Minimum Temperature Expected To Become Normal For Saurashtra Gujarat & Kutch – Low Pressure Over Comorin Area Expected To Emerge Into Southeast Arabian Sea

Current Weather Conditions on 7th November 2021

Depression has formed over East Central Arabian Sea about 700 km. mainly West of Goa. The System is now expected to track West Northwest and away from India during the next few days. Some clouding will be there off and on, however, the chances of unseasonal rain/showers over Saurashtra, Kutch & Gujarat has reduced considerably compared to the Advance Indication dated 1st November 2021

ગોવા થી મુખ્યત્વે 700 કિમિ પશ્ચિમે ડિપ્રેસન થયેલ છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે એટલે ક્રમશ જનરલ ભારત થી દૂર જશે. અમુક વાદળ સૌરાષ્ટ્ર ગુજરાત પર આવ્યા રાખશે પરંતુ 1 નવેમ્બર 2021 ના આગોતરા એંધાણ માં માવઠા નું જોખમ હતું તેમાં શક્યતા ઘટી ગયેલ છે.

Current Weather Conditions on 1st November 2021

The Low Pressure Area over Sri Lanka off Tamilnadu coast now lies over Comorin area & adjoining North Sri Lanka coast. Associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level. It is likely to emerge into Southeast Arabian Sea during next 48 hours. Thereafter it is likely to move North Northwestwards and become more marked during the subsequent 48 hours.

A trough at mean sea level runs from Low Pressure Area over Comorin area & adjoining North Sri Lanka coast to Westcentral Bay of Bengal off south Andhra Pradesh coast across Gulf of Mannar and Tamilnadu coast.

 

Gujarat Observations:

The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.

Minimum Temperature on 1st November was as under:

Ahmedabad 14.6 C which is 4 C below normal

Rajkot  17.3 C which is 4 C below normal

Amreli 14.8 C which is 4 C below normal

Veraval 20.0 C which is 2 C below normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 1st To 7th November 2021

The winds will be mostly from East and some times from Northeast during most days of forecast period. The weather is currently clear skies, but cloudy weather is expected around 3rd/4th November till the end of the Forecast period. The Minimum Temperature is expected to be near normal from 3rd November onwards.

The Low pressure System expected to enter over Southeast Arabian Sea from Comorin and adjoining area and subsequently track towards Central Arabian Sea next 3/4 days.

Advance Indication: Possibility of unseasonal showers/Rain over Saurashtra, Gujarat & Kutch around 8th to 10 November 2021 due to the potential Arabian Sea System.

 

અપડેટ:

તામિલનાડુ ના કિનારા નજીક નું લો પ્રેસર હવે કોમૉરીન અને નોર્થ શ્રીલંકા નજીક છે, આનુસંગિક યુએસી 3.1 કિમિ ના લેવલ સુધી છે. સિસ્ટમ આવતા બે દિવસ માં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે. સિસ્ટમ નોર્થ નોર્થવેસ્ટ તરફ ગતિ કરશે અને બીજા બે દિવસ માં મજબૂત બનશે.

આ લો પ્રેસર થી એક ટ્રફ દક્ષિણ આંધ્ર કિનારા સુધી લંબાય છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. જે નોર્મલ થી 2 C થી 4 Cનીચું છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 19 થી 21 C ગણાય. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 નવેમ્બર 2021

આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. તારીખ 3/4 ના વાદળ છવાશે જે આગાહી સમય ના અંત સુધી રહેશે.
ન્યુનતમ તાપમાન તારીખ 3 થી નોર્મલ નજીક આવી જશે અને આગાહી સમય માં નોર્મલ નજીક રહેશે.

આગોતરું એંધાણ: અરબી સમુદ્ર માં આવનારી સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને તારીખ 8 થી 10 નવેમ્બર આસપાસ માવઠાની શક્યતા છે. વધુ વિગત થોડા દિવસ માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st November 2021

Forecast In Sanj Samachar Daily Dated 1st November 2021

 

0 0 votes
Article Rating
306 Add your comment here
Inline Feedbacks
View all comments
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
04/11/2021 8:12 pm

Sir kedi varsad ni daies sujse?

Place/ગામ
Motimard
Hiteshpalsinh zala
Hiteshpalsinh zala
04/11/2021 7:45 pm

Happy diwali sir

Place/ગામ
Minapur
Kodiyatar hira
Kodiyatar hira
04/11/2021 7:38 pm

Sar pavan ni disa kyare bdale te kem jovi

Place/ગામ
Gam pastardi ta bhanvad
Ashok sojitra
Ashok sojitra
04/11/2021 7:36 pm

Happy diwali sir and all mitro

Place/ગામ
Jam kandorana
Bharat Jasoliya
Bharat Jasoliya
04/11/2021 7:23 pm

Happy Diwali sir

Place/ગામ
Game Kamathiya ta gondal
Pradip Rathod
Pradip Rathod
04/11/2021 5:19 pm

હવે ખાસ ખતરો દેખાતો નથી. પરંતુ દરીયા કિનારે ભેજ નુ પ્રમાણ વધશે. કયાક કયાક છાટાછુટી થાય.

Place/ગામ
રાજકોટ
Julian ghodasara
Julian ghodasara
04/11/2021 2:51 pm

દીપાવલી તેમજ આવનાર નવા વર્ષ ના સાહેબ તથા ગુજરાત વેધર શાથે જોડાયેલ તમામ ખેડુતો અન્ય મીત્રો ને ખુબ ખુબ અભીનંદન તેમજ શુભેચ્છા. અશોક સાહેબ આપ આવનારા વર્ષ મા ખેડુતો ને અવિરત વેધર વિશે આપના જ્ઞાન નો અનુભવ આપતા રહો તેમજ આપનુ સ્વાસ્થ્ય માં ઉમીયા સદેવ સારુ રાખે તેવી પ઼ાથના.

Place/ગામ
ભાયાવદર
Kishan
Kishan
04/11/2021 2:41 pm

અશોકભાઈ અને તમામ મિત્રોને પ્રકાશના આ તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

#happydiwali

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Kanara mukesh
Kanara mukesh
04/11/2021 2:17 pm

Happy diwali sir&mitro

Place/ગામ
Jam khambhalia
Solanki paresh
Solanki paresh
04/11/2021 2:10 pm

Happy Diwali sar

Place/ગામ
Kerala Ta.ji....junagadh
Piprotar pravin
Piprotar pravin
04/11/2021 1:54 pm

Happy Diwali, sir & friends.

Place/ગામ
Bhanvad.
Lagdhir kandoriya
Lagdhir kandoriya
04/11/2021 1:37 pm

Badha mitro ne temaj sarji ne happy diwali. Sarji aa sistam no Trek ecmwf ma roj thodo gujrat thi door jay se. Gsf to haju gujrat thi door batave se. Sarji faynal teck kiyare khbar padse.?

Place/ગામ
Satapar kalyanpur
Kodiyatar hira
Kodiyatar hira
04/11/2021 1:32 pm

Sar have kaik kiyo .

Place/ગામ
Gam pastardi ta bhanvad
babariya ramesh...m
babariya ramesh...m
04/11/2021 1:31 pm

Gfs રાહત આપી જેરે ecmwf હજી અડીખમ બે થી ત્રણ દીવસ ભેજ અલગ અલગ લેવલ માં રહે છે

Place/ગામ
મોટા માચિયાળા
Sutreja nagajan
Sutreja nagajan
04/11/2021 12:03 pm

સર સિસ્ટમ ઉતર ઉતર-પચ્વિમ બાજુ ગતિ કરે એમ લાગે છે જો સિસ્ટમ ત્યા જ નબડી પડે તો ગુજરાત ઉપર માવઠા નુ જોખમ થોડુ ઓછો થાઈ તેવુ લાગે છે

Place/ગામ
ગામ : ધંધુસર ,તાલુકો : વંથલી , જીલ્લો : જુનાગઢ
parva
parva
Reply to  Sutreja nagajan
04/11/2021 1:55 pm

Jo systems na vadad bhula padi ahi aave, to pan jokham rahe

Place/ગામ
RAJKOT
jignesh kotadiya
jignesh kotadiya
04/11/2021 11:53 am

Happy Diwali sir

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
04/11/2021 11:50 am

જય શ્રી કૃષ્ણ સર તથા બધા મીત્રો ને દીપાવલી પર્વ અને આવનારા નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા.

Place/ગામ
,નરમાણા જામજોધપુર જામનગર
Hiteshkumar Adhaduk
Hiteshkumar Adhaduk
04/11/2021 11:10 am

Happy Diwali and new year’s to ashokbhai and all friends

Place/ગામ
Motimarad
Bhagvan gajera
Bhagvan gajera
04/11/2021 10:33 am

Sir wmlp thai gayu

Place/ગામ
Keshod
Bhagvan gajera
Bhagvan gajera
04/11/2021 10:32 am

Happy diwali sir

Place/ગામ
Keshod
Dipak patel
Dipak patel
04/11/2021 9:58 am

Jay sree Krishna sir
Happy diwali

Place/ગામ
Rajkot
Paras
Paras
04/11/2021 9:41 am

Sir and mitro happy diwali

Place/ગામ
Jamnagar vavberaja
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
04/11/2021 8:08 am

Good morning sir
Happy Diwali & new years

Place/ગામ
Dhasa j( botad )
Hiren patel
Hiren patel
04/11/2021 6:51 am

અશોકભાઈ અને બધા ખેડૂત મિત્રો ને દિવાળી ની શુભકામનાઓ

Place/ગામ
Rajkot Hadala
Pola bhai Antroliya
Pola bhai Antroliya
03/11/2021 8:19 pm

Piyush bhai tamne lambagada nu jota avdtu hoi to GJ na kya kya jilla ma ne kedi Mavthu thase ? Te janavo.

Place/ગામ
Manekvada (Malbapa nu)
Hem,bhatiya
Hem,bhatiya
03/11/2021 6:11 pm

sir ae lagbhag 10 divsh pelaj kidhu tu mtlb tokar mari ti ke diwali bivdave ,aa vkhte labhpacham ma bivdavse,tyrej thij thoduk aendhan madi gyu tu,jetlu kam pate aetlu khtm krvu saru,vrsad ave na ave pn savcheti rkhvi jaruri che,

Place/ગામ
sutariya,khambhalia,dwarka
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Hem,bhatiya
04/11/2021 1:33 pm

હમ…….સરે કીધેલું….

Place/ગામ
મોટા માચિયાળા
Vipul panara
Vipul panara
03/11/2021 6:04 pm

Thanks sir aagotru andan aapva badal.
Varsad bhale aave ke no aave,
Kheduto ne tena kam nu aayojan karvama
Ghano badho faydo thase.

Place/ગામ
Tankarq
Piyush bodar
Piyush bodar
03/11/2021 11:50 am

સર આ સિસ્ટમ વિશે મે ૧૭ તારીખ ની કૉમેન્ટ માં કીધું તું કે આ મહિના ના એન્ડ માં એક સિસ્ટમ બનશે જે બની પણ થોડીક મોડી બની

Place/ગામ
ખાખી જાળીયા
Varu raj
Varu raj
Reply to  Piyush bodar
03/11/2021 6:05 pm

Ha bhai saras

Place/ગામ
Seventra
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Piyush bodar
03/11/2021 9:12 pm

સિસ્ટમ એન્ડ માં બની પણ ધીમીગતિમાં હાલે એટલે ગુજરાત સુધી પહોઁસવામાં વાર લાગી ગઈ

Place/ગામ
આંબલીયા ઘેડ
Murlipatel
Murlipatel
03/11/2021 10:42 am

Thanks sir for New apdet

Place/ગામ
Jamnagar
Odedara karubhai
Odedara karubhai
03/11/2021 6:27 am

IMD makkam chhe etle nakki nathi lagtu

Place/ગામ
Kutiyana
Hemat ahir
Hemat ahir
02/11/2021 10:08 pm

Sir wellmark kyare thase sir please ans.

Place/ગામ
Devliya
Rambhai
Rambhai
02/11/2021 9:44 pm

Sir abhar tame jey mahiti aple khub upaogi

Place/ગામ
RANAVAV bhod
Rønâk Pâtêl
Rønâk Pâtêl
02/11/2021 9:36 pm

Thank You Sir

Place/ગામ
Chibhda(Lodhika),Dist-Rajkot
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
02/11/2021 6:47 pm

માવઠા નુ મોટુ સંકટ અરબી મા સમાય એવુ લાગે છે. પછી તો હરિ કરે એ ખરી.

Place/ગામ
નવાગામ તા. ભાણવડ.
Vipul patel
Vipul patel
Reply to  રમેશ ઓડેદરા
03/11/2021 7:04 am

Sachivat che rameshbhai

Place/ગામ
Navagam
Gajendra balasara
Gajendra balasara
02/11/2021 6:32 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Rajesh patel
Rajesh patel
02/11/2021 3:18 pm

Thanks sir

Place/ગામ
Morbi
Malde Gojiya
Malde Gojiya
02/11/2021 2:05 pm

Navi Update Aapva Badal Khub khub Aabhar Ashok bhai, Jay Shree Krishna…

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Jogal deva
Jogal deva
02/11/2021 1:33 pm

Thanks for the update sir….kai na aave toj saru ..km k amara gamdav ma haji 50% magfali jamin ma ubhi se…baki ta hari ichchha balvan..ane sir wd disturbance ne upla level na etle k 200…250hp na pavano dorvani kare ne ? je atyare gujarat baju turn marta batave se 6 tarikh pasi.

Place/ગામ
Jashapar lalpur jamnagar
hirapara jignesh
hirapara jignesh
02/11/2021 12:37 pm

સર આ વરસે ઠંડા નુ પ્રમાણ કેતલુ હસે તે જો હોઈ તો કાઈ વેબસાઈટ કે એપ હોઈ તો કેજો

Place/ગામ
Rajkot
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
02/11/2021 12:27 pm

Hve jovanu ae chhe ke system maharashtra cost pase aave tyare system ne feeding madey chhe ke ny.gfs mujab system agad jata ‘Kuposhit’ bani jaay chhe,jyare ECMWF mujab supplementary food madtu rahe chhe.

Place/ગામ
Visavadar
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
02/11/2021 11:04 am

અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી.
જયાં સુધી Imd વરસાદ બાબત પોઝીટીવ નથી ત્યાં સુધી સર ચિંતા નથી ને ? ventu skay પણ આજે નેગેટિવ લાગે છે વરસાદ બાબત ! શક્ય હોય તો આ બાબત જવાબ આપવા વિનંતી.

Place/ગામ
વડાળી તા ઉપલેટા.
Paras
Paras
02/11/2021 11:00 am

Thanks for new update.

Place/ગામ
Jamnagar, vavberaja
Dipak patel
Dipak patel
02/11/2021 10:16 am

Shubh dhanteras sir
Thanks for new apdate

Place/ગામ
Rajkot
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
02/11/2021 10:15 am

Thank you sir for new update

Place/ગામ
Gomta. Ta gondal
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
02/11/2021 10:04 am

Haji imdgfs ma Rangoli nathi dekhati.GFS ni dukan ma color nathi etle ke ECMWF ni dukane gaya j nahi hoy?

Place/ગામ
Visavadar
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
02/11/2021 8:51 am

thank you sir for new update

Place/ગામ
Malnka તા.kutiyana
Jayantilal Hansaliya
Jayantilal Hansaliya
02/11/2021 7:42 am

ખૂબ ઉપયોગી માહિતી.આભાર.

Place/ગામ
Dhoraji.
babariya ramesh...m
babariya ramesh...m
02/11/2021 7:38 am

સર gfs. આજ થોડું. Ecmwfને સપોટ માં ગયું…

Place/ગામ
મોટા માચિયાળા
Jignesh Ruparelia
Jignesh Ruparelia
02/11/2021 7:15 am

Thank u…sir for new update……

Place/ગામ
Rajkot
Keyur bhoraniya
Keyur bhoraniya
02/11/2021 6:17 am

namaste sir. dhan terash ni subh kamana ..sir bannar aa low mo varsad utar baju btave chhe & bob nu low hoy tyare daxin pachhim varsad thato hoy to tenu karan su hoy
..dariya na pavan ane jaminpar napavan tya bhega thay tene lidhe?

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Sanjay marsonia
Sanjay marsonia
Reply to  Keyur bhoraniya
02/11/2021 8:12 am

કેયુરભાય પૂર્વ થી પશ્ચિમ તરફ ચાલતી સીસ્ટમ માં દક્ષિણ, પશ્ર્ચિમ તરફ વરસાદ હોય છે અને પશ્ર્ચિમ થી પૂર્વ તરફ ચાલતી સીસ્ટમ માં ઉત્તર, પૂર્વ બાજુ વરસાદ હોય છે

Place/ગામ
ભાયાવદર
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Sanjay marsonia
02/11/2021 10:56 am

બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમમાં ભેજયુક્ત પવનો સામાન્ય રીતે પચીમ અને દક્ષિણ દિશામાં વળાંક લેતા હોય છે અને અરબી માંથી આવતી સિસ્ટમ માં ભેજવાળા પવનો ઉતર પૂર્વ દિશામાંથી વળાંક લે .ટુંક માં સિસ્ટમ સેન્ટર થી ભેજયુક્ત પવનો વળાંક લે તે દિશામાં વધુ વરસાદ પડે.

Place/ગામ
Gundala( jas )vinchhiya
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Sanjay marsonia
02/11/2021 6:47 pm

Sanjay bhai daksin thi utar salti hoy to varsad kai disa ma hoy

Place/ગામ
આંબલીયા ઘેડ