Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023

Hot Weather Expected Over Saurashtra, Gujarat & Kutch – Temperature Range 39°C/40°C Expected At Some Places 3rd-5th March & 9th March – Update 2nd March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી ના માહોલ ની શક્યતા – અમુક સેન્ટરો માં તારીખ 3-5 માર્ચ તેમજ 9 માર્ચ ના મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 40°C ની શક્યતા – અપડેટ 2 માર્ચ 2023

Hot Centers Of Gujarat State on 04-03-2023

Maximum Temperature on 03-03-2023 Over Gujarat State

IMD Mid-Day Bulletin few pages dated 2nd March 2023:
IMD_020323

Current Weather Conditions on 2nd March 2023

Gujarat Observations:

The Maximum is around 3°C To 4°C above normal and the Minimum Temperature is about 2C to 4C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 1st March 2023 was as under:

Ahmedabad 37.3C which is 4C above normal

Rajkot  37.3C which is 4C above normal

Amreli 37.2C which is 3C above normal

Bhuj 37.4 C which is 4C above normal

Vadodara 36.0 C which is 4C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 2nd To 9th March 2023

The winds will be mostly blow from Northerly and from 6th onwards at times from North or Northwest. Wind speed of 10-15 km/hour and from 6th March the winds expected to increase to 10 to 20 kms/hour.  The weather will be mainly clear with scattered clouds sometimes during the forecast period.  Chances of isolated showers on a day or two between 4th-8th March over Saurashtra.& Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 33°C and it would increase to 34°C during the forecast period at most places. Maximum Temperature is expected to increase incrementally by 2°C to 3°C during 3rd to 5th March and also 9th March at most places of Saurashtra, Gujarat & Kutch. Hot weather and if Maximum reaches 40°C it would qualify as Heat Wave Conditions.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 થી 9 માર્ચ 2023

પવન 10 થી 15 કિમિ/કલાક ના મુખ્યત્વે ઉત્તર ના હશે અને 6 તારીખ થી પવન નોર્થ અને નોર્થવેસ્ટ ના તેમજ સ્પીડ 10 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. આગાહી સમય માં ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા છે.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33°C ગણાય અને આગાહી સમય માં આ નોર્મલ મહત્તમ તાપમાન 34°C થશે. મહત્તમ તાપમાન નોર્મલ થી 3°C થી 4°C વધુ છે. તારીખ 3 થી 5 માર્ચ દરમિયાન તેમજ 9 તારીખ ના મહત્તમ તાપમાન માં 2°C થી 3°C નો વધારો થવાની શક્યતા છે. ટૂંક માં ગરમી વધશે. ઉપરોક્ત તારીખો માં મહત્તમ તાપમાન અમુક ગરમ સેન્ટરો માં 39°C થી 40°C ની રેન્જ માં આવી શકે. જો 40°C ને ટચ થાય તો તે સેન્ટર હિટ વેવ ની વ્યાખ્યા માં આવશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 2nd March 2023

Forecast In Sanj Samachar Daily Dated 2nd March 2023

 

4.8 19 votes
Article Rating
187 Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya
Umesh Ribadiya
09/03/2023 7:12 pm

Dt.15thi20 Imdgfs ma ECMWF ane gfs ni koi asar haju nathi dekhati

Place/ગામ
Visavadar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Umesh Ribadiya
10/03/2023 12:27 am

Ecmwf ..તો . નદીયું કાઢે એવું બતાવે છે

Place/ગામ
મોટા માચિયાળા
Pratik
Pratik
09/03/2023 1:19 pm

તારીખ 9 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 77°E અને 23°N થી ઉત્તર તરફ છે.  ♦ એક UAC ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે.  ♦ 12મી માર્ચ, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
lakhanshi modhvadiya
lakhanshi modhvadiya
08/03/2023 8:36 pm

સર ૧૫ માર્ચ આજુ બાજુ ફરી માવઠા ના સંજોગ ઊભા થાય એવું હાલ બતાવે મોડલો તમારા ટાઇમ રેન્જ માં આવે એટલે વહેલી અપડેટ આપજો અમે જોયા તો રાખશું પણ તમારા અભ્યાસ ને અનુભવ નો ફેર પડે

Place/ગામ
Katvana,પોરબંદર
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
08/03/2023 6:31 pm

Halo sir ૧૫ thi ૨૦ tarikh ma kevi sakyta che?

Place/ગામ
Motimard
Dipak parmar
Dipak parmar
08/03/2023 6:14 pm

મહુવા રાજુલા આજુ બાજુ વરસાદ છે આજે ?

Place/ગામ
સુત્રાપાડા
Pratik
Pratik
08/03/2023 2:30 pm

તારીખ 8 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 76°E અને 23°N થી ઉત્તર તરફ છે. ♦ દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦એક UAC ઓડિશા અને છત્તીસગઢના આસપાસના ભાગો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 14મી માર્ચ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને… Read more »

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
08/03/2023 11:36 am

*ઘણા જાણકાર પાસેથી જાણવા મળ્યું કે હોળી નેં દીવસે.વાદળ કે વરસાદ કે વીજળી થાય તો અમુક એરીયા માં સારો વરસાદ થાય અમુક કોરા જેવું પડું રહે… બી પોઝીટીવ.. પણ આનો કોય તોડ ખરા જાણકાર મિત્રો કોમેન્ટ કરજો જેથી જાણવા મળે ???

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
07/03/2023 8:04 pm

તા.જી. અમરેલી
ગામ. મોટા માચિયાળા
આજ કડાકા ભડાકા સાથે.ગામ બારા પાણી જાય એવો વરસાદ આજુબાજુ માં પણ આજ હતો અમરેલી માં પણ હતો પવન સાથે

Place/ગામ
મોટા માચિયાળા
Kd patel
Kd patel
07/03/2023 6:56 pm

Ghana gamoma aje holi se to jar mate su ganavu 6 k 7 tarikhani !

Place/ગામ
ketangajera104@gmail.com
Harshadbhai k Kanetiya
Harshadbhai k Kanetiya
07/03/2023 5:11 pm

Ok thx

Place/ગામ
Botad
Umesh Ribadiya
Umesh Ribadiya
07/03/2023 4:48 pm

Visavadar thi Geer jungle baju saro varsad padi rahyo chhe.kadach aaje pan Nadi ma pur aavshe.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
07/03/2023 4:18 pm

Visavadar ma gajvij chalu thai chhe

Place/ગામ
Visavadar
PRATIK RAJDEV
PRATIK RAJDEV
07/03/2023 3:52 pm

sir aaje kevik sakyta chhe ?

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
07/03/2023 1:54 pm

તારીખ 7 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 15°N થી ઉત્તર તરફ છે.  ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે.  ♦એક ટ્રફ ગોવાથી ઉત્તર કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભ માં થય ને ઉત્તર છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
07/03/2023 12:32 pm

Kale Vadodara 1 kalak maate bau moto dust strom ayo

Place/ગામ
Vadodara
Gautam Panara.
Gautam Panara.
07/03/2023 12:11 pm

Aaje pan varsad na chance 6???
Kale varsad to Bahu nathi aavyo . Pan varsad baad vantodiyo(tornado) e factory na Patra udavi didha 6.
Jo aaje aave to ghanu nuksan thase.
Jara prakash padjo ne

Place/ગામ
Morbi.
Harshadbhai k kanetiya
Harshadbhai k kanetiya
07/03/2023 11:40 am

holi ni jal na je mitro e joy hoy koy news to apo

Place/ગામ
botad
Devendra parmar
Devendra parmar
Reply to  Ashok Patel
07/03/2023 12:26 pm

વાહ સર, ખૂબ સરસ વ્યાખ્યા આપી.

Place/ગામ
Dhrol jamnagar
Pola bhai Antroliya
Pola bhai Antroliya
Reply to  Ashok Patel
09/03/2023 9:48 am

Namaste sir, 13 march ni sanje j pratham subh shoghadiu avtu hoi e time dhyan ma levano ke divash no astasal dhyan ma levai .? koi mitro janta hoi to janavjo.

Place/ગામ
Manekvada (Malbapa nu)
મયુર
મયુર
Reply to  Harshadbhai k kanetiya
08/03/2023 8:55 am

પાછળના 100 વર્ષમાં હોળી ઉપર વરસાદ કે છાંટા નથી પડ્યા એટલે આ વર્ષે હોળીની જારનું અનુમાન કોઈથી નહિ નીકળી શકે.

Place/ગામ
છાપરા
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
07/03/2023 8:35 am

Cola ma to chomasu bethu hoy tevu lage che.

Place/ગામ
Motimard
Tabish Mashhadi
Tabish Mashhadi
06/03/2023 11:16 pm

Ahmedabad ma bhi kadaka jode zordar mavthu

Place/ગામ
Ahmedabad
Bhavesh
Bhavesh
06/03/2023 10:38 pm

Chotila ane ajubajuna gam ma kara Ane pavan sathe halvo varsad padi gayo

Place/ગામ
Chotila
Kaushal
Kaushal
06/03/2023 9:57 pm

Ashok Sir, Sanje 7ek vaga thi pavan ane kadakao sathe dhimo kyarek mdhyam evo varsad hju chalu che atyre vijdio occhi thai che pn dhimi mdhyam dhare constant varsad chalu che. Aaje ghna mahina pchi office thi aavta paladyo varsade ane ha khub thndo varsad che hath pag dhruji jta ta varsad ma bike chlavta. Vatavaran hju pn jordar che gajab chale che aa bdhu

Place/ગામ
Amdavad
Darsh@Kalol NG
Darsh@Kalol NG
06/03/2023 9:44 pm

Sir,sanje 6:30 vagye nanu zaptu padyu hatu.

Atyare 15 minutes ma pani pani kari didhu.

Place/ગામ
Kalol,Gandhinagar
Pratik Rajdev
Pratik Rajdev
06/03/2023 9:23 pm

Sir aa Rajkot ma aatlu badhu ??

Kyare bandh thase have haju vijadi n varsad ?

Place/ગામ
Rajkot
Kuldipsinhrajput
Kuldipsinhrajput
06/03/2023 9:13 pm

Jay mataji sir….last 2 kalak thi vijdi na kadaka bhadka chalu hta varsad nto pan hve Pavan sathe varsad no 2 round chalu thyo….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Umesh Ribadiya
Umesh Ribadiya
06/03/2023 9:09 pm

Visavadar na geer jungle vistar ma bhare varsad..nadi ma pur aavya

Place/ગામ
Visavadar
મહેશ ભીલ
મહેશ ભીલ
06/03/2023 9:02 pm

કડાકા ભડાકા સાથે 15 mm વરસાદ તો પાકો હશે જ છોટા ના પવન પણ સારા હતા….

નુકસાની બહુ છે કુદરત કરે તે સાચું…..

Place/ગામ
Targhadi(gokulpur)
Dinesh Patel
Dinesh Patel
06/03/2023 8:57 pm

માવઠું ઘડી બે ઘડી નું હોય, આ તો ત્રણ દિવસ થયા પાનો કાઢે છે, ઉનાળુ ચોમાસુ બેઠું હોય એવું લાગે છે

Place/ગામ
Dhrol
Dipak
Dipak
06/03/2023 8:51 pm

સર આ કેટલા દિવસ રહેશે.

Place/ગામ
બામણગામ
Popat thapaliya
Popat thapaliya
06/03/2023 8:44 pm

સર આ માવઠું તો ધાર્યા બાર થયું.મોડલો પણ આવું નોતા બતાવતા.

Place/ગામ
Sutrej ghed
Ashok bhalala
Ashok bhalala
Reply to  Ashok Patel
06/03/2023 10:57 pm

To sir tme Kem Khali akl dokal jgya a chanta chutij btavi????

Place/ગામ
Shantinagar
Ashok bhalala
Ashok bhalala
Reply to  Ashok Patel
07/03/2023 1:23 pm

Sir havaman khata ne koy olkhtu nthi….Ane Ani aagahi ne tme smjo svo.ane AJ aagahi ma tme tmaro anubhav Ane alg alg wether app mathi nisod ly ne ak alg aagahi apo svo te aagahi ne gujrat ma Loko 100% ni aagahi Mane se Ane mhad anse sasi pn pde se. Pn tmari aagahi ma je chanta chuti sbd se e kheduto na smji ske. Kheduto na mate akl dokal vistar ma chanta chuti thase ano mtlb a na hoy k khetru ma sedhe Pani bhega thay. Ane akl dokal vistaru ma Nadi pn aavi Jay. Sorry sir thodu vdhare… Read more »

Place/ગામ
Shantinagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok bhalala
07/03/2023 7:07 pm

તમારી વેદના અનુભવી શકાય એમ છે મીત્ર,
પણ આગાહી ની પણ એક મર્યાદા હોય છે, ક્યારેક ધારણા કરતાં ખુબ ઓછો વરસાદ કે માવઠા થતાં હોય છે જ્યારે ક્યારેક ઘણું વધુ જે આ વખતે થયું,
અંતે તો કુદરત ની ઈચ્છા બલવાન છે,
અને ખેડૂત ને માવઠા ની જાણકારી હોવા છતાં ક્યારેક કાંઈ નથી ભેગું કરી શકાતું.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Ashish Jodhani
Ashish Jodhani
Reply to  Ashok bhalala
08/03/2023 9:12 am

અશોકભાઈ ભાલાળા તમારી વાત સાચી છે પણ એ વાત પણ હકીકત છે કે આજથી કદાચ ચાર પાંચ વર્ષ પહેલા અશોક પટેલ સર ચોખ્ખું કહેતા પણ ઘણીવાર એવું બનતું કે વરસાદ તો કુદરતી વસ્તુ છે એનો બધો આધાર કુદરત પર હોય છે અને કદાચ એટલે જ આને આગાહી કહેવામાં આવે છે જે અશોક પટેલ આપતા તેમાં ઘણી વખત ફેરફાર થતો તો આપણા માના જ ખેડૂતો અશોક પટેલ સાહેબ ને સામો સવાલ કરતા કે તમે કહેતા હતા તેમ વરસાદ તો થયો નહીં તમે આમ કહેતા હતા તમે તેમ કહેતા હતા આ આપણા જ બધા ના કરેલા કર્મો છે જે કર્મ ના ફળ… Read more »

Place/ગામ
Amreli
Ashok bhalala
Ashok bhalala
Reply to  Ashok Patel
07/03/2023 2:21 pm

Sir ……sathe sathe a pn btavi dyo k….. chata chuti atle khetru na seghe Pani Bharay Jay a to ny ne.
Sir Loko tmari aagahi ne bhagavan ni aagahi Mane se……..tmare thodik gmbhirta btavvi ti.

Place/ગામ
Shantinagar
Nilang Upadhyay
Nilang Upadhyay
06/03/2023 8:32 pm

Hello sir…aa year ni 1st comment…chela 3 kalak thi kadaka bhdaka jordar vijdi apde thai che Rajkot ne varsad pn continue chlu che dhimo fast em…aaj Holi pragtavanu ek side rai gyu aama

Place/ગામ
Rajkot West
Pratik
Pratik
Reply to  Ashok Patel
06/03/2023 9:06 pm

હોળી નીચે થી પાણી હાયલા જાય છે

Place/ગામ
Rajkot
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
07/03/2023 1:25 am

Haha…saru thyu break lgi etle 9:30-10 pchi HOLI prgtavi…ane aaj aatli var round upar round aviya pn lgtu nthi 6mm khli hoi evu km k 6mm thi to kyai vdhu varsad apde lgto hto aatli var pdyo ema to sir ankda ma kai locha che k…ane biju sir k 100 vrsh nu sharerash jova jai to tme 13 March tarikh kdhi che ne 2019 ma 1 comment ma tme reply apiyoto HOLI mate pvan jovano pchi Daniya mate 19th April to 26th April and Akhatrij mate 2nd May

Place/ગામ
Rajkot West
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/03/2023 1:11 pm

Hahaha

Place/ગામ
Kalavad
DINESH DETROJA
DINESH DETROJA
06/03/2023 8:12 pm

મોરબી માં સાંજે માવઠું થાય છે

Place/ગામ
મોરબી
Devraj jadav
Devraj jadav
06/03/2023 8:08 pm

Sir aaje ghana mota vistar ma vadad batave se amare sanje 6:30 mini vavazodu hatu varsad amare bahu nathi bajuna gamo ma se pan nuksan kheti mate vadhare se

Place/ગામ
Kalmad muli
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
06/03/2023 8:05 pm

અશોકભાઈ જય માતાજી

અમારે કડાકા ભડાકા સાથે પણ ધીમી ધારે એક કલાક થી વરસાદ ચાલુ છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Ashish payel
Ashish payel
06/03/2023 7:41 pm

અમારે હળવદ માં વાવાઝોડું આવ્યું ધની નુકસાની થઈ વાડિયું માં અને વરસાદ પડ્યો રોડ પલદે તેવો

Place/ગામ
HALVAD
Kirit patel
Kirit patel
06/03/2023 7:37 pm

1 hour’s thi varsad chalu che midiyam

Place/ગામ
Arvalli
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
06/03/2023 6:40 pm

સર
માવઠું
તા 6/3/23
ઢસા વિસ્તારમાં ભંયકર કડાકા ભડાકા તોફાની પવન કરા સાથે સારો વરસાદ ગામબારા પાણી કાઢી નાખ્યાં અંદાજે પોણા થી એક ઇંચ હશે

Place/ગામ
Dhasa j (Botad)
સૌરભ તુરખીયા
સૌરભ તુરખીયા
06/03/2023 6:00 pm

રાજકોટ માં અત્યારે 15 મિનિટ થી ગાજવીજ અને કરા સાથે વરસાદ.

Place/ગામ
Rajkot
Bhavesh
Bhavesh
06/03/2023 5:57 pm

Chotila ma gaj vij Ane full pavan sathe gam bahar pani jai tetalo varsad avi vai gayo

Place/ગામ
Chotila
Krutarth Mehta
Krutarth Mehta
06/03/2023 5:43 pm

Vadodara ma atyare zordar vavajodu pan varsad nathi

Place/ગામ
Vadodara
Rajesh patel
Rajesh patel
06/03/2023 5:38 pm

Morbi ma kara sathe varsad saru

Place/ગામ
Morbi
Kuldipsinhrajput
Kuldipsinhrajput
06/03/2023 5:37 pm

Jay mataji sir….bhare Pavan ane gajvij sathe Mota fore varsad chalu thyo….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
06/03/2023 5:20 pm

Sir aaje Rajkot ni aaju baju kevak chata che

Place/ગામ
GAGA jam Kalyanpur Devbhumi Dwarka
Pratik
Pratik
06/03/2023 2:20 pm

તારીખ 6 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 15°N થી ઉત્તર તરફ છે. ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર જોવા મળે છે.  ♦એક ટ્રફ દક્ષિણ કોંકણથી છત્તીસગઢના મધ્ય ભાગો સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ♦ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ એ 90°E અને 23°N થી ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Pratik
Krutarth Mehta
Krutarth Mehta
06/03/2023 1:39 pm

Sir aa mavtha o thi chomasa par koi effect padvana chances khara ke chomasu delay thay ke evu Kai possibility khari karanke akha March mahina ma 2 ke 3 vaar mavtha thavana chances che.

Place/ગામ
Vadodara
Anand Raval
Anand Raval
06/03/2023 11:03 am

Good morning sir..sir jem ke aatyre unsesional rain ..mavatha pade to tema sir..sachu kyu model ganvu.. please answer sir..

Place/ગામ
Lajai
parva
parva
Reply to  Anand Raval
06/03/2023 8:38 pm

IMD nowcast aavta 6 kalak nu dekhaadtu hoi chhe je joi shakaay

Place/ગામ
RAJKOT
Mahesh bhai menpara
Mahesh bhai menpara
06/03/2023 10:12 am

Tor havaman khatu haju 5 divas na faka mare chhe

Place/ગામ
Mota vadala
Kuldipsinhrajput
Kuldipsinhrajput
06/03/2023 10:05 am

Jay mataji sir…last 2 divas thi roj modi rat thi vaheli savar sudhi gajvij thay 6e varsad no AEK pan Santo nthi pdyo…2 divas thi bachi jaiye 6iye…

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Alpesh Patel
Alpesh Patel
05/03/2023 10:22 pm

Sir kale Gondal ma mavthu thase ke Kem please answer me sir

Place/ગામ
Gondal
Dhaduk paresh
Dhaduk paresh
05/03/2023 10:16 pm

Gaj vij sathe hadvo varsad

Place/ગામ
Gondal khandadhar
Janak ramani
Janak ramani
05/03/2023 9:15 pm

Sir , jasdan ma dhodhmar varsad kara sathe 15 minit thay gay haji chalu .

Place/ગામ
Jasdan .