30th September 2021 Morning:
Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurashtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021
‘ગુલાબ’ વાવાઝોડા ના અવશેષો તરીકે ગઈ કાલે સૌરાષ્ટ્ર પર વેલમાર્કડ લો પ્રેસર આવેલ – આજે આ સિસ્ટમ અરબી સમુદ્ર માં સરકી મજબૂત થઇ ડિપ્રેસન થયું -અપડેટ 30 સપ્ટેમ્બર 2021
Main points from IMD Mid-Day Bulletin:
The Depression over Northeast Arabian Sea & adjoining Kutch moved nearly Westwards with a speed about 28 kmph during past 03 hours and lay Centered at 0830 hours IST of today, the 30th September 2021, over Northeast Arabian Sea off Gujarat coast, near Lat. 22.7° N and Long. 68.6° E, about 60 km West-northwest of Devbhoomi Dwarka (Gujarat), 280 km East-southeast of Karachi (Pakistan) and 860 km West-southeast of Chabahar Port (Iran). It is very likely to move West-northwestwards and intensify into Deep Depression over Northeast Arabian Sea off North Gujarat coast during next 12 hours. Then it is very likely to move further West-northwestwards and intensify into a Cyclonic Storm during the subsequent 24 hours. Thereafter, it is likely to continue to move West-northwestwards close to Pakistan-Makran coasts, moving away from the the Indian coast.
With Westward movement of the Depression over northeast Arabian Sea, away from Indian Coast, Numerical Weather Prediction models consensus indicate, establishment of Westerly & Northwesterly winds at lower & middle tropospheric levels over Northwest India and development of lower level anti-cyclonic circulation over the region from 5th Oct 2021. Under its influence, drastic reduction in moisture and absence of rainfall over extreme northwestern parts of India is very likely. Thus conditions are very likely to be favorable for commencement of withdrawal of Southwest Monsoon from some parts of Northwest India from around 6th October 2021.
બંગાળ ની ખાડી વાળું વાવાઝોડું ‘ગુલાબ’ આંધ્ર/ઓડિશા, તેલંગાણા, છતીશગઢ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર પર ગઈ કાલે આવેલ ત્યારે સિસ્ટમ વેલમાર્કડ લો પ્રેસર હતી. ગઈ રાત્રે આ સિસ્ટમ કચ્છ ના આખાત માં સરકી. આજે મજબૂત બની ડિપ્રેસન થયું અને નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં દાખલ થઇ. સિસ્ટમ હજુ મજબૂત થશે ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ વાવાઝોડા માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ટ્રેક કરે છે જે પાકિસ્તાન અને ઈરાન તરફ. એટલે ગુજરાત રાજ્ય થી દૂર જાય છે.
આ સિસ્ટમ ભારત થી દૂર જતી હોય આવતા દિવસો માં નોર્થવેસ્ટ ઇન્ડિયા પર એન્ટિસાયક્લોનીક પવનો સેટ થશે એટલે તારીખ 6 ઓક્ટોબર આસપાસ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના અમુક ભાગો માંથી ચોમાસુ વિદાય માટે સાનુકૂળ પરિબળો સ્થપાશે.
BULLETIN NUMBER: 02 (AS/02/2021)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 30.09.2021
IMD બુલેટિન નંબર 02: 1145 કલાક IST તારીખ 30-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 3 અને 4 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
Forecast For Saurashtra, Gujarat & Kutch Dated 30th September 2021
Gujarat Region the rain quantum and coverage will reduce from today. South Eastern Saurashtra and parts of Northeast Saurashtra will also have reduced rainfall activity. Western Saurashtra & Kutch can get Cloud bands passing over off and on giving some rainy spells for today. As the Arabian Sea System is tracking away from Gujarat, the rain and coverage will stand reduced from tomorrow over most parts of Gujarat State due to this System.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 30 સપ્ટેમ્બર 2021
ગુજરાત રિજિયન માં આજથી વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પૂર્વ સૌરાષ્ટ્ર માં પણ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં સિસ્ટમ દરિયામાં હજુ નજીક હોવાથી ઘૂમરી વાદળો આ વિસ્તાર માંથી પાસ થતા હોય ચાલુ બંધ વરસાદ. આ સિસ્ટમ અંગે આવતી કાલ થી સમગ્ર રાજ્ય માં વરસાદ ની માત્રા અને વિસ્તાર નોંધપાત્ર ઘટાડો.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 30th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 30th September 2021
How to Upload Profile Picture – પ્રોફાઈલ પિક્ચર રાખવા માટે માર્ગદર્શન
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks for new update sir
Atyare pasa reda zapta salu thya jordar sir.
સર હવે તમારે મગફળી 107 દિવસ ની થય હજુવાર છે કેપછી ઉપાડ વી છે
ખૂબ ખૂબ આભાર
Thanks for new update sir
સર.. નવી અપડેટ બદલ આભાર.. તમારી નવી અપડેટ આવી ને મોરબી આકાશ માં તારા દેખાણા..
હવામાન ગુરુ ઓફ ગુજરાત
વાહી ગુરુ કી ફતેહ..
Good update Sir .
Thanks for new update sirjeee Haas
Khub kub aabhar Navi update aapva badal saheb tamaro
Jay Jay garvi Gujarat
Hello sir , mare ek j puchvu hatu ke varsad ni matra ane Vistar ghati jase but weather cloudy rehse ke sunny? because cloudy weather no kantalo aavyo che have…….
Havey nikadey tadko
Thank you sir.
ખૂબ ખૂબ આભાર સાહેબ, આટલી ઉંમરમાં પણ રાત દિવસ મહેનત કરી હવામાનની સચોટ માહિતી આપો છો તે અમારા જેવા અંતરિયાળ ગામોના ખેડૂતોને ખૂબ ઉપયોગી સાબિત થાય છે, આપનું કાર્ય વંદનીય છે, અહીં મારા જેવા ઘણા મિત્રો હવામાન વિશે જે કંઈ જાણતા થયા છે તે આપના લીધે થયા છે… ભગવાન ને પ્રાથના કે આપનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હેલ્ધી રહે, ખૂબ ખૂબ આભાર…
Jayesh Bhai a pan aavuj hub Hu kidhelu chhe saheb mate
Copy Paste!
Thanku sar nave appetite mate
આભાર સાહેબ.નવી અપડેટ નો ઈમેઈલ આવી જાય સે.સર આવતા દિવસો માં અરબ માં સિસ્ટમ બને એવી શક્યતા બતાવે સે બન્ને મોડેલ.
Thank you sir , for new update,khubaj rahat thay tevi update karan ke amara gam ma kapas nu puri thay gayu chhe ane amra gam ma TG 37 magfli about 1700 acre ma UPADELI padi chhe ,teni uper Gulab na avsesho thi sadva mandi chhe.
ખૂબ ખૂબ આભાર સાહેબ, આટલી ઉંમરમાં પણ રાત દિવસ મહેનત કરી હવામાનની સચોટ માહિતી આપો છો તે અમારા જેવા અંતરિયાળ ગામોના ખેડૂતોને ખૂબ ઉપયોગી સાબિત થાય છે, આપનું કાર્ય વંદનીય છે, અહીં મારા જેવા ઘણા મિત્રો હવામાન વિશે જે કંઈ જાણતા થયા છે તે આપના લીધે થયા છે… ભગવાન ને પ્રાથના કે આપનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત અને હેલ્ધી રહે, ખૂબ ખૂબ આભાર…
ઘણા સારા સમાચાર છે બધા ખેડૂતો પણ હવે વરાપ ની રાહ જોઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર સાહેબ
U r great sir aaje tamari nisvarth seva thi gujarat na lakho kheduto kheti kam ma aagotru aayojan kari ne nuksani thi bachi sake che jeno sampurn sray tamne jay che and ha sir have to amara gam ni gali gali ma na na chokra thi mandi ne mota loko puche che ashok bhai su kye che ashok bhai kye e hachu
Sir devbhoomi dwarka ma chomasu kyare viday lese
હજુ એક રાઉન્ડ વરસાદ ની જરૂરી છે
Aatlo ochho chhe
To pachhi aavase Bhai thodi rah jovo
Have bas karo mara bhai tme piyt aapi dejo
Mitro comment moti thy gai atle biji lakhu su. Mitro sarji ni agahi 100 taka shachi pade se. Hu 2012 thi sarji ni agahi jou su. Mitro 2018 ma mane yad se sarji a gujrat ma varsad ni agahi Kari hati. Ane sistam Rajasthan baju chali gay ane varsad na aviyo. Aa sivay amare to 99.99 taka agahi sachi padi. Mitro tamaru su kahvu se apda piyra guruji mate janavjo.
Tamari comment j ghani vadhu kahi jaay se Matlab ke tamari anubhav.
Haaaaas ….. thenk you sir
Vaah sarji abhar.mitro 2021 nu chomasu thodu atpatu rahiyu. Pahela Pak sukay Gaya ane pachi dhovay Gaya. Pan mitro nirash na thta kemke siyadu,unadu, Pak vavay jay atlu Pani maghraja API Gaya. Jamnagar baju je honarat thy te vaat nu dhukh se. Pan mitro antma ovarol 2021 saru rahiyu. Baki to kahevat se ne ke ant Bhala to sab bhla.jay dwarkadhish
Varsad chele chele avyo pan gabha kadhi nakhya evo avyo. Bhale pur avya ane nuksani pan thai jaan maal ni. Pan chataay uper vada no abhaar ke varsaad thyo nakar paani vagar aa varas kadhvu aghru padi jaat. Avta varas ni vaat avta varse have
Sir haji ak be sistam ave to saru amare khetar bahar pani nathi niklya akha mahinama dem sav koro se aa raund puro thaya pasi kapas ne pava pani nathi.bhgvan pase prthana jene jevu joye se tevu male.
ખુબ ખુબ આભાર સાહેબ… આખું ચોમાસું ગયું .પણ તલાવ ખાલી હતા .. જે આ સિસ્ટમ થી પુરેપુરા ભરાઈ ગયા છે.઼. હવે શાન્તિ થઈ….
ફરી થી હું સાહેબ નો ખૂબ ખૂબ આભાર માનુ છુ….
Sir, Navratri ma varsad garba ramva na aave to saru..
Dur nu chhe pan thodu thodu kaik lage chhe..!!
Jsk. Sir Navi update badal aabhaar
Jay mataji sir…..thanks for new update…..
Varsad nathi joito tevi comments bandh karo 1 mahina pehla a badha AJ hata je varsad vagar nirash thay gaya hata kaik saram karo
Bhai samy pramane badhani mang hoy.
Kheduto ne bichara be amj hoy Bhai jevu jenu kam
Thank you for new update sir
thanks sir
jevi joti hati tevi apdet aavi gay
Thanks Sir. આભાર સાહેબ.
Sir 1 mahina pela sistam gujarat taraf aavvani rah jota hta
Hve sistam dur jay teni rah joye….
Sir, thanks for new update,
Thenks sar nvi apdet maate.
Thank you sir.
New update and ones more thank you
Thanks for new update
હવે લગભગ ખાસ વરસાદ નહિ આવે ચોમાસુ પણ પૂરું થાશે અઠવાડિયામાં , સાહેબ તમને પણ આરામ મળશે ,રિલેક્સ અનુભવશો , જો કે સપ્ટેમ્બરમાં તમેં આરામ નથી કર્યો….દિવસ રાત સવાલ ના જવાબ આપ્યા છે , પુરા ગુજરાત વતી આપનો આભાર , અમને કોક પૂછે કે સૌરાષ્ટ્રમાં કચ્છમાં વરસાદ કયારે પડશે અમે કહી અશોક સર આગાહી આપે પછી….ખૂબ ખૂબ આભાર આપનો
Thanks rajbha…. Hamare dil ki baat kahdi…
Thanks for new update
Thanks sir new update Badal
આભાર સર
Thanks sir hve khabar pdi gy ke varsad viram lese paku
Thanks sir
Hello sir hvi gujrat upar thi varsad viday kiyare lese karne ke hvi magfadi kadha vano samay aavi gyo sir please ans
Rajasthan mathi chomasu viday thay pachhi
Rajasthana ma kiyare thay sir
Imd declare kare pachhi
Ahmedabad ma @sarkhej vistar ma kale 5-11pm zordar padyu
Aje bhi zordar zhaptu hatu
Hamare a round ma Sara’s padi gyo
Total 84mm from 24-30 September (Ahmedabad city ma ocho hoy shake)
Total season rainfall at Sarkhej including cyclone rainfall stands at 740mm
Means normal rains!!
Today is the official last day of 2021 monsoon
Per chomasu haju baki che
A varshe varsad bolavva mate bhi prathna lagi ane bandh karavva mate bhi
Baki Ahmedabad ma it was normal rains!!
મેધ સવારી કૃષ્ણ જન્માષ્ટમી થી સતત ચાલુ હતી તે હવે ગાંધી જયંતિ બાદ વિદાય લેશે.આમ આપણા મિત્ર રાયકા ભાઈ એ કોમેન્ટ કહેલ છે.મને નામ યાદ નથી આવતુ.તે સાચુ પળયૂ.
Thanks for the update sir good news…..
આ રાઉન્ડ માં વિંછીયા પંથક ને સંતોષકારક વરસાદ મળી જતા ખેડૂતો ને રાહત મળી .
Thanks for new update sir sara samachar se
Sir have tamare nirat thay jase Tamara mate vekesion time chalu have
Sir ni શાળા તો કાયમ ચાલુ જ હોય છે…આપણે જ વેકેશન પાડી દઈએ છીએ.
સારા સમાચાર,સર…..અને ઘણામિત્રો હવે અહીં થી ગાયબ થઈ જાય છે.તેવુ ન કરતા અવાર નવાર આવતા રહેજો
એ બધુ જાદુગર ના ખેલ મા હોય આયાતો સાચી માહીતી મલે