5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Haal North India Varsad ma WD and Monsoon nu doubling thayu. El Nino and La Nina nu mahatva nathi em nathi kaheto. El Nino nu Haji ‘GARBH-Dharan’ thayu chhe. Inshan ma 9 Mahine parinam aavey. ENSO (EL Nino ke La Nina ) ma 5 Mahiney parinam aavey. (El Nino) GARBH-Dharan ne haju ek Mahino thayo. Tenu Parinam October aakhar ma aavey joe vachma ‘Kasuvavav’ (Adhura Mahine mis-delevery) na thay toe ! Vicharo: IOD positive hoy toe kai baju Garam hoy ? Arabian ke Bengal ni Khadi ? Gujarat ne kai baju thi mukhya Varsad aavey chhe ? Darek Rajyo ne… Read more »
Thank you sir..it’s impressive for my knowledge
AA kasuvavav badhay ne samajay to saru baki to upar thi jase
Khub j sari jankari aapi sir
ખુબ સરસ માહિતી આપી સર
Namaste sir arbi. Garm. Se. Ke. Bob. Halma
http://www.gujaratweather.com/wordpress/?page_id=13865
જય માતાજી,
અશોકભાઈ. અહી આપેલ લીંક માં ઉપર ” કોપી રાઈટ ઓફ કોમનવેલ્થ ઓસ્ટ્રેલિયા ” કેમ લખેલું છે !
મને આમાં કંઈ ઝાઝી ખબર નથી પડતી,તૈયાર ભજીયા ખાવા વાળો છું.હા…હા…
Te Australia Havaman khata nu chhe.
વાહ સર સમજવા જેવો જવાબ છે, આપણે કોઈપણ રીતે વરસાદ થી મતલબ,અરબી સમુદ્રમાં ગુજરાત નજીક સાઈક્લોનીક સર્ક્યુલેશન બને તો પણ લાભ અને બંગાળ ની ખાડી ની સીસ્ટમ ગુજરાત સુધી કે નજીક આવે ટ્રફ શીયરઝોન કે બહોળું સર્ક્યુલેશન બને તો પણ, આઈઓડી પોઝિટિવ હોય તો અરબી સમુદ્ર બાજુ થી વધુ લાભ મળે અને નેગેટિવ હોય તો બંગાળ ની ખાડી બાજુ વધુ સીસ્ટમ બને,અને એ સીસ્ટમ બેક ટુ બેક ગુજરાત બાજુ આવે તો પણ લાભ, ચોમાસું ધરી નોર્મલ થી દક્ષિણ બાજુ આવ્યા કરે એ પણ પ્લસ પોઈન્ટ. એટલે જે તે સમયે પરીબળો અને સીસ્ટમ ના લોકેશન મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ને વરસાદ… Read more »
IMD na Monsoon Forecast ma alag alag Paribado nu Vivaran lakhela hoy chhe.
સર તેમ છતાં તમારા અનુભવ પ્રમાણે ક્યાં પરીબળો પ્રત્યે વધુ રખોલા ની જરૂર પડે?
Hu LGAKN etle Aava badha paribad ni sthiti shu chhe jov pan bahu time na bagadu.
Aavu ek Paribad MJO chhe.
Tema ek kam thai shakey: Dar 3 divase MJO na screenshot liyo ECMF & GEFS/GFS banne na.
Pachhi Varsad nu shu thay teni shathe sarkhavo. Kyarek MJO Circle in andar hoy chhe chhata Varsad full hoy. Darek Area ne MJO alag alag asar karey ?
Biju Last 40 Days ni Kharekhar ni sthiti nu chart pan ahi chhe. Tema tarikh pramane MJO kyan hato and Varsad kyan thayo te pan joiy shako. Kai janva jevu madey ahi muko.
MJO Ghani var system ne dekhine phase 2/3 ma thekado Marta pan joyo chhe!!
tyare position nu evu lage ke MJO ne lidhe varsad ke varsad ne lidhe MJO
Exactly !
ઓકે સર
Sachi vat Vadi Bhai, game tyathi aave padvo joye bas. Aaje porbandri fuk full jor ma fukay che. Navi update ni khade page rah joy chi.
Update aavi gai
IOD પોઝિટિવ હોય એટલે અરબી સમુદ્ર ગરમ હોય
ગુજરાત ને મુખ્ય વરસાદ બંગાળ ની ખાડી ની સીસ્ટમ અને તેને ભેજ સપ્લાય અરબી સમુદ્ર ના પવનો પુરો પાડે
SW monsoon Tena nakki karela ચોગઠા(paribado) ne j anusare evu pan nathi.ghani var te potano alag Chilo chhatrine varte chhe.tunkma Indian monsoon dar varshe kaik navu j shikhvano,janvano vishay aape chhe.
Sir, aa badho syllabus tamara thaki j shikhiye chhiye.because ame Eklavy nathi!
North India received exceptionally heavy rains due to interaction of WD and Monsoon flow. El Nino and La Nina is an important factor. I am not neglecting it. The first thresh hold of El Nino has been achieved. It is like Conception. It takes 9 months to get result in case of Humans. In case of ENSO ( El Nino/La Nina) it takes 5 months to get the result ( Full fledged El Nino/La Nina) unless there is a mis-carriage ! Ponder over this too: When IOD is positive which of the two Basins Arabian or BOB is warmer ?… Read more »
Savar thi dhimi dhare varsad chalu 6saheb
નમસ્કાર.. તા 6/7/23 વ્હેલી સવાર થી વરસાદ ની શરૂઆત થઈ.. પરોઢ ( સુર્યોદય) ના સમયે ગાજવીજ થઈ છે.. વરસાદ ધાર્યા થી વધારે થશે તેવું લાગે છે..
જય માતાજી
અશોકભાઈ અને મિત્રો
અમારે રાત્રે 2:30 વાગ્યા થી વરસાદ દે ધનાધન શરૂ થયો હતો, રાઉન્ડ ની શરૂઆત માં આવી ગયો નહિતર અમારે રાહ જોવી પડે છે.
ગુડ મોર્નિંગ સર અમારે સવારે 7 વાગ્યાથી નવોરાઉન્ડ સાલું થયો પવન સાથે
Good morning
5 am thi dhodhmar pavan sathe varsad salu 40 mm + haju dhimi dhare salu che
Keshod ma varsad chalu
Ahmedabad makarba ma rat na 12:30 atyant gajvij jode varsad chalu thyo….
Gaj vij na praman ma varsad ocho hato…
Medium rain hatu je aakhi rat chalu rahyu
ધોરાજી 5 .30 વાગ્યા નો ચાલુ જ છે
Jay mataji sir….gai ratre 1 kalak dhodhmar varsad pdyo gajvij ane Pavan sathe….
Jay shree Krishna sir ,Patanvav 6/45am. thi Saro varsad chalu modal jota evu Lage che k aj and kal m be divas ma Amaro eriyo 40mm ni upar ma avi jase ,have kapas Bali javani bhiti che.
ધોરાજી માં સવારે 6/00 થી ધોધમાર વરસાદ ચાલુ
સર
ગુડ મોર્નિંગ
તા 6/7/23
ઢસા વિસ્તાર વહેલી સવારે 4.00am થી 6.00 am સુધી 2.00+ ઇંચ વરસાદ
ભયો ભયો રાત ના 3 વાગાથિ ચાલુ સે 4ઈચ પડિગયો ફુલ કડાકા ભડાકા સાથે પેલા રાવુનડ અમને ઓસો લાભ મલયતો આ રાવુનડ સરુવાત ખુબ જ સારિ રહી આભાર સાહેબ
Thanks for new apdet
કોટડા સાંગાણી માં સાવરે 5 વાગ્યા થી વરસાદ શરુ
4:30 am thi madhaym varsad chalu6
નવો રાઉડ ચાલુ થઈ ગયો છે 5ઃ00 am મધ્યમ વરસાદ ચાલુ છે
સર
ઢસા વિસ્તાર મા પવન સાથે વરસાદ
વહેલી સવારે 4.00am વાગ્યે થી
2:40 am થી વીજળી ના કડાકા ભડાકા ને પવન સાથે ભારે થી અતીભારે વરસાદ વરસી રહ્યો છે… ભુક્કા બોલાવી રહ્યો છે.
Sir Surendranagar ma 2:30 thi full speed ma varsad saru
સિહોર ધોધમાર વરસાદ ચાલુ,2.30 am થી
Thanks sirji for new update
Thanks for update
ખુબ સરસ માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર
Modasa ma Kalak thi dhodhmar chalu
Congratulations
રાજકોટ કોઠારીયા રોડ હુડકો વિસ્તારમાં 8 વાગ્યાથી વરસાદ ચાલુ હાલ ધીમો ધીમો ચાલુ
Modasa arrvalli ma 20 min thi saro varsad padi rahyo che
Rajkot ma saro varshad
Thanks for new Update Sir,
Jay Dwarkadhish
રાજકોટ મવડી મા એક કલાક થી જોરદાર વરસાદ ચાલુ
રામાપીર ચોકડી તરફ મોકલી આપો. અહીં ફક્ત 1kb ની બે ઝાપટી આવી છે.
Mitro bhada model no abhyas karo temathi soda lemon karo pachhi sar e je takavari kahi che teno vistar jovo etle automatically khabar padi jase k apde ketli takavari ma aviye chiye barobar ne sir
Mavdi (rajkot) ma saro evo chalu chhe
Thank you for new update sir
Ecmwf is very positive for next 5 days for saurashtra lets hope for the best. Sir, how much % we can rely on ecmwf for rain?
IMD GFS jovo
Noted sir.
Jay mataji sir….thanks for new update….aapni Navi update aaje aavi Ane amare north purv direction ma dhima dhima vijdi na chamkara chalu thya 6e atare….
thank you sir
મોરબી રોડ સેટેલાઈટ ચોક રાજકોટ 20 મિનિટ થી ધોધમાર વરસાદ ચાલુ છૅ
જય માતાજી
અશોકભાઈ, ટૂંકું અને ટચ…આભાર .
Jsk Thenck you for new updates
Jay Dwarkadhis.
સર ઉત્તર ગુજરાત બાજુ શક્યતા ખરી કે પછી લોટરી ગણવી?
ગાજવીજ અને પવન નું પ્રમાણ કેવું રહેશે.
Sir અમારે આજે રાતે ટેન્કર છલકાશે? જકાત નાકા પરથી માલ ચાલુ થયેલ છે…
યુ.એસ. નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડીક્શનના ડેટા અનુસાર 3 જુલાઈ, વૈશ્વિક સ્તરે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. સરેરાશ વૈશ્વિક તાપમાન 17.01 ડિગ્રી સેલ્સિયસ (62.62 ફેરનહીટ) પર પહોંચ્યું હતું, જે ઓગસ્ટ 2016ના 16.92C (62.46F)ના રેકોર્ડને વટાવી ગયું હતું કારણ કે સમગ્ર વિશ્વમાં હીટવેવ્સ છવાઈ ગયા હતા.
સર વિન્ડી એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મા આ મુકેલું છે….
Sau sau na agenda hoy.
Aa jovo https://temperature.global/
SHu sachu ganvu ?
સર મુખ્ય રાઉંડ કેટલી તારીખ સુધી સમજવો
12 sudhi
Thanks, sir
Jai Shree Krishna Sir, Navi update mate koti koti vandan. “Jai Dwarkadhish mago 10 aape 20.
એટલા ઈંચ નથી જોતો
Tamare, Amare fut ma khape
Sar Rajkot jilo 1ich ma ganvoke 8 ich ma plz
mm ma Varsad nu lakhel chhe.
Rajkot ma ketla mm ma aave
8
Sir thanks for new update ….Sir aek prashna chhe aape varsad ni matra ma 4 bhag padya to confusion chhe kutch ane banaskantha kaya bhag ma aave kai takavari ma shakya hoy to javab aapva vinanti
Badha area ma badhu em kahu toe ?
12 july sudhi tamara vistarma total ketla mm varsad thay 6..e mujab tame ketla % vistarma avo 6o a khyal avi jase…
takavari samgra saurashtra, kutch ane Gujarat region mate general 6 agahi ma…
tamara vistar ma 40 mm varsad thay to tame 30% ma avso..jo 40 thi 80 mm thay to 40 % vistarma tame avso..
Thanks for new update sir…amathi amaro vistar kai range ma avse sir… please answer
Uper je jvab 6 sir no ena uper thi samjo k badhi reng ma
નવી અપડેટ બદલ આભાર.વરસાદની માત્રા બાબત આપે રાજ્ય ના ચાર ભાગ પાડ્યા તો રાજકોટ જીલ્લાનો વિસ્તાર વરસાદની કય માત્રામાં આવે ?
આભાર સાહેબ