22nd October 2022
Happy Deepavali & Prosperous New Year 2079
શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079
Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)
મધ્ય પૂર્વ અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેશન થયું (પ્રિ-સાયક્લોન વૉચ : પશ્ચિમ બંગાળ કિનારો)
India Meteorological Department:
Bulletin No. 2 (BOB/07/2022)
Time Of Issue:1500 Hours IST Dated: 22.10.2022
47_cc48bd_2.National Bulletin_20221022_0600
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ (ઉપલબદ્ધ તેમજ ભાષાંતર કરેલ : પ્રતીક પાનસુરીયા )
તારીખ 22 ઓક્ટોબર 2022
મીડ ડે બુલેટિન
♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/ 19.5° N સુધી પસાર થાય છે.
♦આગામી 48 કલાક દરમિયાન સમગ્ર દેશમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.
♦ ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના આસપાસ ના વિસ્તારો પર રહેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 22મી ઑક્ટોબર, 2022 ના રોજ સવારે 08:30 IST વાગ્યે દક્ષિણપૂર્વ સંલગ્ન પૂર્વીય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયુ છે. જે બંગાળની ખાડી પર અક્ષાંશ 12.7°N અને રેખાંશ 92.4°E નજીક આંદામાન ટાપુઓની પશ્ચિમ બાજુ, પોર્ટ બ્લેરથી લગભગ 110 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, સાગર ટાપુની 1460 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને બરિસલ (બાંગ્લાદેશ) ના 1130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે .
તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 23મી ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ક્રમશઃ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી અને 24મી ઑક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી ઑક્ટોબરની વહેલી સવારે ટિંકોના ટાપુ અને સંદ્વિપ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠે પસાર થાય તેવી શક્યતા છે.
♦એક ટ્રફ બંગાળની ખાડી પર રહેલા ડિપ્રેસન ના આનુસાંગિક UAC થી દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકાના કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે હતું તે હવે જમ્મુ કાશ્મીરના પૂર્વીય ભાગો પર ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 80.0°E અને 20.0°N પર છે.
NRL (Himawari) IR Satellite Image Of IO92 (IMD: Depression) On 22nd October 2022 @ 13.30 UTC
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
હવ દાયરા ને નવા વરહ ના રામ રામ
સર જય શ્રીકૃષ્ણ સર તથા મિત્રો ને નવા વષઁ ના રામ રામ….
Happy new year sir & friends
Happy new year sir
નવવર્ષ ની હાર્દિક શુભકામનાઓ અશોક સર અને તમમ મિત્ર ને
આજથી શરુ થતું નુતનવર્ષ અશોક સર ત્થા સૌ..મિત્રો માટે સુખમય સમ્રુદ્ધિમય બની રહે તેવી શુભેચ્છા સાથે સૌ…ને…જય શ્રી ક્રુષ્ણ જય દ્વારકાધીશ.
Happy new year
નુતન વર્ષાભિનંદન જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ. તારીખ 26-10-2022, આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર, મીડ ડે બુલેટિન. બંગાળની ખાડી અને એકદમ દક્ષિણ દ્વીપકલ્પીય ભારત પર નીચા ઉષ્ણકટિબંધીય સ્તરો(લોઅર લેવલ) મા ઉત્તરપૂર્વીય પવનોની ગોઠવણ સાથે, ઉત્તરપૂર્વ ના ચોમાસા(NEM)નો વરસાદ દક્ષિણપૂર્વમાં શરૂ થવાની સંભાવના લગભગ 29મી ઓક્ટોબર 2022 થી છે. મધ્યપશ્ચીમ બંગાળની ખાડી અને પડોશ પરનું ચક્રવાતનું પરિભ્રમણ(uac) હવે મધ્યપશ્ચીમ અને તેની નજીકના દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી અને 4.5 કિમી વચ્ચે છે. એક ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી તમીલનાડુ મા થયને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી સુધી દરિયાની સપાટીથી 0.9 કિમી સુધી વીસ્તરેલ છે. ♦ દક્ષિણ આસામ… Read more »
Happy new year sir n All frend
Happy new year badha mitrone
Happy New year sir ji & friands
આપ ને અને સર્વે ખેડૂત મિત્રો ને નવા વર્ષ ના રામ રામ ને જય શ્રી કૃષ્ણ
સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી…
આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના…
Happy New Year
Happy new year
Sir and all members of Gujarat weather
નવા વર્ષ ના સર્વે વડિલો ને જાજા થી રામ રામ.
Sir તથા ગુજરાત વેધર સાથે જોડાયેલા સર્વે મિત્રોને મારા તરફથી નવા વર્ષના રામ રામ. નવું વર્ષ લાભદાયી ,શુભદાયી, ફળદાયી નીવડે સૌના માટે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જય દ્વારકાધીશ.
Janita wethar Guru temaj khedito na adhar asok bapu ne nava vars na ram ram. Guruji Tamara charnoma Amara kheduto vati koti koti prnam.iswat kare avtu vars pan sistmo thi bhrelu rahe Ane vadhu padti sistam gujrat baju Ave. Jay ho bapu.
Nava var na ram ram
Happy new year sir and friends
Nava varshna badha mitrone ram ram
અશોક ભાઈ તથાં સર્વે ખેડૂત ભાઈઓ ને દિવાળી અને નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
Happy New year sir
અશોકભાઈ નવા વર્ષ ના રામ રામ .
એ નવા વર્ષ ના તમાંમ મિત્રો નેં રામ.રામ
Happy diwali sar
સર અને બધા મિત્રો ને નવા વરસ ના જય શ્રી કૃષ્ણ આપ સવને નવું વર્ષ ખુબજ સરસ રીતે જાય તેવી સુભ કામના
Sir આજે તો બહુજ લાંબો ટાઈમ સુધી સુર્ય ગ્રહણ દેખાણું. અદભુત નજારો.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 25 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦આજે 25મી ઑક્ટોબરના રોજ સવારે 08:30 કલાકે IST ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું ડીપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને નબળુ પડી ને વેલમાર્ક લો પ્રેશર થયુ અને ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને લાગુ મેઘાલય પર કેન્દ્રીત થયું. આગામી 6 કલાક દરમિયાન તે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી ને નબળુ પડી ને લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે એક ટ્રફ તરીકે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 90.0°E અને 28.0°N પર છે. ♦ એક UAC મધ્યપશ્ચિમ બંગાળની… Read more »
Happy Dipawali Sir And Your Family…Jay Shree Radhe Krishna Ji…
હેપ્પી દિપાવલી
અશોક ભાઈ તથાં સર્વે ખેડૂત ભાઈઓ ને દિવાળી અને નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
જય શ્રી રામ
આપને તથા આપના પરિવાર ને દિવાળી ની હાર્દિક શુભકામના… જેમ એક નાનો દીવો ખૂબ મોટા અંધકાર ને હરાવી શકે છે. તેમ આવતું વર્ષ આખા જીવન ભર આનંદ નું કારણ બને એવી શુભકામના ..
Happy diwali sir and mitro
Happy diwali to sir and friends
Sir monsoon withdraw all india ma 23 October na thaya pachhi pan imd e withdraw map ma nathi dekhadi ?
Barobar chhe. 22 October sudhi update thayel chhe MAP
Happy diwali sir and mitro
Happy dipawali and new year of Vikram samvat 2079
સર અને બધા મિત્રો ને દિવાળી તથા નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામના
HAPPY DIPAWALI SIRJI
JTWC Warning No. 5 24-10-2022 @ 1500 UTC
Cyclonic Storm “Sitrang” Track & Forecast Track
સર જય શ્રીકૃષ્ણ સર તથા મિત્રો ને શુભ દીપાવલી…..
Happy dipawali
Happy diwali Ashok sir
Happy Diwali badha mitro ne.
હેપી દીવાળી સર
સર અને બધા મિત્રો ને હેપી દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 24 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ સાયક્લોન “સિત્રાંગ” તરીકે ઉચ્ચારવામાં આવેલ “સી-ત્રાંગ” મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના મધ્યપૂર્વ લાગુ વિસ્તારો પર છેલ્લા 06 કલાક દરમિયાન 21 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું અને આજે 24મી ઑક્ટોબરે સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ બંગાળની ખાડીની નજીક અક્ષાંશ 18.3°N અને રેખાંશ 88.9°E પર કેન્દ્રીત હતુ. જે સાગર દ્વીપથી લગભગ 380 કિમી દક્ષિણે અને બરિસલ (બાંગ્લાદેશ)ના 520 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આગામી 12 કલાક દરમિયાન સિવિયર સાયક્લોકન મા વધુ મજબૂત બને તેવી શક્યતા છે. ત્યારપછી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખીને, 25મી ઑક્ટોબરની… Read more »
સર આ વર્ષ હાલ WD વધું ઉપર થીં પસાર થાય કે દર વર્ષે આ મહીનામાં આવી રીતે વય??????
Evu fix nathi.
Jokey chhelu nichu passar thay chhe.
Sir kedi pasar thashe
Thai gayu pasaar
Happy dipawali nd prosperous new year to all
Sir kale Australia ma metch tato to tya darsako jursey peri ne aavya hata tya atli thandi kem che. Suraj (sun) atyare equater thi south side che to pan Australia ma kem thandi pade che?
Taapman Latitude par pan hoy
37.81 South chhe.
Aapade April ma Kashmir ma hoy tevu.