19th August 2023
Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –
આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023
The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.
A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.
The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023
Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110% of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.
19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 19th To 27th August 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.
Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 19th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023
તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »
તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »
Aato badhu gyu re baba
23 થી 29 ઉત્તર ગુજરાત 850 hpa પવનની ઝડપ વધે આવી સાચુ?
Nareshbhai ne aavadi gayu te Vaatey Saachi !
To tenker chlkase sir?
Sir kyak japatu aavtu hatu aenoy khel khtam thai gayo ,magfari ma gaas ni dava marva jevoy bhej nathi
સર 400 hpa થી ઊપરના પવન ચોમાસા મા કઈ દિશા તરફ હોય તો ફાયદાકારક રહે
250 oopar na pavan Poorva baju thi hoy chomasa darmiyan.
Thanks
Sir ni update pramane dhari normal thi north baju sarakva Mandi. Hve aje thi Gujarat upar bhej nu praman ghatse, agahi samay sudhi.
આજે થી ક્યાં લૅવલ માં ભેજ ઘટશે?
3.1 KM
3.1 km ma bhej haju rahe chhe
3.1.માં હજુ 23 ઓગસ્ટ સુધી ભેજ રહેશે ત્યાર બાદ ઘટશે..
તારીખ 21 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, કોટા, ગુના, સિધી, દેહરી, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી… Read more »
gujarat region ma kya jila ave?
North Gujarat, East Central Gujarat and South Gujarat na badha Jilla
Saurashtra & Kutch nahi
Mitro COLA SECOND week jota evu Lage che achhe din fir lotenge.
Achhe din ni Vyakhya shu chhe ?
Bahu Santoshi ?
Sir, aa platform upar vyakhya, Varsadi activities Aug karta thodi sari rahe evu Lage che kadach !!
Kai samjayu nai
Samajva jevu nathi.
Amara jeva area ma achche din avta avta to kapas ane bija Pak na bure din avi jase…..n have to varsad ave tyare j baki to model jovana stop krya che…..joi joi ne khota jiv balva……
Sir amdavad ma haju Khali 5 inch jevo varsad padyo hato gaya round ma pachi Khali Nana Eva japta padya hase baaki Kai j nathi to have kyare aasha rakhay sir pli ans
Mahiti ma farak chhe.
Ahmedbad ma 626 mm varsad chhe.
Ahmedabad na Gaamdao ma ghano ochho varsad kahevay.
To have kyare aasha rakhi sakay
Chomasu puru na thay tyan sudhi Varsad ni aasha rakhay. Tyar baad Mavatha ni aasha/nirasha rakhay.
Sir tame aagotru to nahi j kaho e to hu janu 6u pan m j puchi lidhu k kadach tame koi hint aapi do to baaki to Navi updates pramane j joi Lai a 6 thanks sir
117mm માઇનસ કરવાના છે!
ટોટલ બે વાર ભૂલ થયેલી જેમાં એક નો સુધારો થયેલો 109mm વાળો પણ 117mm વાળું રહી ગયું છે.
Lage chhe amare lottery nahi lage sir…bhej ghate chhe…?!
Bhej chhe haju
અમારે ત્યાં મોરવા માં સવાર થી એકદમ વાદળ છાયું વાતાવરણ છે.. સવાર થી ક્યારેક મધ્યમ તો ક્યારેક જરમર વરસાદ છે… વાતાવરણ એકદમ ઠંડુ છે લગભગ 24 ડિગ્રી છે.. આના થી મકાઇ નાં પાક ને ખૂબ ફાયદો થશે.. ડાંગર નાં પાક ને 2 ખૂબ ભારે વરસાદ ની જરૂર છે…
સર વહેલી સવાર થી રેળા ઝાપટા ચાલુ છે
Jamnagar ma pan vehli savar thi dhimi dhare pachi 8.50 pachi jarak speed ma hato atiyare sav dhimo che
Sir dhansura arrvalli ma have sakyta khari? 4/5 divas rahat thay tetlo varsad thayo che have sara varsad ni sakyata khari?
Jsk સર…
માર્કેટિંગ યાર્ડ હાપા… જામનગર ના લોકેશન પર સવારે 7 થી 8:30 સુધી સારો વરસાદ વરસ્યો એવા સમાચાર મળે સે.. કોઈ સ્થાનિક મિત્રો પુષ્ટિ કરજો
Rajkot ma veli savar thi zarmar aave chhe
સુરત મા 32 mm 6 થી 8 ની વચ્ચે પણ સુરત ના જે વિસ્તાર મા હુ રહુ છું એ વિસ્તાર વરાછા ઝોન A 78 mm વરસાદ વરસ્યો ઘણી જગ્યા એ પાણી ભરાય ગયા હતા.
એમાય આજ ઉપર થી રવિવાર અને ધોધમાર વરસાદ નાહવા ની ખુબજ મઝા આવી
હવે જ્યા વરસાદ નથી ત્યા વરસે એવી ભગવાન ને પ્રાર્થના.
Rainfall data update thayel chhe.
કાલ રાતથી સવારના 8 વાગા નો ધીમી ધારે વરસે છે
Sir aa raund amare japata rupij aavse k vadharo thai shke? Aakha divas ma ek japatu aavyu che
સાહેબ બારડોલી (સુરત ) અમારે 6.00 વાગ્યા થઈ સારો એવો વરસાદ …ચાલુ જ છે… લોટરી રાઉન્ડ માં નંબર લાગ્યો..આનંદ..
Sir avu batave chhe
Ahi aaje aapel link click karo etle chalshe.
https:// ne badale http:// rakho
https://www.monsoondata.org/wx/prec.html
sir ahi menu ma j kholu chhu pan nathi khulti
http://www.monsoondata.org/wx/prec.html
Tamari link secure chhe (https vari chhe)
mey aapel link chalshe
Thank you sir
Have khulva Mandi tame aapel link ma
Ahi Menu ma aa link j chhe.
Sir ahi aapna menu ma tach Karu aetle aavu aavi Jay chhe tame link aapi temathi
Pan http:// mathi http//
Kari tyare be અઠવાડિયા ni khuli baki 7 day ni nathi khulti pone problem new pone lidho chhe biji menu ni badhi link khulese
Tamare http://www.monsoondata.org/wx/india.vv.html chalshe
http://www.monsoondata.org/wx/india.fcst.html
http://www.monsoondata.org/wx/prec.html
aa badha ma http:// chhe
Tamarey https:// chhe etle nathi chalti.
https:// te secure ganay etle tamaro phone auto change karey chhe em hoy shakey.
Thanks
Sir mahiti badal
Chotila ma zarmar chalu thayo varsad
Cola ma to kai nathi aagal na week ma
Jay mataji sir….vaheli savare 2 zapta aavya 10 -10 minute na tyarbad 1-45 pm thi dhimo to kyare madhyam varsad constant varsad chalu 6e atare…atare saro varsad pdi rhyo 6e bilkul sant Pavan ke gajvij Kai nathi….jem jem sanj padti jay 6e aem varsad nu jor vadhu to hoy aevu lagi rhyu 6e…
Mitro aaje ghani jagya ye forcast mujab mehulo het varshave che vachi khubaj maja aave che, joke amare single drop nathi pan aasha che ke September ma Moj karavse mehulo.
Sep…nu kena aadhare Kay sakay
Karmur bhai, Bhartiya chomasu Jun thi Sep sudhi hoy che. October 1st week pachi viday hoy generally. Aana aadhar, Baki bijo koi source nathi.
Aa mahino gayo am A pn jase chomasu viday ma se
Imd કામ કરતા લાગો છો.
Varsad ni Balance Sheet kartak mahine bane , aagotra model joy ne nai.
Asha Nirasha ma fervati Jay che dhirenbhai, Pani pn nathi ane varsad pn………
Aavse, chomasu baki che.
Suthi vadhu varsad ni lottri to rajsthan ne Lage avu settlghit jota Lage se.
Amare bharuch ma pn saro vrsad pdyo
જય માતાજી,
અશોકભાઈ અને મિત્રો,
અમારે અત્યારે 2:15 થી સારો વરસાદ પડી રહ્યો છે,હાલ માં પણ ચાલુ જ છે.
મિત્રો અમારે લોટ્ટરી લાગી ગઈ, જો કે અમારી બાજુ કેનાલ અને બોરવેલ માં પાણી સારા હોવાથી મોલાત માં હાલ બીજા કે ત્રીજા પાણ ચાલુ છે.
Totally NASIBDAR kehvay tame,bor kuva ane kenal thi tarbol and uper thi varsad………
Amare na kenal,na tal ma Pani and Haji varsad pn nathi……..
તમારી બાજુ મારે ઘણી વાર આવવાનુ થાય છે તમારો વિસ્તાર બીનપિયત જેવું જ છે.
Ashok Sir, Vehli savar thi ghdik chata, gadik japta ane ghdik jarmariyo aavi rite chalu che vcche vcche addhi k 1k kalak no break lai le che 2 sara japta aavi gaya che….vatavaran ghnu thndu che ane aamey ghna di thya thndu j che….aa 1 2 di thi j thodi garmi chalu thai che….jo k rate rate mja aave che suvani….2 pr pnkho rakhi ne odhi ne suvu pde che rate 1 1:30 vaga pchi tya sudhi 3 pr 🙂 hahahaha
Sir jamkandorana baju kevok chans rese varsad no
જય માતાજી,
અશોકભાઈ અને મિત્રો
અમારે સવારે 10 વાગ્યા પછી વરસાદ શરૂ થયો છે અને અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે,લગભગ એક પાણ જેવો થઈ ગયો,હાલ ધીમો પડી રહ્યો છે.
તારીખ 20 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર ના લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી રાયપુર, ગોપાલપુર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના… Read more »
Modasa ma dhodhmar chalu
Ketalo padyo?
Ahmedabad ma 10 vagya 15-20 min na saru zhaptu ayvu after long time….
But atyare bandh che…… vadhare varsad ni zarur chr
Vadodara ma gai kaal raat thi dhimi dhare varsad chalu che atyare saro evo padi rahyo che.
Amare.cuastel dariyapati.ghead ma kevu rahese
Char.gaam.na.khedut.Bhaveshbhai.dhyan.rakho.typing.ma.karan.ama.vanhcvama.taklif.padey.chhe.
Haha
After long long time finally juhapura Ahmedabad ma Shara varsad ni saruaat. Joiye kelto chale che .
10-15 min
Zarmar Zarmar varsad chalu thyo
સર સવારે આઠ વાગેથી ધીમી ધારે વરસાદ ચાલુ
Savarthi machhariya jevo varsad chalu thayo se jovi agal kevu rahe se
Thanks for new update sir .
parm krupalu parmeshwar ne
prathna k badhane lotri lage.
Surendranagar ma vaheli savar ma chhanta aviya
Sir shistom ma kaik badlav thyo k su only chantaj padya rate,setelite jota to vadad rajestan upar chalya gaya hoy aem lage che.aavse varsad amare?
Sir, je rite dhari no ek chedo south mathi north ma gayo. j atyare himalay ma che. te j rite te pachi niche utaryi jay tem chomashu withdrawal thay ke pachi, dhari tyaj vikhay pan sake.
Haal dhari normal najik chhe.
Dhari na banne chheda uncha nicha thaya rakhta hoy chhe. Ene hisabe Samagra desh ma varsad thato hoy chhe. bhaley vadh ghat varashto hoy.
Aa Kudarat ni Desh ma Pani Vaarva ni style chhe ! Badha paatla ma turn by turn varo aavato hoy, kyarek ek paatla ma double paani pan jaay !
સર હવે ઘણા મિત્રો ને એમ થશે કે આ વળી પાતળા શુ હશે. વાહ તમારા તળપદી શબ્દો
Patlama. Kidhu. Se. Bhai.
પાતળા નહી પાટલા….
રામજીભાઈ કેશોદ બાજુ નું કયો કયક
શુ કહેવુ???
ગુજરાત રીજીયન કરતા સૌરાષ્ટ્ર માં માત્રા અને વિસ્તાર ઓછા રહેશે…. લોટરી રાઉન્ડ છે.જેના ભાગ્ય માં હોય એને લાગે..
Namaste sir vah sir vah. Su vichar Ani tumari. Style. Chhe
પાટલા એટલે કોઈ પણ પાક ની હારો નું વચ્ચે નું અંતર જેમ કે કપાસ ની હાર માં વાવેલા આ છોડ થી સમા છોડ નું હાર નું અંતર,જેમ કે અત્યારે દક્ષિણ ગુજરાત માં અમુક જગ્યાએ પાટલા માં પાણી દીધું છે ઇન્દ્રદેવે,આશા છે કે ભગવાન બધા ની મોટર ચાલુ કરીને બધા ને પાટલા માં પાણી આપે,
Amuk para tuti Jay to kiyaro Koro pan rahe
Ha sachi vat chhe
સર કુદરત ની આ પાણી વાળવાની રીત આગળ ના દસ દિવસ સુધી (ચોમાસુધરી) મોડલ માં ઉત્તર તરફ બતાવે છે તો તે ફાઈનલ ગણવું કે ફરી પાછી નોર્મલ થાય તે માટે કોઈ અંદાજ આવી શકે.
Bahu fer far na thay
આભાર સહ
Thanks New updates
Vignesh bhai nirash na thajo. Aa lottri rupi varsad ma kadash tamaro varo avi jase. Kem ke sarji a ak surendranagar na mitr ne kahiyu ke tamare sakya se. Atle b positive. Baki sep. Ma varsad dhrvi dese aa Maru anuman se. Jay dwarkadhish
Jay Dwarkadhish, sep ma varsad thase j pn tya sudhi to modu Thai jase lagdhirbhai.
કોઈ પણ જવાબ આપજો
અશોકભાઇ અમારે કેશોદ તાલુકા મા કેવી શક્યતા છે વરસાદ ની
https://www.wunderground.com/forecast/in/keshod
ભાઇ જોતા નથ આવડતું
Thanks for new update sir
Thank you sir
આભાર સર… આ નાના રાઉન્ડમાં એકાદ ઇંચનો મેળ પડી જાય તો સારું…