Western Disturbance To Affect North India With Rain During 13th To 17th October 2023 – Possibility Of Scattered Unseasonal Showers Over Parts Of Saurashtra, Gujarat & Kutch
તારીખ 13 થી 17 ઓક્ટોબર માં નોર્થ ઇન્ડિયા પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી વરસાદી અસર થવાની શક્યતા – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હળવા માવઠા ની શક્યતા
Current Weather Conditions on 13th October 2023
Southwest Monsoon has further withdrawn from most parts of Bihar; remaining parts of Jharkhand; some parts of Sub-Himalayan West Bengal; entire Gangetic West Bengal and Odisha; remaining parts of Chhattisgarh; some parts of Coastal Andhra Pradesh; most parts of Telangana; some more parts of North Interior Karnataka today, the 13th October, 2023.
The line of withdrawal of Southwest Monsoon now passes through Forbesganj, Malda, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, Vishakhapatnam, Nalgonda, Raichur, Vengurla & 16.0°N/70.0°E.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 63°E to the north of Lat. 32°N. Under its influence, an induced cyclonic circulation is likely to form over central Pakistan & neighborhood during next 24 hours.
Gujarat Observations:
The Minimum is above normal by 2 to 3 C above the normal range of 21 C to 22 C & Maximum Temperature is near normal in the range of 35 C to 36 C.
Minimum Temperature on 13th October 2023 was as under:
Deesa 22.9 C which is 2 C above normal
Ahmedabad 23.8 C which is 2 C above normal
Bhuj 24.6 C which is 3 C above normal
Rajkot 24.8 C which is 2 C above normal
Amreli 25.1 C which is 4 C above normal
Maximum Temperature on 12th October 2023 was as under:
Deesa 36.7 C which is normal
Bhuj 36.0 C which is 1 C below normal
Rajkot 36.0 C which is normal
Amreli 35.6 C which is 1 C above normal
Ahmedabad 35.8 C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th October 2023
Mostly variable winds during the forecast period due to Western Disturbance during the forecast period. The winds speeds will also be variable depending upon the WD phase. However, main direction will be Westerly and Northwesterly direction.
Partly cloudy to cloudy weather expected during 13th to 17th October. Due to the passing of Western Disturbance mainly over North Indian States of Rajasthan, Punjab, Haryana, Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, U.P. and M.P expected to get Light/Medium rain with Isolated heavy rain over plains and snow over hilly regions of Himalayas during the forecast period mainly up to 17th October. Adjoining Gujarat State there is a possibility of isolated unseasonal showers on couple of days during 13th to 17th October 2023. Fresh Western Disturbance expected before the end of forecast period.
The Maximum Temperature expected to be near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.
Minimum Temperature will to become near normal till 17th October and subsequently increase to above normal for the rest of the forecast period.
પરિસ્થિતિ:
હાલ મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે. જે લગભગ સેન્ટરો ની રેન્જ 35 C થી 36 C ગણાય. ન્યુનત્તમ તાપમાન હાલ 2 થી 3 C ઉંચુ છે. જે હાલ ની નોર્મલ રેન્જ 21 C થી 22 C ગણાય.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 20 ઓક્ટોબર 2023
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે પવન દિશા તેમજ પવન ની ઝડપ ફર્યા રાખશે. મુખ્ય પવન પશ્ચિમ તેમજ નોર્થવેસ્ટ બાજુ થી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના હિસાબે છુટા છવાયા વાદળ થી વાદળ છાયું વાતાવરણ 13 થી 17 તારીખ સુધી. નોર્થ ઇન્ડિયા પર મોટા પાયે WD ની અસર હોય ત્યાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુ.પી. & એમ.પી. માં તારીખ 13 થી 17 સુધી ઘણા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે તેમજ અમુક વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. તેમજ પહાડી વિસ્તારો માં બરફ વર્ષા ની શક્યતા છે. લાગુ ગુજરાત રાજ્ય ને 13 થી 17 ઓક્ટોબર માં બેક દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા છે, જે ઉત્તર ભારત ની વાછટ રૂપી. આગાહી સમય ની આખર સુધી માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની શક્યતા.
મહત્તમ તાપમાન હાલ નોર્મલ નજીક છે તે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.
ન્યુનત્તમ તાપમાન પણ નોર્મલ તરફ જશે 17 સુધી નોર્મલ નજીક રહેશે. ત્યાર બાદ ફરી નોર્મલ થી ઉંચુ થશે બાકી ના સમય માટે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th October 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th October 2023
તારીખ 19 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસા એ આજે 19 ઑક્ટોબર 2023ના રોજ દેશના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ દક્ષિણ દ્વીપકલ્પના ભારત પર પૂર્વીય/ઉત્તર-પૂર્વીય પ્રવાહો સેટ થવાની સાથે, આગામી 72 કલાકમાં દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં ઉત્તરપૂર્વીય ચોમાસાની વરસાદની પ્રવૃત્તિ શરૂ થવાની સંભાવના છે. જોકે, સામાન્ય રીતે ઉત્તર-પૂર્વ ચોમાસાનો પ્રારંભિક તબક્કો નબળો રહેવાની શક્યતા છે. ❖ દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો-પ્રેશર આજે, 19મી ઑક્ટોબર, 2023ના રોજ સવારે 08:30 કલાકે IST લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે. તે લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ સીસ્ટમ આગામી… Read more »
સર 5 માં મહિના થી અલનીનો ની ચર્ચા થાય છે તમે કહ્યું એમ ઓક્ટોબર થી પોઝિટિવ થશે તો શું ફરી ન્યુટ્રલ તરફ ક્યારથી થશે મતલબ કે લનીના ની શરૂઆત કયરે થશે જાણી શકાય /??
Tema bahu magaj na dodavo.
Neutral and La Nina banne sarkha nathi.
Haju El Nino vidhivat Janm October aakhar ma thay chhe.
તારીખ 18 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 20.0°N/96.0°E, 17.0°N/91.5°E, મછલીપટ્ટનમ, કુર્નૂલ, બદામી, વેન્ગુર્લા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે.❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 32°N થી ઉત્તર તરફ છે.❖ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ… Read more »
હવે તો જીએસએફ પણ વાવાઝોડા ને ઓમાન બાજુ લઈ જાય છે હવે. નિરાંત થઈ સાચું ને સિર
સંજય ભાઈ તમારી કોમેન્ટ થી શરૂ થયેલ વાત તમારી કોમેન્ટ થી જ પુરી થશે એવુ વિચાર્યું ન હતું .. સર એ મને મારી કોમેન્ટ ના રિપ્લે માં સ્પષ્ટ સમજાવ્યું હતું કે બદ્ધુ જોવાય એક વસ્તુ કે મોડલ જોઈ ને વાત દિવસે કરાય અને એવુ ખાસ કીધું હતું કે તમારે trp કે એવુ કાય ના હોય જ અત્યારે મગજ માં ખીલી ની જેમ ખુંચી ગયું છે થોડા દિવસ પહેલા બધ્ધા gfs જોઈ ને લાંબી છલંગો મારતા હતા પણ આજે એ બધા ને વટાવી ગયું જેથી સ્પષ્ટ સાબિત થયું કે અનુભવ થી મોટુ કાય નથી જે સર પાસે છે .. આજે ગર્વ… Read more »
Sir.Saurastra vala ne arbi ni system thi darvani koi jarur nathi. Karan ke WD na pavan tene north baju ava nahi de.2021 ma “taukte” cyclone ma ek you tube vala bhai guarranty apta k gujrat ma land fall nahi thai pan te thayu hatu. Etle darva ni jarur nathi.you tube vala thi. sir. yogya lage to comment prasiddh karjoNahi to delete.
આજ વેબસાઇટ ખોટવાય ગઈ હતી કે સું?
Oil pani haalta hata !
Hahaha
Su javab aapo so baki you great.sr
સીઝન . મસીન ખોટકાય…
સર.25 26 તારીખે તો વિડીમાં Gfs મોડલતો બતાવેછે તો કેટલા ટકા સાચું ગણાય પ્લીઝ આન્સર માંડવી કાઢવાનીછે તો પ્લીઝ આન્સર
Ghana divas thay joya rakho chho. IMD mujab 10 divas kai taklif na hati 5 divas pahela. Darek Model nichod hato tem chhata raah joya rakhi..havey tamo nakki karo !
સર અમારે વરસાદ થઈગયોતો એટલે નીકરેઅમ નોતી હવે ટેકટોર હાલેઅવુ થયું છે સર
જીરાનું વાવેતર કરવું છે, તો તાપમાન ક્યારે ઘટશે સર ?
Haju 7 divas thadu nathi thay tem. Bhur pavan amuk kalak hoy. Pavan haju farya rakhshe.
If anybody use windy premium than tell about perfection and benifits of premium
Nothing, all is well IMD GFS. Whitout any charges. Also more toys r available in this platform more Swift and Accurate other then. As per my Experience.
There are many toys, but no one seems to have time to look at them. Otherwise, if so many links are available, they would have learned to look by themselves.
વિન્ડી મફત નુ ecmwf.12 ક્લાક, gfs 6 કલાકે અપડૅટ થાય. જયારે પ્રીમિયમ ecmwf.6 ક્લાક અને gfs. 6 કલાકે અપડૅટ થાય. જેમાં મેઈન અપડૅટ ecmwf. ની 12 કલાકે થાય જેમાં પ્રીમિયમ માં 6 કલાકે વધારા ની બીજી અપડૅટ થાય એ નજીવા ફેરફાર હોય.
WINDY GFS pan havey 12 kalak kari nakhyu chhe …Mafat varu.
આજે આછી પાતળી ઝાકળ હતી મેઘરવો નહીં માણાવદર વિસ્તારમાં તારીખ 17 10 2023 ને મંગળવાર
તારીખ 17 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ આંદામાન સમુદ્ર પર રહેલા UAC થી દક્ષિણ તટીય તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ તમિલનાડુ ના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC સરેરાશ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે તે હવે ઉપરોક્ત ટ્રફ સાથે ભળી ગયું છે.2/2
તારીખ 17 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 17મી ઑક્ટોબર, 2023 ના રોજ નૈઋત્ય નું ચોમાસું બિહારના બાકીના ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાંથી તેમજ સમગ્ર ઉત્તરપૂર્વ ભારત, ઉત્તર બંગાળની ખાડીના મોટાભાગના ભાગો, બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના બાકીના ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 20.0°N/96.0°E, 17.0°N/91.5°E, માછલીપટ્ટનમ, કુર્નૂલ, બદામી, વેંગુરલા અને 16.0°N/70.0°E માંથી પસાર થાય છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેના ઉપર મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »
Imd sivay badha modelo hava ma firing kare ke nai sir ?
IMD GFS ma ECMWF nu essence hoy !
Sir Porbandar Baju Bhur Pawan Kyare Lagshe?
Haju vaar chhe
next cyclone will be ‘Tej’ કોલા ના પહેલા વીક માં આગમન
યસ… સાયક્લોન બને તો “તેજ” નામ હશે.
અને ફઈબા ભારત છે..
Namaste sir… model jota lage chhe ke…26 tarikh sudhi Saurashtra par koi jokham nathi… barabar chhe sir…?and..aa system cyclone banse e final chhe sir…? TV vala e naam pan aapi didhu chhe…!!
IMD GFS and Windy ma ECMWF & GFS banne jova
સર
અભ્યાસ મુજબ આ વાવાઝોડુ ગુજરાત તરફ આવશે
ECMWF આગળ જતા GFS ના રસ્તા પર આવી જાશે સીસ્ટમ GFS મુજબ ચાલશે
અને GFS આગળ જતા વાવાઝોડાનો ટ્રેક સૌરાષ્ટ્ર તરફ કરશે
Sir ji windy ma ecmwf & gsf treck babte sav alagaj mood ma che dharar gujrat upar avvu che joy su thay Jay ambe.
Jsk sir, Market ma Navu gatakdu fare che SUPER EL NINO. Etale su thodo prakash padjo pl.
Deshi bhasha ma EL Nino na Baap ne SUper EL Nino kahe. Nondh: May mahina thi EL Nino na Geet gavay chhe. October aakhar ma El Nino vidhivat Janm leshe ! Tyar baad ONI Index jovo. The threshold is further broken down into Weak (with a 0.5 to 0.9 SST anomaly), Moderate (1.0 to 1.4), Strong (1.5 to 1.9) and Very Strong (≥ 2.0) events. For the purpose of this report for an event to be categorized as weak, moderate, strong or very strong it must have equaled or exceeded the threshold of the highest category for at least 3… Read more »
Cola ma to u turn maryo aa system ne dwarikadhis na darsan karva lage se
Sir taap etlo badho pade se ke kapas ubha sukai jaay se.taap kyare dhatse?
Taap ma toe ekad Degree vadhu chhe toe kyank ochhi ekad Degree.
સર તમે એમ કહુંછો 10દિવસ જોખમ નથી તો સર 10વાવાઝોડુ પુરૂ થઈ જાય છે
IMD GFS ma 10 Divas Saurashtra ma Vavazoda ni asar batavatu nathi.
Sir wd ni asar thse amare ke puru?
Khas havey nathi dekhatu.
સર અત્યારે બધા વાવાઝોડા ની વાતો કરી રહ્યા છે પણ કઈ આવવાનું નથી
તારીખ 16 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેંગુરલા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે. ❖ આગામી 48 કલાક દરમિયાન બિહારના બાકીના ભાગો, સબ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, સમગ્ર ઉત્તરપૂર્વ ભારત, આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના બાકીના ભાગો, ઉત્તર અને મધ્ય બંગાળ ખાડીના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે. ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ એ… Read more »
Sir bbc ma Rajkot ni jem porbandar. Junagadg nu location joi shakay ?
Porbandar maate https://www.bbc.com/weather/1259395
Keshod ne odakhey chhe https://www.bbc.com/weather/1267227
bbc..માં સર્ચ ના ઓપશન માં નજીક ના સિટી ઉમેરતા જાવ, જે સિટી ને bbc. ઓળખતુ હશે એ બતાવશે. અને ન બતાવે તો બીજુ સિટી ઉમેરવુ.
એવી રીતે કોઇ પણ મોડેલ માં નજીક નુ જોવુ હોય તો નજીક ના સિટી ઉમેરતા તે સીટી તે મોડેલ માં એડ હશે તો બતાવશે.
Jsk Ramji bhai, aa garmaro haji ketala divash labh aapse? Kapash mate full faydo aape che. Ful mathi Gindvu khub jadapi bandhay che.
તાપમાન હાલ નોર્મલ નજીક છે, એકાદ બે ડિગ્રી ની વધઘટ સાથે…
જે 19/20/21તારીખે નોર્મલ થી ઉંચુ જોવા મળશે તેમજ 22 તા. થી પાછુ ઘટાડો જોવા મળશે. રાજ્ય માં હાલ નોર્મલ તાપમાન એવરેજ 36ડિગ્રી આજુબાજુ ગણાય. જેમાં રાજકોટ હાલ નોર્મલ 36 ડિગ્રી, ભાવનગર 35.3 ડિગ્રી, તેમજ ભુજ 37 ડિગ્રી નોર્મલ ગણાય
સર અરબી મા જે લો બનવાનું છે તેનો રુટ ઓમાન તરફ બતાવે છે તો તે ફાઇનલ સમજવાનું.?
Dar 6 kalake sthiti badaley chhe.
sir magafali paki gai chhe upadvano taim thai gyo chhe pan vatavaran ma asthirta chhe to aavu vatavaran ketlo taim rhese 60 vigha ma vavetar chhe to thodo prkash pado Jo plz
General jovo ketla vistar ma Mavathu thay chhe. 251 Taluka mahi 5 Taluka ma 10 mm thi vadhu Varsad chhe. Kheti kaam ma jokham toe levu padey je tamare nakki karvanu chhe.
Raah joya rakhye aaro na aavey.
સંજય સિંહ જેવો જ પ્રોબ્લેમ છે સર 80 વીઘા ની છે ઓરવેલ ટાઈમ તો થઈ ગયો છે પણ સર આ અરબી ની ખીચડી પાકે નહી ત્યા સુધી જમાય એમ નથી વધારે તો ઈ પ્રસ્ન સતાવે છે કે વિદ્યાર્થી તરીકે જેટલું શીખ્યા છે મોડલ જોતા આ વાવાજોડા ની વાત એના ઉપર છે ટૂંક માં અમારું નોલેજ પૂરું થાય ત્યા થી તમારું ચાલુ થાય છે એટલે કંઈક પ્રકાશ પાડો આના વિશે એટલે પરીક્ષા ની તૈયારી કરતા થઈએ .. બરોબર છે કે રાહ જોયે આરો ના આવે પણ વિદ્યાર્થી શિક્ષક જ્યા સુધી ના કહે ત્યા સુધી મેદાન માં નથી ઉતારતો ઇશારા ની તો… Read more »
10 Days na badha ramakada jovo.
Ema kai na dekhay Saurashtra par toe kaam kari levaay.
Pachhi bhaley ne System Dariya ma hoy….Saurashtra sudhi jo aavavu hoy toe pan amuk divas toe lage ne ?
Main vaat ee chhe te Total ketla divas ma Kaam kaaj thaay…Maal ghar bhego karva ma.
IMD 10 Days ma Saurashtra par jokham nathi dekhatu. Kheti kaam ma Samnaya jokham levu padey. Planning ke Nakki tamarey karvanu chhe.
Ok sir samjdar loko ne esaro kafi hoy che
Logically answersTuk ma modelonu joine smart rite Temaj halvu risk Aa rite aa varse Kam karva padse.Thank you
કિશન ભાઈ તમે તો આ એરિયા દિવસે છો તમને ખબર જ છે કે અરબી માં કાય લોચો હોય તો આપડું પત્તુ ગમે ત્યારે ફરી શકે લોજિકલી આન્સર સર નો ઈ છે કે જો દસ દિવસ માં પતે એમ હોય કામ તો કરાય બાકી રાહ જોવાય મારા મત અનુસાર પછી તમે મોટા છો કિસન ભાઈ ..
10 divas sudhi kai na hoy toe 30 vigha toe thay ne ?
Biju ke je nakki karo te IMD 10 Days joiy levay.|
COLA ma pan Jovay. Windy pan jovo. Tamone pan andaj aavey. Tamarey kai TRP ke evu kai na hoy !
Ha sachu
Hu emj kav ke,thodu modelni madad thi chalaki ane thodu risk
Pan, Jo model ma hilchaal hoy to Kay na karay, Karan ke tamare jaju se,ghadik ma bhegu nathi thay em.pasi selo ninay tamro se.
ઘર ભેગું કરવા માં તો એક મહિનો લાગે સર જારવવું તો પડશે એવુ લાગે છે.
Thanks sir
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા આજે 6 વાગ્યે સારો વરસાદ છે ખેડૂત ને ઘનુ નુકશાન થયું છે…
Sir…arabi ma je low thavanu chhe…te wmlp ke depression thai sake ke tenathi pan vadhu tivr banase…?
Windy ma jovo
6 kalke farey chhe
Ae 21 oct.pasi koi varasad ke mavthu nahi thai aa paku.
Waah KD Bhai
Bas aavi rite keta rejo
Kd bhai you tube ma jannita aagahikare 21 October thi 30 October sudhi ma mavthu thase tem kidhu che
Youtube na ek pan agahikar janita nathi pan Zokhami chhe.
ગુજરાતમાં આવતીકાલ તા.16 ઓક્ટોબરે ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે જેમાં હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ આપના મોબાઈલ ઉપર પ્રસારિત થશે. આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી.Source of FacebookRaghavji Bhai PatelGovt of Gujarat
AA Mahiti ahi Official strot taraf thi nathi
Bhul chuk maafAnd noted Aagal dhyan rakhey
Sarkari link direct hoy te share karay
Noted
આગહી સમય ના આખર સુધી માં ફરી એક wd. આવું આગાહી માં જણાવેલ તો wd પેલા કરતા મજબૂત હસે કે ગુજરાત ને પેલા કરતા વધુ કે ઓછું અસરકર્તા હસે પૂછવા પાછળ નુ કારણ જો next wd નબળુ હોય તો અને Arab system ni વચ્ચે 17 થી 23-24 date ma થોડું ખેતી કામ નુ આયોજન કરી શકાય. ચોખવટ તો કોઈ ના કરે પણ નિતેશ vadaviya કૉમેન્ટ replay arab system વિશે શંકા ઉપજાવે ગુજરાત ને થોડો mens સૌરાષ્ટ્ર દરિયા પટ્ટીને હેરાન કરી શકે
એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે લગભગ 55°E અને 26°N થી ઉત્તર તરફ છે.
તારીખ 15 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફોર્બ્સગંજ, માલદા, 24.0°N/89.0°E, 20.0°N/89.0°E, વિશાખાપટ્ટનમ, નાલગોંડા, રાયચુર, વેંગુરલા અને 16.0°N/70.0°Eમાંથી પસાર થાય છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે UAC તરીકે જમ્મુ ડિવિઝન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
sir aaje kya kya centre ma varsad ni sakyta lage chhe ?
Kodinar aaspaas shakyata
Gujarat border/M.P.
Thank you sir for your answer
જામજોધપુર માં પડિયો આજે
જામજોધપુરમાં ચાલુ છે
Coola wik 2 mathi calr gayb to 20 tak sakyta khari
Shu puchhva maago chho ?
Sir Jamnagar ma Ketli sakyata che mavthu thavani ? 2 divas thi to tadko ne chayno thya kare che ane taap pan che
જય શ્રી કૃષ્ણ
વાવાઝોડું ઓમાન તરફ અથવા પાકિસ્તાન તરફ અથવા ગુજરાત તરફ આવે કે ન આવે પણ વરસાદ આવશે એ ફાઇનલ દેખાય છે એ મુજબ ખેતી કામ કરતા રહેવું જોઈએ આ ઓક્ટોબર મહિનામા ના છેલ્લા દિવસો શુધ્ધી નુ કહું છું…..
કયા ફોરકાસ્ટ મોડેલ માં આવું ( વરસાદ તો આવસેજ એવુ)દેખાય છે એની લિંક તો મોકલજો!!!
https://www.tropicaltidbits.com/analysis/models/?model=gfs®ion=india&pkg=mslp_wind
બીજા મોડલો પણ ચેક કરાય
Rajkot 8 vaga aas pas adadhi kalak kataria chokdi pase dhodhmar varsad hato Pavan sathe
Aje amare ak seem ma vavani layak mavdhu beeji seem ma chatoi nai.
Surendranagar ma pavan sathe full varsad chalu che 20 minute thi haji chalu j che.
Thanks sir for new update, Aje 8:20 pm, ek sim ma rasta bhina thaya tevo varasad.
30minit saro varasad padyo
લ્યો બોલો, ભારે કરી હો ! ચોમાસા માં એકદમ ઉપર વીજળી અને કડાકા થતાં તોય છાટો પણ આવતો નહિ ……અત્યારે ક્યાંય દૂર વીજળી થતી ને ૩૦ મિનિટ માં તો આવી પણ ગયો ……૩૦મિનિટ સુધી ધીમો ફૂલ આવ્યો……પણ જો ખેતર બારા પાણી કાઢે એવો આવ્યો હોત તો નફો નુકસાન બેય રહેત પણ ખાલી નુકસાન કરવા j આવ્યો ……વાહ કુદરત……મજા લિયે છે અમારી તો આ વરસે……..
Sir 25-26 tarikh no kaik prakash pado ne ?
Dar 6 kalake badalya rakhshe. Haal etlu samjo ke Low Thashe. ( Vakhate banne baju)
Withdrawal pachhi kya sudhi total rainfall data ma varsad na ankada add thay?
IMD mujab 30 September sudhi.
GSDMA mujab running aakhu varash 2023
Sir Arabsagar સિસ્ટમ લો કેદી બની શકે લો બન્યા પછી track clear થાય કે નહી ?
Dar 6 kalake badalshe
Sar vavajodu banva nu che arbi ma badha kye che
Visavadar ma 75mm toe pakko
ભાઈ હવે તો સદી મારી દીધી ને 104 ટોટલ કે વધુ??
100.inch ma ketlo ghate.25.run.k.
Total 101 inch thai gayo aaje!!!
લુશાળા (તા.વંથલી), છાંટા અડધી કલાકથી ચાલુ છે.
Sir, jo wd 19/20 ma North India ma hoy to je Arbi ma system banvani se to te gujrat baju avvani sakyta vadhi jay??
Haju jo and toe chhe. WD North baju hoy ke Madhyam te farya rakhe chhe. Jem ke ARabian ni System ke BAngad ni SYstem.
Latest GFS jovo Tropical ma 06UTC 14-10-2023.
હજુ કેટલુય ફેરફાર થયા રાખશે…
અને અરબી ની સિસ્ટમ છેલ્લી ઘડી સુધી ખયાલ ન આવે મોટા ભાગે, ક્યાં માથુ કાઢે.
aa Model ma 23 October maate jovo
Keshod na rangpur ajab shergadh ma saro varsad 2 inchh+ at 3 pm to 4 30 pm haji chalu 6
Ha bhai ha
ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો