Maximum Temperature To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Scattered Showers 12th/14th April 2023

Maximum Temperature To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Scattered Showers 12th/14th April – Update 11th April 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધવામાં – તારીખ 12/14 એપ્રિલ છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 11 એપ્રિલ 2023

IMD Mid-Day Bulletin few pages dated 11th April 2023:

IMD 110423

Current Weather Conditions on 11th April 2023

Gujarat Observations:

The Maximum is near normal to 2°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 10th April 2023 was as under:

Ahmedabad 41.0°C which is 2°C above normal

Rajkot  39.7°C which is 1°C above normal

Bhuj 38.1°C which is normal

Vadodara 40.2°C which is 1°C above normal

Amreli 40.4°C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th April to 17th April 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 12th/14th April with chances of scattered showers/rain on a day or two during that period over few places of Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 39°C. Maximum Temperature is expected to be normal to higher than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places especially during 15th/17th April.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 એપ્રિલ થી 17 એપ્રિલ 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 12/14 એપ્રિલ દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે અને પવન પણ વધે. આ દિવસો દરમિયાન એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અમુક વિસ્તારો માં.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 39°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ તાપમાન નોર્મલ અથવા એકાદ બે ડિગ્રી ઉંચુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. તારીખ 15 થી 17 દરમિયાન તાપમાન વધશે અને અમુક ગરમ સેન્ટર 42°C ક્રોસ કરી શકે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th April 2023

Forecast In Sanj Samachar Daily Dated 11th April 2023

 

3.9 49 votes
Article Rating
153 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
26/04/2023 2:05 pm

તારીખ 26 એપ્રિલ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીથી 7.6 કિમીની વચ્ચે યથાવત છે.  એક UAC પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ પશ્ચિમ વિદર્ભથી ઉત્તર કર્ણાટક થય ને દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
26/04/2023 9:03 am

Vadodara ma aje vehli saware 6 vagyani aaspass gajvij sathe halvo varsad padyo rasta bhina thay evo

Place/ગામ
Vadodara
Ravishbhai
Ravishbhai
25/04/2023 8:16 pm

HELLO SIR,
ON SEEING IMD GFS 10 DAYGMS PERCEPTION FORCAST
THERE WILL BE UNSEASONAL RAIN OR RAINY SEASON IS STARTING EARLY?
THANKING YOU

Place/ગામ
Rajkot
Nikunj patel
Nikunj patel
25/04/2023 3:57 pm

Sr Mavthani Update veli aapjo

Place/ગામ
Bagasara
Pratik
Pratik
25/04/2023 1:53 pm

તારીખ 25 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  મધ્ય મધ્યપ્રદેશ પરનું UAC હવે પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં આશરે 78°E અને 28°N થી ઉત્તર તરફ છે.  એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  અસ્તવ્યસ્ત પવનો નો હવે પશ્ચિમ વિદર્ભ પર રહેલા UAC થી મરાઠવાડામાં થય ને દક્ષિણ કર્ણાટક સુધી ચાલે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. … Read more »

Place/ગામ
Rajkot
ધીરજ રબારી
ધીરજ રબારી
24/04/2023 3:05 pm

મિત્રો તથા સર અમારા જૂનાગઢ ના ઘેડ ગામડા માં જોરદાર પવન સાથે જોરદાર માવઠા રૂપી ઝાપટું પડ્યું 2 30 થી 3 સુધી હજુ ચાલુ છે

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Keshur Ahir
Keshur Ahir
24/04/2023 2:41 pm

Jsk sar amare tya 2 divas thi vadalo bane se

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
PRATIK RAJDEV
PRATIK RAJDEV
24/04/2023 2:11 pm

badha charts jota evu lage chhe chomasu j aavi gayu evu vatavaran thase

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
24/04/2023 1:47 pm

તારીખ 24 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  એક UAC મધ્ય મધ્યપ્રદેશ પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.  એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્ય મધ્યપ્રદેશ પર ના UAC થી લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Bhagvan Gajera
Bhagvan Gajera
24/04/2023 9:36 am

Sir have d29 thi d4 sudhi mavthu samjvu k haju ferfar thase please janavso ??

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
24/04/2023 5:08 pm

Ok thanks

Place/ગામ
Keshod
Kirit patel
Kirit patel
24/04/2023 7:45 am

Sir have update aapi do time Thai gayo….sir pavan ni Matra ane varsad ni Matra update ma aapjo…

Place/ગામ
Arvalli
Alpesh pidhadiya
Alpesh pidhadiya
24/04/2023 12:30 am

સર આખો ઉનાળો માવઠા મા જ ગયો હજુ તો 15 દિવસ મોડલો બતાવે જ છે. આગળ કેટલા દિવસ આવુ ચાલશે??

Place/ગામ
Nadala babra Amreli
Kirit patel
Kirit patel
23/04/2023 7:17 pm

Sir varsad aavano che te nakki che pan pavan nu jor vadhu rahse k mape? Pls ans aapjo

Place/ગામ
Arvalli
kyada bharat
kyada bharat
23/04/2023 4:17 pm

sr ..27. thi 5. me. sudhi ma ?
kanyk kyo to saru.

amare 3 divas thi bovj pavan vay se.
thando ne mast.

gam ..manpur.
talu…. mendarda

Place/ગામ
manpur
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
23/04/2023 4:09 pm

નમસ્તે સર આ માવઠા રૂપી વરસાદ કેટલા દિવસ જોરછે

Place/ગામ
ડુમીયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Pratik
Pratik
23/04/2023 2:22 pm

તારીખ 23 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD ઉત્તર પાકિસ્તાન લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે.  એક UAC મધ્ય મધ્યપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢથી વિદર્ભ, તેલંગણા અને કર્ણાટક થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  એક ટ્રફ લગભગ 90°E અને 20°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »

Place/ગામ
Rajkot
Ashish
Ashish
22/04/2023 8:14 pm

Sir amari baju thi 10 km dur sundari bhavani ma pavan sathe varsad padyo

Place/ગામ
HALVAD
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
22/04/2023 2:59 pm

Sir jay shree krishna kal no supedi ma 4 thi 5 inch varsad hase chavda plaw mare ma dhom pani nikdi gya khub nuksaan jadva chapra no soth bolavi didho

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Pratik
Pratik
22/04/2023 2:32 pm

તારીખ 22 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 30°N થી ઉત્તર તરફ છે.  એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  એક UAC તમિલનાડુના આંતરિક ભાગો અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Darsh@Kalol NG
Darsh@Kalol NG
22/04/2023 2:20 pm

Sir,next 240 hours ma badhaye model vadhta ochha praman ma varsad batave chhe.

Area vadhare cover karse avu lage chhe.

Haju 3 divas pachhi picture clear thase tyare tamari update aavse.barabar ne ?.?

Place/ગામ
Kalol,Gandhinagar
Krutarth Mehta
Krutarth Mehta
22/04/2023 1:47 pm

Cola 2nd week e to bhare Kari che lage che akho may mahino asthirtha rese vatavaran ma ane mavtha chalu rese ane sir jo avu chalu rahyu ane sarkhi gharmi may ma na padi to agal jata chomasa ne pan asar Kari sake che ne?

Place/ગામ
Vadodara
P.j. Patel
P.j. Patel
Reply to  Ashok Patel
22/04/2023 7:04 pm

Pranam. Sar. North. India. Ma. Atyar. Sudhi. Garmi. Occhi. Rahi. Ke. Vadhu. Sar. pranam

Place/ગામ
Gondal
Vinod
Vinod
22/04/2023 12:10 pm

સર અમારા ગામમાં આજે અખાત્રીજ નો પડછાયો ના પ્રયોગ કર્યો હતો તો અમારે 6 ઇંચ જેટલો પડછાયો માપ મા આવિયો જાણકારો મુજબ 60 ઇંચ વરસાદ ની શક્યતા રહે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
22/04/2023 1:27 pm

22 june sury ni position barabar પણ aa bhai 22 April ni vat kare chhe

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Vinod
22/04/2023 1:23 pm

એક ડફોળશાસ્ત્રી આવા ગતકડાં કરાવે છે.પાછો એ એવું કહે છે કે હું મારી “લાંબા ગાળાની(ફેંકમ ફેંકની)આગાહીમાં સળીયાના માપને ધ્યાને લેતો નથી.તો શું કામ આવા રવાડે ચડાવતા હશે!!

Place/ગામ
Visavadar
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Vinod
22/04/2023 1:44 pm

Vinod bhai tamara gamni padchhayo jova ni rit amne pan janavso kv rite jovanu su kay to ame ashok sir na kevamujab ni date. Chek kari ne varas no andai ane parinam joye to aapne bdhane khatri thay k su sachu su khotu em

Place/ગામ
Banga,kalavad
મયુર
મયુર
21/04/2023 11:24 pm

સર, આપણે પ્રિમોન્સૂન ક્યારથી ગણાય ચોમાસુ કેરળ પહોંચે ત્યારે કે મુંબઇ પહોંચે ત્યારે

Place/ગામ
છાપરા
Girish m.ghodasara.
Girish m.ghodasara.
21/04/2023 7:43 pm

Sar pri monsoon gujrat ma kya mahina ma thi aave

Place/ગામ
Paneli moti
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
21/04/2023 6:47 pm

Supedi ane aaju baju na gamo ma jordar varsad khetar bara pani nikdi gya

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Ritesh vora
Ritesh vora
21/04/2023 5:33 pm

ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હજુ ધીમો ધીમો ચાલુ છે

Place/ગામ
ધોરાજી
Rasik Radadia
Rasik Radadia
21/04/2023 5:16 pm

Dhoraji ,Mota gundala ,mandlikpur ma kamosami varsad

Place/ગામ
Mandlikpur jetpur
Ritesh vora
Ritesh vora
21/04/2023 5:01 pm

ધોરાજી મા ૨૫ મિનિટ થયે ધોધમાર વરસાદ ચાલુ છે

Place/ગામ
ધોરાજી
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
21/04/2023 5:00 pm

Dhoraji ma varsad chalu

Place/ગામ
Junagadh
નિલેશ પટેલ
નિલેશ પટેલ
21/04/2023 4:45 pm

કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે 4pm થી

Place/ગામ
Zanzmer
Kishan
Kishan
Reply to  નિલેશ પટેલ
22/04/2023 7:26 am

Taluko ?
Jillo ?

Place/ગામ
Manavadar dist.junagadh
Varu raj
Varu raj
21/04/2023 4:22 pm

Seventra ma Pavan sathe dhodhmar varshad chalu tal upleta

Place/ગામ
Seventra
Dipak patel
Dipak patel
21/04/2023 4:13 pm

Aa joy lyo anuman imd Ane skymet nu

Place/ગામ
Rajkot
Screenshot_2023-04-15-21-14-29-31_a23b203fd3aafc6dcb84e438dda678b6.jpg
Javid patta
Javid patta
21/04/2023 4:00 pm

Haal ma gajvij thai6 and chata pade6

Place/ગામ
Paneli moti
Kishan
Kishan
Reply to  Javid patta
22/04/2023 7:30 am

Taluko ?

Place/ગામ
Manavadar dist.junagadh
Kalaniya sarjan
Kalaniya sarjan
21/04/2023 3:34 pm

4 day thi Cola Imd gsf ecmwf bhadhai nu soda lemon karta mavthu to thase pan location ane varsad ni Matra ma haju ferfar thashe Hal mavtha ni Sakyta 7o thi 80% GANVI SAR RIGHT NE

Place/ગામ
To bhoringada dist amreli
Pratik
Pratik
21/04/2023 2:10 pm

તારીખ 21 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે.  એક UAC મધ્ય ઉત્તરપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે વિદર્ભથી તેલંગાણામાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  એક ટ્રફ હવે પૂર્વ બાંગ્લાદેશથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી 88°E અને 20°N થી ઉત્તર તરફ છે. અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Pravin khimaniya
Pravin khimaniya
21/04/2023 1:48 pm

Sir AA કોલા માં તો બે ત્રણ દિવસથી ચોમાસા જેવો કલર બતાવે છે તો માવઠાની શક્યતા વધી ને કેટલા ટકા ગણવી?

Place/ગામ
Beraja falla
Pratik
Pratik
20/04/2023 2:20 pm

તારીખ 20 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD હવે મીડ લેવલ મા ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 25°N થી ઉત્તર તરફ છે. એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે તેલંગાણાથી રાયલસીમા થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Last edited 1 year ago by Pratik
Janak ramani
Janak ramani
20/04/2023 1:59 pm

Sir , April na end ma fari mavthu thay evu lage chhe ?

Place/ગામ
Jasdan .
P.j. Patel
P.j. Patel
20/04/2023 9:53 am

Pranam. Sar 2019,,,2020,,,2021,,,2022. Aa. Char. Varsh. April. Ma. Ketla. Tka. Chomasu. Rahese. Aevi. Aagahi. Skaymet. Amerikan. Ajancy. Temaj. Vividh. Wedhar. Vala. Ae. Kari. Hati.

Place/ગામ
Gondal
parva
parva
Reply to  P.j. Patel
21/04/2023 4:03 pm

2011-2020 ni IMD forecast vs. Actual

Place/ગામ
RAJKOT
Screenshot 2023-04-21 160304.png
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
19/04/2023 8:37 pm

તા.21.22.23.સૌરાષ્ટ્ર માં માવઠું થાહે 700hpaમા બપોર બાદ ભેજ આવે છે એટલે.અનુમાન ecmwf ઉપર થી

Place/ગામ
મોટા માચિયાળા
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  બાબરીયા રમેશ એમ
20/04/2023 6:45 pm

dakshin saurashtra ma ne ?

Place/ગામ
RAJKOT
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  PRATIK RAJDEV
20/04/2023 9:41 pm

માવઠા .અથવા ચોમાસા ના પહેલ મડાણી મૈ માટે ..અમરેલી જાફરાબાદ થી રાજકોટ ઉભી પટી અને આડી પટી ગોંડલ થી બોટાદ લગી વધુ વય ..લબસોરસ એરીયા વધુ જોવા મળે છે

Place/ગામ
મોટા માચિયાળા
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  બાબરીયા રમેશ એમ
21/04/2023 11:09 pm

વાહ બાબરીયા સાહેબ વાહ

Place/ગામ
સુરત
Pratik
Pratik
19/04/2023 2:25 pm

તારીખ 19 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD અફઘાનિસ્તાન પર UAC તરીકે જોવામાં આવે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 25°N થી ઉત્તર તરફ છે.  એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
19/04/2023 12:09 pm

100% bhare varsad aavse .2 divas thi cola full color ma che

Place/ગામ
Arvalli
sanjay rajput
sanjay rajput
18/04/2023 9:41 pm

sir colo ma kalar khubaj avi gayo che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Kalaniya sarjan
Kalaniya sarjan
18/04/2023 4:38 pm

Sar week 2 ma cola ne nasho chadyo

Place/ગામ
To bhoringada dist amreli
Harsh Patel
Harsh Patel
18/04/2023 4:11 pm

Sir what about 26/04-01/05 weather

Place/ગામ
Gondal
Screenshot_2023-04-18-16-09-28-85_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg
Anand Raval
Anand Raval
18/04/2023 4:07 pm

Good afternoon sir..sir mostly…arbi and bangal ni khadi ma…kyre system banvanu start thay.. April end ke may na end ma..?

Place/ગામ
Morbi
Javid
Javid
18/04/2023 3:10 pm

Sir full tadko Kay tarikh thi padse

Place/ગામ
At arnitimba ta wankaner
Javid
Javid
Reply to  Ashok Patel
20/04/2023 1:44 pm

Sir Haji unada jevu lagtu nathi etle swal kayro aavta Kay divas thi full tadko padse thodu kejo

Place/ગામ
Wankaner
Zala ramsinh
Zala ramsinh
18/04/2023 2:43 pm

Sir hit vev najik na samay ma kharo aaje se tinathi pan vadhare?

Place/ગામ
Kaj kodinar
Umesh Ribadiya
Umesh Ribadiya
18/04/2023 2:38 pm

Cola week 2 ne ek-katra taav ave chhe

Place/ગામ
Visavadar
DK Nandaniya
DK Nandaniya
18/04/2023 2:31 pm

Jsk sir surat na bardoli ma kadaka bhadaka thay che

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત