15th May 2022
13th May 2022
Press release IMD dated 12th May 2022
Press Release 12.05.2022
BOB System Intensifies To Cyclonic Storm ‘ASANI’ Over Southeast Bay Of Bengal 8th May 2022
દક્ષિણ પૂર્વ બંગાળી ખાડી પર ની સિસ્ટમ મજબૂત બની વાવાઝોડા ‘ASANI’ માં ફેરવાય 8th May 2022
8th May 2022
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 4 (BOB/03/2022)
TIME OF ISSUE: 0900 HOURS IST DATED: 08.05.2021
IMD બુલેટિન નંબર 4: 0900 કલાક IST તારીખ 08-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
IMD/RSMC મુજબ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર સાયક્લોનિક સ્ટોર્મ ‘ASANI’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 08 મે 2022 ના સવારના 09.00 ની સ્થિતિએ
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક
IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
JTWC મુજબ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર નો સાયક્લોનિક સ્ટોર્મ ‘ASANI’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 08 મે 2022 ના સવારના 08.30 ના બુલેટિન No. 4 મુજબ.
UW-CIMMS IR Satellite Image of 02B.ASANI ( IMD Cyclonic Storm ASANI)
Dated 08-05-2022 @ 0300 UTC ( 08.30 am. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Ashok Patel’s Forecast dated 6th/7th May 2022
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 6th May 2022
Forecast In Sanj Samachar Daily Dated 6th May 2022
Sir, today IMD declared monsoon in Andaman and Nicobar?
https://mausam.imd.gov.in/Forecast/marquee_data/Press%20Release%2016.05.2022.pdf
Sar signal low jetlu majbut ho tetlo varsad Gujarat Vadhu varsad pade te sachu se sar javab apjyo sar
Samjanu nahi !!
Sir aa vakhate system bangad ni khadi mathi india ma andar aavavane badale thailand port blair taraf kem ulati jati hashe?
Evu pan thay
sir north west baju law hoy te monsoon law kaheway north indiama garmi vadhare pade to monsoon mat saru kahevay se te jara detail ma samjavso?
Monsoon Low Northwest India thi M.P. , Chhatishgarh, Odisha and tyan thi Madhya Purva Bay of Bnegal sudhi hoy.
Aa badhu General Garmi vadhu padey etle develop thay.
CHomasu bese etle aaLow ne Chomasu Dhari tarikhe odkhay.
Aa Dhari ni banne baju pavano saam saama hoy.
Dhari ni niche Arabian sea na pavano Monsoon Low sudhi aavi ne pachhi Dakshin Porva baju jaay.
Evi j ritey Bay of Bengal na pavano North West baju Dhari ni uttarey funkata hoy chhe.
North India ma heatwave thi seasonal low majboot bane ane te monsoon pavano set karvama agatyno bhag bhajve..evu j hoy ne sir?
Yes. Monsoon Low taiyar thai chhe.
Thank you sirmorbi
Ok, Thank you sir for your answer.
Sir, kerala ma hal je varsad pade chhe te kmosmi ganay ke pri monsoon no ?
Premonsoon
Aaj bporni mid-day update ma IMD Green Signal dese Southwest Monsoon 2022 na agman ne matlab entry thse SWM ni
હજૂ લીલી ઝંડી નથી આપી આવતીકાલે મીડ ડે બુલેટિન માં આપી શકે . બાકી હરી કરે તે ખરી
Hmm… IMD che gme tyre onset thai…svarni update ma today ave bporni update ma next 24 hours avi jai… haha
વધામણા વધામણા imd એ આપી લીલી ઝંડી .
Namaste sir ak vinnti hti k angreji ma puchhayel prashno na javab ap guj. Ma apo to amo pan thodi samj padi sake?
OK evu havey thi dhyan rakhish
બહુ જ સરસ સાહેબ
19 થી 24 મે દરમિયાન બને મોડલ ecmwf અને gfs માવઠું બતાવે જેમાં gfs વધુ વરસાદ ની માત્ર બતાવે સૌરાષ્ટ્રમાં અને ecmwf સાવ ઓછી માત્રા બતાવે તો માવઠું થશે એવું પાકું સમજવું ??
Banne model ma matra vadh ghat thati rahe chhe.
Ecmf ane Gfs bey jota am lage che k Kerala TV ma ane Chape chdse 4 5 di ma
Kerala nvru j nthi pdtu varsad thi 🙂 haha
જય માતાજી, અશોકભાઈ
જી એફ એસ મોડેલ તા.23 આજુબાજુ ગુજરાત માં વરસાદ બતાવે છે તે કેટલે અંશે સાચું માનવું . મને ખબર છે કે તમે લાંબા ગાળાની આગાહી કરતા નથી તેમ છતાં પૂછ્યું છે કેમકે તલ ની કાપણી ચાલુ છે ,ચિંતા થાય છે .
જવાબ આપવા વિનતી
Andaj maate aa link jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=25204
Alag alag Maps chhe
તમારો ખુબ ખુબ આભાર
Jsk. Aa ramkadu sarad rite Samjay evu che. Aabhar
Tal Jaldi kapi nakho tmare ran khathe 13divas nhi ave
તમારું અનુમાન સાચું પડે તો સારું ,વહેલા વરસાદ થી ઘણા બધા ખેડૂતો ને ઘણું નુકસાન થશે.
આભાર… ભાઈ
તિયાર માલ થાય એટલો ઘર ભેગો કરો. બે દિવસ થીં 19તારીખ માં માવઠા જેવું બતાવે છે રમકડાં
હા ભાઈ હાલ તો કાપણી ચાલુ છે તે સુકાય જાય એટલે ઘરે લાવીએ
આભાર