Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat – Update Dated 25th July 2023

25th July 2023

Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023 

ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023

Various factors that would affect Gujarat State:

1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.


Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.

Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.

સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023

 

4.9 40 votes
Article Rating
564 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
01/08/2023 2:17 pm

તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »

Place/ગામ
Rajkot
ParbatK
ParbatK
26/07/2023 5:59 pm

Paribad number 4 aeta aje bhuka bolavi didha sir.

Place/ગામ
Khambhliya, mhadeviya
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
26/07/2023 8:05 pm

Jsk સર…33 mm ખંભાળિયા માં હસે કદાચ બાકી પરબતભાઇ નું ગામ મારા ગામથી ખાલી 5 km દૂર સે સાઉથ માં ત્યાં… તેની બાજુમાં dbd નું છેલું ગામ આહિર સિંહણ અને અમારા તાલુકા ના ગામડા મોડપુર…ચારણતુંગી… અપીયા.. બબરઝર અને અમારા ગામમાં આજે બપોરે થી સાંજે 7 વાગ્યા સુધી માં 70+ mm પાકો વરસાદ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
મયુર
મયુર
Reply to  Jogal Deva
26/07/2023 8:42 pm

dbd મતલબ

Place/ગામ
Chhapra
Parbat
Parbat
Reply to  Ashok Patel
26/07/2023 8:38 pm

Eta khambhliya no hse 33 mm sir aya 5 km dur na gamdav ma 25 mm pan nathi.

Place/ગામ
Khambhliya, mhadeviya
sanjay rajput
sanjay rajput
26/07/2023 5:54 pm

sir imd gsf ma 30 det shudhi sharkho kalar batave che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
26/07/2023 10:58 pm

ચાર્ટ મા દરરોજ એક સરખો કલર એવું કહેતા લાગે છે

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Vijay lagariya
Vijay lagariya
26/07/2023 5:47 pm

Lalpur ma aje pan baypas dhandhar Nadi ma pur

Place/ગામ
Bhanvad
Kirit patel
Kirit patel
26/07/2023 5:34 pm

Amare aaje varap nikadi che,vadad gayab

Place/ગામ
Arvalli
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
26/07/2023 5:18 pm

મિત્રો આ ઝાપટા એક ઇંચ જેવા લાગે અમારે પણ બપોર પછી રેડા ઝાપટા ચાલુ છે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Nikunj patel
Nikunj patel
26/07/2023 5:13 pm

Bagasara ma dhodhmar varsad padyo

Place/ગામ
Bagasara, Amreli
Nikunj patel
Nikunj patel
Reply to  Ashok Patel
26/07/2023 7:14 pm

Gam vistarma o6o utar baju vadi vistar vadhare6

Place/ગામ
Bagasara
સુમાતભાઈ ગાગીયા
સુમાતભાઈ ગાગીયા
26/07/2023 5:07 pm

સરજી બપોરે 2:30 વાગ્યેથી જોરદાર વરસાદ ચાલુ થયો છે નદીઓમાં ભારે પુર આવી ગયા છે, હાલ 5:00 વાગ્યે અવિરતપણે વરસાદ ચાલુ છે, તો સવાલ એ છે કે આ વરસાદ કયા પરિબળો આધારિત આવી ગયો.

Place/ગામ
મોડપર લાલપુર જામનગર
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
26/07/2023 5:48 pm

Sir Paribas 4 etlle sear zone k ??

Place/ગામ
Keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Ashok Patel
26/07/2023 7:35 pm

Sorry sir arbi parnu u,a,c

Place/ગામ
Keshod
Gami praful
Gami praful
26/07/2023 4:55 pm

10 minute road bhina thay tevu zaptu, amara gam thi North baju gajvij chalu chhe, varsad pan saro padto hase.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Hem,bhatiya
Hem,bhatiya
26/07/2023 4:12 pm

navi ghodi navo da aje japta avta hata bopar bad gajvij shuru thai che,aekad inch jevo varsad che atyar sudhi ma

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Pratik Rajdev
Pratik Rajdev
26/07/2023 3:51 pm

Aaje saurashtra par thunder clouds ghana banaya lage chhe

Place/ગામ
Rajkot
mitesh kothiya
mitesh kothiya
26/07/2023 3:44 pm

બપોરના ૧૨ વાગ્યાથી હળવા ભારે ઝાપટારુપે હાલમાં પણ ચાલું છે કોઇ કામ થતું નથી

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
Devraj
Devraj
26/07/2023 3:41 pm

Sar paschim savrsath kal thi jhor gatel ce aaje japta nathi avhata

Place/ગામ
Jamngar
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Devraj
26/07/2023 4:16 pm

Bhai 12 vagya no chalu 6

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
Bharat chhuchhar
Bharat chhuchhar
Reply to  Devraj
26/07/2023 4:23 pm

Aaje zapta vadhare aave chhe. Atyare Jamnagar thi West SW ma varsad chalu chhe.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Ashok sojitra
Ashok sojitra
26/07/2023 3:24 pm

Sir aaje amare nadiyu kadhi didhi jam kandorana ni baju ma hariyasan ma

Place/ગામ
Hariyasan
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
26/07/2023 3:16 pm

ગત આગાહી સમય દરમ્યાન રિજિયન વાઈજ પડેલ વરસાદ

કચ્છ – 95 mm

ઉતર ગુજરાત – 77 mm

મધ્ય ગુજરાત – 112 mm

સૌરાષ્ટ્ર – 260 mm

દક્ષિણ ગુજરાત – 235 mm

સમગ્ર ગુજરાત રાજ્ય – 174 mm

Place/ગામ
જુનાગઢ
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
26/07/2023 3:12 pm

સર મે લગભગ ૧:૩૦ વાગે રેડા જાપટા ની કૉમેન્ટ કરેલી તેને વરસાદ માં ફેરવી નાખો કારણ ૧:૩૦ વાગ્યા થી વરસાદ ચાલુ છે અને અત્યારે પણ ચાલુ છે મઘ્યમ ગાજવીજ સાથે.

Place/ગામ
લાલપુર - જામ
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  વિપુલ ઘેટિયા
26/07/2023 4:18 pm

Ha sachi vat 6 amare pan emaj 6 ahi

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
ParbatK
ParbatK
26/07/2023 3:08 pm

Atibhyankar gaj vij chalu thiuh and hare bhaynkar varsad padeh 4 thi 5 inch jetlo padi gyoh ne hji full varsad chalu.

Place/ગામ
Khambhliya mhadeviya
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
Reply to  Ashok Patel
26/07/2023 5:59 pm

પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે સ્પેશિયલ રાઉન્ડ લાગે છે?

Place/ગામ
લાલપુર - જામ
Retd Dhiren patel
Retd Dhiren patel
26/07/2023 2:46 pm

Jsk sir, Amrit saman Haruda no Labh Forcast mujab madva lagyo che. Aabhar

Place/ગામ
Bhayavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
26/07/2023 2:33 pm

તારીખ 26-7-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે અને તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.  ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, મંડલા, દુર્ગ, ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
ParbatK
ParbatK
26/07/2023 2:26 pm

Sir amare aje 22 and 23 tarikhe varsad padiyo aevoj bhaynkar varsad aje pade che atiyare nadiu pur aviuh khetru ma pani kyay mata nathi.

Place/ગામ
Khambhliya mhadeviya
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
26/07/2023 2:14 pm

Reda chalu thya chhe

Place/ગામ
Chandli
Bhavesh Patel
Bhavesh Patel
26/07/2023 2:02 pm

Sir…samagra chitr jota avu gani sakay ke Saurashtra ma..10 divas varsad no round nathi…?

Place/ગામ
Upleta
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
26/07/2023 3:04 pm

Jsk સર…. ઝાપટા હું અમને તા આજ ધમરોળી નાયખા

બપોરે 1 વાગ્યે થી ચાલુ સે… હજી ચાલુ.. અંદાજે 50+ mm… સ્ટીલ કન્ટિન્યુ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
26/07/2023 3:17 pm

Ok thanks…samajay gayu sir…!

Place/ગામ
Upleta
Paresh ahir
Paresh ahir
Reply to  Bhavesh Patel
26/07/2023 3:29 pm

Amare svarna zapta chalu chhe khetar mare reach futi gaya chhe .

Place/ગામ
Aliyabada jamnagar
Parbat
Parbat
26/07/2023 2:00 pm

Aje khetru bara pani kadhi naykha pacha bapore.

Place/ગામ
Khambhliya, mhadeviya
Dhaduk paresh
Dhaduk paresh
26/07/2023 1:57 pm

Aje 30minit saro varsad ayavo khetar bara pani nikadigaya

Place/ગામ
Gondal khandadhar
Dharmesh sojitra
Dharmesh sojitra
26/07/2023 1:46 pm

સર કોટડાસાંગાણી માં વરસાદ કેળો નથી મુકતો ઉનાળા વખતે નું ચાલે છે આજે મધ્યમ વરસાદ ચાલુ છે

Place/ગામ
Kotda sagani rajkot
Last edited 11 months ago by Dharmesh sojitra
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
26/07/2023 1:38 pm

આજ થી અમારી બાજુ રેડા જાપટા નું પ્રમાણ વધ્યું છે.

Place/ગામ
લાલપુર - જામ
Shubham Zala
Shubham Zala
26/07/2023 1:19 pm

Vadodara agahi samay ma 215mm 18 to 26 july

Place/ગામ
Vadodara
Mayur pipaliya
Mayur pipaliya
26/07/2023 12:55 pm

અમારે અત્યારે 12 વાગ્યા ફૂલ વરસાદ સાલું સે અત્યારે 12.54 થયા છે હજી સાલું જ સે 2 ઈંચ જેવો તો થય ગયો હસે

Place/ગામ
હરીપર.તા.જેતપુર જી.રાજકોટ
Mahesh Bhadeliya
Mahesh Bhadeliya
Reply to  Mayur pipaliya
26/07/2023 1:57 pm

બોનસ

Place/ગામ
Haripar ta. jetpur
दिगेश राजगोर
दिगेश राजगोर
26/07/2023 12:38 pm

बहु ज मस्त काम छे सर, “daily Rain fall “मा जे तमे पाछाड़ वधारा नु रिपोर्ट अटैच कर्यु छे. एमा आगही पहेला आपणा विस्तार मा अने पूरो थया पछि नो वर्षाद केटलो पड्यो तेनी गणतरी सरळताथी करी सकाय छे जेम के 18 तारीख सुधी 480 mm हतो ते 628 mm थयो एटले आ राउंड मा अमारे 148 mm (6 इंच )वर्षाद पड्यो…

Place/ગામ
मांडवी - कच्छ
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
26/07/2023 12:17 pm

Saurashtra ma varshad hatu tyare amare Chhanta pan nata aavta Ane just thi Saurashtra ma Varsad bandh thayo chhe tyare amare Rainfall activity vadhi chhe. Khas Kari ne low level clouds vadhu chhe je Sara reda aape chhe. Savar thi 2 mast reda aavi Gaya.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Amit hirpara
Amit hirpara
Reply to  Er. Shivam@Kachchh
26/07/2023 1:44 pm

સૌરાષ્ટ્રમાં માં હજુ બંધ નથી થતો રોજ ૧-૨ ઈંચ આવે છે ભાઈ

Place/ગામ
Dhoraji
Hem,bhatiya
Hem,bhatiya
26/07/2023 11:50 am

aa reda japta ye thakva na ned kam.krva dye na dava chatva diye,

Place/ગામ
sutariya,khambhaliya,dwarka
Gami praful
Gami praful
26/07/2023 10:32 am

Aaj savar thi dhupchhauv, saras varap chhe, jarur pan aavi j varap ni chhe, amare 18 July thi 25 July 2023 total 306 mm season no total 807 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jignesh Gamit
Jignesh Gamit
26/07/2023 10:05 am

ગુડ મોર્નિંગ સર. હાલમાં અમારા લોકેશન પર ભારે વરસાદ પડી રહ્યો છે તે સેટેલાઈટ માં તેમજ wethar us ma પણ નથી બતાવતું છતાં ભારે વરસાદ પડી રહ્યો છે 9=45એમ થી..

Place/ગામ
Gadat ta.Dolavan Dist. Tapi sauth Gujarat.
Ketan patel
Ketan patel
Reply to  Jignesh Gamit
26/07/2023 11:18 am

તમારો ફોન નંબર હોય તો મોકલજો.

Place/ગામ
બારડોલી
Ketan patel
Ketan patel
Reply to  Ashok Patel
26/07/2023 2:19 pm

O.k.,sir

Place/ગામ
Bardoli
Randhir dangar
Randhir dangar
26/07/2023 9:45 am

Morbi Jilla ma agahi samay ma thayel varsad

Place/ગામ
Morbi
IMG_20230726_094138.jpg
Umesh Ribadiya
Umesh Ribadiya
26/07/2023 9:31 am

Aaje rainfall data ma 18 July na data pan mukela chhe. Je mitro ne potana Taluka ma 18 thi 25 July ma ketlo varsad thayo te jaani shakshe.18 July thi 25 July na varsad no difference joi levano.

Visavadar ma last round 18 થી 25 July ma 597mm varsad thayo.

On date 18 July 1442mm

On date 26 July 2039mm

Place/ગામ
Visavadar
Naresh chaudhari
Naresh chaudhari
26/07/2023 8:23 am

27 મી તારીખ પવન ની ઝડપ આવી?કેટલા દિવસ પવન ની ઝડપ રહેશે?

Place/ગામ
Harij
Last edited 11 months ago by Naresh chaudhari
Vejanand karmur
Vejanand karmur
26/07/2023 8:13 am

Reda jordar

Place/ગામ
Devbhumi Dwarka
Prasad Chandorikar
Prasad Chandorikar
26/07/2023 1:28 am

Hello sir , mara akota area ma heavy rain thayo 1 am thi 1:20 am still light rain continues at 1:28 am

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
25/07/2023 11:26 pm

Aaje sanje 6ek vage jordar japtu aavyu pani pani kari nakhyu road pr…mja aavi 🙂

Surya Narayan ni sakshi ma japtu aavyu 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Jayesh Chaudhari
Jayesh Chaudhari
25/07/2023 10:15 pm

ભિલોડા થી ઇડરના પટ્ટામાં વરસાદની શરૂઆત થઈ હોય એવું લાગે છે, અગ્નિ ખૂણામાં જોરદાર વીજળીના ચમકારા થઈ રહ્યા છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Last edited 11 months ago by Jayesh Chaudhari
Kuldipsinh rajput
Kuldipsinh rajput
Reply to  Jayesh Chaudhari
25/07/2023 10:29 pm

Jay mataji jayeshbhai….ha amarathi utar-purv aetle tamari baju dhimi dhimi vijdina chamkara thay 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
25/07/2023 9:50 pm

છેલ્લા એક કલાક થી ઈડર તાલુકાના આસપાસ ગામડા માં હળવો વરસાદ શરૂ થયો છે

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
25/07/2023 9:27 pm

Sarji saras maja ni thandi thandi apdat badal abhar. Amare 18 thi 25 ma 15 inch varsad padi gayo. Have varap Ane sathe sathe rada Ave to pan saru. Anu Karan a se ke sarji ame 2019 thi 3,3 Pak liey. Sarji kam Kari Kari ne thaki Gaya. Aa varse pan dam bhray gayo. Atle have reda Ave to haju pan thodu vekeson made. Haha

Place/ગામ
Satapar dwarka
જાવેદભાઈ. ડી. મીર
જાવેદભાઈ. ડી. મીર
25/07/2023 9:22 pm

સર તેજ પવન મતલબ કેટલી ઝડપ હશે?

ઉત્તર ગુજરાત બાજુ.

Place/ગામ
ટાકરવાડા, પાલનપુર
Milan parmar
Milan parmar
25/07/2023 9:02 pm

Sir upleta ma 18 thi 25 ma ketla mm thyo hase

Place/ગામ
Upleta
Paras
Paras
25/07/2023 8:28 pm

Thank you for new update.

ચોમાસુ ધરી હિમાલય ની તળેટી મા વધુ દિવસ રહે તો સારું

Place/ગામ
Jamnagar, vavberaja
Dabhi ashok
Dabhi ashok
25/07/2023 8:13 pm

Thanks sir for new update apava badal abhar

Place/ગામ
Gingani
Jagdish ahir
Jagdish ahir
25/07/2023 8:03 pm

Thank you sir

Place/ગામ
Satiya
Keshwala hitesh
Keshwala hitesh
25/07/2023 7:46 pm

સર અમારી બાજુ તડકા છાયા ની જરૂર છે જો એકદમ તડકો નીકળે તો મગફળી મા વધુ નુકશાન થાય કારણ કે અમારી બાજુ ઘેડ ના પાણીમાં ડૂબી ગયેલ હોય

Place/ગામ
Pipliya ranavav
Devraj
Devraj
Reply to  Keshwala hitesh
25/07/2023 8:28 pm

વધુ તડકો પડે તો પાણી સૂકાય નય હીતેષભાઈ

Place/ગામ
જામનગર
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
Reply to  Devraj
25/07/2023 10:11 pm

Devrajbhai tame kheti karo cho k biju kai direct tadko chod uper pade ane niche vadhare bhej hoy to prakash sunslesan ni kriya chod ma dhimi thai etle chod sukay athava landho mare etle direct vata varan khulu na thai ane vadad chayu rahe to saru

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Kd patel
Kd patel
Reply to  PRAVIN VIRAMGAMA
26/07/2023 12:15 am

Barobar saras mahiti api

Place/ગામ
Makhiyala junagadh
shihora vignesh
shihora vignesh
Reply to  Keshwala hitesh
26/07/2023 9:05 am

Amara vistar thi 15km utar baju na gamdao na amuk kheduto jyare amna khetar ma varsadi pani para bharai gaya hoy tyare tema kuva k bor nu chokhu(clear) pani bija j divse api diye….me ek divas te baju thi pasar thata avu joyelu ane temne karan puchelu to kahe k varsadi pani jamin ma utarva mate ane jo avu na kariye n tadko pade to kapas bali jay….mane navai lagi pn bija divase te j khetar na para ma ekdum clear pani hatu and kapas be ekdum light ma hato………4-5divas bad pn te kapas ekdum light ma hato…..hu bhalaman nathi… Read more »

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
sanjay
sanjay
Reply to  shihora vignesh
26/07/2023 10:19 am

ના ભાઈ એવું નથી આમરી ખારા પાણી છે જૉ ઑછૌ વરસાદ થાઈ તો સાર ઉપર આવે છે તેમા કપાસ બળી જાય પાણી ઉતારી દીધુ હૌય તો બહુ વાધૉ નથી આવતૉ

Place/ગામ
SARLA , MULI
shihora vignesh
shihora vignesh
Reply to  sanjay
26/07/2023 11:46 am

Ha,a j kahelu che k pani utari didhu hoy to takif nathi padti….

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Ankur sapariya
Ankur sapariya
Reply to  shihora vignesh
26/07/2023 12:38 pm

તેને પાલર પાણી ઉતાર્યું કેવાય તેના થી વરસાદ નું પાણી નીચે ઉતરી જાય અને વરાપ જલ્દી થાય જાય રેસાય ગયેલ જમીન માં આ પ્રયોગ કરવા જેવો છે બોવ સારું રિઝલ્ટ મળશે

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
ધમાસણા કેશવજી આર.
ધમાસણા કેશવજી આર.
25/07/2023 7:39 pm

નમસ્તે સાહેબ
આજે અમારે બપોર પછી સારો વરસાદ આવી ગયો એકાદ ઇંચ

Place/ગામ
દહીંસરડા( આજી) તા. પડધરી જી. રાજકોટ
Ashvinbhai Dodiya
Ashvinbhai Dodiya
25/07/2023 7:34 pm

Thank you sir

Place/ગામ
Baghi ta PADDHARI
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
જાડેજા મહાવીરસિંહ (ટીનુભા)
25/07/2023 6:49 pm

આજે અમારે બપોર પછી સારો વરસાદ આવ્યો અંદાજે ૧ઈચ જેવો

Place/ગામ
ખાખડાબેલા તા પડધરી જી રાજકોટ