીચ પર ઠપો ન પડે તેમ .
sar mane avu lagese ke araund ma Gaj vij na vadar purv Disha mathi avse kem ke atyare pan Purva Disha Mathi avese to sar saruat Gujarat reason mathi tase a Maru agvu manvu se to sar a anuman sachu se sar
આભાર સર
Thanks sar for new update
Saras majani apdat se sarji. Je koy khedut mitro ni magfali paki gay hase tena mate aa raund nuksan karse. amari baju orvine magfali vavel se pan 12 Oct. Pachi updse. Amaro dam aje addho bhray gayo se. 2019,2020 ma akho bhray gayo hato. Hal dam ma siyadu Pak thy tetlu Pani avi gayu aje. Amare aa satat 7 Pak avi Gaya have 8 ma Pak nu pakku. Ane 9 ma Pak nu nakki Nathi.
Aaje 3 vagya pachhi no j 5 inch thi Vadhu varsad
Good info
આજે પ્રોપર દ્વારકા સીટી માં …૩ ઈંચ+ વરસાદ પડી ગયો …જ્યારે અમારે મારા ગામે ૩૫ મીમી વરસાદ આવ્યો બે દિવસ નો કુલ વરસાદ ૮૦+મીમી વરસાદ થયો ગઈ કાલ અને આજે અત્યારે સાંજ સુધી માં …
Thanks sir for now update
આભાર ..સર …નવી અપડેટ માટે
Thanks sir for New update . aaje tharad na bhadodar game 6.30 pm akha chomashu sijan no shauthi vadhu varshad avyo chhe ane Haji chalu chhe.
Aje amare bharuch city ma saro varsad pdyo
Sir aa sijan nu site nu maximum ORGANIC MONTHLY TRAFFIC ketlu hatu?
6 Lacs page view batave chhe 30 divas ma
આભાર સાહેબ , આગોતરું એંધાણ ધણું બધુ કહે છે
Thank you sir for new update,mari life ma ati bhare varsad valo September first time joyo, ane 1998 pachhi puro September mahino varsad hoy tevu 2021 ma thase.
Jsk. Sir. Thanks for new Update
Thanks Sir
આભાર
Thanks for New Update Sir
Thanks sir for New apdet
Sir, હવે પાટડી ધ્રાંગધ્રા વિસ્તારો માં શક્યતા ખરી
yes aakha Gujarat maate kahel chhe
Tamare gaj vij chalu chhe ?
રાજુભાઇ ધાંગધ્રા આવે તો ગુજરાત મા
Saurashtra
Thanks for New update Sir