Southwest Monsoon Has Advanced Into Some More Parts Of North & Central Bay of Bengal, Entire Northeastern States And Some Parts Of Sub Himalayan West Bengal & Sikkim, Today, The 3rd June 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો, સમગ્ર પૂર્વોત્તર રાજ્યો, અને પર્વતીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના ભાગો માં આગળ ચાલ્યુ 3 જૂન 2022
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 15°N/ Long. 60°E, Lat. 15°N/ Long. 70°E, Karwar, Chikmagaluru, Bengaluru, Dharmapuri, Lat. 10°N/ Long. 80°E, Lat. 11.0°N/ Long. 83°E, Lat.14.0°N/Long.86°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.
IMD 2 Weeks Extended Forecast:
extended_020622
Current Weather Conditions on 3rd June 2022
Gujarat Observations:
Above normal Temperature prevails from last two day over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal. Maximum Temperature range is 41.5C to 43 C.
Maximum Temperature on 2nd June 2022 was as under:
Ahmedabad 43.2 C which is 2 C above normal
Rajkot 41.5 C which is 2 C above normal
Amreli 42.2 C which is 3 C above normal
Deesa 41.6 C which is normal
Bhuj 40.2 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd to 10th June 2022
Winds will be mainly variable from Southwest, West & Northwest till 5th June and subsequently winds will be mainly from Southwest direction during the rest of the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period
Maximum Temperature expected to be above normal till 6th June and subsequently near normal during rest of the forecast period. Afternoon/Evening Humidity expected to incrementally increase from 5th June. Coastal areas to have higher humidity. Due to increase in evening humidity the real feal Temperature will be high.
Atmospheric instability will increase from 6th June. Scattered high clouds expected on some days before 8th June. Low level clouds expected from 8th on wards. Possibility of scattered pre-monsoon activity on a day or two during the forecast period.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં બે દિવસ થયા ગરમી નોર્મલ થી 2 C વધુ છે, તાપમાન 41.5C થી 43.0 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 3 થી 10 જૂન 2022
આગાહી સમય માં પવન ફરતો જેમાં મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, અને ઉત્તર પશ્ચિમ ના તારીખ 5 સુધી. આગાહી સમય ના બાકી ના સમય માટે પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન 6 તારીખ સુધી નોર્મલ થી ઉંચુ રહેશે અને ત્યાર બાદ નોર્મલ નજીક રહેશે. તારીખ 5 જૂન થી ક્રમશ બપોર/સાંજ ના ભેજ વઘશે એટલે બફારા નો અહેસાસ થશે. દરિયા પટ્ટી માં ભેજ નું પ્રમાણ વધુ જોવા મળશે.
તારીખ 6 જૂન થી અસ્થિરતા વધશે. 7 તારીખ સુધી કોઈ કોઈ દિવસ છુટા છવાયા ઉંચા વાદળ અને ત્યાર બાદ ના સમય માં નીચા લેવલ ના છુટા છવાયા વાદળ અમુક દિવસ જોવા મળશે. આગાહી સમય ના એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ શકે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Thenks sar nvi apdet maate.
સર,
વિનડીમાં થન્ડરસ્ટોર્મ બતાવે એ GFS નું બતાવે છે કે ECMWF નું ? કે પછી બન્નેનું સરેરાશ કરીને બતાવે છે ?
Je model select karel hoy te
ECMWF
Sar garmi kayare ghatse
7 Tarikh thi garmi thodi gahte pan bhej vadhshe etle garmi ghatvano ahesash na thay !
સર વાતાવરણ અસ્થિરતા માટે cape index કેટલો વધારે હોવો જોઇએ
CAPE Index & Lifted Index asthirta batave (Jo asthirta hoy toe. CAPE 1200/1500 oopar and Lifted Index -6 najik)
આભાર સર
Jsk sir. Cola 1st week thi 2nd week baju jota lal colour MP thi Gj baju direction kare che. To 20 Jun bad gadi pate chade ke nai ?
Banne pankh kramash agad chaley chhe. Time thay tyare Chomasu besey.
https://www.facebook.com/109041421341888/posts/pfbid02AwFxCNPMaxQCEMjxM9QqXDLnVSZwHegbQVdfcAmkpb3VmyYMBRLtVv9LTKXQWuZol/
FB tamara nam jog agahi fare chhe
Teo ne Email karel and reply avel chhe:
Vishabd
8:31 AM (1 hour ago)
to me
ok sir next time i will not use
અશોકસર અને બધા કોમેન્ટસ રસ પૂર્વક જોનાર ને વિનંતી…
સર નવી update આપે ત્યારે ફક્ત Thanks ની કોમેન્ટ કરવા થી શરૂઆત ની 100 કોમેન્ટ કોઈ ઉપયોગી માહિતી ન હોવા છતાં સ્ક્રોલ કરવા ની થાય છે, આપણે મોટા ભાગ ના મિત્રો કોમેન્ટ માં સાહેબ ના જવાબ પર થી પણ ઘણું શીખતા હોઈએ છીએ. સાહેબ ને વિનંતી કે આપની આગાહી ની નીચે like બટન શક્ય બને તો ફક્ત આભાર ની કોમેન્ટ કરતા મિત્રો તેની લાગણી વ્યક્ત કરી શકે, જેથી જિજ્ઞાસુ મિત્રો ના યોગ્ય પ્રશ્નો ના સાહેબે આપેલ જવાબો ઓછા scroling થી જોઈ શકાય.
આભાર.
Bov sachi vat kri che.Ashoksir ne j vinanti k bani sake thanks ni comment prassidh na kre.
સર નો જેટલો આભાર માનીયે એટલો ઓછો છે ..પણ thayks વાડી કોમેન્ટ કરી ને msg ને ઠગલા કરી દેવા એનો કોઈ મતલબ નથી
Barobar chhe… Comment ma mukhya kaam ni comment shodhva ma vaar lagey !
Sir..sachi vat tamari .
ekdum saachi ane perfect vaat che. Shakya hoi to aa suggestion upar vichaar karjo, Ashok sir.
Sir…fari aa loko ne gumrah kare… tmaru naam lakhi ne https://vishabd.com/posts/Ashok-patel-ni-agahi-2022
Teo ne kahel chhe.
Fer nahi padey Cyber Cell ma report thaay
Sir…la nino bhale hoi….pn iod negetive taraf rehse….a aapdi mate sara samachar to na j kevai ne??
Result vividh paribad ni sanyukt asar hoy
Thanks for new updates
સર આ લિંક ની હેડ લાઈન વાંચો…
https://www.facebook.com/100026950943602/posts/pfbid02LZRxGyCNeDJdxdPF7zLQ47LhDXE2kvc9NH8yTPFzVMM8sxji6zjMMyrDmJ4J6URtl/
Te Post delete karel chhe.
Cyber Cell ma in formation aapu te pahela.
આભાર સર
Email address khotu chhe
Thank you for new update sir
Sir, aaje 4 june thai pan sawar sanj passing clouds pan etla praman ma chalu nathi tha ya to shu monsoon weak Che?
Monsoon Kerala ma bethu te weak halat ma bethu chhe. Aagad jata fer far thashe.
આભાર ,અશોકભાઈ
નવી અપડેટ માટે
Sar. Windly ma law ke h kyathi hobay
L ane h batavatu nathi
Jovo https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,21.997,71.807,4,i:pressure,m:exMaiJ7
ઓપ્સન માં પ્રેશર ઇસોલાઈન સિલેક્ટ કરો એટલે બતાવશે
Navi update badal aabhar sir…jay shree radhe krishna ji
9 તારીખે વરસાદની માત્રા કેવી રહેશે?
9 Tarikh ma Varsad nu nakki chhe ?
Ahi 10 June sudhi ma pre-monsoon activity em lakhel chhe, 1 ke 2 divas.
૭/૮ જૂન વધુ શક્યતા દેખાઈ છે .
હાલો હું આવી ગયો હવે
તો હવે ચોમાસું પુરૂં થાય ત્યાં સુધી રોકાય જાજો.
સર આજે સિતરી જોવા મળી અમારા વિસ્તારમાં
હાઈ લેવલમાં ભેજ વધે તો સિતરી જોવા મળે કે?
Uncha level na clouds hoy
જુનાગઢ પાસે આંબલીયા માં પણ હતી ભાઇ
Thanks for new update sir
Thaks for new update sir
Thanks sir
Thanks. For apdet.
Thanks for new update sir
Thanks sir
Thanks for New update sir
Thanks for new update sirjeee
Thanks for new update sir
Thanks Sir
Thanks sir
Jsk સર… આભાર નવી અપડેટ આપવા બદલ
તમારા દ્વારા થતું અપડેટ વરસાદ જેવું કામ કરી જાય છે,
Wah mst 🙂
Thanks sar for New apdet Jay shree Krishna
Thank for update
Gujrat ma rein radar ketlache.
Bhuj ma chhe
Thank for update sir
Thank you…Sir for new update….
Thanks for New updates sir
Thank you sir for new update, sir aa varsh ma premonsoon activity average ochhi chhe.
Thanks for new update
Thanks for new update ashok bhai
Thanks sir new update
Thanks sir new update apava badal
ટ્રાફિક હવે વધવામા….
Thanks sir for new update
Thanks Sir For New Updates
Thanks sir for new update
thanks for new update sir ji