Reduced Monsoon Activity Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat 2nd To 10th August 2023 – Update 2nd August 2023

2nd August 2023

Reduced Monsoon Activity Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat 2nd To 10th August 2023 – Update Dated 2nd August 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ એક્ટિવિટી યથાવત રહેવાની શક્યતા 2 થી 10 ઓગસ્ટ 2023 – અપડેટ 2 ઓગસ્ટ 2023 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 1st August 2023

There is a 131% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 206% from normal, while Gujarat Region has a excess rainfall of 29% than normal. Whole Gujarat State has a 72% excess Rainfall than normal.
All India has a surplus of 4% yet States that are now deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.

1st August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 131% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 206% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 29% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 4% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.
Current Conditions:
The Deep Depression over coastal Bangladesh and neighborhood moved West Northwestwards with a speed of 31 kmph during past 6 hours and lay centered at 0530 hours IST of 02nd August, 2023 over Gangetic West Bengal near latitude 23.1°N and longitude 87.2°E, close to Bankura (West Bengal), about 130 km west-northwest of Kolkata (West Bengal) and 190 km East Southeast of Ranchi. It is likely to move west-northwestwards across Jharkhand and weaken gradually into a Depression during next 12 hours and into a Well Marked Low Pressure Area during subsequent 24 hours.

Forecast For Saurashtra, Gujarat & Kutch  2nd To 10th August 2023

Various factors that would affect Gujarat State favorably or otherwise:

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. 700 hPa UAC associated with the Current System over W.B.  will form broad circulation extending up to Rajasthan. However, the moisture at 3.1 km is less over Gujarat State.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.

The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State. Overall South Gujarat expected to get more rain compared to rest of the Gujarat State. Limited areas of Coastal Saurashtra expected to get better rain quantum compared to rest of Saurashtra.

Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 થી 10 ઓગસ્ટ 2023

આગાહી સમય માટે ના ફાયદો કે નુકશાન કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. હાલ નું પશ્ચિમ બંગાળ પર નું ડીપ ડિપ્રેસન ક્રમશ આગળ વધશે અને બેક દિવસ માં WMLP માં ફેરવાશે. આવતા દિવસો માં તેના આનુસંગિક 3.1 km. યુએસી નું એક બહોળું સર્ક્યુલેશન રાજસ્થાન સુધી લંબાશે.
3. 3.1 કિમિ લેવલ માં ગુજરાત પર ભેજ ની કમી રહેશે.
4. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ માત્રા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.

સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રીજીયન માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 2nd August 2023

Forecast In Sanj Samachar Daily Dated 3rd August 2023

 

4.6 14 votes
Article Rating
133 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/08/2023 1:46 pm

તારીખ 4 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશને અડીને આવેલા ઉત્તર છત્તીસગઢ પર નું વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર તરીકે નબળુ પડ્યુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  ❖ ચોમાસુ ધરી હવે અમૃતસર, કરનાલ, દિલ્હી, હમીરપુર, ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી રાંચી, દીઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન… Read more »

Place/ગામ
Rajkot
dharmeshthummr
dharmeshthummr
10/08/2023 7:49 pm

સર હવે વરસાદ કયારે આવશે

Place/ગામ
Ramod
Pankaj sojitra
Pankaj sojitra
04/08/2023 4:36 pm

sir indian monsoon ma dar varse augast ma ek brak aave che ane tyare j pacefic ma majboot sistamo ek thi vadhare hoy che

to aa bey vat ma kay kanection che k su

Place/ગામ
Rajkot
Rajesh
Rajesh
Reply to  Ashok Patel
04/08/2023 6:08 pm

Sir bhej na badle bhek Thai gaya che

Place/ગામ
Upleta
Vejanand karmur
Vejanand karmur
04/08/2023 7:59 am

Aa date 4-5 ma Reda nu praman vadhse k

Place/ગામ
Devbhumi Dwarka
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
03/08/2023 8:11 pm

ઝાપટા પણ નથી જોતા

Place/ગામ
Manavadar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
03/08/2023 8:10 pm

હાવ ખુલ્લો તડકો જોઈએ અમારે અશોકભાઈ મંદ મંદ એક્ટિવિટી ના ચાલે હજી અમારે મગફળીમાં ખુલ્લો તડકો હોય સૂર્યપ્રકાશ ફૂલ મળે ભલે 20 25 દિવસ મળે તો મજા આવી જાય અમારે કેશોદ તાલુકામાં ફૂલ મગફળીનો પાક થાય તો વર આપ મળે તો સૂર્યનારાયણની ખૂબ જ જરૂર છે એવી અપડેટ આપો નેક્સ્ટ અપડેટ એવી આપો. મજા આવી જાય

Place/ગામ
Manavadar
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Rohit Pravinbhai Kamani
03/08/2023 11:03 pm

એ અશોકભાઈ ના હાથ માં નથી આવતા દિવસોમાં કેવુ વાતાવરણ રહેવાનુ છે તેની શક્યતા દર્શાવી છે

Place/ગામ
Kotda sagani rajkot
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
04/08/2023 9:51 am

Jsk sir, 100% sachi vat. Bey hath ma ladva moksh parpti pachi made.

Place/ગામ
Bhayavadar
shihora vignesh
shihora vignesh
Reply to  Rohit Pravinbhai Kamani
04/08/2023 7:50 am

Saheb, tame lakhyu to avi rite che jane SIR na hath ma j badhu hoy ! Kya tadko devo kya varsad ! Kevi update devi vigere…….
Sir apne bholanath ni Jem TATHASTU kehvanu rahu ! ….hahahaha

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
shihora vignesh
shihora vignesh
Reply to  Ashok Patel
04/08/2023 8:19 am

Saheb sambodhan, pravinbhai mate che n pachal ni badhi line At-hasy rupi pravinbhai ne janava lakhel che
Sir ,me apne nathi kahu……..pn amuk CMT jota avu lage k bus sir ne te CMT ma tathastu j kehvanu hoy ane j magyu hoy ee Mali jay………haha
Baki sir aap to chemical engineer,meteorologist and farmer na combo cho…..chata pn bhulchuk maf karso

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
04/08/2023 1:55 pm

Sir tamari namrata tamari mahanta chhe…baki saty e chhe ke Bharat ma tamari tole aavi sake atla havaman na janakar bija dekhata nathi…!

Place/ગામ
Upleta
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Bhavesh Patel
04/08/2023 4:04 pm

1000% sachi vat, model joy ne ghana aagahi thabkare pan jya sudhi sir ni forcast na aave tya sudhi varsad ni ticket conf na thay.

Place/ગામ
Bhayavadar
Milan
Milan
Reply to  Ashok Patel
04/08/2023 6:37 pm

na sir tame kharekhar mahan chho

Place/ગામ
Ajab keshod
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
03/08/2023 6:42 pm

Sarji aje bapor pachi thi pavan sav ocho padi gayo atiyare ak japtu padi gayu. Kal thi reda na prman ma vadharo thase ke?

Place/ગામ
Satapar dwarka
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
03/08/2023 6:08 pm

Divas raat Zapta chalu chhe ne tadko Ghana divas thi nathi nakadyo. To have sari varap kyare aavse? IMD chart jota pan aavu j mosam chalu rage evu lage chhe

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Devendra parmar
Devendra parmar
Reply to  Ashok Patel
03/08/2023 7:45 pm

અમારે ગઈ કાલ થી ક્યારેક ક્યારેક તડકો નીકળવાનું ચાલુ થયું છે, આજે તડકાનું પ્રમાણ વધારે હતું.

Place/ગામ
Dhrol jamnagar
Karu bhai odedara
Karu bhai odedara
03/08/2023 6:04 pm

Sir Ghana badha youtuber na Augustus sept na purvanuman joya badha lagbhag Gujarat mate below Normal varsad baave to ktlo bharosho kari sakai tamara anuman pramane ? Desi agahikar varsad ni tarikho Ape Augustus sept mate !

Place/ગામ
Kutiyana
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
03/08/2023 4:49 pm

Jay mataji sir aaje imd 4 week updet Kem nathi thyu

Place/ગામ
Dhrol
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
03/08/2023 7:42 pm

Thenks sir, IMD 4 WEEK jota evu Lage che “Achhe Din fir aayenge”.

Place/ગામ
Bhayavadar
Ankit Shah
Ankit Shah
03/08/2023 4:45 pm

Cola 2 week ane IMD extended forecast jota 19 August sudhi to dhup chhav jevu vatavaran rahese saurashtra ma. Tya sudhi Chomasu dhari normal thi north baju j rahe tevu dekhay chhe.

Place/ગામ
Ahmedabad
Retd Dhiren patel
Retd Dhiren patel
03/08/2023 3:12 pm

Jsk sir, Varsad noto nadto, aa porbandri pawan ni fuk mol ni vaidh khai jase evu Lage che.

Place/ગામ
Bhayavadar
Dipak patel
Dipak patel
03/08/2023 3:08 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Sharad Thakar
Sharad Thakar
03/08/2023 2:39 pm

સર અડધો પોણો ઈચ વરસાદ. એક બે દિવસ મા આવી. જાય તો કામ બની જાય

Place/ગામ
Patelka
Dharmesh sojitra
Dharmesh sojitra
03/08/2023 2:01 pm

૧૦ તારીખ પછી તો સારા રાઉન્ડ ની શક્યતા રાખી શકાય ને સર

Place/ગામ
Kotda sagani rajkot
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Dharmesh sojitra
03/08/2023 6:37 pm

Aa akho mahino chutta chavaya zapta no varsad rese pawan sathe. Koi majboot varsadi system hamna nathi.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
03/08/2023 2:01 pm

તારીખ 3 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 03 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST લગભગ અક્ષાંશ 23.5°N અને રેખાંશ 83.1°E પર કેન્દ્રીત હતું  જે અંબિકાપુર (છત્તીસગઢ) થી 40 કિમી ઉત્તર-પશ્ચિમ અને સિધી (પૂર્વ મધ્ય પ્રદેશ) ના 160 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં દૂર હતુ તે આગામી 12 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધે અને નબળુ પડી ને વેલમાર્ક લો પ્રેશર બને તેવી શક્યતા છે.  ❖… Read more »

Place/ગામ
Rajkot
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
03/08/2023 1:38 pm

Sarji mjo hal Kiya fase ma se? Arbi baju , bob baju, ke pachi ?

Place/ગામ
Satapar dwarka
Dipak chavda
Dipak chavda
03/08/2023 12:44 pm

આજે સારો એવો તડકો નીકળયો સે

Place/ગામ
Nanimal ta palitana
Bhavesh Patel
Bhavesh Patel
03/08/2023 11:53 am

Sir…tamari update mujab…aje varap chhe..atle atyare aranda pachha vacancy chalu chhe…andaz to hato pan tamari signature ni jarur hati… thanks sir…!

Place/ગામ
Upleta
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Ashok Patel
03/08/2023 1:58 pm

Sorry type vavavanu am karelu …pan avi gayu judu…!

Place/ગામ
Upleta
Hitesh
Hitesh
03/08/2023 11:15 am

એકદમ વરાપ ક્યારે થશે?

Place/ગામ
JUNAGADH
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Hitesh
03/08/2023 11:50 am

Chomasa pachi!!

Place/ગામ
Vadodara
Sanjay virani
Sanjay virani
03/08/2023 11:04 am

Sir.jabalpur ( M. P. )na 100km na patama khetro pani na bharela se.narmdama pani avse.hal pan varsad salu se.

Place/ગામ
Bhalvav//lathi
Last edited 1 year ago by Sanjay virani
Paras
Paras
03/08/2023 10:41 am

Thank you for new update.

Place/ગામ
Jamnagar, vavberaja
Piyush patel
Piyush patel
03/08/2023 9:50 am

Sir. August mahina ma arab sagar ma vavajodu banse

Place/ગામ
Jamnagar
Last edited 1 year ago by Piyush patel
Piyush patel
Piyush patel
Reply to  Ashok Patel
03/08/2023 1:15 pm

Puchhi

Place/ગામ
Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
03/08/2023 9:04 am

Vadodara ma sawarthi zarmar varsad chalu pawan sathe

Place/ગામ
Vadodara
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
03/08/2023 8:51 am

સર 500hp મા 4/5તારીખ મા 90%થી 99%ભેજ બતાવે સે વિન્ડી મા 3 મોડલ મા પણ વરસાદ બતાવતો નથી તેનું કારણ સુ પ્લીઝ જવાબ આપજો શિષ્ય શીખે સે

Place/ગામ
Ta. Mendarada ગામ. ઇટાળી
Last edited 1 year ago by સાકરીયા કમલેશ
Ramesh Patel
Ramesh Patel
03/08/2023 7:58 am

Sir have to suray dev na darshn karavo?

Place/ગામ
Kutch mandvi
Dr. Jignesh Hirpara
Dr. Jignesh Hirpara
03/08/2023 7:28 am

Thanks Guruji for new Update

Place/ગામ
Amar nagar (jetpur)
Nilesh parmar
Nilesh parmar
03/08/2023 12:32 am

શર આ અપડેટ સાજ સમાચાર મા કેમ નો આવિ

Place/ગામ
Dhrol
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
02/08/2023 10:36 pm

આભાર સાહેબ

Place/ગામ
Chuda .Surendranagar.
Dabhi ashok
Dabhi ashok
02/08/2023 10:04 pm

Thanks sir for new update khub saras update badha maate aagad kheti kaam Kem karavu tenu ayojan khedut Kari sakse have

Place/ગામ
Gingani
Devraj
Devraj
02/08/2023 9:43 pm

thank you sir navi update. Badal aabhar

Place/ગામ
Jamnagar