4th September 2023
Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023
ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023
Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 4th To 10th September 2023
Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.
Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.
ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.
આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023
તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Sar colama thi calar gayaib thyo
મારું અંગત રીતે માનવું છે કે skymet નું ચોમાસુ વરસાદ ની આગાહી બહુ વિશ્વિસનીયા નથી. આજ નાં તેમના પ્રસિદ્ધ થયેલ લેખ માં તે જણાવે છે કે આજે રચાયેલી બોબ સિસ્ટમ ગૂજરાત સુધી પહોંચશે નહીં અને પૂર્વ રાજસ્થાન નાં જે હિસ્સા સુધી પહોંચશે ત્યાંથી તા ૧૫ થી મોન્સુન withdrawal ચાલુ થશે…This low pressure will give reasonably good showers over the parts, which need them most at this time. The rainfall deficiencies were mounting once again for the states of Maharashtra, Chhattisgarh, Odisha, Jharkhand, Bihar, West Bengal, Madhya Pradesh and Uttar Pradesh. The looser pockets will include Gujarat, West Rajasthan, Punjab and… Read more »
Sky met nu aa anuman sachu pan padi shke bhai
Tusar bhai tamari sachi vat che chomasu viday lay lese 15thi
Skaymet nu hasu padse yaad rakhjo kach dwarka porbandr jamnagr ama varsad ny thy
Skymet to monsoon break mate Al niño ne jawabdaar gane chhe etle wait and watch.
Mar Apr ma aakha varsh nu sky met lagbhag kidhel hatu Murg Trushya jevi halat thase, On ground Madhuli dub Pani kadhiya !!!!
તારીખ 5 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર દક્ષિણ ઓડિશા તથા ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આગામી 24 કલાક દરમિયાન તે દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટી માં છે અને તેનો પૂર્વ છેડો હવે નજીબાબાદ, લખનૌ, સતના, રાયપુરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો પ્રેશર ના કેન્દ્ર સુધી જાય છે. ❖ એક ટ્રફ લો… Read more »
Sar amere varasad nahi ave evu dekhay che joke amare varasad ni jaruranathi jo varasad thay to kapasa mabagad rhay bije jarur hoy tyathay jya pani ni suvidha nathi te lokone faydo thay temne khas jarur che
Bhai aakha morbi jilama jarur che
Morbi and surendra nagar ma varsad Ocho he
sir mai kale ek news chenal ma joyu ,bengal ma je low thayo chhe ,te pachhi odissa ma vijidi badhare padechhe,aavakate,Tayana mara mitro kahe chhe ,koe region hoe sak
Vijadi nu praman vadhare chhe te vaat barobar chhe. Vijadi maate shu jaruri hoy te abhyas karay.
Thanks for new apdet
Bahu saro varsad pdyo aje sir
Thanks for new update sir
जय श्रीकृष्ण…छेल्ला 1 कलाक थी सारा मा सारो वर्षाद वर्षी रहयो छे..
Models pani ma aj savare…
Ridge che pakisy uppar je fluctuations lave che..
Varsad ni prathana
Thanks sir for new update
Mitro me 10 thi 20 ma varsad nu 27 tarikhe kahelu. Pan ak mitr a am kahiyu ke lagdhir bhai gote chdave se. Mitro ne gote chdavva me avu kadi vichariyu pan nathi. Mari ogast ma vadhare padti comment asha rakho varsad avse. am hati. Jay dwarkadhish
Bhai me j kidhutu pan aavadi lamba gada ni aagahi to sir pan nathi karta to tame km kari shako tenu vajud shu?vajud vina ni vaat ne gote chadavi j kevay
Kan na janam upar matki futse e final hatu, Bol shree krishna kanaya lal ki jai.
આભાર સર
Madhapar chokdi pase saru zaptu hatu sanje
નવી અપડેટ આપવા બદલ આભાર,સર
Good
Aabhar sir
Aavo porbandar no melo karva
Solar system no boss Sun prithvina vatavaran ne asar kare chhe.shu solar system na koi planets prithvina vatavaran ne indirectly asar kari shake ?
Yes.
Planets je Mota (Jupiter/Saturn) chhe te Surya and Earth ni Bhramankaksha ne asar karey. Bhramankasha ma samanya fer thato hoy chhe.
Thank you sir
Aaj bapore P6i Madhapr Chowkdi aaspas saru Evu zaptu aavyu.
joke Bija area ma noto.
નક્ષત્ર ne scientific authentication kharu?
Nakshatra Solar pramane chhe
Fix tarikhe
Thank you for new update sir
Picture abhi baaki hai mere dost !
Jay mataji sir…thanks for new update…
Thank you for new update..
Sir that’s for new updet
Thanks sir
kolithad tal gondal pan jog varsad
કોટડાસાંગાણી માં વરસાદ ની શરૂઆત ચાલુ થય
Thanks sar nyu apdet
Jsk sir, Navi update badal aabhar, aagotra mate tahe Dil thi aabhar.
સર નવી.અપડેટ બદલ આભાર તમારી આગોતરું એંધાણ મા સૌરાષ્ટ્ર મા સારો એવો વરસાદ થાય
Abhar sar
ખેડૂતોને tamara upar bahuj vishvash se
Var var khedut puse ashokbhai ni agahi avi
Tame kaho 100%
Amara gam ma Gangedi Garbad ane MP na kheti Kam karta loko, E pan emaj kye Shree Ashok Patel ni aagahi aave etale final. (Varsad pade rojgar madto rahe).
વાહ આને કહેવાય વિશ્વનીયતા.
Sir aagahi haju be divas pachhi aapvani jarur hati karan ke have amare kyare varsad aavashe ame kya vistar ma aaviye eva prashno tran divas chalu rese
Chotila ma aavse aagni apdet ma aamre chotila ma khas nhetto heve aaveto saru
Badhay ne jarur j che Bhai….je bhag ma ave te
સર અમારે આજે 5થી5,30સુધી ધીમી ધારે જરમર વરસાદ હતો
Navi update ane aagotaru Apva badal khub aabhar.
Thank you sir.
ધન્યવાદ સર જેની વાટ હતી એ મુજબની આગાહી આપી દીધી ખૂબ ખૂબ આભાર
Sir good nuz badha matya
જય માતાજી, અશોકભાઈ
આભાર…અમારે તો હવે વરસાદની જરૂર નથી,હવે આવશે એટલે નુકશાન થાય એમ છે પરંતુ બીજા વિસ્તારના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેમને રાહત મળે તો સારું.
આગોતરું એંધાણ માં વરસાદ સારો આવશે એવું લાગે છે
Thanks for new update sir ji agotaru aedhan apine jiv ma jiv aviyo
Thnx sir ji
Thanks sir mara andaj mujab aagahi aavi aabhar sir
નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર
Thank you…..sirji
તમારી અબડેટ ને આગોતરુ આવી ગયુ એટલે
ખેડુતો ની સાતમ આઠમ સુધરી ગઈ
Thanks for new update & good news sir.
વા સુપર અપડેટ આવી સર જમણવાર નું આયોજન કરો
Mitro anando, badha models positive Thai rahya che ane 7th sept thi varsad ni sharuat thase je mainly hamna East Central Gujarat, South Gujarat ne vadhu varsad apse ane pachi 2nd week of sept ma BOB ma back to back 2 moti system banse etle 13th sept pachi akha Gujarat, saurashtra region ane kutch na amuk vistaro ne sarvatrik varsad apse etle chinta na Karo, varsad to have avsej. Janmashtmi thi De dhanadhan.. Hope for the best!!
પૂર્વ સૌરાષ્ટ્ર વિસ્તાર માં કયો કયો વિસ્તાર આવે સર જવાબ આપજો
Krutarthbhai , ap bus modelo ne Jem 6/12 kalake update na thata ……hahah
Bhai tame to varsad ni aasha saav nota rakata ke have varsad nahi aave am ketata
લગધીર ભાઈ તમારા નંબર આપો