9th September 2023
Brief Update For 9th-15th September 2023
ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023
6th-9th September 2023 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ સમય માં 4 mm વરસાદ થયેલ છે, જયારે કચ્છ બાકાત છે. દક્ષિણ ગુજરાત માં 103 mm, મધ્ય ગુજરાત માં 38 mm અને નોર્થ ગુજરાત માં 23 mm વરસાદ થયેલ છે. તારીખ 9 સવારથી હજુ 11 સવાર સુધી વરસાદ ના આંકડા આ રાઉન્ડ માં ઉમેરાશે.
6th-9th September 2023 Rainfall Status:
Saurashtra received just 4 mm, while Kutch did not receive any rain during the above period. South Gujarat received 103 mm, East Central Gujarat received 38 mm and North Gujarat received 23 mm Rainfall during the above period. Rainfall figures for 9th and 10th (11th morning) will be added to the current round.
From IMD: Significant Weather features:
Yesterday’s cyclonic circulation over southeast Madhya Pradesh lies over central parts of north Madhya Pradesh and extends up to middle tropospheric levels tilting southwards with height.
A trough runs from cyclonic circulation over central parts of north Madhya Pradesh to south Madhya Maharashtra in lower & middle tropospheric levels.
The western ends of Monsoon Trough is active and lies to the south of its normal position and eastern ends passes through near normal position. It passes through Jaisalmer, Ajmer, Guna, Mandla, Pendra Road, Jharsuguda, Digha and thence east-southeastwards to Northeast Bay of Bengal.
A fresh cyclonic circulation likely to form over northwest & adjoining Westcentral Bay of Bengal around 12th September, 2023
Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th September 2023
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat): The current round expected to end 10th September with Scattered showers, Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Subsequently isolates scattered showers on few days.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) possibility of isolated scattered showers 9th-10th September. Subsequently for Saurashtra isolated showers on a day or two.
Advance Indication that was given on 4th September for period staring 11th September will be delayed by 4/5 days due to delay in conducive weather parameters. Rainfall activity will again improve over Gujarat State 15th/16th September onwards. Update will be given as and when necessary.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 સપ્ટેમ્બર 2023
ગુજરાત રિજિયન: આ રાઉન્ડ 10 તારીખ સુધી, જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા ની શક્યતા અમુક દિવસ.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા ની શક્યતા 9-10 સપ્ટેમ્બર દરમિયાન. ત્યાર બાદ સૌરાષ્ટ્ર માં એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા.
11 તારીખ અને પછી ના સમય માટે તારીખ 4 સપ્ટેમ્બર ના આગોતરું એંધાણ આપેલ તે માટે હજુ યોગ્ય પરિબળો પ્રસ્થાપિત થયેલ ના હોય ચાર પાંચ દિવસ મોડું થશે. 15/16 તારીખ થી ગુજરાત રાજ્ય માં ફરી વરસાદી એક્ટિવિટી ની શક્યતા. આ અંગે યોગ્ય ટાઈમે અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 11th September 2023
તારીખ 14 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલુ છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે અને તે… Read more »
તારીખ 12 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, શિવપુરી, રાંચી, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ ઉત્તર બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી વિસ્તરે… Read more »
સર સાંજ સમાચાર માં આજ તમારી અપડેટ સાચિ છે
Te Sanivar ni hati pan Chhapa bandh hata etle Somvare aavi.
Sir in gujrat now days is el nino effect ya la nino effect …?? When will be ended this effect..??
Pahela toe tamaru email address khotu chhe !
Ahi Gujarati ma comment karsho toe pan chalshe – vadhu Mitro Gujarati favey chhe. English comment ni manay nathi. Tyare bija mitro tenu bahshantar pan kari aape chhe.
Angreji favtu hoy toe pahela aa vanchi levay http://www.gujaratweather.com/wordpress/?page_id=6011
Gujarati ahi chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=8093
El Nino ke La Nina te ek divas ke ek Athvadiyu ke ek mahina maate nathi hotu…Te prakriya aashare ekad varash chaley chhe.
સર મારો એક પ્રશ્ન હતો મંડાણી વરસાદ આવે જે 1 2 કલાક વર્હી ને વયો જાય તે કય સિસ્ટમ થી વરસતો હસે
Mandani varsad ma local bhej baspibhavan thay te bapor pachhi Tobra nikadey and sanje varshi jaay.
Sar Dete 16 pachi bhajiya tari ne khay avu che ne
Pahela Bhajiya ghanvo kachha pakka banney…. Pachhi Pako ghanvo thay etle var lagey !
Aa lakhan na sau sau juda arath karshe !
મતલબ કે શરૂઆત માં છુટો છવાયો વરસાદ આવશે પછી સાર્વત્રિક. બરાબર ને સાહેબ
Haha
Etle ke 2 -3 di modu thase baki aavse to kharo j
Sir Eno matlab em k pela dhimo dhimo varsad aavse pachi sarvatrik round aavse
Ecmwf & gfs mujab Lot-Tel-masala ni vyavastha rakhay.imdgfs ne joine methi-marcha vahela n levay.ane khas toe ae ke Asho Patel ‘તથાસ્તુ’ aem kahe
pachhi j ghare Bhajiyani vaat karvi nahitar Kajiya thashe.
Atle pahela chuta chavaya chalu thaai pachi dhabdbaati.
Matlb k pela 2 3 divas suto savayo pasi sarvtrik ne sir
Dhimi sharuaat pachhi dhodhmar em
સર અમારા ભાગ માં મમરી તો નય આવે ને નથી ભાવતી
Sar.varsad.kiyara.avsa
15 tarikh sudhi nu aapel chhe.
NOAA week 2 ma pan colour aavyo
Hu kayam kahu chhu ke Forecast Model na Run time jovo. NOAA 24 kalak modu chaley chhe. Te forecast run gai kal nu ganay 10 Septemebr lakhel chhe.
તારીખ 11 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સાગર, પેન્ડ્રા રોડ, ઝારસીગુડા, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC થી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને દક્ષિણ છત્તીસગઢ થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ થય ને મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ… Read more »
Cola colla week 1,2 mojama have ges lik nahi thai a final samajo.
Mitro chinta na Karo have je varsad no round avse 17th sept thi Ema jya varsad nathi padyo te pan areas cover Thai jase ane aa varsad no round saro ane widespread hase. Bhadarvo bharpoor rese!!
Wah Bhudev wah, have barobar.
Bhudev pahela ha – na karta pn have lito padi ne ha padi…..
Wunderground હારીજ વરસાદ 16 થી 20 તારીખ આગળ આવી..
જય મુરલીધર સાહેબ
જુલાઈ એન્ડ બાદ એક પણ સિસ્ટમ પક્ષીમ સૌરાષ્ટ્ર એમાં પણ દ્વારકા પોરબંદર જામનગર સુધી નથી પહોંચતી
પાકિસ્તાન તરફથી આવતા સુકાં પવનો અવરોધિત થાય છે એવું એક્સપર્ટ મિત્રો કહે છે આ વખતે ૧૫ થી ૨૫ મા આશા જેવું છે??
Sir…gai system ane avnar system babate maru thodu avlokan chhe ke… Pakistan taraf thi avata..pavano system ne MP thi roki de chhe… atle j gai system anukul paribado hova chhata labh na api saki…pan avnar system ma aa pavano aserkarta khas nahi rahe…atle varsad avavani sakyata vadhi jay chhe… barabar chhe sir…?
ઘડિયાળ ના કાંટા ની જેમ ફરતા પવનો હોય તો તેને ચુ કહેવાય અશોકભાઈ
Anti Cyclonic Pavano
UAC nu ultu
Sir
IOD full moj ma+1.13 અને નીનો ઇન્ડેક્સ સરમ સીમા પર+1.35 તો પણ good rain coming next days in gujrat
Gya vrsni jen monsoon let withral thse evu lagi rhyu se aagami day ma rajsthan baju rain activities chalu rese
Hve no rounds khi Khushi khi gum jevu thase but jya saav vrsad nthi tya jrur se baki kpas magfli mirch ma nuksan thase jya Sara vrsad hta tya but mehula vrsya bhla pavan vgr na hal sakyta vdhu dekhay se 17thi bhart na mota bhagoma vrsad pdse
patanvav ma amichhatna 11.10
Em toe Rajkot ma pan amee chhantana hata pan tema shu varey ?
Sar avakhate vadhu varasad bomby ma thase d gugarat ma
સર અત્યાર સુધી freemetio પોઝિટિવ નોતો હવે વરસાદ બતાવે સે મેં આનો અનુભવ કરેલો સે પરફેક્ટ હોઈ સે 95% ફાઇનલ હોઈ
Imdgfs ma fer padvo joiye…..nothing yet.
Haju imd positive thatu nathi parantu thay jase evu lage che
કોલા બીજા અઠવાડીયા મા પણ નબળુ પડતુ જાય છે,મિત્રો!
અને આ વખત થી ચાર વીક એક્સ્ટેન્ડેડ ફોરકાસ્ટ એકદમ સચોટ રહ્યુ છે! અને એ મુજબ જોયે તો સૌરાષ્ટ્ર માટે હવે વરસાદ ભુલી જવો સમજવો!
કોલા વિક 2 કલર પછી. દરોજ ના રહે 27. સુધી. તો. છે. પછી. ધટે. તા ખરોને 27. સુધી તા બતાવે છે
Cola first week vadhu sachot hoy chhe ane tema color ave chhe. 2’nd week no netho na hoy. IMD extended forecast ma 2nd week(15-21 September) South- East saurashtra ma varsaad batave chhe. B+
Cola week 1 and 2 ma color to che……pachi ketlo color joiye…..agala ni update pn apvani hoy che….27 sudhi to che…..tropical ,ecmfw,meteologix atlu to positive che…..toy tame na padi cho??
Bhai cola 27 pasi nabdu pade se avi coment na kro amara haday pn nabda padva mayda
27 Pachhi na kahevay. COla week two etle 19 thi 27 sudhi em ganay.
Mitro jiya sudhi windy nu ecmwf modal saurashtra baju varsad n batave tiya sudhi aa raund ma pan surastra ma asha rakhva jevu nathi. Halni apdate mujab ecmwf modal 3 divas thiya sistam ne Mumbai sudhi lay Jay se. Asha se ke teno trek avnar divso ma thodo upar atleke uttar paxim taraf rahe to saru. Baki to Hari icha balvan.
Aapde aghru to 6ej
Kudrat upar vishwas rakho, October na aagala divaso ma pan chomasu mahol rehse.
Badhu ekdum perfect na hoy………to to badha ne khabar padi Jay k kya exact ketla inch padse…..
Ap shree negative cmt post ne badle positive post umero…..
એ. થય જાસે. સમય આવે એટલે
Thai jase!
અશોક ભાઈ વરસાદ આપડે રાજકોટ જિલ્લા માં કય તારીખ થી સાલુ થશે અંદાજીત તારીખ મા એ કયો.
બાકી માંડવી ઉપાડવી છે મારા સાહસથી ખાલી તમે કયો બાકી નિર્ણય હુ લયસ મારા મરજી થી તમારે કાય નય,,
https://www.wunderground.com/forecast/in/rajkot
Aama thi andaj karo
27 dete pasi upadjo
Tamare 17 tarekh thi vimo
Dwrka mate su nade se 18 dete j varsad batavtu a have 22 23ma gyu amnn thy ne vikhay to ny jay ne k pasu 18 19 ma avi jase
Aapne કઠનાય તો છે જ
Aaj surya ma kundalu jova malyu.
etle vatavaran ma sudharo to thase j.
20 tarikhe to mandvi upadvi che upar vala ni marji je thay te
E khami jajo ubhi mandvi nai bagde
Haa upadvanu chalu karo atale varasad hajar have ghana khedutane pak avigayo se ane varasad pan tyari j kare se aa varasad ne na padiye tyare dharar ave.
Gajab kahvay ho. Srelanka ma graund sukvva mate tebal fan no upyog Kari ne medan sukve se. Sata tiya varsad picho sodto nathi Ane apde varsad na ak japta ma pan Raji thay Jaye. Pan japta pan nathi avta. Kudrat no Khal niralo se ho. Tiyarej kahvay se ke kudrat same manvi lachar. Jay dwarkadhish
Cola banne week jota avu lagese ke bek to bek sistem aavse.
Aaj Mela ma gya Lago nai saib
Aavi gayo !
અત્યારે ત્યાં મેળા મા સ્થિતિ ગંભીર છે… ટ્રાફિક જામ થયો છે
Thanks for update
સર જય શ્રીકૃષ્ણ dt13/14 થી મંડાણી વરસાદ ની આશા રાખી શકાય?
Te hit or miss jevu hoy ke lottery jevu.
Pachu kyare cola update thase
Aaje ratre cola week 2 mathi color ucho thay jase
Ucho etle?
Ochho k aachho keva magta hse
Ochho
Thyo hoo thodok ee kem?
Atiyar thi khoti agahi avva mandi che badhe ke aa vakhte pan navratri ma ane diwali ma varsad padse
આણે બાજરી જુવાર ના પાથરા પલાળવા નું નક્કી કરી લીધું લાગે ..આમાં મને કઈ સમજ નહિ પડતી અશોકભાઈ પટેલ આમાં કઈ તારીખ થી આપડી બાજુ વરસાદ આગમન ક્રસે જણાવજો..
Aaje aa round puro
Pachhi 15 tarikh sudhi nu aapel chhe.
Tena pachhi update thay te pramane.
અમનેય નથી સમજાતું કે તમારું ટાઈપિંગ ક્યારેક ઓકે અને ક્યારેક નાના બાળક જેવું હોય છે. Inconsistency છે કે પછી ક્યારેક serious ક્યારેક મજાક?
Perfect taaran !
Right sir.
Sir na darek answer vanchi ne…magaj dolavaso atle samajy jase…darek javab ma ghanu janava mali jay chhe…!
સાચી વાત છે.
બરોબર છે…. જેવા લોકો તેવા જવાબ આપતા હોઈ છે….સર દરેજ મિત્રો ને સારી રીતે ઓળખે છે કે કોણ કેટલા પાણી મા તરી શકે છે
હવે બધા મિત્રો ને તૈયાર ભજીયા ખવડાવી દયો એટલે કામ પતે આમેય ૫૦ દિવસ થયા નથી ખાધા
તેલ આવી ગયું છે હવે ખાલી તળવાના બાકી છે
તેલ તો આવી ગયું પાછું ઠંડું નો પડીજાય
Ecmwf ane gfs banne positive nava round mate….
A round ma Ahmedabad ma 1-1.5 inch varsad
તારીખ 10 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, સિધી, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર ના UAC થી પૂર્વ મધ્ય પ્રદેશમાં થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે… Read more »
સર હવે મને એવું લાગે છે કે વરસાદ ૧૭ થી ૨૧ માં થય જશે
Have 2weck ma calor purano 17 thi 28 sudhi Sara varsad no round avshe avo maro anuman se bhdhai modal soda leman karta avu lage se pachi jevi hari esha abhyash barobar se dar
Thank you for new.apdet
Sir…atyare abhyas karata avu lagi rahyu chhe ke… Saurashtra ma dt17 thi dt.22 varasad avi sake… barabar chhe sir…?
Sar om gani toh aa bhadrvo kevay
Chhela 21 varas ni sharerash kariye toe 3 September aavey chhe Bhadarva sus Ekam.
Chhela 21 varash ma moda ma modo 17 September na chalu thayel chhe Bhadarvo te 2012 ma
Chhela 21 varash ma Vahela ma vahelo 20 August na chalu thayel chhe Bhadarvo te 2020 ma
Sar chomasu kyare viday lese
Pashchim Rajasthan mathi viday liye pachhi.
Por (Mavtha bhega lai to)
સર કોલા બે દિવસ થીયા સારું બતવેસે 18.તારીખ બાદ સૌરાષ્ટ્ર મા વરસાદ ની આશા રાખી સકાઇ
COLA week 2 Lal thayu chhe.
Week 1 ma parchuran color aavyo chhe.
Aa GSF chhe. ECMWF judu hoy shakey. etle havey banne ne foslavana chhe !
સાહેબ તમારી આવનારી વરસાદની અપડેટ(આગાહી) માં આનંદો શબ્દ આ વખતે આવશે મને એવું લાગે છે.બરોબર ને સાહેબ
હવે આનંદો ના આવે હવે ઘણું નુકશાન પણ થાય, બધા માટે આનંદો તો અષાઢ માં જ આવે, હા વ્યક્તિગત આનંદો હોય શકે!!
પાણી હોય તો ખેડૂતનને કોઈ નુકશાની નથી બસ પાણી જોય ચોમાસું વાવેતરબગડે તો શિયાળું વાવેતર માંલડી લેશું પાણી જોય
Jsk Vasrad Premi Mitra, 24k ni vat kahi tame.
10 varsh thi jou chu cola ni jevu Nova model che . Tema week 2 ma pan ekdam sachot andaj aape che… Week 2 pan final jevu j hoy… Haju Tema nathi baravta…Ane jo batavse to 100 taka aavi j Jay varsad.. aane Nova ma Amara vistar mate agau thi batavel batha sistem adharit varsad na raund aavya j che..
Ahi na Mitro ne NOVA thi ramva diyo !
NOVA !!! ke NOAA ?
Etle te NOVA Ramakadu ramava mangyu chhe !
National Oceanic and Atmospheric Administration (NOAA)
Week 1. મા. આઇવો કલર હવે શુ. થાય આગળ
સર આઈએમદી જીએસફ પ્રમાણે તો આવિતી સિસ્ટમ માં પણ પાકિસ્તાન ના પવનો નડતા હોય એવી લાગે છે તમારું સુ કેવું છે સર
3 divas ma khyal aavashe darek level ma shu fer far thay chhe.
Amare Pavan direction thodik change thy hoi evu lage
Haju bob ma 2 thi 3 low pressure bani shke aem che
To to Kam padi jai
3 10 2023 thi 8 10 2023 ma 1 ravund avse
Amare Pavan kyare bandh thase aa..
Eej varsad nathi aavva deto
13th sudhi vadhu chhe. pachhi farak padey.