23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
સર ની akila માં updet
Thx. Sir
Sir aaje સંતોષ કારક વરસાદ પડી gyo
સૌરાષ્ટ્ર કચ્છ માટે આવતું અઠવાડિયું મેઘ મહેર કરે તેવું દેખાઈ રહ્યું છે..
બાકી મહોર તો સાહેબ જ મારી સકે…
Aaj na chhapa ma k kal na
Aaj na chhapa Akila and Sanj Samachar
Ahi mukay gaya chhe.
ગામ:હડિયાણા
તા:જોડિયા
જી:જામનગર
સંજય પટેલ
Ok sir….thanks
Sir a chomasani pankh kedi ukhadse ane amare dhrol jodiya kalavad jamnagar no varo avse
Sir DIST:- Devbhumi Dwarka ma kiyare varsad thavanu aanuman che?
Aje amare 1.5 inch jevo thai gayo sanje 5 vagye pavan khub hato
Khetar bara Pani nikli gaya
Vadodara ma sanjhe 7 vagya pachi jordar pawan funkayo east direction mathi ane vijlio sathe pan e vakhate khali chaanta j avya hata pan atyare pawan dhimo padi gayo che ane madhyam varsad chalu che
Ahmedabad ma varsad avvano BAKI
BAKI, BAKI…..
MAXIMUM GARMI AKHA Gujarat ni khadha pachi pun baki..,,
બંધાઈ વરસાદ થીં સંતોષ થઇજાવ એટલે અમારા માટે એકાદ ઇસ નું સેટીંગ કર જો
Thank you sar
7 વાગે સારુ ઝાપટું
Good
पाकिस्तान से आने वाले पवन बहुत सुके है इसीलिये आधे गुजरात मे बारीश नही हो रही है 28 तक दिक्कत रहेगी फिर अच्छी बारीश की ऊमिद है
Sir Wendargarundma je tarikh ni bajuma pani na tapkani bajuma 0.65 batavtu hoi te 65 mm samjvanu ke ? Aa su batave
Tema Metric paddhati ke British paddhati chhe te check karo.
Taapmaan Centigrade ma hoy toe varsad mm ma hoy
jo Taapmaan Fahrenheit hoy toe Varsad Inch ma hoy
Jsk સર… અપડેટ બદલ આભાર…. હવે અમે વાવણી માં બાકી રહેલા ને તો આગોતરા એંધાણ ઉપર મીટ સે… ખાસ કરીને લાલપુર… ધ્રોલ.. જોડિયા અને સાથે મોરબી… સુરેન્દ્રનગર.. કચ્છ અને ઉત્તર ગુજરાત
Thank sar new upadet
Jsk sir. Navi update badal aabhar. Mehula ye Bhayavadar (west ane NW) seem ma man muki het varshvyo.
Mst pavan chale che kala dibaag badalo che pan varsaad nathi waah
Ha vatavaran to evuj hatu ke dhodhmar varsad tuti padse pan khali chaanta j avya hata pan atyare dhimo varsad chalu che
Rasta paldi gya mst vatavaran che umeed che
Kale rate sir anand ma 93 mm varsad padi gyo..
સર… મેઈલ એડ્રેસ સબમિટ કર્યુ છે પણ નવી અપડેટનું નોટીફિકેશન ના મળ્યું.
Haju aa vyavastha trial ma chhe. Ghana Mitro ne madey chhe email
Email male chhe
ધન્યવાદ શર
Sar Haju kitni Rah Jovi padsye varsad mate bilkul varsad nathi
Abhar saheb.
Jamnagar ma 10 min nu japtu.
Rajbha ye banavel chhe aa video Ashok Patel and Gujaratweather App visey
https://youtu.be/kXR7heN8vQs
ખૂબ સરસ મજાની વાત કરી હજી પણ કોઈ યુટુબર આપણી ફોલોવર વેબસાઈટમાં હોય તો વધુ ગુરુ વિશે વધુ માહિતી આપવામાં આવે તો લેભગુ વાડાથી બીજા જે અશોકભાઈ થી અજાણ છે તેવા લોકો ને સાચી માહિતી મળે અને આપણી ફૂલ તો નહિ પણ ફૂલની પાંખડી ગુરુ ને ગુરુદક્ષિણા બસ વધૂતો કય નય અશોકભાઈ ને ખેડૂતો નિ સાચા દિલ થી સેવા કરવા બદલ દિલ થી આભાર અને નિરોગી દીર્ઘ આયુષ્ય ભોગવે એવી ઇશ્વર ને પ્રાથના
આભાર સાહેબ , હવામાનગુરુજીના એક નાના શિષ્ય વતી……
Link WhatsApp groupma Sher nathi thatu.
શેર કરવા માટે જમણી બાજુ 3 ટપકા માં સાઈન ઇન કરવું પડશે સીધું યુટ્યૂબમાં નહિ ખુલે અથવા 7041455347 મારા નંબર પર મેસેજ કરીને લિંક માંગી શકો છો શેર કરવા માટે
Ok thank you
ખુબ સુંદર અદભૂત
ખૂબખૂબ તમારો આભાર રાજભા અશોકભાઈ વિશે માહિતી યુટ્યુબ પર આપવા બદલ બાકી યુટ્યુબ પર થોડા રૂપિયા માટે મન ફાવે તેવા વિડિયો બનાવી ને મૂકી દિયે છે હજી થોડો પ્રયાસ કરો તો ગુરુ વિશે નજાનતા લોકો સુધી સાચી માહિતી મળે સમય સમયે મૂકતા રહેવા માટે પ્રાથના અને બધા ફોલોવાર લાઈક અને શેર કરવા વિનંતી
ઉતમ કાર્ય રાજભા .
Wah rajbha wah saras
बहुत बडिया
સરસ
good
રાજ ભા.. ખુબ સરસ કામ કર્યું.. અભિનંદન આભાર
Khoob Saras….Rajbha,
સર વિશે યુટ્યુબપર માહિતી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન રાજભા.
સુત્રાપાડા વેરાવળ હજી કોરા ધાકોડ છે… આવા વાતાવરણ વચ્ચે પણ આવ્યો જ નહિ.
Veraval thi kodinar diu patti kori se kyare shakyta se sir
આવતા દિવસોમાં સારા વાના થઈ જશે .
Thank you sir new update
તડકે તડકે ઝરફર વર્ષાદ.
Sir.hal aju baju saro varsad varsi rayo se.but bed luck.damnagar ma saro varsad
સંજય ભાઈ આજે અમારે ખેતર બારા પાણી કાઢી નાખ્યા….
Thanks new apdate
Thanks,sar
Sir aaj Kal ma amdavad no varo aavse kantadi gaya garmi ne baaf thi
Dhrol ગામ માં સારું એવું ઝાપટું આવ્યું…સીમ કોરી રહી ગઈ..
Mendarda taluka na haripur gam ma 4:00 pm thi dhimi dhare hji pn chalu chhe
sar_aabar_jamnagar_gila_na_dhrol_ajubaju_bare_pavan_sate_varsad_saru
Thanks for New updates sir ji
Thanks sir new update apava badal amare aaje 20 minit dhodhmar varsad avi gayo
માણાવદરમાં ચાર વાગ્યા સુધી નો આજનો કુલ વરસાદ 77 mm
amare 1 minit nu japtu aavyu halvad ma.
Jsk sir. Bhayavadar (South ane west) ma Sara eva amee chata.
Tal-upleta gam-sevenrta aje vavni thay gay
Sir aaje amare vavni layak varsad thay gayo 2:30 thi 3:30 sudhi ma 50mm ni aaju baju varsad padi gayo
Ashok bhai motibhalsan taluko jamnagar district jamnagar maa ake var varsad thay ne have viram lidho pachho kyare thase have vavel biyaran fail thava mayndu
Thanks sir new upadet
Jamanar taluko moti bhalasan gam vavni kedi thase sar
વાગડીયા ડેમ માંથી લાઈન નાંખી દયો હજી ભયરુ જ છે.
Tahnx sir
સાહેબ તમે કહો છો કે આત્તમ નિર્ભર બનો પણ મારા જેવા ઘણા ખેઙૃતો ને લાલ લાલ કિઙીયો ને કાળા કાળા મંકોડા એટલે કે અંગ્રેજી માં ચ ક પ લ બ ઍટલે તમારી રાહ જોઈએ છીએ
Thank you sir for new update, 3:00 pm thi 4:00 pm 9 mm, varsadi mahol haju akbandh chhe.
Thanks for new update sir
Finally Lambi Rah Jovdavya Baad Porbandar City ma Pavan ane gajvij sathe bhare varsad chalu.
Porbandar City ane Jilla ma pan varsad.
Sir amara jamnagar ma kyare chomasu besse???
Garmi bahuj padeche
Thenks
Finally Lambi raj jovdavya baad Porbandar City Ma Pavan gajvijs sathe Varsad chalu.
porbandar city ane jilla ma pan varsad.