Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

4th October 2022

Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો

 

 

Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022

Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022

AIWFB_041022

પરિસ્થિતિ:

નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે

નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે

મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022

Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:

The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.

South Gujarat:

The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022

સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:

ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.

દક્ષિણ ગુજરાત:

ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.9 43 votes
Article Rating
360 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/10/2022 2:30 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-21-14-03-54-85_f541918c7893c52dbd1ee5d319333948.jpg
Pratik
Pratik
20/10/2022 2:35 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Jaydeep rajgor .
Jaydeep rajgor .
Reply to  Ashok Patel
20/10/2022 8:35 pm

Sir monsoon withdrawal late che aa vakhte

Place/ગામ
Mandvi kutch
Tabish Mashhadi
Tabish Mashhadi
07/10/2022 9:30 pm

4:30 vagye gajvij jode hadvo madhyam varsaya pachi…

6:30-8:00 vagye madhyam thi bhare varsad varsayyo. Atyare pan chanta chalu che @sarkhej Ahmedabad

Place/ગામ
Ahmedabad
jignesh kotadiya
jignesh kotadiya
07/10/2022 8:44 pm

Sir.varsad bov padyo andajit 2″ Inch jetlo.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
07/10/2022 8:36 pm

Sir arbima syclon thase avu ame sambhadyu se ama tme prakash pado pls

Place/ગામ
Khakhara dhrol
Suresh sakariya
Suresh sakariya
07/10/2022 8:15 pm

Sar 4thi 5 na gala ma 45 mm varsad padiyo ek Sim ma ishvariya jasdan

Place/ગામ
Ishvariya jasdan
અમિત ઠક્કર
અમિત ઠક્કર
07/10/2022 7:48 pm

5:30pm એ ચાલુ થયો વરસાદ હજી 7:48pm હજી ચાલુ છે,,અંદાજે 2 ઇંચ પાકો,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
masani faruk
masani faruk
07/10/2022 7:45 pm

Jambusar dist. Bharuch 4:30 thi 6:30 continue madhyam varsad padyo ane tyar pachhi pan harvo varsad chalu chhe.

Place/ગામ
Jambusar
Ajit
Ajit
07/10/2022 7:28 pm

Sir, પશ્ચિમ સૌરાષ્ટ્ર મા વરસાદ આવાશે? અને સર વાતાવરણ ચોખ્ખુ ક્યારે થશે? આવું વરસાદી વાતાવરણ કેટલાક દિવસ રહેશે? થોડો પ્રકાશ પડો ખેતી કામમાં મદદરૂપ થાય.

Place/ગામ
મોડદર, કુતિયાણા
Devashi. Bhadarka
Devashi. Bhadarka
07/10/2022 7:18 pm

રમકડાં માં BBC મા પોતાનાં નજીક નું લોકેશન કઈ રીતે રખાય અહી રાજકોટ નું બતાવે

Place/ગામ
Kutiyana ..thepada
hardik
hardik
07/10/2022 7:14 pm

bhavnagar city ma dhodhmar varsad saru

Place/ગામ
bhavnagar
Mustafa vora
Mustafa vora
07/10/2022 7:00 pm

Chanta chalu tya 6

Place/ગામ
Bharuch
Ahir Rameshbhai Haribhai
Ahir Rameshbhai Haribhai
07/10/2022 6:14 pm

Sir acc.ma aatlu tapman batave 6

Place/ગામ
બાંગા કાલાવડ
IMG_20221007_181218.jpg
DK Nandaniya
DK Nandaniya
07/10/2022 6:14 pm

Surat na kamrej ma atyare dhodhmar varsad salu

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
અમિત ઠક્કર
અમિત ઠક્કર
07/10/2022 6:09 pm

સર&મિત્રો છેલ્લી અડધી કલાક થી બેફામ વરસાદ ચાલુ છે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Kaushal
Kaushal
07/10/2022 5:42 pm

Aaje 4 4:30 aaspas thodi var jordar gajvijo thai tyar baad hdvo hdvo varsad chalu che. Kale rate thndo varsad hto ane pladyo kdach aa season ma last time… 🙁

Place/ગામ
Amdavad
Mustafa vora
Mustafa vora
07/10/2022 5:03 pm

Bhare gherayu 6 pn varsad nti

Place/ગામ
Bharuch
Maheshsinh Parmar
Maheshsinh Parmar
07/10/2022 4:59 pm

Sir Virmgam atyare dhodhmar varsad chalu se,

Place/ગામ
virmgam
Krutarth Mehta
Krutarth Mehta
07/10/2022 2:54 pm

Vadodara ma aje pan gajvij sathe varsad chalu koik koik vistaar ma dhodhmar varsad chalu che to koi vistaar to madhyam varsad chalu che.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
07/10/2022 1:59 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 7 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 67°E અને 24°N પર છે.   ♦ એક UAC પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ♦ એક ટ્રફ આંધ્ર પ્રદેશના દરીયાકાંઠે થી તેલંગાણા અને મહારાષ્ટ્ર થય ને ગુજરાત સુધી લંબાય છે. અને તે… Read more »

Place/ગામ
Rajkot
Vijay mungra
Vijay mungra
07/10/2022 9:35 am

Sir aam to tamara coment na javab vanchi kai puchvani jarur raheti nathi pan atiyare amare jamnagar market yard ma navi magfadi ni avko ghani thai che te amo khulla Ota uper utari chi

To avti 11 sudhi ma jamnagar ma kai varsad ni sakyata che ke nai jo thodo ghano varsad thai tem hoi to yogya vyavastha thai ..jamnagar apmc market city ni najik che

Place/ગામ
Aliabada dist tal jamnagar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
07/10/2022 6:26 pm

Yes sir. Sachi vat chhe.

Place/ગામ
Jamnagar
Tushar
Tushar
07/10/2022 9:31 am

Sir 6 પછી નાં આંકડા update કરસો…

Place/ગામ
Godhra
Kaushik Patel
Kaushik Patel
06/10/2022 11:43 pm

અમારે નુકશાન કારક વરસાદ સાંજે ૬:૪૫ વાગે ચાલુ થયેલ વરસાદ રાત્રી ના ૧૧ વાગ્યા સુધી ક્યારેક ધીમો તો ક્યારેક જાપટા રૂપી વરસાદ થી ખેતરોમા મગફળી અને કપાસ મા નુકશાન થાય તેવું લાગે છે ૨૪ નંબર ની ૮૦ % મગફળી મા રાંપ વાગી ચૂકી છે હવે કુદરત ઉપર આધાર કેટલું લેવા દે છે

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Rameshboda
Rameshboda
06/10/2022 11:13 pm

રોડ ભીના થાઇ એવો વરસાદ આવે છે

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Shubham Zala
Shubham Zala
06/10/2022 11:13 pm

Vadodara imd city paramane 1 inch jevo varsaad east Vadodara baju dhodhmar padyo.

Place/ગામ
Vadodara
jay makwana
jay makwana
06/10/2022 11:02 pm

rajkot bedi chokdi

road bhina thay evu mavthu

Place/ગામ
rajkot
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
06/10/2022 10:12 pm

સર ચોમાસા દરમિયાન કયા મહીના મા રાત દીવસ નું તાપમાન બે થીં ત્રણ ડીગ્રી ફેર વય???
અને શિયાળામાં કયા મહીના રાત દિવસ નાં તાપમાન માં બે ત્રણ ડીગ્રી ફેર વય????.. કપાસ માટે અવલોકન કરવું છે એટલે

Place/ગામ
મોટા માચિયાળા
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
Reply to  Ashok Patel
07/10/2022 1:34 pm

તાપમાન સરખુ નથી રહેતું એટલે સાપવા ખરે છે.. તો એવું માની સકાય!!! આજ કુદરતી વાતાવરણ

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  રમેશ બાબરીયા
07/10/2022 7:17 pm

https://city.imd.gov.in/citywx/localwx.php
આમાં ટપો પડે તો ઘણા સેન્ટર નુ જોવા મળશે.
એમાં પેહલા રાજ્ય પસઁદ કરો પછી જિલ્લા પ્રમાણે સેન્ટર બતાવશે

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Tabish Mashhadi
Tabish Mashhadi
06/10/2022 10:11 pm

Ahmedabad @makarba 7:15 thi hadvo madhyam varsad chaluj che

Place/ગામ
Ahmedabad
Bharat savliya
Bharat savliya
06/10/2022 10:08 pm

સર હજુ કેટલાં દિવસ વરસાદી વાતાવરણ રે સે

Place/ગામ
Jivapar
jayesh
jayesh
06/10/2022 10:02 pm

Aavta 15 divas darmiyan saurastra ma varsad ni sakyata chhe ke nay?

Place/ગામ
Junagadh
Raj Dodiya
Raj Dodiya
06/10/2022 9:55 pm

Zarmar varsad chalu tyo

Place/ગામ
Hadmatiya ta tankara
Khushal makvana
Khushal makvana
06/10/2022 9:42 pm

Sir. Rajkot ma pan atyre road palde avu zaptu avi gyu.

Place/ગામ
Rajkot
Amar Chavda
Amar Chavda
06/10/2022 9:23 pm

રાજકોટ માં છાંટા ચાલુ થયા છે.

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
06/10/2022 8:10 pm

સર ઘણા લોકો ની કોમેન્ટ જોતા એવુ લાગે કે વરસાદ નો વાલ કેમ તમારા હાથ મા હોય.

Place/ગામ
Junagadh
Kaushal
Kaushal
06/10/2022 7:54 pm

Gajvij ane pavan sathe varsad chalu che

Place/ગામ
Amdavad
J.k.vamja
J.k.vamja
06/10/2022 7:30 pm

સર આમાં કંઇક પ્રકાશ પાડી આપો તો સારું અત્યારે ખેડૂત ને આખા વર્ષ દરમ્યાન કરેલી મહેનત નું ફળ લેવાનુ હોય

Place/ગામ
Matirala lathi amreli
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Ashok Patel
06/10/2022 11:20 pm

Right sir

Place/ગામ
Mota vadala
ગુંજન જાદવ
ગુંજન જાદવ
06/10/2022 7:27 pm

દાહોદ જિલ્લામાં તમામ તાલુકામાં આજે બપોર થી વરસાદી વાતાવરણ છે, અચાનક જ ભાદરવા જેવો માહોલ થય ગયો. થોડી થોડી વારે ઝાપટાં પડતાં રહે છે

Place/ગામ
દાહોદ
Jay
Jay
06/10/2022 7:19 pm

Constant medium rain in vadodara since last 1 hour. It’s feels iike monsoon again

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
06/10/2022 6:38 pm

Vadodara ma varsad e speed pakdi che dodh kallak thi bhare pawan ane vijlio gajvij sathe constant varsad chalu che

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
06/10/2022 5:52 pm

Vadodara ma gajvij sathe madhyam varsad chalu che

Place/ગામ
Vadodara
Sunil butani
Sunil butani
06/10/2022 5:01 pm

20min. Ti gaj vij sathe jordar varsad chalu chhe.

Place/ગામ
Jarod ,dist. Vadodara
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
06/10/2022 3:37 pm

આજે તો ચોમાસુ જામ્યું હોય તેવું વાતાવરણ થઈ ગયું સર.

Place/ગામ
Chuda .Surendranagar.
Devraj jadav
Devraj jadav
06/10/2022 3:07 pm

mavthu thay tevu vatavaran thayu se full andharyu se

Place/ગામ
kalmad muli
Kd patel
Kd patel
06/10/2022 2:47 pm

12 tarikh suthi savarast,kachh, utar gujarat ma chuta chavaya mavathani ni sakyata, madhay ane dakashin gujarat ma sara varasad ni sakyata 12 tarikh thi vatavaran sav suku thase. “Kd” ni agahi

Place/ગામ
Makhiyala
Pratik
Pratik
06/10/2022 1:59 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 6 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦એક UAC દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં થય ને ઉત્તરી ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.… Read more »

Place/ગામ
Rajkot
Last edited 2 years ago by Pratik
Tabish Mashhadi
Tabish Mashhadi
06/10/2022 12:38 pm

Sarkhej ma vehli savare hadvu redu pachi gherao che

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
06/10/2022 5:21 pm

Yes savare amuk area ma hdvu japtu pdyu…ane clouds east ma thi aave che. Atyare full clouds che east ma

Place/ગામ
Amdavad
Bhavesh Parmar
Bhavesh Parmar
06/10/2022 11:34 am

Dholka ahmedabad ma aaje chanta che thoda …vadal che savar thi…thandu che vatavaran..

Place/ગામ
AHMEDABAD
Vrujesh Datta
Vrujesh Datta
06/10/2022 11:08 am

Sir aaje svar thij tadko nthi avo kah chhe to su varsad ni skyta khari

Place/ગામ
Mendarda haripur gir
Bharat savliya
Bharat savliya
06/10/2022 10:58 am

સર મારી કૉમેન્ટ દેખાય સે

Place/ગામ
Jivapar
Kuldipsinhrajput
Kuldipsinhrajput
06/10/2022 10:52 am

Jay mataji sir…aaje savare 15 miniute hadvo varsad aavyo road bhina kre aevo….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
Reply to  Kuldipsinhrajput
06/10/2022 12:35 pm

Vijli na chamkara hta!???

Place/ગામ
Khakhra dhrol