Second Seasonal El Nino Thresh Hold Reached – Full Fledged El Nino As Per NOAA Criteria Requires ONI >= +0.5ºC For A Continuous Period Of Three More Months
El Nino થ્રેશ હોલ્ડ બીજા ચરણે પહોંચ્યું – હવે વિધિવત El Nino માટે NOAA ના નિયમો મુજબ સળંગ ત્રણ મહિના ONI >= +0.5ºC રહેવું જોઈએ
@ugaap @Indiametdept #ElNino pic.twitter.com/N5yT0Aq8Gi
— ashok patel (@ugaap) August 5, 2023
Enso Status on 4th August 2023
Second El Nino thresh hold has been achieved for MJJ 2023 with ONI at +0.8ºC, the first El Nino thresh hold being for AMJ 2023 with ONI at +0.5ºC. Earlier Enso Neutral conditions had prevailed in the earlier three 3-monthly seasons JFM ONI at -0.4ºC, FMA ONI at -0.1ºC and MAM 2023 ONI at +0.2ºC.
Ashok Patel’s Analysis & Commentary :
Second El Nino thresh hold has been achieved for MJJ 2023 with ONI at +0.8ºC, the first El Nino thresh hold being for AMJ 2023 with ONI at +0.5ºC. Earlier Enso Neutral conditions had prevailed in the earlier three 3-monthly seasons JFM ONI at -0.4ºC, FMA ONI at -0.1ºC and MAM 2023 ONI at +0.2ºC. NOAA criteria stipulates that a Full fledged El Nino requires five 3-monthly seasons with ONI => +0.5C, which can only be achieved earliest at the end of October 2023 since only two El Nino thresh holds have been achieved and three consecutive more thresh holds have to be achieved. Hence it can be concluded that a full fledged El Nino is not possible during the Indian Southwest Monsoon season which ends at the end of September 2023. The other development is that SOI is currently in the Neutral territory after having been in negative zone in May 2023. Pacific Ocean and atmosphere were not fully coupled, as occurs during El Niño events. However, SOI is now progressing towards the negative zone as required for an El Nino event.
Indian Monsoon & Enso relationship for India:
Based on earlier more than 100 years weather Data for Indian Summer Monsoon, The Average Rainfall in an El Nino years is 94% of LPA while in La Nina Years it has been 106 % of LPA for the whole country. Monsoon Rainfall over India had been +106% of LPA at the end of 30th September 2022. El Nino or La Nina may affect the Monsoon differently for different Regions of India and warrants research for concrete co-relations for each region of India if any. Performance of Southwest Monsoon 2023 over the entire Country is much better than expected. See the Graph for Rainfall performance over India till 3rd August 2023. Although the second El Nino thresh hold is at +0.8ºC the corresponding Rainfall for July 2023 has been a very much above normal. However, Kerala, Bihar & Jharkhand have a huge deficit of rainfall till date while All the States from Gujarat Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Ladakh & Telangana have received huge surplus rainfall.
અશોક પટેલ નું તારણ અને વિશ્લેષણ :
MJJ 2023 નું ONI +0.8ºC છે અને AMJ 2023 નું ONI +0.5ºC હોય એટલે કે El Nino બીજા ચરણે (બીજા ત્રિમાસિક) પહોંચ્યું. AMJ 2023 પહેલા ના 3 ત્રિમાસિક સિઝન માં જે JFM ONI -0.4ºC, FMA ONI -0.1ºC અને MAM 2023 ONI +0.2ºC હતા જે Enso Neutral હતા. બીજા ત્રિમાસિક સીઝન El Nino થ્રેશ હોલ્ડે પહોંચ્યું હોય NOAA ના નિયમો મુજબ હવે આવા 3 મહિના El Nino થ્રેશ હોલ્ડ સળંગ જળવાય રહેવો જોઈએ તો વહેલા માં વહેલું ઓક્ટોબર 2023 માં વિધિવત El Nino પ્રસ્થાપિત થઇ શકે. ત્યાં સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ સપ્ટેમ્બર 2023 માં પૂરું થઇ જશે. El Nino સાથે સંકળાયેલ પરિબળ SOI છે. SOI મે મહિના આખર માં નેગેટિવ ઝોન માં હતું પરંતુ જૂન આખર માં SOI ન્યુટ્રલ ઝોન માં હતું જે જુલાઈ માં SOI નેગેટિવ તરફ આગળ વધેલ છે. એલ નિનો માટે SOI નેગેટિવ ઝોન માં હોવું જરૂરી છે. પ્રશાંત મહાસાગર અને તેની ઉપર નું વાતાવરણ હજુ સંપૂર્ણ રીતે જોડાયેલા ના હતા જે હવે જોડાવા પ્રયત્ન કરે છે, જેમ કે El Nino ઘટનાઓ દરમિયાન થાય છે.
આગળ ના 100 વર્ષ થી વધુ ની શરેરાશ પ્રમાણે એલ નિનો વર્ષ માં ભારતીય ચોમાસુ 94% રહેલ છે, જયારે લા નિના વર્ષ માં ચોમાસુ 106% રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિદ્ધ પરિબળો પૈકી નું એલ નિનો/લા નિના ફક્ત એક પરિબળ છે. ભારત ના અલગ અલગ વિસ્તારો ના ચોમાસા પર એલ નિનો/લા નિના ની અસર એક સરખી નથી થતી, જે હાલ રિસર્ચ નો ઠોસ વિષય છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2023 ની પ્રગતિ સમગ્ર દેશ લેવલ માં જોઈએ તો ધારણા કરતા ઘણી સારી છે. ઉપર આપેલ ગ્રાફ જોવો જે 3 ઓગસ્ટ સુધી ના વરસાદ ની હકીકત દર્શાવે છે. જુલાઈ માં એલ નિનો બીજા ત્રિમાસિક ચરણ માં પહોંચ્યું હોવા છતાં જુલાઈ મહિના માં દેશ લેવલ માં નોર્મલ થી વધુ વરસાદ નોંધાયેલ છે. તેમ છતાં કેરળ, બિહાર, ઝારખંડ માં વરસાદ ની મોટી ઘટ રહી છે જયારે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લડાખ અને તેલંગાણા માં નોર્મલ થી ઘણો વધુ વરસાદ નોંધાયેલ છે.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows
Second El Nino Thresh Hold Has Been Achieved End Of July 2023
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from July 2021. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2021 7 26.90 27.29 -0.39 2021 8 26.32 26.86 -0.53 2021 9 26.16 26.72 -0.55 2021 10 25.78 26.72 -0.94 2021 11 25.76 26.70 -0.94 2021 12 25.54 26.60 -1.06 2022 1 25.61 26.55 -0.95 2022 2 25.88 26.76 -0.89 2022 3 26.33 27.29 -0.97 2022 4 26.72 27.83 -1.11 2022 5 26.83 27.94 -1.11 2022 6 26.98 27.73 -0.75 2022 7 26.60 27.29 -0.70 2022 8 25.88 26.86 -0.97 2022 9 25.65 26.72 -1.07 2022 10 25.73 26.72 -0.99 2022 11 25.80 26.70 -0.90 2022 12 25.75 26.60 -0.86 2023 1 25.84 26.55 -0.71 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.30 27.29 1.00
Indications and analysis of various International Weather/Climate agencies monitoring ENSO conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 31st July 2023
ENSO Alert System Status: El Niño Advisory
El Niño conditions are observed.*
Equatorial sea surface temperatures (SSTs) are above average across the central and eastern Pacific Ocean. The tropical Pacific atmospheric anomalies are consistent with weak El Niño conditions.
There is a greater than 90% chance that El Niño will continue through the Northern Hemisphere winter.*
* Note: These statements are updated once a month (2nd Thursday of each month) in association
with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -3.32 at the end of July 2023 and was -6.39 on 4th August 2023 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -7.99 on 4th August 2023. The SOI is now moving from neutral zone towards negative zone.
Southern Oscillation Index
As per BOM, Australia
The 30-day Southern Oscillation Index (SOI) for the period ending 30 July 2023 was −4.3, with the value decreasing from +3.9 over the past fortnight. The 60-day SOI and the 90-day SOI were −2.7 and −7.9, respectively. Both the 30-day SOI is moving from neutral zone towards negative zone.
Sustained negative values of the SOI below −7 typically indicate El Niño while sustained positive values above +7 typically indicate La Niña. Values between +7 and −7 generally indicate neutral conditions.
તારીખ 13 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીકથી પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દરભંગા, માલદામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધીનો ટ્રફ હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે અને તેની સાથે એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે લગભગ 90°E અને 20°N થી ઉત્તર તરફ છે. ❖ એક… Read more »
Windy na Befam upayog ne jota…..
વિન્ડીએ દસમાંથી દિવસ કર્યા હતા પાંચ
‘ઉમેશ’,કદાચ એ પાંચને પણ જોવા દેવી પડશે લાંચ!!!
Hallo sar Kem 6o maza ma ne
Aa what’s app messanger ke chat service nathi. Ahiya weather related koi pan question ke query hoy to Ashok sir ne puchvu.
Jsk mitro, Hal aa pawan be gano labh aape che, ek to aapdo mal parka ne pochade che ane mol ni vaidh full stop kari nakhi che, aana thi varsad bhalo.
Sir aa dhbba vadad Bob mathi aavya k su ? Kai navajuni hoy to keta rejo
Ghana laamba viraam pachi aje Vadodara ma varsad padyo juda juda vistaaro ma atyare halva thi madhyam zapta padya
Mara area ma nai padyo krutarth bhai…. 20th aug thi 23rd kevu rehse weather mare journey che kolhapur side…
15th aug pachi vatavaran sudhre che etle varsad nu pramaan thodu vadhse. 20th thi 23rd aug ma zapta rupi varsad rese kolhapur side pan vandho nai ave aaram thi jai Sako cho!!
Haal koi mota varsad ni shakyata nathi lagbhag aa akho mahino. Zapta padse.
Sir, aje pavan ocho che ane thodi garmi baffara no anubhav thai raho che…..
Mitro tame cola-cola kri raha cho wa tropical tidbits and meteologix to color puri pn didha…….!!!
Dt. 25 aug 23 thi south-west india side monsoon active thai jase avu lagi rahu che n phool nahi to phool ni pandadi jeva varsad Ave avu lagi rahu che…….!!
Saheb paheli vaar anuman lagavti CMT che…! Haha
તારીખ 9 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર બાંગ્લાદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી હવે અમૃતસર, ચંદીગઢ, નજીબાબાદ, ગોરખપુર, સુપૌલ, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 32°N… Read more »
કોલા બીજા વિકમા કલર પુરાણો
Cola ma color gusvani koshi kari rahyo che mitro
Pota na ‘PAA’ ma Color aavyo etle !
Mitro aa monson breek pan kevo samay se. Modelo jovanu pan man thatu nathi. Hase pan asha se ke 25 agast aspas fari chomasu sakriy thay tevu Lage se. Ane aa dhabdiyu vatavaran eyad mate anurup se. Atle badha mitro magfali nu dhiyan rakhjo. Amare dava na raund chalu se sata kadri eyad no atek khub se. Mitro tadko hal se nai. Ane kadach navo mal nai ave tiya sudhi tadko nikde tevu lagtu pan nathi. Mate eyad marvi kathin to se.
20 August pachhi Pacific dhakko marshe…cola ma rang purashe…
Cola ma kem colour nathi aavto
Break Monsoon chaley chhe.
Sir aaa vadad nu mathu ke di tutashe
સર હજી એક અપડેટ્સ કોરી જવાની છે આગોતરું એંધાણ વિશે કહો તો વરસાદ ની શક્યતા ગણી પાણ જોગ વરસાદ ૨૦ તારીખ પછી તમારા અંન્ડર માં છે
Jarur hoy em karay.
જરૂર ૧૦ દિવસ પછી હોય તો તમે કહો સર
http://www.monsoondata.org/wx/prec.html
ચોમાસુ ધરી હિમાલયની તળેટીમાં સરકી ગઈ છે એટલે નોર્મલ સ્થિતિમાં આવતા વાર લાગશે તેથી વીસ તારીખ સુધી કોઈ મોટા વરસાદની શક્યતા નથી ગુજરાતમાં
Chomasu Dhari ne kok ladva bhajiya nu aamantran aapo atle aa baju aave
આ સાચું હોઇ શકે જાણકાર પ્રકાશ પાડે.
( Image deleted by Moderator and replaced by “Prashna em hato ke laamba ma laambo samay kyan varsad padey ?…Aasachu chhe ?”)
https://theconversation.com/whats-the-record-for-how-long-its-ever-rained-without-stopping-167869#:~:text=An%20incredible%20331%20consecutive%20days,Oahu%2C%20from%201913%20to%201916.
કેટલા દિવસ પવનની ઝડપ રહેશે
Harij baju medium pavan raheshe haju
Saurashtra ma vadhu
Sir, Aa south korea baju nu strong vavajudu apna arab Sagar and Bob no mal-pavan ne(some %) khechi rahu che?
yes Maal jaay chhe.
સર જય શ્રીકૃષ્ણ પફુલ ભાઈ આજે છાપાં મા ઘરી નો ફોટો ધરી વીષે વાત કરેલ છે રામજી ભાઈ કચ્છી
અશોકભાઈ જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી !
કોઈ મિત્રો જાણતા હોય તો ચોમાસું ધરી નકશામાં સ્કેચ કરીને શહેરો સાથે જોડીને મૂકવા વિનંતી….
આભાર
નકશો સામે રાખી imd. બુલેટીન મુજબ શહેર ના અંદાજ કરતા જાવ એટલે “મોન્સૂન ટ્રફ” ના આઈડિયા આવી જશે.
સર meteologix (weather.us) website બરાબર બતાવતુ નથી.
Barobar chale chhe
Saheb windy app ma to have 10day nu batavta nathi
Pela batavta.
new update avi gayu lage 6?
Maney toe haju jova diye chhe ne lalchavey chhe ke ‘Kawadiya’ bharo !
Haha kawadiya
Sir, Application ni Freemateo mujab aa varse varsad padiya che, long forcast ma aa varse anubhav Karel che, under one week IMD GFS best of best.
તારીખ 8 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટી પાસે છે અને પૂર્વ છેડો બહરાઈચ, ગોરખપુર, સુપૌલ, કૂચબિહાર માંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 74°E અને 32°N થી ઉત્તર તરફ છે.
Sir Gujarati adhik mas jyare pan hoi tyare te chomasu mahino j Kem hoi (Jem k sravan,bhadarvo chomasu mahina)
Tamaru kahevanu clear samjanu nahi
jyare pan adhik mas aave tyare aa tran mahina j aave ,bija mahina kem nahi jem k kartak ,magasar kem adhik ma nathi aavta
Kone kahyu ?
2018 ma Jeth mahino Adhik hato
2012 Bhadarvao
2015 Asad
2009 Vaishakh
Vigere
Chomasu mahina vadhare hoi adhik mas ma em
Evu na hoy
બરાબર 6 sir
વૈશાખ થી આસો સુધીના મહીના જ આવે. ભાગ્યે જ(ઘણાં લાંબા વરસો પછી) ફાગણ અથવા ચૈત્ર મહીના અધીક આવે.જે મહીનામાં સુર્ય રાશિ ના બદલે તે મહીનો “અધીક મહીનો” ગણાય છે.જનરલ બે અધીક માસ વચ્ચે અઢી થી પોણા ત્રણ વર્ષનો ગાળો રહેતો હોય છે.મુખ્ય કારણ સુર્ય માસ અને ચંદ્ર માસ ના દિવસ ના કલાકોમાં ફેરફાર હોય છે.
32 mahina 16 divas pachhi Adhik maas aashare.
19 varash ma 7 Adhik maas aavey.
Sir aa cola nu thekanu aapo ne tene ghre jaine jovai jay colar che k khali thai gayo
http://www.monsoondata.org/disclaimer.html
Aa ghar nu barnu bandh che nathi khultu saheb
http://www.monsoondata.org/wx/prec.html
નમસ્કાર આવતા ચાર પાંચ દિવસ માં સૌરાષ્ટ્ર માં વરસાદ ની શક્યતા ખરી રેડા ઝાપટા હોયતોપણ ખેડૂતો નાપાકને ફાયદોથાય
Kyank kyank zaapta padey chhe pan simit vistar chhe haal.
Vistar ma vadharo thase?
Khas nahi
Sir rainfall data update thaya nathi
Thaya
Ashalekha nakhatarma varasad no thay te khedutne fayado thay rog ochoave
હજુ 15 થી 20 દિવસ વરસાદ નથી, પછી વરસાદ છે પણ સાર્વત્રિક નથી
જય મુરલીધર સાહેબ
અત્યારે આ ધુધળુ વાતાવરણ ને ઠંડા પવનો જોતા તો નજીક ના સમયમાં વરસાદ આવે એવું નથી લાગતું
કદાચ આ નક્ષત્ર આજ પરિસ્થિતિ માં નિકળી જશે
મઘા નક્ષત્ર બેસતા આશા જેવું લાગે છે સાહેબ ??
મોવિયામાં સારો એવો વરસાદ ચાલુ
Sir ji,
આવું વાતાવરણ ચોમાસા માટે અનુકૂળ કેવાય કે શું..?
Kevu
aavu etle ?
ધાબડછાયુ વાતાવરણ..
Aavu dhabadiyu and kyarek Tadko evu haju raheshe.
Sir sourastra ma chomashu normally kyare vidal letu hoi che ??
30 September pachhi
ફોરકાસ્ટ મોડલ જોતા લાગે છે કે તા.૨૭થી૨ માં સાવરાત્રી સાવત્રિક વરસાદ નો રાઉંડ આવે એવુ લાગે છે.અભ્યાસ સાચા રસ્તે છે સર
27 થી 2 ક્યુ મોડેલ બતાવે?
લિંક મોકલો
20 Aug.. pachi ni aa aagahi kare 6e ee Kai rite kare..
Link moklo n
કોલા બીજા વિક માટે જોતા રહો
Para bandvanu puru karyu che.kalthi pani chalu karvanu che.najikama varsad dekhato nathi.
Ramkada ni link pachi muko etle joya rakhi
Badha ahi kabaat ma j chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Sir. Avu lage 1&1.5 mahino varsad nay thay su kevu tamru
Hu LGAKN !
Pachhi rahese su?
તો તો ચોમાસું પુરુ થઈ જાય
Arab sea par thi fukata Pavan barobar se pan bangal ni khadi na pavano India par thi fukava joie thodi speed sathe to dhari niche taraf sarke
To to 1 -1 vakhat fuvara fervva j padse em n
Sirji atyare insat ma dhanbad dhaka bhuvneswar upar bahu vadad dekhay chhe e koi system na anusandhane chheke ?
Trough jevu chhe BOB baju
OK
Jsk sir, aa pawan ni gati haji ketala divash labh aapti rehse ?
Haju chau j rahe
તારીખ 7 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે હવે ઉત્તર બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે અને તેની ઉપર એક ટ્રફ લગભગ 90°E અને 25°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 2.1 કિમીની વચ્ચે છે. ❖ ચોમાસું ધરી હવે અમૃતસર, કરનાલ, બરેલી, ગોરખપુર, ભાગલપુર, માલદામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ… Read more »
Sir અમારા ગામના વડીલો કહે છે કે ઠંડા પવન વાય એટલે વરસાદ થવાની શક્યતા ઓછી રહે આ વાત સાચી કેવાય??
Barobar chhe.
Vadad nu mathu bandhanu chhe te tutey toe fer padey.
હમણાં 20 તારીખ સુધી બંગાળ ની ખાડી માં કોઈ સિસ્ટમ બનશે તો પણ (મિડ લેવલ માં અને તેની ઉપર ના) બલુચિસ્તાન,પાકિસ્તાન બાજુ થી આવતા સૂકા પવનો સિસ્ટમ ને ગુજરાત કે તેની નજીક તો નહીં જ આવવા દે
એટલે હમણાં 20 તારીખ સુધી કોઈ મોટા વરસાદ ની શકયતા મને નથી દેખાતી
સર તમે કપાસ માં પાણી પાવા નું ચાલુ કર્યું કે હજુ વાર છે
Amare general bahu ochho varsad thayel chhe. Khetar bara paani bhagyej nikada chhe.
Yes Pani chalu karyu
Ohho, Sir aasha rakhi aavnar divasho ma tamari side pan tar Pani kari aape mehulo.
hamare haji varap nathi thai sar haju 25 sudhi pani ni jarur nahi pade tya sudhi to avi jase
સર વાતાવરણ ખુલ્લું થવાના કોઈ ચાન્સ ખરા???
Yes mix vatavaran chhe etle Tadko pan nikadey.
Have evo vaaro avse ke varsad shodhva javu padse aa akho mahino. Kai khaas varsad nathi batavto akho mahino.
Matra aa mahino j nahi ana pasi no pan koro j se 25 saptembar suthi koi moto ane sarvatrik varasad nathi.25 saptembar thi 2 octombar ma saro varasad se
Siyadama pakel kas katara pramane anuman.
Aa Anuman Chomasu chalu thayu tyar thi j Kas Katra na Abhyas vada passey hoy. Atyar sudhi kem tamo ke aava abhyasu nathi bolya ?
Right sir….
Hu 3 year thi kas katara ni padhati sikhu su julai ma thayel varasad thi paku thayu atale agad pan thai sake bhare ane sarvatrik ravund j kas mujab thai se halava ane japata kas vagar pan thai se.
27 thi 31 augast ane
6 thi 9 saptembar halavo k japata jevo ane 25 saptembar thi 2 oct.bhare atibhare jevo.ane 13 oct thi 20 oct halavu mavathu.aa badhu saurast mate nu se.
Vignanik ritey vichariye toe KAs/Katara ketla vistar ne lagu padey ?
Makhiyada ne ?
Ke tenathi 10 km sudhi ke 50 km sudhi ke Saurashtra ke Gujarat ?
Mara anubhav mujab siyalama mota kas katara aki sathe akha saurast ma felayela hoi se atale bhare varasad pan akad divas na ferfar thi saurast na mota vistar ma pade se.lotari jevo chuto chhavayo vagar kas no pan thai se.
varasad ni tarikh fagati nathi pan varasad ni Matra ma vadh ghat thai se.
મેં ય કસ નો અભ્યાસ ૪-૫ વર્ષ કર્યો હતો પણ એમાં કાઇ નક્કી નથી રહેતું. ક્યારેક કસ ની તારીખો માં વરસાદ થાય છે અને ક્યારેક કસ નો હોય તો ય સારો વરસાદ પડે છે.
Kd patel , ape kas/katra ni date lakhi hoy to pls photo upload krjo and apnu calculation pn janav jo…..
Ama andaj Ave k aa divso ma athva tena agal k pachal na divso ma varsad Thai sake ! Pn haal ma model ane total chomasu paribal na adhare j vicharvanu rahu………we are here and will wait n watch.
Aa Kas/Katra na Ganit ma Purshottam Maas nu pan kem ganvu te ek pechido prashna chhe. Shu Aava Adhik MAas thi kai fer padey ke fix divas j ganva ? Ganva toe Ketla tema koi sahmati chhe ?
Jiyre kas k katro thyo hoy te dete thi 6 mahina aagad ganva atle mahino fix avi jay
6 Mahina etle 180 divas.
Bija ghana vadhu Divas ganey chhe.
Parshotam mahino avato hoi tyare 235 divas ganava na
(Baaki Deleted By Moderator)
Te Vignanik ritey barobar nathi
Bhai tamaro abhyaas khoto padse..20 date pachi varsad no saro raund chalu thse
Koi Abhyas karey te sari vaat chhe.
Aava prayatno karey te aavkarya chhe. Maru kahevanu eltu j chhe ke Kas/Katra joiy ne je Abhyas karyo hoy te Chomas pahela khabar hoy. te prasiddh karay. Pachhi aakha varash nu sarkhavo etle aa padhhati ma shu parinam aavyu tenu avlokan kari shakay.
ખુબ સચોટ નિર્ણય આપ્યો તમે સર.
Yes sir ,practice makes man perfect.
Jsk, KD Patel wait and watch.
2 divas pachi cola joi levanu.
Patelbhai, sauthi pehla to tame atlu badhu aagotru etle 25th sept sudhinu anumaan kaya basis par joyu e Mane janavo ane mara abhyaas mujab haji 14th aug sudhi avuj koru rese pachi reda nu pramaan thodu vadhse ane 20th aug pachi chomasu dhari Himalaya thi niche ave che joyu rakhvanu Sara varsad ni shakyata 21st aug pachi vadhi sake etle wait & watch.
Krutarthbhai tamaro andaj pan perfect hoi che.
Jaate abhyaas karvathi ghanu badhu sikhva male che etle abhyaas karta raho ane atmanirbhar bano!!
ઓગસ્ટ અંતિમ દિવસોમાં તેમજ સપ્ટેમ્બરમાં પણ એક સાર્વત્રિક રાઉન્ડ હજુ દેખાઈ છે … કસ કાતરા મુજબ …
Chomasu dhari niche ave to kaik saro varsad thay baki to avuj rese Hareshbhai. Atyare arbi mathi uncha level na sukka pawano funkai rahya che je varsad mate nakama che. BOB mathi pawano chalu thay to kaik aasha rakhi sakay.
કૃતાર્થ ભાઈ તમારી વાત સાચી છે .. હાલ ચોમાસુ ધરી હિમાલયની તળેટીમાં છે અને આવતાં દિવસોમાં પણ સ્થિતિ તે મુજબ બતાવે છે … પરંતુ બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બને એટલે ચોમાસુ ધરી નોર્મલ થઈ શકે …હાલ અરબી સમુદ્રના પવનો બંગાળ કરતા વધુ મજબૂત અને ઝડપથી ફૂંકાઈ રહ્યા છે .. અને MJO પણ વાતાવરણ માટે અનુકૂળ નથી …. પણ ૨૦ ઓગસ્ટ બાદ ધીમે ધીમે સ્થિતિ સુધરી શકે …
Tamari vaat sachi che pan Mane to 25th aug sudhi Kai dekhatu nathi ke varsad ave. Aug end ma vatavaran sudhri sake che.
Ye Hui na bat.