Update 15th June 2023 @ 7.30 am.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 71 (ARB/01/2023)
TIME OF ISSUE: 0600 HOURS IST DATED: 15.06.2023
Original Update 13th June 2.00 pm. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Over Northeast And Adjoining East Central Arabian Sea: Cyclone Warning for Saurashtra & Kutch Coasts (Orange Message)
ઉત્તર પૂર્વ અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું “બિપોરજોય” : સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે સાયક્લોન વોર્નિંગ (ઓરેન્જ મેસેજ)
Cyclone is 300 kms. West South West of Porbandar & 260 km Southwest of Dwarka @ 11.30am on 13th June 2023
વાવાઝોડું પોરબંદર થી 300 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 260 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 11.30 am. on 13th June 2023
JTWC Warning Number 29 Dated 13th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” over Northeast and adjoining East Central Arabian Sea: Cyclone Warning for Saurashtra & Kutch Coasts (Orange Message)
The Very Severe Cyclonic Storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over Northeast and adjoining Eastcentral Arabian Sea moved nearly north-northwestwards with a speed of 12 kmph during past 6-hours and lay centered at 0830 hours IST of today, the 13th June, 2023 over the same region near latitude 20.9°N and longitude 66.9°E, about 280 km southwest of Devbhumi Dwarka, 300 km west-southwest of Porbandar, 310 km southwest of Jakhau Port, 330 km southwest of Naliya and 450 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northwards till 13th midnight, then move north northeastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) near Jakhau Port (Gujarat) around evening of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 57 (ARB/01/2023)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 13.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSCS BIPARJOY) 13th June 2023 @ 0430 UTC ( 10.00 am. IST)
Forecast For Saurashtra, Kutch & Gujarat 13th to 17th June 2023
Kutch, Coastal Saurashtra & West Saurashtra (Areas vicinity of Cyclone Track) : Medium, Heavy to Very Heavy rain with high winds during the forecast period with possibility of some centers crossing 200 mm.
Rest of the areas of Saurashtra: Light to Medium rain and isolated heavy rain during the forecast period with windy conditions on some days.
Gujarat Region: Light to Medium rain and isolated heavy rain during the forecast period. North Gujarat can expect higher quantum and coverage of rain.
Note: Rain is due to VSCS “Biparjoy”. Southwest Monsoon has not yet set in and will take time for it to set in over Gujarat State.
આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત તારીખ 13 થી 17 જૂન 2023
કોસ્ટલ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ ના વિસ્તારો ( વાવાઝોડા ના ટ્રેક નજીક ) : મધ્યમ, ભારે થી અતિ ભારે વરસાદ પવન સાથે જેમાં વધુ વરસાદ વાળા સેન્ટરો 200 mm થી વધુ ની શક્યતા.
સૌરાષ્ટ્ર ના બાકી ભાગો: ઘણા વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને છૂટો છવાયો ભારે વરસાદ ની શક્યતા છે.
ગુજરાત રિજિયન : ઘણા વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને છૂટો છવાયો ભારે વરસાદ ની શક્યતા છે. આ રિજિયન માં ઉત્તર ગુજરાત માં વરસાદ ની માત્રા વધુ રહે.
નોંધ: આ વરસાદ વાવાઝોડું ‘બીપારજોય’ હિસાબે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નથી બેઠું અને હજુ ગુજરાત માં બેસવા માટે વાર લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
JTWC Cyclone Track & Forecast Track on 14th June 2023 @ 08.30 pm. based on 05.30 pm.
oopla level ma alag alag baju thi avrodh avata hoy chhe and te pramaney Cyclone turn maarey
આભાર સાહેબ….
અમારે કેશોદ બાજૂ બધા નદી નાળા છલી ગયાં.. લોથી વાવણી થઈ હજી ખેતરો માં પાણી ભર્યા છે મારી સાંભરણ માં પેલી વાર આવો વાવણી જોગ વરસાદ પડ્યો….
Jay mataji sir….thanks for new update…..
news vala key che k cyclone gujrat thi thodu dur khasu che a pn hvaman khata na aadhare
ashok sir su a vat sachi ?
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Havey badha TV reporters windy na aadhare weather experts bani gaya chhe etle Avanara samayma indian media nu potanu weather model launch thai to navay nahi!!
હયદ કરી છે હવે તો
આમરણ.. સામાન્ય થી થોડા વધારે પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ.. જય દ્વારકાધીશ..
પોરબદરમાં તારિખ 14.6.23 ના પવન કેવો રહેશે
Thanks sir for new update apava badal amare gay rat thi bapor sudhi ma 2 inch jevo vavani layak varsad thay gayo
સર, ૨૦૦,mm વરસાદ કેટલા સમય, અથવા દિવસ માં પડી શકે, ?
Aagahi samay ni vaat chhe
Sir aa syclon na varsad aakda chomasa ma ganase k mavtha ma gujrat mate Kutch ne paschim saurashtra utargujrat ma varsad vdhu pdijay evu lage 3dijit mm aakda hse aa vistar na chomasa pela arbimathi agau j strong system aavi se te nuksan karak vdhu rhi se special pray kutch mate koi nuksan na thy
1st JUne thi je thay te chomasa na hisab ma aavey.
Windy ma Access model ma Kem map addhuj aave che Ane kiyarek to access model aavtuj nathi Windy ma
Access ke ICON ?
Ha. Sir Access model kyarek batave che
Access . આ મોડેલ ક્યારેક અડધું બતાવે ક્યારેક ગાયબ થઈ જાય.. ecmwf.gfs.પછી access.icon
Access
Te South India ma chaley chhe WINDY ma
તે મોડલ શ્રીલંકા બાજુનો મેપ રાખો તોજ આવશે ગુજરાત બાજુનો રાખશો તો નહિ બતાવે
બધાને તેમજ ખુલે અડધો જ… તે મોડલ કયારેક જ દેખાય.
તે ઓસ્ટ્રેલિયાનું છે અને સીમીત વિસ્તારનું જ બતાવે છે. ઓસ્ટ્રેલિયા થી અમુક ચોરસ કીલોમીટર વિસ્તાર.
Pavan Sathe jordar varsad chalu thyo.
Madhuram junagadh ma bhare Pavan sathe varsad na reda aave chhe
Expect karta hta tena karta vadhu NW ma gyu cyclone…kudarat same lachar bdha ….hide and seek jevi Ramat thai …track babate last landfall time ma pn hju ferfar thase….aevu lage che..
Jay matajiii sir … Sir BIPERJOY cyclone ni asar thiii saurashtra ma ane Rajkot dis.ma date 14 15 16 ma varsad ni sakyta tmara anuman prmane ketliii rehse … Plz reply …
જય દ્વારકાધીશ સાહેબ…કેમ છો.. ઈશ્વર ને પ્રાર્થના કરીએ કે વાવાઝોડું લેન્ડ ફોલ થાય ને જલ્દી નબળું પડે…પણ મુખ્ય મોડેલો મુજબ તો લેન્ડ ફોલ થયા પછી પણ વાવાઝોડું એ જ મજબૂતાઈ થી છેક કચ્છ ની ઉત્તર બોર્ડર પાર કરે ત્યાં સુધી સતત મજબૂત રહે છે.જે જનરલી જમીન સંપર્ક માં આવ્યા પછી નબળું પડવું જોઈએ….એવું કયું બુસટર છે કે જે આટલે દૂર સુધી વાવાઝોડા ને સપોર્ટ કરે છે મજબૂત રહેવા માં….અને ફક્ત આટલું નહિ પણ આ સિસ્ટમ છેક અલ્હાબાદ સુધી મજબૂત સિસ્ટમ તરીકે પહોંચે છે…700 અને 850 જોતા એ સિસ્ટમ કચ્છ,સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત,રાજસ્થાન,પૂર્વોત્તર ભારત ને ઘણો વરસાદ આપતી જશે…આમ જોવા જાઈએ તો આ… Read more »
North India ma garmi hoy toe Monsoon low thay. System Monsoon low banne bhadi jay tevu hoy shakey
Sir have to vavajodu gayu ughad thai gayu
જય માતાજી, અશોકભાઈ અને મિત્રો
અમારે પવન છે વરસાદ માં કઈ નથી, વાડિયું માં લાઈટ પણ નથી આવતી પવન ના લીધે.
aabhar saheb,aaje satat mote chate japta chalu rahiya jema japtu ave te pela bov pavan rahe ane pchi varsi ne vayu jai pchi normal pavan thai jato hato,
Sir varsad santos karak chhe pan pavan ni gati tame agahi mujab 40 ni aas pas rahe to nuksan ochhi thay
જય શ્રી કૃષ્ણ સર નવી અપડેટ આપવા બદલ આભાર
અમારે 12 અને13 તારીખ સવારના આઠ વાગ્યા સુધી નો
7.5″ વરસાદ થયો છે. દિવસ દરમ્યાન વરાપ રહી.
Thanks for New appdet sir
સર પશ્ચિમ સૌરાષ્ટ્ર કયું વિસ્તાર કહી શકાય
વધુ વરસાદ વાળો વિસ્તાર કેને કહી શકાય
ahi comment ma MAP aapel chhe
Pashchim Saurashtra kone kahevay
સર અમારે સાઉથ ગૂજરાત માટે કયા સુધી ચોમાસાની રાહ જોવી પડશે?
Mumbai pachhi 3 thi 4 divas
હજું ચોમાસુ બેસવા ની કેટલી વાર લાગશે….?
Mumbai pachi normally 5 thi 7 divas lagey
Sir Hal chomasu kya pochyu?
17N Ratnagiri Maharashtra
મે કાલે ભુજ રડાર બંધ છે એ બાબતે imd ને ટ્વિટરમાં ટેગ કર્યું હતું આજે ચાલુ થઈ ગયું
અપડેટ કરવા વિનંતી
Jovo http://www.gujaratweather.com/wordpress/ Bhuj Radar
Thanks you sir
Sir aaje 10 vagya pachhi amare jamkandorana aaps pass ek pan varsad moto redo aavyo nathi ane atyare aakash ma ek pan vadal nathi to shu have ahi varsad nu nor ghti gyu kevay ke shu
vada avata var nathi lagti
Right kidhu sir, sanje amare baju tadko nikadyo hato ane pachi 1 inch jevo varshad varsi gayo
Thank you sir for new update…
Jay Shri Krishna…
Sir cmc મોડલ વાવાઝોડા નો ટ્રેક નવલખી.to હળવદ. ધાંગધ્રા. વિરમગામ to અમદાવાદ બતાવે છે. અને અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે.
E vadi kyu model
Rajkot jilama lodhika ma kevok aavse sri
Pipardi and anandpar vala ne japta j avse evu lage che
Sir tamara andaje Kay tarikhe and Kaya taime lendfol karse
Chhapa ma lakhel hashe
Ha lakhel sene
Good Evening Sir,
Thanks for Update
Sir Cyclone date 15 na Jakho par Hit karse to su Rajkot , Jamnagar Region ma aaj Rat thi Pavan Speed 50-60 kmph hoy sake??
Pavan vadh ghata thaya rakhey
sr.jay ma khodal
fota no akhteo kriyo
“biparjoy” ni ”’ankh”’
no foto mukusu
મિઠાપુર, ઓખા મા ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ વાવાઝોડા નુ અસલ રૂપ હવે દેખાણુ
Sir maro foto dekhay che
Chudasama no “C” dekhay chhe
So fany sr.tame to moj karavo so baki ho
Neruty nu chomasu kya poychu
Aa LINK click karo
Map chhe
Sir Porbandar dwarka ni najik kinara pr moto ghata vaddo no samuh che te Aje night ma andar cross avi ske ke dur jai che ?
6 kalak pachhi joiy ne nakki karo
Gfs model par system karachi baju thodi agad chalti hoy tevu lage to system ma koi ferfar ni sakyata khari sir
Aagad maate je jovu hoy te joiy shakay. badha sadhano chhe.
IMD and JTWC mahenat kartu hoy te jovay.
Thank you sir for your answer, sir, tamara answer thi cyclon ma varsad ni aniymitata samjay jay chhe.
Ashok sir. tarikhe 12 ane 13 varsad Saro padiyo ne have 13 tarikh bapor pachi kay khas nathi to have sakyata gani sakay
Ta.upleta,ji.rajkot,vill.bhayavadar
અપડેટ બદલ આભાર સર
સર, આ બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જે રસ્તે આગળ વધતું આવે છે એની આસપાસના વિસ્તારોમાં મહત્તમ કેટલો વરસાદ વરસાવતું આવે છે???
500 thi 1200 mm total
Thank you
20 થી 45 ઇંચ?
Ganit kachu chhe !
20 થી 48 ઇંચ થાય
(1 ઈંચ = 25.400 mm)
સર આ જણાવેલ વરસાદ દરિયાનું પાણી હોય કે નોર્મલ વરસાદ હોય એજ હોય…
Dariya ma Varsad thay te paani Bhaspibhavan thayel hoy (regular pani…Dariya nu nahi)
thanks sir for New Update
ctbt cloud pachim saurastr na kinare aavi gaya che, lage che aaje night so jova malase pachime saurastr ne
સર.. વાવાઝોડા એ દિશા બદલી..? ઓમાન તરફ ફંટાઈ જાય તેવી શક્યતા ની વાત આવી રહી છે.. શું આ સાચું છે..?
Mahiti strot chhe ?
Tamari mahiti strot ma Satellite image jovo… 2 ke 3 divas pahela nu hoy.
Thanks for new Update Sir,
Amare Kalyanpur taluka na mota bhagma aaje savarthi atyar sudhima 1 thi 3 inch jevo varsad thayo, pavan pan zatka mare chhe…
Jay Dwarkadhish
Jsk sir. Update badal aabhar.
Jay mataji sir dhrol paschim saurastr ma aave ne. ?
Naksho ahi comment ma chhe
Sir amreli Jilla ma kevo varsad thase?
સર પશ્ચિમ સૌરાષ્ટ્ર કયો વિસ્તાર આવે
વાવાઝોડું ગુજરાત થી ૧૦ કી. મી. દૂર ફન્ટાવા નાં સમાચાર છે zee ૨૪ કલાક T V ચેનલ માં… આપનો અભિપ્રાય આપવા નમ્ર વિનંતી.
આભાર
Teno kai matlab tamone samjay chhe ?
Haal Dwarka thi 250 km hoy tema 10 km nu shu aavey ?
Sansanati !
સાહેબ એટલે તો આપનો અભિપ્રાય લેવો પડ્યો… ચોમાસા માં ગુ. વેધર સૌ થી પ્રથમ… પણ આ ટીવી વાળા આવા બેકાર અને મતલબ વગર નાં સમાચાર ને બ્રેકિંગ બ્રેકિંગ કરી માથામાં મારે છે… એટલે આપને તકલીફ આપી… ક્ષમા યાચના સહ..