Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 25th September 2023

Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:

Anti-cyclonic circulation at 850 hPa level,

No rainfall during last 5 days

Water vapor imagery indicates dry weather conditions over the region.

The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.

Withdrwal 250923

 

A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.

 

25 સપ્ટેમ્બર 2023:

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023

Gujarat Region:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.

Saurashtra & Kutch:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.

આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.7 46 votes
Article Rating
342 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2023 2:06 pm

તારીખ 3 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે.  ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી વિદાય લીધી છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ… Read more »

Place/ગામ
Rajkot
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
27/09/2023 2:14 pm

GARMI Khub J chhe saheb

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
Reply to  Ashok Patel
27/09/2023 3:37 pm

Thanx Sir And varsad Hal Chalu thai Gyo vadala aavi Ne Dhodhmar Varsad saheb..garmi Khub hati..

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
Reply to  Ashok Patel
27/09/2023 3:54 pm

Bhukka Bolavi didha Dhodhmar Varsad saru Chhe 30 minut Thi….sir Garmi varsad Khechi lavi

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Govind karmata
Govind karmata
27/09/2023 2:00 pm

Sri garmi ma kayrthi Rahat

Place/ગામ
Bantwa
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Govind karmata
27/09/2023 4:01 pm

ગરમી નોર્મલ નજીક છે.
સરફેસ માં સવારે વધુ ભેજ ના લીધે બફારો છે.

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Pratik
Pratik
27/09/2023 1:57 pm

તારીખ 27 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 63°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ એક UAC ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ તેલંગાણા… Read more »

Place/ગામ
Rajkot
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
27/09/2023 9:41 am

સર.આજે.રાજકોટ.તા.વરસાદ‌આવસે.ઉતર.બાજુ.પવનસે.ફૂલવરસાદી.હવામાસે.કાલે.૨.ઈસ.હટો.ગામ.ખોખડદડ

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
28/09/2023 6:30 pm

Jsk sir, Aa manchitra mujab aaje varsad jova madel che.

Place/ગામ
Bhayavadar
Krutarth Mehta
Krutarth Mehta
27/09/2023 9:09 am

Badha weather models 1st oct sudhi thodo samanya varsad batave che pachi vatavaran chokkhu Thai Jay che etle 2nd Oct ni aaspass chomasa ni Gujarat mathi vidaay ni sharuat thase evu lagi rahyu che.

Place/ગામ
Vadodara
Khunti Pratap
Khunti Pratap
27/09/2023 8:45 am

Sir apda jamini bhago uper ja pavano fukata hou tene kyu level samajvanu

Place/ગામ
Thoyana porbandar
Pratik Rajdev
Pratik Rajdev
27/09/2023 8:39 am

Sir aa South Gujarat thi gadi ghani lambi chali haju aagad vadhe chhe

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
27/09/2023 8:23 am

Aaj match ma varsad nai aave n ?

Place/ગામ
Devbhumi Dwarka
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
27/09/2023 12:20 am

સર અમારી બાજુ 30તારીખ પછી wundergrou મા વરસાદ બતાવતા નથી તો મંડાણી વરસાદ આવી શકે કારણ કે 30વીઘા ની મગફળી પાકી ગઈ સે હવે કઢાવી પડે તેમ સે તો 30 તારીખ પછી કાઢી

Place/ગામ
Ta. Mendarada gam.. ઇટાળી
Vaibhav Patel
Vaibhav Patel
Reply to  Ashok Patel
27/09/2023 11:08 am

Sar amba dada bhayank agotra ape se aevu se kai hoy to kejo

Place/ગામ
Kotda sangani taluko
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Vaibhav Patel
27/09/2023 11:49 pm

તમારા જેવા ઘણા લોકો મીડિયા સુધી પહોચાડવા મા ઘણી મહેનત કરે છે

Place/ગામ
Kotda sangani rajkot
Jitendra
Jitendra
26/09/2023 11:44 pm

(Kd patel)Ae saurastra ma varasad 3 octombar suthi chalu rese jema 26 sep.thi 2 oct. Ma bhare varasad no ravund avase.3 tarikha thi vidai “kd patel” hoo

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Rathod Ranjit
Rathod Ranjit
26/09/2023 8:12 pm

Sir amare atyare kadaka sathe dhodhmar varasad

Place/ગામ
Salangpar
Dipak patel
Dipak patel
26/09/2023 7:49 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
26/09/2023 7:36 pm

Garmi bafaro viday nu 6eke varsad nu?

Place/ગામ
Devbhumi Dwarka
Last edited 1 year ago by Vejanand karmur
Darsh@Kalol NG
Darsh@Kalol NG
26/09/2023 6:38 pm

Sir,aaje 15 mm nu zaptu padyu.

Place/ગામ
Kalol District:Gandhinagar
Swetalbhai Vasani
Swetalbhai Vasani
26/09/2023 6:23 pm

Jay Siyaram sir, aa Ambalal nu Aaj Sandesh news ma che ke 2’OCTOMBER thi Aarbi Samudra ma VAVAJODA Sakriya thase Ane North guj, Madhya guj, Dakshin Saurashtra ma BHARE VARSAAD Raheshe, Aa ma kaik Prakash pado sir..

Place/ગામ
RAJKOT CITY
Alabhai
Alabhai
26/09/2023 6:09 pm

અમારે હાલાર માં એક કહેવત છે કે નાય મુંડકીયુ ને થાય ડુંડકીયુ આ વર્ષ એવું જ થયું

Place/ગામ
કોલવા જામ ખંભાળીયા
Devendra parmar
Devendra parmar
Reply to  Alabhai
26/09/2023 8:02 pm

“મુંડકિયું” અને ” ડુંડકિયું” આ બન્ને શબ્દ નો મતલબ સુ થાય?

Place/ગામ
Dhrol jamnagar
Alabhai
Alabhai
Reply to  Alabhai
26/09/2023 8:53 pm

એક વધારે મહિનો અધિક માસ હોય એટલે લોકો એ મહિના માં ભક્તિ ભાવ કરતાં હોય એટલે એ ઉપર થી કહેવત પડી હશે અધિક માસ હોય એ વર્ષ વરસાદ ઓછો થાય એટલે બાજરી જુવાર ના ડુંડા નાના નાના થાય એવી લોકવાયકા છે

Place/ગામ
કોલવા જામ ખંભાળીયા
Devendra parmar
Devendra parmar
Reply to  Alabhai
27/09/2023 3:53 pm

હમમ, બરાબર.

Place/ગામ
Dhrol jamnagar
Sunil patel
Sunil patel
26/09/2023 5:59 pm

Rajkot kothariya chokdi baju 45 minute saro varsad hato gajvij sathe have dhimo padyo chhe

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
26/09/2023 5:47 pm

Kaik nava juni na endhan lage vatavaran jota

Place/ગામ
Devbhumi Dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Vejanand karmur
26/09/2023 9:35 pm

Kai nathi have, aaje vasado ogarva nu chalu thayu che.

Place/ગામ
Bhayavadar
Vejanand karmur
Vejanand karmur
Reply to  Retd Dhiren Patel
26/09/2023 9:40 pm

Vasado?

Place/ગામ
Devbhumi Dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Retd Dhiren Patel
26/09/2023 9:47 pm

Vadado ogarva nu (typing mistake above comment)

Place/ગામ
Bhayavadar
Bhavesh Patel
Bhavesh Patel
26/09/2023 5:39 pm

Ajna akha divas nu vatavaran joi ne lage chhe…viday ni gadi najik chhe…!

Place/ગામ
Upleta
Jignesh Ruparelia
Jignesh Ruparelia
26/09/2023 5:34 pm

રાજકોટ માં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે……

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
26/09/2023 5:21 pm

Visavadar thi Geer baju heavy rain Ambajal&Dhrafad dams overflow

Place/ગામ
Visavadar
ધીરજ રબારી
ધીરજ રબારી
Reply to  Umesh Ribadiya
26/09/2023 7:12 pm

કેટલો ભાઈ ઓજત ઉપર ના ડેમ ની સ્થિતિ kyo કાય ખ્યાલ ભાઈ

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Tabish Mashhadi
Tabish Mashhadi
26/09/2023 4:33 pm

Aje Sarkhej vistar no varo ayo khari…

Zhapta pade che bapore thi

Place/ગામ
Ahmedabad
Satish vaghasiya
Satish vaghasiya
26/09/2023 4:09 pm

વિસાવદર ગ્રામ્ય માં અતિ ભયંકર વરસાદ ચાલુ છે 3:30 વાગ્યા થી…નદીઓ માં પુર નીકળી જશે જોરદાર

Place/ગામ
નાની મોનપરી
Milan parmar
Milan parmar
26/09/2023 4:02 pm

Kal na varshad na akda kem apdet nathi thaya

Place/ગામ
Upleta rajkot
Dilip
Dilip
26/09/2023 3:13 pm

Rainfall data update karo sir ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Gami praful
Gami praful
26/09/2023 3:06 pm

Aaje amare atishay bafaro chhe, Sathe dhummas jevu pan chhe, aakash ma vadal ni hajri ochhi thay gai chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
26/09/2023 2:45 pm

આજે નવા જુની થાય એવું લાગે છે

Place/ગામ
Kotda sangani rajkot
Vaibhav Patel
Vaibhav Patel
Reply to  Dharmesh sojitra
26/09/2023 10:01 pm

Dharmesh bhaine chikan guniya thyo lage se

Place/ગામ
Kotda sangani
Kirit patel
Kirit patel
26/09/2023 2:20 pm

Sir aa raund ma aaje amare number lagi gayo 2 inch thoki didho

Place/ગામ
Arvalli
Pratik
Pratik
26/09/2023 2:03 pm

તારીખ 26 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર, 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ એક UAC તેલંગાણા અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ દક્ષિણ છત્તીસગઢથી દક્ષિણ કોંકણ સુધીનો… Read more »

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
26/09/2023 1:48 pm

Lgbhg addhi kalak nu jor japtu aavyu mja aavi 🙂

Place/ગામ
Amdavad
Firozkhan
Firozkhan
26/09/2023 1:46 pm

Mithakhali Ahmedabad ma aje fari jordar japtu…

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Firozkhan
26/09/2023 2:35 pm

2k di thi saru che japta aave che to….jevo varsad puro thay k tarat khuli bhi jay che….sanje k rate y aavto hoy to kevi mja aave 🙂 haha

Place/ગામ
Amdavad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kaushal
26/09/2023 5:43 pm

Kaushalbhai have chomasa na vidaay ni taiyari che etle aava time e rate varsad bahu na ave. Diwas darmiyan bahuj gharmi ane bafaro thay etle mote bhaage bapore ke sanjhe j varsad ave thunder sathe ane rate clear Thai Jay. Aane mandani varsad kehvay.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kaushal
26/09/2023 6:36 pm

Thodo Vadodara baju pan moklo ne varsad bahuj gharmi ane bafaro che.

Place/ગામ
Vadodara
Dilip
Dilip
Reply to  Krutarth Mehta
26/09/2023 6:57 pm

Krutarthbhai tame kheti karo chho ke bijo kai dhandho?

Place/ગામ
Padra
Pankaj sojitra
Pankaj sojitra
26/09/2023 1:01 pm

aaje vatavaran kyak alag che ?

Place/ગામ
Rajkot
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
Reply to  Pankaj sojitra
26/09/2023 4:11 pm

રાજકોટની નજીક પુર્વ દિશામાં વરસાદ ગાજે છે

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Neel vyas
Neel vyas
26/09/2023 12:38 pm

સૌરાષ્ટ્રમાં 10 ઓક્ટોબર સુધી મંડાણી વરસાદ ચાલુ રહી શકે ધીમે ધીમે વિસ્તારમાં અને પ્રમાણ માં ઘટાડો થતો જશે.

25 ઓક્ટોબર આસપાસ મોટું માવઠું થઈ શકે!

Place/ગામ
અમદાવાદ
Sanjay virani
Sanjay virani
Reply to  Neel vyas
26/09/2023 2:24 pm

25 oct?? Neelbhai

Place/ગામ
Bhalvav//lathi
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Neel vyas
26/09/2023 9:49 pm

Hale, to Ram mol pakvama teko madi jase

Place/ગામ
Bhayavadar
Vejanand karmur
Vejanand karmur
26/09/2023 11:40 am

Tadko n garmi dhom 6e….

Place/ગામ
Devbhumi Dwarka
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Vejanand karmur
27/09/2023 2:06 pm

Emaj kapash nu Jindavu jaldi ane bharav dar bane. Magfadi na 12ya 13ya dodva jaldi bharai.

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
26/09/2023 9:58 am

અપડેટ માટે આભાર.

Place/ગામ
Dhrol jamnagar
Gami praful
Gami praful
26/09/2023 9:49 am

Gai kale gam purto j 7 mm.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pradip Rathod
Pradip Rathod
26/09/2023 7:59 am

રાજકોટ મા સિઝનનો કુલ વરસાદ ૨૫/૯ સુધીમાં ૬૬.૫૦ ટકા થયો છે.

Place/ગામ
રાજકોટ
Vajasi
Vajasi
Reply to  Ashok Patel
27/09/2023 12:03 pm

Dwraka jila no total ketlo varsad hase

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Jatin Patel
Jatin Patel
Reply to  Pradip Rathod
26/09/2023 8:50 am

Rajkot ma aa varsh ma vavajoda na Pela varsad ne baad karta haju sudi eksathe
2 inch thi vadhu varsad nathi thayo.

jyare Pn varsad aavyo tyare 2 inch thi ochoj hato.
& aa varshe gajvij pn lagbhag thayj nathi.

Place/ગામ
Rajkot
Pradip Rathod
Pradip Rathod
Reply to  Jatin Patel
26/09/2023 7:37 pm

સાચી વાત છે જતીનભાઈ

Place/ગામ
રાજકોટ
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
26/09/2023 7:29 am

Thanks for new update sir

Place/ગામ
Chandli
Kuldipsinh rajput
Kuldipsinh rajput
26/09/2023 5:10 am

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Krutarth Mehta
Krutarth Mehta
25/09/2023 11:43 pm

Saras update. Bas have 30th sept sudhi thodo samanya varsad batave che pachi nathi batavto varsad weather models ma etle 30th sept pachi Gujarat mathi pan chomasu vidaay lai lese evu lagi rahyu che.

Place/ગામ
Vadodara
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
25/09/2023 10:56 pm

સર મંડાણી વરસાદ ક્યા લેવલ ના પવન મા આધારે આવે 925/850/700/500

Place/ગામ
T. Mendarada ga. ઇટાળી
Sivali
Sivali
25/09/2023 10:46 pm

Rainfall data update karo ne sir

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Ajaybhai
Ajaybhai
25/09/2023 10:05 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Padhiyar manbha
Padhiyar manbha
25/09/2023 10:01 pm

સાહેબ ની આ કૉમેન્ટ વાચી ને મન મા એવું ફિલિંગ આયુ કે ચાર મહિના નો તેહવાર પૂરો થવા જય રહી યો સે જેમ કે નોરતા પશી દશેરા ના દિવસ ની ફિલીંગ thank shaheb khub sharu પરફોર્મન્સ ચોમાસુ 2023 all the best

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
KHUMANSINH .J.JADEJA
KHUMANSINH .J.JADEJA
25/09/2023 10:00 pm

Thanks for New update sirji

Place/ગામ
Jam khambhaliya
Vejanand karmur
Vejanand karmur
25/09/2023 9:49 pm

Hu tamari aa site divas ma ketli var open karu ee tamne batave khara?

Place/ગામ
Devbhumi Dwarka
Bharabhai Gadhavi
Bharabhai Gadhavi
Reply to  Vejanand karmur
26/09/2023 9:36 pm

અમે તૈયાર ભજીયા ખાવા વાળા છીએ.સાહેબની કૉમેન્ટ જ વાંચીને સમજી જવાનું….પરિસ્થિતિ કેવી રહેશે!

Place/ગામ
Jam jodhpur
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
25/09/2023 9:02 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
25/09/2023 8:39 pm

નવી અપડેટ બદલ ધન્યવાદ સર

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
SANJAY PATEL
SANJAY PATEL
25/09/2023 8:21 pm

Sir thanks for new update

Place/ગામ
Ta. Unjha Di. Mahesana
Bhavesh Patel
Bhavesh Patel
25/09/2023 8:14 pm

Ajno…amare…25 mm…

Place/ગામ
Upleta