31st January 2022
Cold Spell To End Soon Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 8C During Forecast Period Up To 3rd February 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ઠંડી નો રાઉન્ડ પૂરો થવા માં – 3 ફેબ્રુઆરી 2022 સુધી ના આગાહી સમય માં 5C થી 8C તાપમાન વધશે.
Current Weather Conditions on 27th January 2022
Gujarat Observations:
Cold spell is going on over Saurashtra, Gujarat and Kutch. The Minimum & Maximum Temperature have decreased during the last three days and the Temperatures are about 3 to 5 C below normal.
Minimum Temperature on 27th January 2022 was as under:
Keshod 7.3 C
Gandhinagar 8.1 C
Rajkot 10.3 C which is 3 C below normal
Kandla (A) 8.1 C
Ahmedabad 10.0 C which is 3 C below normal
Vadodara 10.0 which is 4 C below normal
Deesa 7.2 C which is 3 C below normal
Maximum Temperature on 26th January 2022 was as under:
Ahmedabad 25.4 C which is 4 C below normal
Rajkot 26.2 C which is 3 C below normal
Vadodara 25.0 C which is 6 C below normal
Deesa 24.8 C which is 3 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th January To 3rd February 2022
Mostly winds from Northeast & East on till 29th January and from 30th the winds will change to from Westerly direction till the end of Forecast period. Wind speed of 12 to 20 kms/hour during the forecast period with higher winds on 28th, 31st January and 2nd/3rd February.
Foggy conditions for Kutch and Western Saurashtra on 31st January and 1st February and limited areas on 2nd February. Partly cloudy on 31st January & 1st February.
Marginal increase in Temperature till 29th towards normal ending the cold spell and subsequently increase in both Maximum as well as Minimum Temperature to above normal. Over all both the Max. and Min. Temperature will increase by 5 to 8 C from current levels by start of February. Hence Temperature will first reach near normal and then will be above normal.
પરિસ્થિતિ:
કોલ્ડ વેવ અને ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં . મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ચાર પાંચ દિવસ થયા ઘટી ગયા છે અને આજે નોર્મલ થી 3 થી 5 C નીચા છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 27 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2022
આજ થી તારીખ 29 સુધી મુખ્યત્વે પવન નોર્થઇસ્ટ અને પૂર્વ ના રહેશે. તારીખ 30થી પવન પશ્ચિમ ના રહેશે આગાહી સમય ના અંત સુધી. પવન ની ઝડપ 12-20 કિમિ/કલાક અને તારીખ 28, 31 જાન્યુઆરી તથા તારીખ 2 અને 3 ફેબ્રુઆરી ના પવન 17-30 કિમિ/કલાક ના રહેશે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી ના ઝાકળ ની શક્યતા છે. તારીખ 2 ના સીમિત વિસ્તાર માં ઝાકળ . છુટા છવાયા વાદળ તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી.
આ ઠંડી નો રાઉન્ડ પૂરો થવા તરફ છે કારણ કે તારીખ 29 સુધી તાપમાન માં ક્રમશ વધારો થશે જે નોર્મલ તરફ જશે. એકંદર મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ઠંડી ના રાઉન્ડ કરતા 5C થી 8C વધશે. પહેલા તાપમાન નોર્મલ થશે અને પછી ફેબ્રુઆરી ના પહેલા દિવસો માં તાપમાન નોર્મલ થી ઉંચુ થવાની શક્યતા છે. હાલ રાજકોટ નું નોર્મલ મહત્તમ તાપમાન 29C અને ન્યુનત્તમ તાપમાન 13 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th January 2022
Forecast In Sanj Samachar Daily Dated 27th January 2022
જોઈએ એ છીએ…
Joye se
sar amne aapane update email Ma batave se
Saru ke tamone email aavey chhe.
Sir, Mane pan email aave che
Joyese
Joie chhiye
Badhane joiye chhe….email address sachu chhe tamaru ? Jo sachu hashe toe j email tamone madey ne ?
સર,મારુ માનવુ એવું છે કે બધા મિત્રો દિવસ માં એકવાર વેબસાઇટ પર મુલાકાત લે તો ઈમેલ નોટીફીકેશન ની જરૂર પણ ન પડે .આને કોમેન્ટ ના સવાલ જવાબ થી ધણું બધું જાણવા મળે…
(આ મારો વ્યક્તિગત મત છે બીજા મિત્રો નો ન પણ હોય.)
જોઈએ છે.સર
જોઈએ છે
જોઈએ છે .
Joi che
જોઈએ છે..
જોઈએ છે
Add name for notifications of updates
Sir savar ma thandi ma kay vadh ghat hoy to batavjo.
Savar ni thandi ma farak thayo chhe… Rajkot aaje 11.6C chhe. (Normal 13 Ganay)
“Add name for notifications of updates.”
જોઈએ છે
Joi che
જોઈએ છે.
Joea che
Yes sir
Yess
Wah sir avu notification ta joyi j ne…. Jyare pan kai add thay web par to tarat j khabar padi jay ne aa suvidha thi? Barabar ne ?
જોઈએ છે
જોઈએ છે
Joi che
Sir cola khultu nathi
જોઈએ છે
જોઈએ છે
Sir, have february ma thandi padvani kevik sakyata 6e??
Hu LGAKN
જોઈએ છે
Good
Notification joiye chhe
જોઈએ છે
જોઈ છે
Nathi malti
Thanks Sir.
People who have commented that they do not receive email notification of updates, their names have been added for notification of new posts or updates. People who have not commented yet about email notification can comment as “Add name for Notification of updates”, then their names will be added to the list. This is in trial phase. You will receive notification if you have a valid email address.
Add name for notifications of updates
Please Add name for notifications of updates.
જે લોકોએ અહીં કહેલ હોય કે ઇ મેઇલ નથી મળતું તેઓ ના ઈ મેઈલ અડ્રેસ અહીં ઉમેરેલ છે. તે સિવાય ના લોકો ને આવા નોટિફિકેશન જોયતા હોય તો અહીં કમેન્ટ માં “જોઈએ છે” એમ કહે એટલે જયારે અહીં અપડેટ થાય ત્યારે ઇ મેઇલ થી નોટિફિકેશન મળશે. આ સિસ્ટમ હજુ ટ્રાયલ માં છે. તમારું ઇમેઇલ અડ્રેસ સાચું હશે તો આવતી અપડેટ માં તમોને નોટિફિકેશન મળશે. જો તમારું ઇમેઇલ એડ્રેસ ખોટું હશે તો ઇમેઇલ નોટિફિકેશન નહિ મળે.
Joye 6e
nathi avtu saheb mokli diyo
જોઈએ છે…..
Joye chhe
Add name for notifications of updates
Joie se
અશોકભાઈ
જોઈએ છે
sar apni update Gmail ma avese to hamaru email address chuchi se ?
yes sachu email hoy toe notification aavey.
જોઈએ છે સર
Mail nathi malto
Nathi malti sir
Thanks for new update sir
નથી મળતું.
sir email sachu che
Notifications nathi maltu
નથી મળતો અશોક ભાઇ
Sir email nathi malto comment nu notification aave che
Nathi Mali notification
Nathi maltu
Nathi madtu
Sir email sachu chhe
Notifications nathi maltu
Sorry sir. Avve chhe.
Shu aavey chhe ? Notification Email ?
Bei aave chhe. Sir.
Nathi maltu notification