Current Weather Conditions on 15th November 2021
There is a Low Pressure Area over north Andaman Sea & adjoining Bay of Bengal. associated Upper Air Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. It is likely to move West-Northwestwards during next 48 hours. Thereafter it is likely to continue to move nearly westwards towards South Andhra Pradesh- North Tamilnadu coasts around 18th November 2021.
An Upper Air Cyclonic Circulation is over Eastcentral & adjoining Southeast Arabian Sea off Coastal Karnataka extending up to 5.8 km above mean sea level. Under its influence, a Low Pressure Area is likely to form over Eastcentral Arabian Sea off Goa/South Maharashtra coasts during next 24 hours. It is likely to remain over East Central Arabian sea during the subsequent 48 hours.
The trough from the UAC over Eastcentral Arabian Sea to Bay of Bengal across North Kerala persists and now extends up to 4.5 km above mean sea level.
A fresh Western Disturbance is likely to affect Northwest India from 18th November, 2021.
Gujarat Observations:
The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.
Minimum Temperature on 15th November was as under:
Ahmedabad 15.9 C which is 1 C below normal
Rajkot 15.7 C which is 3 C below normal
Porbandar 16.3 C which is 3 C below normal
Amreli 16.0 C which is 1 C below normal
Veraval 21.3 C which is 1 C above normal
Kandla 17.0 C which is 4 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 15th To 22nd November 2021
The winds will be mostly from East or Northeast during most days of forecast period. Cloudy weather is expected during some days of the Forecast period. The Maximum Temperature expected to decrease around 18th/19th November. The Minimum Temperature could increase on some days of the forecast period.
અપડેટ:
અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી સક્રિય છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 ના નોર્થવેસ્ટ ઇન્ડિયા પર સક્રિય થશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 થી 22 નવેમ્બર 2021
આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. આગાહી સમય માં અમુક દિવસો વાદળ છવાશે.
મહત્તમ તાપમાન 18/19 નવેમ્બર ના નીચું રહેશે. ન્યુનતમ તાપમાન આગાહી સમય ના અમુક દિવસો હાલ કરતા વધશે.
તારીખ 17 થી 20 નવેમ્બર દરમિયાન માવઠા ની શક્યતા છે. સૌરાષ્ટ્ર , કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા, હળવો વરસાદ. ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th November 2021
Forecast In Sanj Samachar Daily Dated 15th November 2021
Sir Haji aa vadad chayu vatavaran ketlak divas rahese ?
Visnagar ma bhare varsad chalu
Vadodara ma bapore 2 vagya no constant varsad chalu che kyarek dhimo to kyarek madhyam
Jay mataji sir….aakha divas no 4 thi 5-46 pm varsad bandh rhyo tyarabad 6pm thi dhodhmar chalu thyo 6e hal chalu 6e…
આજે ધીમી ગતિએ અડધો કલાક વરસાદ પડ્યો.
સર
રાજપર (આમરણ) તા. મોરબી માં સવારે જોરદાર ઝાપટું પડયું
મોરબી માં પણ ઝાપટું પડયું
Manavadar ma dhimi dhare chalu.
સર 4 થી 430 pm સુધીમાં 2mm વરસાદ આવ્યો
કેશોદ પૂર્વ ના ગામડાઓ મા એક ક્લાક થી ધીમીધારે વરસાદ ચાલુ
Vadodara ma dhimi dhare varsad ni sharuat
કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર ઝાપટું અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો
આગાહી સમય ના બીજા દિવસે સવાર થી મન મૂકી ને વરસે છે.આનું જોર ક્યારે ઓછું થશે જણાવશો પ્લીઝ
5mm 2:30 vage
Keshod na rangpur ma addho inch jevo varsad vatavaran ma thandak prasri gay. 3 pm to 3-25 pm .
10 minit thi maddhyam thi hadvo varsad chalu thyel che my villege
Hamare aje savare 4am thi 6am sudhi ma 1 inch varsad che pit karela khetaro ma pani bharay gyata
Aa system no varsad mainly North Gujarat ane Saurashtra na amuk bhaag ma padyo che. Central & South Gujarat ma kai khaas nathi vadal chaaya vatavaran sivaay.
અશોકભાઈ , અમારે સવારથી ક્યારેક ક્યારેક છાંટા ચાલુ છે .
Sir arbi vadi system South baju turn leti hoy evu lage chhe
આજે બોવ ઉકળાટ છે…
ઓણ પેસેફીક મહા સાગર ભાન ભુલી ગયો છે.. કે .હું… યુસી રુપી સિસ્ટમ સપલા કરા રાખે છે અને bob મજબુત બનાવે નેં ગુજરાત લગી ફરવા મોકલે અવાર નવાર આવે એવી સૈકેતા. ઉભી કરા રાખે છે
મારા ગામ કાવા, તા, ઈડર જિલ્લો સાબરકાંઠા મા પણ ભારે વરસાદી માવઠું થયું..
Visnagar ma Gaj vij Sathi varsad ak piyat jetlo sae Saurashtra kudi ne Uttar Gujarat ma avi gayo
Pethapur mahudi road upper zordar zhapta chalu che
Ahmedabad ma savare ammi chatna hata
North baju vadhare varsad che
સર.. આમરણ ચોવીસી ના ગામોમાં અણગમતા મહેમાન ની જેમ મેઘરાજા નુ આગમન.. નુકશાન થશે તે પાકું.. કેટલું ઓછું થાય તે જોવાનું છે..
sir varshad ecmwf parmane ave che gsf to batavatu nathi banaskata ma varshad
સવારે 7 વાગ્યે થી ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે…
ખેતરમાંં પાણી ભરાઈ ગયા…
સોરી, 8 વાગ્યે થી ચાલુ છે, થોડોક સમય બંધ થાય, તો થોડોક સમય ધોધમાર પડી જાય… ગાજવીજ સાથે 10.30 હજુ સુધી વરસાદ ચાલુ છે….
Ha jayeshbhai amare pan khetar ma pani bharai gya…. Atare dhodhmar chalu 6e vijdina kadaka bhadaka sathe… Savarano…. Aaje aakho divas aavse aevu lage 6e…
હા, ચોમાસામાં ન હતો એવો વરસાદ ચાલુ છે, મહેસાણા થી વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા , વડાલી આ વિસ્તારમાં સવારથી સારો વરસાદ ચાલુ છે…
ધીમીધારે વરસાદ શરૂ
વરસાદ ની માત્રા કેટલા MM હશે??
Jay mataji sir….ratre 1 vagya thi Santa chalu thya hta…tyarbad savare 5 vagya thi dhimi gatiye hadva zaptab aavya atare gajvij Sathe varsad chalu thyo 6e…
Rat na 1:30 vagye chanta hata 10 minutes mate.
sir banaskata ma ratna 4 vagay thi gajvij shate japata chalu
Sar Visnagar ma varsad Ni saruat
જય શ્રી કૃષ્ણ સર અમારે સવારના 6:10 થી વરસાદ સરુ થયો છે કડાકા ભડાકા સાથે. 15mm
Junagadh Taluka, na makhiyala game 6:30am thi dhimidhare chalu se 5mm thai gayo.
5 vagya thi varsad chalu che kyarek dhimo kyarek madhyam ghatiye
રાત્રે 1.30 અમી સાટા પડા…
તા જી અમરેલી ગામ મોટા માચિયાળા
Mumbai મા ટપક ટપક ચાલુ. 4 pm થી. વાતાવરણ ધૂંધળું છે.
જય શ્રી કૃષ્ણ
જય સિયારામ
સર
પવન નું જોર કેવું રહેશે આગાહી સમય ગાળામાં
15-20 km vadhine
આજે વાતાવરણમાં પલટો આવ્યો છે.વાતાવરણ વાદળ છાયું બન્યું છે.ખેડુત મિત્રો એ પણ ઝડપ રાખી છે
Sir ecmwf amare 86 mm batave che 3 divas ma ane gsf 23mm to 50mm to padij jasene
may be jovama kai mistake hoy sake atla badha mm nathi latest update ma
ટપક ટપક છાંટા છુટી ની શરૂઆત થય ગય છે… 3:45pm.
Atare vadad chhayu vartavarn chhe sir
Sir gau vavvana hata pan bandh rakhya che mavthana karne sir varsad ni shruaat kyare thse?
Thanks sir
Kyay pan varsad chalu thay to sms karta rejo bhaiyo atle bija badhay tayari thay tetli karva mande
Vadad to chavay gaya che.sir amara vistarnma aagahi no varsad no mukhya divas kayo che ?mara andaj mujab to 18ekaj divas che.
Thanks for update sir..
Amara Vistarma vadadchhayu vatavaran thae gayu chhe.
જ્યારે જરૂર હતી ત્યારે ન આવ્યો…જુલાઈ ઓગસ્ટ આખો ને પછી ભાદરવા માં સારો એવો આવ્યો હવે માવઠું..ખેડૂત ની માઠી છે ખરેખર..
Ramkrishna bhai
Tame to shikshak chho to pan aek book chhe secret te vanchi lejo jevi mansikta tevi asar sir ghanivar kahe chhe B-positive aaasar bahu kare chhe jat anubhav chhe jevu vicharo tevu made baki to sav sav na vichar
સાચું પણ કચ્છમાં તો વરસાદ અમુક ખેડૂત ને જોઈએ છે કે ચોમાસામાં વરસાદ ઓછો હતો કચ્છમાં અને અત્યારે પણ શિયાળુ પાક માં પાણી ઘટે એમ છે તળાવમાં પાણી નથી આ વર્ષે એટલે કચ્છમાં તો ફાયદો થશે વરસાદ આવશે તો
Aa varsad ma talab na bharay khali nuksan j that.