1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
Sarji sachi vaat kahi ke Kudrat thi koy motu na hoy. Pan sarji a vaat pan nakari n sakay ke tame pan Amara mate khas so. Tamara jeva niswarth vyktio aa Prithvi par khub ocha hoy.
Ahmedabad Rainfall figures
Sir aa IMD ni bhul che ke sachu che upleta no varsad..264 mm
Wesite link shu chhe ?
Upleta ma Gujarat Gov. na aakada ma kai nathi.
Sir IMD ahmedabad ni oficial website ma btavta hta tyar baad sudhari gyelu …ek error hse …..
Jay Dwarkadhish.
Ashok bhai Navi Update Ane Aagotru Endhan Aapva badal Khub Khub Abhar.
Thanks for New updat sir ji ..
Sir news ma batave chhe 3 system sakriya chhe aek kutch taraf biji pakistan par ane 3ji daxin bharat par aena lidhe gujarat ma bhare varsad ni aagahi chhe right sir 3 system chhe??
IMD Bulletin ahi update ma aapel chhe.
Jay mataji sir….. thanks for new update…..
આગોતરું આપવા બદલ આભાર
સર અમે બધા મોડલ દરરોજ જોતા હોય પણ
મોડલ બેક દિવસ આમ ને બેક દિવસ આમ તેમ
થિયા રાખે કોઈ રીતે મેળ જ નો આવે
એટલે તમારી અપડેટ આવા પછી જ
વિશ્વાસ બેછે
Thanks for new update sir
Mitro atiyare ghna loko model joy ne agahi kare se. Pan Asok bapu jiyare agahi kare tiyare modelo full form ma avi Jay se. Avu lage se ke Asok bapu model joy ne nai model Asok bapu ne anusari ne apdat thay se. Jay ho bapu.
Kudarat thi koi motu nathi.
aagahi te ek andaj hoy. Temaj thay evy na hoy.
A Jawab ma sir ni mahanta dekhai ave che
Parantu tame ek uttam kary karo chho.. Kudrat tamari sathe j chhe. Apda kheduto tamari agahini rah jota hoy chhe.apni update ave tyare finel samjvanu……You are great sir.
Ek vat biji pan saty a che k Ashok sir 700 hpa ,uac nu zukav ,mid leval na pavno upar vadu fokas kare che
Ane kahe pan che k uac na pavno thi varsad aave
Jyare aapne badha vividha modlona rain precipitation vadu Joy chi ,lal colour Joy chi ena karta Vadhu mid leval na pavno Vadhu jova to thodk vadu sikhva male
Nice post
Thanks sir for new update
Thanks for new update sir
આગોતરા આપવા બદલ આભાર
Cola week 2 laldhum
Forecast for the month of September 2022 by IMD.
https://mausam.imd.gov.in/Forecast/marquee_data/%20%E0%A4%B5%E0%A4%BF%E0%A4%9C%E0%A5%8D%E0%A4%9E%E0%A4%AA%E0%A5%8D%E0%A4%A4%E0%A4%BF_%20Sept%202022_final.pdf
Sir junagadh sourastra na kya vistaro ma ave??
દક્ષિણ સૌરાષ્ટ્ર
ભારત નો નકશો ઉતર દિશામાં રાખો પછી તેમાં ગુજરાત જોવો પછી સૌરાષ્ટ્ર જુવો પછી તેમાં જૂનાગઢ જોવો અને પછી જૂનાગઢ કઈ દિશામાં છે તે જુવો સાવ સહેલું છે
Thanks sir for new update
Jsk sir. Navi update ane aagotra aapva badal aabhar.
Sar aagahi ma August lakhel che
Vancho shu lakhel chhe
Sirji agotara endhan ma tame(76 thi 100) lakhel che etle su samajvu?
Mey nathi lakhel.
Akila ma chhe.
Sarvatrik etle Wide spread je IMD ni vyakhya pramane 76 % thi 100% vistar.
Thanks for new updat. Sir
નમસ્કાર સર નવી અપડેટ આપવા બદલ આપનો આભાર
હું તૈયાર ભજીયા ખાવા વાળો છુ.
Thanks sir for new apdet
Thanks for update
વરસાદ ચાલુ હોય તે વિસ્તાર જણાવજો મિત્રો
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 1 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ અમૃતસર, રોહતક, બરેલી, વારાણસી, પટના, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તર બાંગ્લાદેશ અને આસામમાં નાગાલેન્ડ તરફ જાય છે. ♦એક UAC ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ દક્ષિણ શ્રીલંકાના દરિયાકાંઠેથી ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC માં થય ને કર્ણાટક, મરાઠવાડા થય ને મધ્ય મધ્યપ્રદેશ સુધી લંબાય છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર વહે છે. ♦ એક UAC કચ્છ… Read more »
સર
આભાર ગુરુજી
Wah….
Thanks sir..
Drizzle since 10.00 today at morva hadaf
કોલા વિક 2
આભાર સાહેબ….
8 થી 15 નું આગોતરું આપતા ની સાથે આજે ચોથા દિવસે કોલા કલરફૂલ થયું…. ….
આઇસોલેટેડ એટલે હું સર???? મને બોવ ખબર નથી પડતી એટલે સવાલ કરું છું
1 thi 25 % vistar
Imd બુલેટીન માં આ સ્ટેશન પ્રમાણે % આપેલ હોય એ પેહલા મગજ માં ઉતરવું જોઈયે.
ખેતી પાક મા આગોતરા મુજબ નો રાઉન્ડ આવે તૉ ઘણો ફાયદો થશે – આભાર
કપાસ વાવેતર વાળા ને ન્હાઈ લેવાનું રહેશે… મગફળી વાળાને ફાયદો..
Thanks for update
Thank. You. Sar new. Apdet. Badal
Earthquake of 3.5 magnitude in Rajkot rural area.
Rajkot rural ma kaya gamdao ma ??
3.5 magnitude no 6 to ghana vistar ma Anubhav thayo hase.
Rajkot city ma to nay thayo.
Epicenter Gondal thi 14 km dur hatu. Aetle Gondal aaspas kadach anubhav thyo hase. Rajkot ma khyal na aavyo.
Thanks sar for New apdet Jay shree Krishna
Hi Ashok Sir & Friends, Aaje 12 vaga thi jordar gherai ne kadakao sathe…..mainly hdvo kyarek mdhyam evo varsad pdyo atyare 1kdum dhimo dhimo chalu che….1kdum garmi ma thi 1kdum thundak thai gai che ane moj che 🙂
Waah Kaushalbhai, moj karo!! Vadodara ma pan sawarthi dhimo varsad chalu hato atyare tadko nikalyo che pan vatavaran ma thodi thandak thai gai che.
Yes Krutarth bhai…Good news 🙂
Thx.sir new apdate
આગોતરા એંધાનરૂપી રાહતના સમાચાર આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સર.
Thanks for new apdet
આયસોલેટેડ નો સુ આર્થ થાય સર
1 thi 25 % vistar
ખૂબ ખૂબ આભાર સર આગોતરૂ એઘાણ આપવા બદલ ધન્યવાદ
Thanks for new update sir
Thankyou sir
આગોતરૂ આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ
Dholka ahmedabad bahu diwas pchi varsad nu aagman 30 minit nu jhaptu…Pawan ane gajvij sathe
અમદાવાદમાં ધોધમાર વરસાદ