18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022
AIWFB_180822
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022
Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.
નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આવનારા દીવસો મા જબલપુર થી જોધપુર પાકિસ્તાન બોર્ડર સુધી સારા વરસાદ ની શક્યતા…..
namste sir aagami ta.29 thi ùpar na levale astirtathi sau. ne labha mali sake
upper level asthirta tamo goti avya !
Toe jyan asthirta dekhi tyan vasrad chhe ? te pan tema hoy !
sir 5 sep lagin model paschim saurastra ma varsad nathi batavatu, aa sachu che?
Dekhay te sachu hovani shakyata vadhu.
rakholu rakhvanu !
આ જવાબ ને 5 સપ્ટેમ્બર સુધી ની આગાહી સમજી લઈ તો ચાલે એવુ છે, ઈશારો છે.
Sir ચોમાસુ વિદાઈ ક્યાં મહિના માં હોય કય તારીખે હોય . સોમાસુ વિદાઈ પસી વરસાદ ની કેવી શક્યતા રહે
September aakhar pachhi
સર. જામકંડોરણાનાબાજુવાતાવરનકેવુરેછે
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 20 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર ઓડીસા પાસે 22.7°N અને 85.6°E, પર આજે 20મી ઓગસ્ટ, 2022ના રોજ ભારતીય સમય અનુસાર 08:30 કલાકે કેન્દ્રિત થયું હતું. જમશેદપુર (ઝારખંડ) થી લગભગ 60 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, રાંચી (ઝારખંડ) ના લગભગ 70 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ઝારસુગુડા (ઓડિશા) ના લગભગ 170 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ. તે આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢથી ઉત્તર… Read more »
Good afternoon sir..sir aek questions hato ke ..aa ni pahela no je round hato sir te..pan system rajsthan baju j gai hati…tyre saurashtra ne labh madel hato to sir je haal ma je system chee teni movement pan Rajasthan baju chee..to sir…aa system ni aagahi ma saurashtra ne kem labh na male… please answer sir.. thanks
Haal dhari na Pashchim chheda nu thekanu nathi.
System thodi vadhu North baju jaay tevu anuman chhe.
Ok thanks
Matlab ke system no varsad ni aasar ochi thase ne aapde.dhari himalay baju hovathi system te baju vadhu khechase.
700 hPa ma Cnter North M.P. aaspaas pass thashe
Sir aa chomasa ma tame mara ek pan saval no javab na aapyo enu su karan hoi shke? ….fari saval karu k aa raund ma amare atibhare varsad thai shke 4,5 inch?
Je Mitro taiyar thai gaya hoy. Jene Forecast Model jota aavadi gayu hoy tene Isharo kafi hoy.
Aagahi ma spast lakhel chhe NG ne shakyata chhe.
Yes sir.. Spast agahi chhe j.baki thoduk home work kari lai atle khyal avi jay..
28.29 થીં gfs ecmwf.અલગ અલંગ લેવલ માં પવન જે હાલ થીતી છે એમાં ઘણો ફેરફાર થાય છે બંને મોડલ માં 925hpa ધરી જે નોર્મલ જગીયે વય નૈય થીં બોવ આઘા પાસી થય જાય છે
Gfs850.hpa રાજેથાન ઉપર એન્ટ્રી બને છે
શબ્દો લખવામાં ધ્યાન રાખો. અર્થ નો અનર્થ થાય તેવી શખ્યતા છે.
ઓકે સર ઘણી વાર ભડભડ મોટો નેં ગડબડ ગોટો એવું થય જાય છે
ગરબડ ગોતો ને પ્રભુ મોટો
Ha bhai thoduk sudharo to amone samjvama sahelu pade..
અલગ અલગ લેવલ ના પવન ની સ્થિતિ હવે ઘણી ફરફર થયા રાખે.
અને મોન્સૂન ટ્રફ માં મજબૂત. સિસ્ટમ વખતે ફેરફાર થતા હોય.
Thank for update
Sir ji & mitro Happy janmastami
Approximate location of the Center of the Bay of Bengal Deep Depression
Jsk sir. Happy janmashtami. 5 thi 12 vari Varsadi update ma kalake 9 comments ni avg ane aa update ma kalake 4 comments ni avg aave che.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 19 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 03 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 19મી ઑગસ્ટ 2022ના રોજ 08:30 કલાકે IST ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી આસપાસ 20.8°N અને 89.2°E પર કેન્દ્રિત હતુ. લગભગ 250 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં બાલાસોર (ઓડિશા), 190 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં દિઘા (પશ્ચિમ બંગાળ) અને સાગર ટાપુઓ (પશ્ચિમ બંગાળ) ના 150 કિમી દક્ષિણપૂર્વમાં. આગામી 06 કલાક દરમિયાન તે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ડીપ ડિપ્રેશન તરીકે મજબૂત બને તેવી શક્યતા છે. તે… Read more »
હેપી જન્માષ્ટમી સર.
કૃષ્ણ જન્મોત્સવ ની મારા સર્વે મિત્રોને હાર્દિક શુભકામનાઓ. જય દ્વારિકાધીશ.
Sir rajasthan 19 thi 26 varsad parman keyu rahse
Je center nu jovu hoy te freemeteo.in ma nakhi ne joiy liyo
સારા વરસાદની શક્યતા સમજો .
સર અને બધા મીત્રોને જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ
Sirji there is an eye developing in this system?
Is it cyclone?
Depression chhe and Deep Depression thashe as per IMD.
In ternational mujab CYclone chhe. (tena maap dand ma sharerash 1 minute ni wind speed mujab hoy jyare IMD 3 minute ni sharerash wind speed ganey chhe )
Sir & mitrone happy janmashtmi
Jsk સર…. અપડેટ બદલ આભાર
સર તથા બધા મિત્રો ને જન્માષ્ટમી ના પાવન પર્વ ની શુભકામના
Happy janmastami… Jay shree krishna
આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.
દ્વારકાવાળો તમને હંમેશાં ખુશ રાખે,
તમારી બધી મનોકામના પૂરી કરે…
નંદ ઘેર આનંદ ભર્યો,
જય કન્હૈયા લાલ કી.
જય દ્વારકાધીશ
Sir ane badha mitro ne kanuda na janmotshav na khub khub abhinandan…jsk
Sir, Jay shree krishna, dt.19/20/21 Rajkot ma varsad kevi rahese?
Sarash Maja ni Kori apdat Badal dhnyvad sarji. Jay dwarkadhish.
Kyu gam
સર તથા બધા મિત્રોને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભકામના હાથી ઘોડા પાલખી જૈ કનૈયા લાલકી
Hello sir, Happy Janmashtami…..
Sir &all frends happy janmashtami.
Sir BOB ma cyclone banyu? Apde kai impact thase?
aagahi vancho
સર તથા બધા મિત્રો ને જન્માષ્ટમી પર્વ ની ખુબ ખુબ શુભેચ્છા
Sr.Haapy.jnmastmi sr arbsagrma Dt.28 ma lopresr thay che te svrastmate agotru gniskay plij
Dar roj joya rakho.
Thanks for new update sir.. sir …. update nu notification bandh Kem Thai gayut chhe
સર અને બધા મિત્રો ને જન્મા્ટમીના જય શ્રી કૃષ્ણ
Ashok sir n badha mitro ne happy janmastmi….
Rajkot ma modi sanje 2 Sara zapta aavya
Amare bharuch ma dhodhmar zaptu pdyu
Thanks for new update
આ રાઉન્ડ પૂરો થશે ત્યા ગુજરાત માં ૧૦૦% વરસાદ પણ સરકારી ચોપડે પૂરો થાય જશે….!!!
Jay mataji sir…. last 1 kalak thi pavan ane gajvij sathe dhodhmar varsad varsi rhyo 6e….vache thodi var dhimo pde paso AEK dam full speed ma chalu thai jay 6e….
મોરબી માં દિવસ દરમ્યાન ૩-૪ ઝાપટા આવી ગયા ..
Sir ekdum dhodmaar varsad pade che badhu pati gayu kheti ma have
વરસાદ અમારી બાજુ પીછો છોડે એવું લાગતું નથી, આજે બે ભારે ઝાપટાં આવી ગયો, અત્યારે પૂર્વ દિશામાં ગાજવીજ થઈ રહી છે, હવે 10 દીવસ જેટલા લાંબા વરાપની જરૂર છે…
હમણાં વરાપ નહીં મલે ભાઈ
હા મયુરભાઈ 24 તારીખ સુધી વરસાદ આવે એવું જ લાગે છે
Thanks for new update, have varap
અડધો કલાક થી ભારે વરસાદ વરસી રહ્યો છે.. કાવા ઈડર સાબરકાંઠા મા સાથે વીજળી અને કડાકા પણ..
Thanks Sir For New Update.
15 this 17. Jarmar jarmar.
સર
આભાર
ગુરુજી અને ગુરુભાઇઓ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના
ખેતી પાક ને વરાપ ની જરૂર હતી
આભાર ગુરુજી
આભાર સર નવી અપડેટ આપવા બદલ કાલે જન્માષ્ટમી રવેડી મા વરાપ રહે તો સારુ જય શ્રી કૃષ્ણ
હવે નિરાંત ને કપાસ માં છાપા એકેય નો રેવા દીધા
thanks for new update