26th August 2023
Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે સૂકું વાતાવરણ – દક્ષિણ ગુજરાત ના થોડા ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ અમુક દિવસ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023 દરમિયાન
Before the Southwest Monsoon began over India, there was a lot of talk about the Effect of El Nino for the current Monsoon Season and that because of Positive IOD the effect of El Nino will not be big. The reality is different from what was initially thought. Even though El Nino thresh hold had been achieved for two months (AMJ 2023 & MJJ 2023) and the IOD being Negative during this period, there was very good Rainfall over India in the first two Months of the Monsoon. IOD Index is 0.79C on 20th August 2023 which is considered as a Positive IOD. Yet the Rainfall over India has not been good currently.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 26th August 2023
Seasonal Rainfall till 25th August over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 7% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
25th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલુ થયું તે પહેલા એલ નિનો ની ઘણી બીક હતી ચોમાસા માટે. સાથે એમ પણ કહેવા માં આવ્યું કે IOD પોઝિટિવ છે જેથી ચોમાસા ને બહુ નુકશાન નહિ થાય. હકીકતે IOD નેગેટિવ હતો 13 ઓગસ્ટ સુધી તેમ છતાં પરિણામ અલગજ આવ્યું. જૂન અને જુલાઈ માં એલ નિનો થ્રેશ હોલ્ડ પાર કરી ગયા હતા અને IOD 13 ઓગસ્ટ સુધી નેગેટિવ રહેલ હતું તેમ છતાં જુલાઈ આખર સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ નોર્મલ થી સારું રહેલ. હવે તારીખ 20 ઓગસ્ટ ના IOD પોઝિટિવ થયો 0.79C તેમ છતાં વરસાદ ની ઘટ જોવા મળે છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August To 3rd September 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal or towards the Foot hills of Himalayas during the most days of the forecast period.
2. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State for most days of forecast period. Moisture at lower level will also fluctuate low/medium/high during the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch till 28th and subsequently medium winds during the rest of the forecast period.
Saurashtra & Kutch Region:
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather. Scattered showers/Rain over some parts of South Gujarat on some days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે જેમાં ઘણા દિવસ હિમાલય ની તળેટી બાજુ રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ ઓછું રહેશે. તેના થી નીચે ના લેવલ માં પણ ભેજ વધ ઘટ થયા રાખશે.
3. પવન ની ઝડપ હાલ વધુ છે તે તારીખ 28 પછી મીડીયમ થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
છુટ્ટા છવાયા ઝાપટા/વરસાદ દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં અમુક દિવસ આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th August 2023
તારીખ 3 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર ના UAC થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »
Cola no ges gayo puru have
કોલા વીક બે માં પસો કલર વયગયો
Cola mathi to colour gyo
Dhirenbhai Ane lagdhirbhai and Mitro, Aje 1 mahino ne uper 2 divas thay varsad-zapta band thaya Ane…….Sara varsad Ane Pani sagvad vala a piyat apya hase pn Amare Sara varsad na thavathi Ane tal ma purta Pani ni sagvad nathi atle binpiyat na pak ma ek pn Pani apya nathi….tem chata pn Haji sudhi Pak(kapas,tal,nin,aranda) adingo jamavi ne valida ni vaat joi ne ubha che…..Ane ame pn lachar Thai ne vaat joine betha chiye…..and Haji pn Jo tadko Ane Pavan na thay to 10 divas problem na thay….. Pn hu dhan dav Mari aa vistar ni Jamin ne k atyar… Read more »
Tuku ane touch Bharatiya chomasu Oct 1st week pachi Saurashtra mathi viday letu hoy che.
Siyadu Pak nu vavetar karo k nai Bhai?
Varsad Sara thay Ane talav kuva bharay to siyalu pak thay…..jema jeeru,variyali,zar main pak,chana (bin piyat-pani vagar na)………pn Sara varsad thay to j baki chomasu pak nikle atle hali ne muki devana……
Cola mathi ges gayo…
Jan aavani che, COLA samaj na V Bhag 1 ane 2 saf thai rahiya che.
હવે જેમ જેમ દિવસો આગળ વધતા જશે એમ કોમેન્ટ માં ભેજ વધતો જશે.
હવે ભેજ ની જરૂર વધારે છે… એટલે..
Jsk Pradip Bhai, aagad jata Ramapir Chokadi ni varsad ni update jova madse ne ?
આગોતરુ એધાણી કરી કાઈક મુકો તો નિરાત થાય
3 તારીખ સુધી નુ તો આપી દીધુ સે એટલે ધીરજ રાખો સર અગાઉ જ આપસે પણ હજી જાન ને આવવા તો દયો વરસાદ આવશે તે ફાઇનલ સે પણ આપડે કેવી તેરે આવે અને વિયોજાય એવુ નો હોઈ હુ સમજી શકુ સુ એક ખેડૂત ની વેદના હુ પણ ખેડૂત જ સુ આશા રાખવી પડે ચોમાસુ સે ત્યા સુધી
અહીંયા જે મિત્રો નવી કોમેન્ટ મુકે છે તે વાચી લેશો તો આગોતરા નો અંદાજ તમને આવી જશે…
આજે વાતાવરણ માં અને કોમોન્ટો લેવા માં ઘણો ફેરફાર છે
Sir aaje pavan ni speed ma ghatado thayo che ane ghata top vadad thaya che bija mitro janavjo tamare su condition che vatavaran ni
Same condition!!!!
Haji aagotru kehvay pan cola 2nd week is positive, colour avyo apda mate saruj che. Etle 7th sept janmashmatmi pachi De dhanadhan…
Kale tame am kidhu k 12 September sudhi kai nathi
Krutarthbhai જન્માષ્ટમી ના આગળના દિવસ 6 તારીખ થઈ વાતાવરણ અનુકૂળ રહેશે એવુ લાગી રહ્યું છે.
Joya rakho kasu kehvay nai fer faar thaya rakhse dar 6 kallake
Karanke cola 2nd week mathi pacho gas nikli gayo etle kai thekana nathi lagta varsad na
પહેલા કોલા હતું negetive, તમે પણ હતા થોડાક નેગેટીવ, negative plus negative= positive. Hence proved. Just kidding.
Su Karie Devendrabhai, ghadik ma positive thay che ane ghadik ma negative Thai Jay che badha models ane cola etle kasu kahi na sakay kudrat che..
Jsk bhudev, Model nu manchitro joy vakyo ma rupantar karva ma utavad na karo, aa Hawaman che koi nu man na rakhe.
કોલા બીજા વીકમાં કલર પુરાણો
Ha, ek nani asha dekhay chhe.
Cola 2 week ma pacho Color udi gyo
સર કોલા કેટલી કલાકે ઉપડૅટ થાઈ ??
12 kalake
Mitro , aj raate mode sudhi jagvanu hatu Ane 12-40am ni update joi man ANANDO Thai gayu……COLA -TROPICAL TIDBITS -METEOLOGIX badha 7sep vala low ne Gujarat pr batave che…..kana na janm bad “dhakhan mathi valo Maro avse”……..aje ratre have ungh nai ave lyo….wah bhai wah……Jay dwarkadhish
Jsk Vignesh bhai, Tamari aasha kudrat Puri kare evi aasha.
Note : Je pasu dhan pela vetar ma 50ltr dudh aaptu hoy e Jaldi parho na muke. Moj maro haji chomasu baki che.
અમારે પણ તમારી જેમ આજ રાત્રિ ના 2.30 વાગ્યે Ecmwf model જોતા જન્માષ્ટમી ની યાદ આવી સાથોસાથ મનોમન પ્રાર્થના કરી કાના ને…કનૈયા ની શ્રધ્ધા અને અશોકસર નો વિશ્વાસ આખા ગુજરાત ને આનંદ કરાવશે…જય કનૈયાલાલ કી…
(Mobile Phone number Deleted by Moderator)
Badha passey email address chhe.
Personal kaam maate email thi Contact number medvi shakay.
O.k. sir
Sir,Mail adress Kai rite medvi sakay…?
Hu Moderator chhu etle maney badha na email address dekhay. Ha thodi samaj fer thai. Tamari passey bija na email address na hoy. Whatsapp Group ma jodav banne etle ek bija ne connect thasho/
Ketanbhai kasu Kam hatu…..,?
અશોક સર ના વાક્ય પર વિશ્વાસ ચોમાસું હજુ પુરુ થયુ નથી અને વાદળો બનતા વાર નથી લાગતી અને વિખેરાતા શબ્દો યાદ રાખવા.
Ventusky model પણ હકારાત્મક લાગે છે.
second week cola ma colour aviyo
Week 2 ma ges ayvo bhagavan ne have hat jodiye ray jay to
Mitro cola 2 week ma colour aavyo be positive
કોલા વીક 2 કલર આવ્યો. મોડેલો પોઝિટિવ થયાં છે.
Hash have cola no calar purani…
સર તમે બે દિવસ પહેલા કીધું હતું કે સોમવાર સુધી પવન રહે તો ત્યાર બાદ લોકલ વરસાદ ચાલુ થાય
Amre to pavan salu j se
Jsk sir, 700 hpa ma thoda divaso bad Saurashtra upar sari ghumari dekhade che, clock wise hoy to varsad aave ke anti clockwise hoy ghumari to pl kejo. (Bhej chek nathi kariyo)
Anticlock wise.
Varsad khay dekhato nathi ! Ne sir kai bolta nathi !
6 તારીખ પછી 500 hpa માં ભેજ વધે છે
30 મી તારીખ પછી ઉત્તર ગુજરાત ઓછી 7/8 કિમી થી 10/12 કિમી પવન ની ઝડપ આવી
Hu LGANK……
Etle ke lamba gala nu joi ne varsad na batave to niras(Nagative) na thavanu ane vadhare Batave to tachli dale na chadi javanu…….
Ghana mitro lamba gala nu joi ne Nagative comments kare chhe ane pachhi najik aave etle kahe be positive…..
Jo lamba gala nu sachu j padtu hoy to to sir lamba gala ni aagahi na ape!!!!!!!!!
KM !
Sir Lamba gala ni aagahi na ape?
Em
Vadhu vigat ahi aapel chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Sir, comment policy mane khabar j chhe.mari comment Bahu ochhi hoy ane mari comments comment policy pramane j hoy.
Ato amuk mitro Nagative comments vadhare karta hata etle comment karvi padi….
Tamara maate nathi mukyu. General yaad aapel chhe.
Nà ape ?
Right ✔️
2019 pachhi IOD paheli vaar +1.05(positive value) toe pan varsad nathi !!!
Havey bani bethela weather experts kono vank kadhshe?
Jun-July ma iod neutral-negative hova chhataye saro varsad thayo.August ma iod negative chhe etle varsad nathi evu kaheva lagya.ane evo pan bafat karta hta ke iod positive thashe etle varsad chalu thai jashe !!!
Haju Be week thi IOD +0.5 ‘C thi vadhare aave chhe, etle dhire dhire change aavse. Kerala ma have thi varsad vadhse.
Aa vavajhoda j varsad ne dur rakhe che … Western Pacific…
Western Pacific ma Vavazoda dar saal hoy chhe.
એ કઈ નવીન નથી ત્યાં વાવાઝોડા બનતા જ હોય છે. બંગાળ ની ખાડી માં મજબૂત સિસ્ટમ નથી એટલે એ પવનો તે બાજુ જતા હોય એટલે આપણને એમ થાય એ બાજુ પવનો ખેંચે છે. હકીકત માં બંગાળ ની ખાડી માં મજબૂત સિસ્ટમ બને એટલે બધુ રેગ્યુલર થતુ હોય છે.
!! Pawano jata atke to majboot sys bane ? Pl info
મજબૂત સિસ્ટમ બને તો પવન રોકે..
બાકી પેસિફિક માં વાવાઝોડા બને એ નવીન નથી
Ok Ramji bhai.
Bob ma Valonu(circulation)thay toe atke ne..
Biju ke west Pacific ni system Thailand sudhi aave toe BOB ne current madey.
Aa babte sure nathi pan may be aavu hoi shake
Yes Pushti madey System banva maate
Ok Umesh bhai.
2 divas thi sanje nabh(Akash) chokhu thai jay che pan megharvo nathi aavto ane vatavaran pakdatu nathi pavan bandh thay ane 2 divash pakad thai athava suriyo pavan vay to 24thi 36 kalak ma varsad aave am vadilo vatu karta
Bhai 23 tarikh sudhi kay nathi dekhatu
27 tarikh thi saro varasad avi sake.
Kai 27 ?
September 27th ?
27 septembar
Kevi rite…..23 sudhi batavtu hoy tevi model ni link apo……
Himalaya mathi dhari kedi ukhdse tyane tya choti gai che
4 સપ્ટેમ્બર નજીક
માથે બરફ જામી ગયો છે……
Bob ma Low Bane etle niche aavse (5 September)
5th sept pachi vatavaran sudhartu dekhay che ane badha weather models dhime dhime postive thata janay che. Be positive… Wait & watch!!
આજે 11.28 મીનીટ માં તો તમે કીધુંકે 12 તારીખ સુધી અને પછી ના ત્રણ કલાક બાદ 5 તારીખ ની આજુબાજુ વાતાવરણ માં સુધારો…હા આજે ECMWF model મુજબ અરબી સમુદ્ર અને Bob ના સામસામા પવનો (તારીખ.5) ની નજીક ટર્ન લેતા થયા છે એટલે ચોમાસુધરી સામાન્ય થાય એવુ લાગી રહયુ છે..આ એક બહુ જ સારી બાબત છે.
Dar 6 kallake badhu badlaya kare che etle kai khabar nathi padti ane have jo BOB na pawano majboot thay ane chomasu dhaari niche ave toj kai Sara varsad ni aasha rakhi sakay baki to chomasu aam ne aam pati jase evuj samajvanu Ketanbhai. Joya rakho su thay che.
Havaman khata vade kay didhu chomasu jaladi viday lay lese avakgate
Hu aje Junagadh 6u. Vatavaran chomasu viday pa6i hoy evu 6. Hve koe chamatkar j Gujarat ma varsaad ni khot Puri kari sake evu lage 6. Negative comment karvano koe irado nathi pan Mane je lage chhe te kahyu. Chomasu hji chalu 6 ane chamtkar thata var na lage.
Na bhai vatavaran chokhu chhe pan chomasu viday pa6i nu nathi. Chomasu viday pachhi vadal na hoy ane pawan SW na na hoy….
તારીખ 28 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હિમાલયની તળેટીમાં છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 28°N થી ઉત્તર તરફ છે.❖ એક ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી તમિલનાડુના પશ્ચિમી ભાગોમાં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC લક્ષદ્વીપ અને ઉત્તર કેરળના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
આજ કેમ મરામત ચાલતી હતી કે શુ?
સવારની સાઈટ કે એપ ખુલતી નોતી
Technical glitch !
Web site down.hati?
Technical glitch !
Ek sathe char system…ahi kyare aaavse to
Mitro cola ma pan color thodo gujrat ni najik aviyo. Ane windy ma sarface Laval ma 5 tarikh aspas chomachu dhri rajsthan baju avse. Avu Lage se. Sarji barobar se,?
IMD GFS 10 DAY 925 HPA WIND CHARTJOTA TO NATHI LAGTU K CHOMASU DHARI RAJSTRAN BAJU HOY
Niral bhai windy ma ecmwf model ma chek kari do badha hpa set karine..saru lagse
chomasa dhari kari rite ane kya joi sakaya e janavo ne
925 na pavano juvo Sam same takrata hoy tya chomasu dhri hoy
Thanks for update
Aje to vatavaran ekdam chokkhu Thai gayu ane aakash khuli gayu ane 12th sept sudhi to Kai dekhatuj nathi ane ultanu Ambalal Patel to evu kahe che ke sept ma unada jevi gharmi padse.
Sir. પ્રોફાઈલ દેખાણી?
Yes
Sir ecmwfa આટલું બધું પોઝીટીવ થવા જઈ રહ્યું છે તેમ છતાં અમુક ખેડૂત ભાઇ ઓ નેગેટીવ કેમ બોલી રહ્યા છે..
Jsk, Kirti Bhai Simple vastu hoy.
For Example : X ni jamin tadav kathe che 2″ Varsad ma 365*2 divash nu Pani thai jatu hoy.
Z ni jamin ma 30″ navu Pani aavtu hoy.
Mate, X ne chomasu viday thatu dekhay ane Z ne Labh pacham sudhi varsad ni aasha hoy.
hu bhai z ma avu ulada chalu che last sudhi b positev rahevanu che…
Vaah sarji vaah tame je mahiti api te khub saras se. Khbar to padi ne ke apda 29 divas Ane tiya 1 divas thay. Aa vaat ni koy ne khbar nai hoy kadas. Bapu jawab badal dhanyvad. Jay ho bapu.
Have lagdhirbhai ne chandra upar javu lage pan tya varsad nathi thato bhai etale maja nahi aave tamne
Mitro cola week 2 ma joya jevu se ke bob Ane arbi ma banne taraf thi colors gujrat baju vadhto Jay se. Atle 4 thi 5 divas joya rakho.
તો તો સારુ હવે રાહ જોઈ જોઈ ને થાકી ગયા સઈ
Apde have. Pakistan ma varsad ni aagasi ave ty rah jova ni baki ny
Sarji Chand par Surya ketlo taime rahto hase. Matlab ke divas Ane rat ketlo time rahta hase?
Surya madhyane avey tyar baad 29 divase fari Madhyanne aavey.
Etle 29 divase tyan ek divas thay.
એટલે એમાં દીવસ રાત બન્ને 14.5-14.5 દીવસ પૃથ્વી ના રહે એવું થતું હશે ને સર?
Etlej aapde Gujarati calendar pramane ek mahino 28-29 days no hoi. Jema dar 2.5 varse “adhik maas” add thai
Uat besi gayu
Uat besi gayu se
Uat besi gayu che
Mitro cola 2nd week aagotru hoy che etle Ema dar 6 kallake fer faar thaya rakhta hoy che etle joya rakhvanu colour badlaya karse.
Badha ramakda joya pachi avu lage6 21saptembar sudhi kai khas varsad nathi
Rong
Barobar se
તારીખ 27 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટી માં આવેલો છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દરભંગા, બાલુરઘાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પશ્ચિમ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E… Read more »
Cola ne dhari ne joye to Kaya animal ni picture dekhay se aajnu second week cola se
Camel
Wah, Arjun ne popat ni aankh ane Amara jeva varsad premi ne aama varsad dekhay che devraj bhai.
Uuat besi gayu
Uat besi gayu
Dodto unt
Batak
E bhai saptebar 15 sudhi kay nathi dekhatu
Unt jevu ane ghoda jevu
Sarji ak sawal se ke candruan 3 chndr par land thay gayu se te candr par pani sodhe se. Sarji su kharekhar tiya varsad thto ni hoy ? Su chandr par vaddo Banta hase ke pachi tiya dariyo nathi atle vaddo n bani sake?
Atyar sudhi em samjay chhe ke tyan aapadi jem Atmosphere nathi.
1969 ma U.S. Appolo yaan land thayu hatu tena karta aa landing sight judi chhe. joiye shu shodhi aape chhe.
Sir, ek saval thay che k mota mota desho moon pr fakt space robot land karva ma nishfal Raha……jyare America a 1969 aspas manushy sathe land karyu ……..pn sawal a thay che k pruthvi pr thi rocket lonch karva Ane pruthvi na gurutvakarshan ni bahar ni kasha ma moklva mate Bahu j ucha force ni jarur pade,te uprant step by step rocket mathi parts alag pade and last ma robort walo bhag moon ni kaksha ma ave…….tyar bad pn 50-50 rahe k moon pr succesful land thase k nahi to aa Nil Armstrong n a tya moon pr thi return… Read more »
Appolo 11 ma two parts hata. Main SPaceship je CHandra farte aata marti hati. Teni sathe Lunar Module hatu je joint hatu.
Lunar Module Main Spaceship thi chhutu padi and Moon par Land thayu hatu Manav sahit.
Tyar baad Lunar mOdule fari Main Spaceship sudhi gayu and fari joint thayu.
Tyar baad Main Spaceship fari Earth taraf prayan karyu and Prashant Mahasagar par Land thayu.