14th August 2023
Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ ની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા 14 થી 20 ઓગસ્ટ 2023 – અપડેટ 14 ઓગસ્ટ 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 14th August 2023
There is a 63% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 126% from normal, while Gujarat Region has a excess rainfall of 3% than normal. Whole Gujarat State has a 36% excess Rainfall than normal.
All India has now slipped into deficeit of 3% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
14th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 63% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 126% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 3% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 3% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર.
Forecast For Saurashtra, Gujarat & Kutch 14th To 20th August 2023
Various factors that would affect Gujarat State adversely:
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. The moisture at 3.1 km expected to remain low over Gujarat State.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.
The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State.
Saurashtra & Kutch Region:
Isolated showers/light rain stray medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 ઓગસ્ટ 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને નુકશાન કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ ઓછો રહેવાની શક્યતા.
3. પવન ની ઝડપ હજુ યથાવત વધુ રહેશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
અમુક દિવસ ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ શક્યતા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 14th August 2023
તારીખ 18 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના સંલગ્ન વિસ્તારો પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી… Read more »
20 tarikhe madya gujarat and lagu MP order par moderate rain ni sambhavna che.
Juo sir !!
Ventusky અને tropical tidbits બંને ના forecast model જોતા લાગે છે સાતમ આઠમ (જય કનૈયાલાલ ) કી..આનંદો ની મ્હોર અશોક સર ની લાગશે ….અનુમાન
Jsk ketan Patel, AANADO vari Update aave toj Panjari madse. Jai Dwarkadhish mago 10 aape 20.
જય ધ્વારકાધીશ…
કલર ઉડી ગ્યો
Namskar sir.hal je bangal ni khadi ma low pressure banyu che tana thi Saurashtra ne kay faydo malse.
Dhari Paschim chhedo haju normal thi North baju chhe
Aje tropical tidbits and meteologix ni update badha mitro ne pasand ave avi che……..1/2 sep ma low Gujarat uper batave che n cola 2nd week ma pn color Gujarat ni ekdum najik….asha rakhiye avu j thay……hass kaik to positive thayu……!
Yes positive Thai rahyu che aasha rakhie ke 7 diwas sudhi avuj rahe ane ena pehla 19th & 20th aug na Saro varsad Thai sake che. MP baju low Bane che je direct Gujarat par ave che.
જય કનૈયાલાલ કી
Imd gsf…..Navi updet ma 20 dt. Thoduk positive thayu 6 pan ek divs matej ho
Mitro be positive, cola 2nd week ma colour avyo che pan e haji aagotru kehvay pan aasha rakhi sakay. Aa vakhate Jo avoj colour rahyo 7 diwas sudhi cola ma to Janmashtmi par dhabdhabati bolavse meghraja 1st week of sept ma.
Krutharth Bhai cola 2week ma to fari pasu nabdu batavi rahyu che
તારીખ 17 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો બારાબંકી, દેહરી, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું UAC હવે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6… Read more »
Amdabad vara mitro tamare aaje mast vatavaran bani gayu che amuk aeriya ma to japata pan chalu thya che civil baju to chanta chalu thai gaya hata
Khali 10 chhanta padi gaya ane pachhi pachho tadko. Joi e have aakha divas ma shu thay chhe.
imd 4 eeek update karsho sir
Mitro cola week 2 ma 25 thi 2 sep. Sudhi ma color gujrat ni Naik ave se atle asha rakho lagbhag 1 thi 5 ma varsad satam atham karva dwarka avse. atle akha gujrat ne varsad no labh madse.joke 18 thi 23 ma pan amuk jagiyaye lotri lagi sake. Jay dwarkadhish.
Jsk, Kan na janam upar matki futse evo ek andaj hato. Baki sir ni update aave pachi Khardo pass thai.
જન્માષ્ટમી ના શુભ સમાચાર..જય કનૈયાલાલ કી..આશા રાખી શકાય ઝરમર મેહુલો વરસે…
Jar mar thi bhegu na thai Saurashtra ma, Man muki ne het varsavo joye
Rang lagyo cola 2nd week ma…..
Sir have aasha jagi ke dt-1 thi 12 ma Sara raund ni.
Barobar ne sir ?
Lanbu Che pan joy su thay Che.
Sir vindy ma ecmwf model ma700 hpa ma tarikh ૨૦/૨૧/૨૨ ma bhej Saro batave se pn varsad khas batavta nthi…to kiyu paribal ghte se…
Toe Valonu ghat-tu hashe. Pavan ma Ghumari chhe ?
Na sir
Ecmwf ek asha nu kiran che…
Ane ek sachu padtu hoy che…
સાચી વાત..Ecmwf વિશ્વશનીય.
Sir aajthi kaik vatavaran ma sudharo chhe evu lage chhe
Hi,
Sir aa Maro prashna weather ne lagto nathi,, pan mare vadi ma DHARODI nu kundla bov che,, bov heran kare che.. ano koi jad mul thi saaf karvano ilaj kharo..
Mitro madad karo !
Aama 8000105105 ma phota moklo dharodi nu kundla ma samjatu nathi mate aa no upar phota moklavjo
એ કદાચ ધોકડ નાં ગુંદલા ની વાત કરે છે
“Cyperus rotundus” ગૂગલમાં લખી સર્ચ કરો અથવા મોબાઈલમાં ગૂગલ લેન્સ નામની એપ્લિકેશન હોય તો તે એપ્લિકેશન માંથી ધરોડીનો ફોટો પાડશો એટલે ઓટોમેટિક ધરોડી અટકાવવાના પુષ્કળ ઉપાયો આવશે. આવી જ રીતે ઉભી મોલાતમાં કોઈપણ પ્રકારની જીવાત હોય/પાન ઉપર કોઈ રોગ હોય અને તેનો ઉપાય ખબર ના હોય તો તેનો પણ ગુગલ લેન્સમાં ફોટો પાડી એનો ઉકેલ શોધી શકાય છે.
કાઈ સમજાણું નય
Haha…….pelu dhrodi valu call recording yaad avi gayu….ek khedut and agri call center na ben vache no sanvad…….”fal makai na Doda jevu Ave”….hahaha…
Exel Mira na 3 round kro…..Jamin bhej vali hoy tyare……Pak ne dava ude nahi aa rite….
જય માતાજી,
ભાઈ તમે એગ્રો વાળા ની દુકાને થી મીરા -૭૧ નામની દવા નાના પાઉચ માં આવે છે,એક પડીકી નો એક પંપ કરવો સાથે યુરિયા ખાતર એક મોટો વાટકો ભરીને નાખવું.
જો કોઈ મોલ ખેતર માં ઉભો હોય ત્યારે છંટકાવ ન કરવો, પરંતુ જ્યારે તે મોલ કાઢવાની ૧૫ પંદર દિવસ થી વધુ વાર હોય ત્યારે છંટકાવ કરવો.
Tu for di dava ni tary kro 2 4 di kadas jay to baki to ane khodvi pade hu દારુડી samju su jo tame e kheta hov to
Sarji amare kale sanje 9pm thi rat na 11pm sudhi kiyarek full to kiyarek hadva japta padi gaya.pani payal hoy Tema ak pan no labh api didho vaah .bapu 19 thi 23 ma japtanu prman vadhi sake khru?
આજથી મઘા નક્ષત્રમાં વાહન ઘોડો છે આશા રાખી ને ખેડૂતો બેઠા છે
Magha Nakshatra dar saal 17 August thi bese chhe.
2013 thi 2022 sudhi na 10 varsah ma 17 August thi 31 August ma shu thayu chhe te jovo. Shu badha varshe sarkhu chhe ?
Chhatakbari ‘Vahan’ ni chhe !
Vah vah sir last line ma su jvab 6 tamaro
છટક બારી બધીજ બંધ છે તમારી આગલી ૪ તારીખ ની પોસ્ટ મા પણ ૨૦ ૨૧ તારીખ નો પ્રશ્ન કરેલો
Hme vadodara vala mitro departure map pramane deficient ma ayi gya etle varsaad ni ghat che.
Cola 1st & 2nd week jota to have evuj lage che ke aa varshe chomasu ena time karta bahu vehlu vidaay lai lese karanke have agal pan Kai khaas varsad dekhato nathi.
છતાં, પોઝિટિવ રેહવામાં કોઈ વાંધો નય. કોને ખબર કુદરત ક્યાં સંયોગો ઊભા કરે!!!!!!
2 thi 5 saptember saro raund hase chinta na karo
સર 20/21/22 તારીખ મા 700hp 500hp મા ભેજ વધારે સે તો રેડા જાપાટા આવી શકે?
700 hPa and 500 hPa sudhi tamo pahonchi gaya chho….toe te Model ma Varsad pan batavey te joiy levay.
સર વરસાદ નથી બતાવતા મોડલ
પણ પવન પૂર્વ પચ્છિમ ના સ્ટોગ સે
એટલા માટે પૂસીયુ તું
Vatavaran pakdanu
COLA 1st week ma dayrek color aavse avu lagese.
COLA 1st week ma dayrek color aavse avu lagese
Sir aaje garmi nu pramaan vadhi gayu che
Sir amare pavan bilkul bandh thai gayo che vadad pan choti gaya che kai aasha jevu lage che su thay che have jovanu rahyu
Sir have.. profile photo dekhay chhe…?
yes
Sir.itcz kyare riturn thay.
Kyathi?
Aapdi baju thi.
September 15 pachhi NW Rajasthan baju thi Chomasu viday liye normally. Te pramaney ITZC parat faratu hoy chhe.
Dhup chav jevu vatavran che ami chata( be pach )bhage jova mde che kapas ane magfali ma peyat puru thyu
Sir. Amdavad ma ekdam Navratri ni aas paas hoy evo tadko chhe. Bhel pan ghano ghani gayo hoy evu lage chhe.
Vadalo ghana top bandhay chhe chhata varasta nathi.
Aa shene lidhe chhe?
El Nino?
El Nino October ma thashe
Sar El Nino octoer ma thashe to avta vars ma 2024 ma El nino ni asar rahe k ?
Atyar thi kahevu mushkel chhe. Koi ne khabar nathi. October ma EL Nino thashe em kahu chhu karan ke El Nino ni Vyakhya mujab ni condition tyare prasthapit thashe.
Aavata chomasa ne ek baju muko. Haal na Chomasa na Geet Gaav !
Thank you sir.
તારીખ 16 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની ગોદમાં છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી 4.5 અને 7.6 કિમી વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ 18મી ઓગસ્ટ 2023ની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા… Read more »
Today for all india avg monsoon rain fell below normal average I.e 5% low then average rain..panicky has gripped the pulses market because as such there sowing was below average…major pulses like chana and tur’s prices has gone up by rs 700 to rs 800 per quintal in a week’s time..
હાયલા રાખે!!!!!
Sarji Kem kal sanj thi 1 pan comment dekhati nathi. Mare aa problem se ke badha ne?
Badhane hatu
મિત્રો, 20 તારીખથી 700 hpa માં ભેજ વધે છે છૂટો છવાયો લાભ મળશે.
sir imd apdet kem haju shudhi nathi thayu
Km gujarat weather sav stop
Hu bahar chhu
સર ગઢા માણસ ની કેહવત છે કે મઘા નક્ષત્ર વરછે તો રોગ આછો આવેઅને ધન વધારે પાકે તમારુ છુ કેહવાનુ થાય
Te Nakshatra fix time dar varse hoy
Thanks
https://m.timesofindia.com/india/monsoon-slips-into-below-normal-zone/amp_articleshow/102754641.cms
જય મુરલીધર સાહેબ
૨૪ જુલાઈ પછી વરસાદ બંધ થયો ત્યાર બાદ ઢક વાતાવરણ ને ક્યારેક ઝાકળ જેવા છાંટા બસ
આ વાદળછાયું વાતાવરણ ક્યારે ખુલ્લું થશે ને ક્યારે સારા વરસાદની આશા રાખીએ
Mitro, MJO Parshotam ni parikrama Puri kari pacho aapda pad ma aavnar divasho ma dastak aapse evu Lage che.
માખીયાળા વાળા KD ભાઈ, તમે કસ જોવ છો તો એ પ્રમાણે હવે વરસાદ ની આશા ક્યારે છે ?
જવાબ ન મળયો હો
sir banaskata ma japata ni sakyta che
Sarji amne khbar se ke tame lamba gada ni agahi nathi apta pan sarji ak recvast se ke sarji lamba gada na modelo parthi tamaro su andaj se. Bapu sep. Ma Kay chitr badlay avu Lage se kharu.? please answer sarji.
Image dekhay chhe sir…?
No
Happy independence day
સર આટલો બધો વરસાદ માં ગેબ સેનાહિસાબે, અલનિનો?કે બિજા કારણે
Kudarati
Happy independent day sir and mitro
Sir 1 saval 6 k 200 hpa no aapna monsun uper su rol 6 ane ketlu mahatva 6 ?
200 hPa pavano poorva thi Paschim jaay
તારીખ 15 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની ગોદમાં છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું UAC હવે દક્ષિણ-પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર… Read more »
Sir japata kem bandh thai gaya amare have aavse k puru
Tamarey Aavashe
Sir kai date ma vadhu shkyta japata padvani,hal to tadko che jo aaj kal ma aavi jay to piyat ma hal purtu chali jay rat nu light che etale
Happy Independence day sir…!