Unseasonal Showers/Rain Expected 25th-27th November 2023 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Remain Above Normal On Many Days Up To 27th November 2023

Unseasonal Showers/Rain Expected 25th-27th November 2023 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Remain Above Normal On Many Days Up To 27th November 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 25 થી 27 નવેમ્બર દરમિયાન માવઠાની શક્યતા – 27 નવેમ્બર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે

Current Weather Conditions on 21st November 2023

Gujarat Observations:

The Maximum Temperature is 1C to 2 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 20th November was as under:

Ahmedabad 33.4 C which is 1 C above normal

Rajkot  35.1 C which is 2 C above normal

Deesa 33.6 C which is 1 C above normal

Vadodara 34.4 C which is 1 C above normal

Bhuj  33.5 C which is 1 C above normal

The Minimum Temperature is above normal by about 5 C over most parts of Gujarat.

Minimum Temperature on 21st November was as under:

Ahmedabad 21.8 C which is 5 C above normal

Rajkot  24.2 C which is 6 C above normal

Deesa 20.0 C which is 5 C above normal

Vadodara 22.2 C which is 6 C above normal

Bhuj  19.2 C which is 2 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st November To 27th November 2023

Winds will be mainly from North and North East direction and on some days from the East. Due to passing of WD in later part of the forecast period, there will be strong trough at 5.8 level onwards with high winds at those levels. This trough expected to deep over Northeast Arabian Sea and over Gujarat State on 25th and 26th as it moves Eastwards. Normally these type of troughs pass over Pakistan and Rajasthan. Unseasonal showers/rains is expected 25th to 27th November due to this scenario. The Minimum Temperatures are expected to remain above normal on many days and decrease by around 2 C due to if there is unseasonal showers/rain. Currently Normal Maximum Temperature is 33 C and Normal Minimum Temperature is 17 to 18 C for most parts of Gujarat and around 15 to 16 C over North Gujarat areas near Rajasthan border.

 

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 21 થી 27 નવેમ્બર 2023

આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તર પૂર્વ અને ઉત્તર ના રહેશે. અમુક દિવસ પૂર્વ ના પવન થાય. WD ને હિસાબે 5.8 કિમિ અને તેનાથી ઉપર ના લેવલ માં ફૂલ સ્પીડ પવનો સાથે નો મજબૂત ટ્રફ થશે અને નીચે (દક્ષિણ તરફ) આવશે જે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્ય પર થી પસાર થશે તારીખ 25-26 ના જે પૂર્વ તરફ ગતિ કરશે. સામાન્ય રીતે આવો ટ્રફ પાકિસ્તાન અને રાજસ્થાન પરથી પસાર થતો હોય છે. ઉપરોક્ત પરિબળ ને હિસાબે તારીખ 25 થી 27 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં માવઠાની શક્યતા છે.

આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી વધુ જ રહેશે અને માવઠાની અસર ટાઈમે ન્યુનત્તમ તાપમાન 2 C નીચું આવી શકે છે એક બે દિવસ. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 17 C થી 18 C ગણાય તેમજ નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 15 C થી 16 C ગણાય.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 21st November 2023

Forecast In Sanj Samachar Daily Dated 21st November 2023

 

4.7 26 votes
Article Rating
241 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
29/11/2023 2:31 pm

તારીખ 29 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતીય સમયાનુસાર સવારે 8:30 મુજબ મીડ ડે બુલેટિન ❖ એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 23°N થી ઉત્તર તરફ છે.❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર આજે વેલમાર્ક લો પ્રેશર  તરીકે સ્થિત છે.  30મી નવેમ્બર, 2023ના રોજ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને તારીખ 2 ડિસેમ્બર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/11/2023 2:48 pm

તારીખ 28 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 20°N થી ઉત્તર તરફ છે.  ❖ ગુજરાતના ઉત્તરીય ભાગો અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ દક્ષિણ આંદામાન સમુદ્ર અને લાગુ મલક્કા સ્ટ્રેટ પરનુ લો પ્રેશર આજે, 28મી નવેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
26/11/2023 12:42 pm

Jsk સર…. હર્ષ ભાઈ.. ગોંડલ થી કોમેન્ટ શે કે ઘઉં.. જીરા ને ફાયદો થાહે પણ ભાઈ આ પાણી નોર્મલ વરસાદ ( ચોમાસા નો ) હોય ઇના કરતા પ્રમાણ માં ઠંડુ હોય એટલે નળે પીયત ને… બરાબર ને સર??

અને હા અમે હજી સુધી અલમોસ્ટ બચી ગ્યા સયી… અગિયારક વાગ્યે થોડાક છાંટા આયવા.. હવે જોયી હું થાય શે.. હરિ ઈચ્છા બલવાન

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
26/11/2023 3:47 pm

જીરૂ નુ વાવેતર કરી દીધુ?

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
26/11/2023 8:25 pm

Jsk સર..

ઓહો તમારો વારો કાઢ્યો ને તો તા… અમારે તા બોવ વાંધો ના આવ્યો… અગિયાર વાગે હતું રેડું અને પાછું દોઢેક વાગે થોડોક આવ્યો.. નુકશાન જરા પણ નય.. ફક્ત બે.. ત્રણ કલાક કામકાજ બંધ રાખ્યું.. ત્રણ વાગ્યે થી સાવ ઉઘાડ જેવું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Tabish Mashhadi
Tabish Mashhadi
26/11/2023 12:07 pm

Ahmedabad ma zordar varsad

Place/ગામ
Ahmedabad
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
26/11/2023 11:52 am

અમારે સવાર ના 4-30 વાગ્યા ના 10 મિનિટ ના ઝાપટાં સિવાય કશું ખાસ નથી પણ અત્યારે ગામ થી ઉતર અને ઉતર પશ્ચિમ માં સારી ગાજવીજ થાય છે જોઈયે આગળ શું થાય છે?

Place/ગામ
લાલપુર - જામ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
26/11/2023 11:37 am

Jsk sir, Forcast mujab on ground prabhav jova madel che.

Place/ગામ
Bhayavadar
Tushar
Tushar
26/11/2023 11:36 am

Godhra માં વરસાદ

Place/ગામ
Godhra
Kaushal
Kaushal
26/11/2023 11:28 am

10:15 10:30 thi gajvij sathe chalu thyo che varsad. Vdhe che dhimo thay che evi rite aave che….full thndu vatavaran ane pavan bhi saro evo che

Place/ગામ
Amdavad
Suresh pada
Suresh pada
26/11/2023 11:27 am

Dhodmar vasad Padi gyo

Place/ગામ
Junavadar gadhada botad
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
26/11/2023 11:09 am

Sir have bapor pachi varsad aavse? atyare to tadko che.

Place/ગામ
Motimard
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
26/11/2023 11:42 am

bapor ni ecvmf ni apdet jovay
main activiti to pasar thay gay saurastr mathi have aaftarchok keva aave che e jovanu bhai

Place/ગામ
Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
26/11/2023 10:51 am

Jay mataji sir….gajvij sathe mota Sante varsad ni sharuvat thai 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ghanshyam patel
Ghanshyam patel
26/11/2023 10:39 am

નડિઆદ માં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
Haripura Lat . Mahemdavad kheda
masani faruk
masani faruk
26/11/2023 10:36 am

Jambusar dist. Bharuch
Jordar varsad padi gayo ane haju pan dhimidhare Chau chhe.vijdi na kadaka bhadaka savar thi j chalu chhe.

Place/ગામ
Jambusar
Pradip Rathod
Pradip Rathod
26/11/2023 10:08 am

રામાપીર ચોકડી રાજકોટ. સવારે નવ થી પંદર મિનિટ માટે ધોધમાર વરસાદ પડ્યો.

Place/ગામ
રાજકોટ
વીરાભાઈ
વીરાભાઈ
26/11/2023 9:58 am

લુશાળા (તા. વંથલી) અત્યાર સુધીમા ૪૨ એમ.એમ.(@પોણા બે ઈંચ) વરસાદ થયો છે.

Place/ગામ
જૂનાગઢ
Jatin Patel
Jatin Patel
26/11/2023 9:50 am

Rajkot ma savar ma vijdi padi ne tyar bad Mota

kara sathe bhare varsad.

9 vage fari bhare varsad hato.

Place/ગામ
Rajkot
Rajesh ponkiya
Rajesh ponkiya
26/11/2023 9:21 am

જ્ય શ્રીકૃષ્ણ’ સર પાટણવાવ માં સવારમાં નવ વાગ્યાથી પંદર મીનીટ નો જોરદાર ‘રેડો’

Place/ગામ
પાટણવાવ તાઃ ધોરાજી
Vinod Vachhani
Vinod Vachhani
26/11/2023 9:13 am

Sar amare 7 vagyano varsad chalu hveto atyate 9.10 vagyano no to ful spedma chalu chhe lage chhe ke 3 ench ne pan vtavi jase Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Avesh kadivar
Avesh kadivar
26/11/2023 9:13 am

Savar savar ma kara sathe jordar varsad

Place/ગામ
Wankaner
Maulik Pradipbhai bhatt
Maulik Pradipbhai bhatt
26/11/2023 9:11 am

Dear sir,

Aje vaheli savar thi kadaka bhadaka sathe dhodhmar varshad avirat pane sharu chhe.

Place/ગામ
Jetpur - Di Rajkot
Dharmendra Thumar
Dharmendra Thumar
26/11/2023 9:11 am

Dhorajima joradar varasad chalu Thayer chhe

Place/ગામ
Dhoraji
Pratik Rajdev
Pratik Rajdev
26/11/2023 9:06 am

Rajkot ma bhukka kadhe chhe

Place/ગામ
Rajkot
Kantibhai Ladani
Kantibhai Ladani
26/11/2023 9:04 am

રાજકોટ માં સારો વરસાદ પડે છે

Place/ગામ
Rajkot
Alpesh Viroja
Alpesh Viroja
26/11/2023 8:58 am

Manavadar ma saru evu japtu.

Place/ગામ
Manavadar
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
26/11/2023 8:57 am

આજે અમારે એક ઇચ વરસાદ થયો

Place/ગામ
સૂત્રેજ
Kishan
Kishan
26/11/2023 8:50 am

કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
જાંબુડા, માણાવદર, જુનાગઢ
Ajaybhai
Ajaybhai
26/11/2023 8:47 am

જુનાગઢ ના ગ્રામ્ય વિસ્તારો મા ધોધમાર વરસાદ ચાલુ.

Place/ગામ
Junagadh
Harsh Patel
Harsh Patel
26/11/2023 8:43 am

Jeera ghav mate fayde man thase mavthu

Place/ગામ
Gundala road gondal
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
26/11/2023 9:41 am

જે છોડ ઉપર કરો આવે અને વધુ વરસાદ થી પાણી ભરાય એટલે જીરૂ નો છોડ જમીન હારે ચોંટી જાય.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Kd patel
Kd patel
Reply to  Ashok Patel
26/11/2023 10:12 am

KARAA atale rang ke baraf
Amare savar ma gaj vij satha vavani layak 1.5 inch aviyo.

Place/ગામ
Makhiyala junagadh
Keyur bhoraniya
Keyur bhoraniya
Reply to  Harsh Patel
26/11/2023 11:52 am

mavthu kyay fayado no kare bhai tamari tabiyat ne pan nuksan kare bhai

Place/ગામ
bangavadi
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Keyur bhoraniya
26/11/2023 1:06 pm

jo faydo kartu hot to enu nam j mavthu no hot
barobar ne

Place/ગામ
Rajkot
મુકેશ ગોસાઇ
મુકેશ ગોસાઇ
26/11/2023 8:43 am

કડાકા ભડાકા સાથે ધીમી ધારે ચાલું…

Place/ગામ
પ્રતાપપુર.તા..જસદણ
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
26/11/2023 8:22 am

ઞાજ.વીજ.સાથે.વરસાદ.૧.ઈસ

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Dhaduk paresh
Dhaduk paresh
26/11/2023 8:07 am

Dhimi dhare varsad ayvo 30minit gaj vij shathe

Place/ગામ
Gondal khandadhar
નિલેશ પટેલ
નિલેશ પટેલ
26/11/2023 8:01 am

ઝાંઝમેર માં કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ

Place/ગામ
ઝાંઝમેર
Vinod Vachhani
Vinod Vachhani
26/11/2023 8:01 am

Sar amare savarma 7 vagyano varsad chalu chhe 25 mili jetlo padigyo

Place/ગામ
Goladhar ta junagadh
Pratik Rajdev
Pratik Rajdev
26/11/2023 8:00 am

Rajkot ma kadaka bhadaka chalu thaya chhe

Place/ગામ
Rajkot
Dilip Varu
Dilip Varu
26/11/2023 7:45 am

Good morning

Madhuram Junagadh ma 20 mnt thi jordar varsad chalu chhe

Place/ગામ
Junagadh
વીરાભાઈ
વીરાભાઈ
26/11/2023 7:25 am

લુશાળા (તા. વંથલી) વરસાદ પડે છે.

Place/ગામ
જૂનાગઢ
Dilip
26/11/2023 7:15 am

Sir amare aaje varsade pathari fervi…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
K g Ardeshana
K g Ardeshana
26/11/2023 6:49 am

ગીર પંથકમાં વહેલી સવારથી કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી

Place/ગામ
Talala
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  K g Ardeshana
26/11/2023 7:57 am

Padharamani..??!!

Place/ગામ
Visavadar
Haresh ahir
Haresh ahir
26/11/2023 6:25 am

હમારે diu બાજુ બહ-બહાબહાટી છૂટે છે અત્યારે….

Place/ગામ
Bhadasi,una
Umesh Ribadiya
Umesh Ribadiya
26/11/2023 5:05 am

Visavadar ma prachand kadaka bhadaka sathe medium to heavy rain

Place/ગામ
Visavadar
Paras
Paras
26/11/2023 4:56 am

Junagadh ma 4.15 e dhimo varsad aavyo thodi var hal bandh chhe parikramarthio heran thaya.

Place/ગામ
Jamnagar, vavberaja
Satish vaghasiya
Satish vaghasiya
26/11/2023 4:25 am

વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે હળવો વરસાદ શરૂ.

Place/ગામ
નાની મોણપરી તા.વિસાવદર
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
25/11/2023 9:37 pm

સર સૌરાષ્ટ્ર માં વરસાદ ની માત્રા કેટલી હશે.થોડોક અંદાજ આપો ને.ચોમાસા માં તો ઘણી વખત મોડેલ બતાવતા હોઈ એના થી પણ ઘનો વધારે વરસાદ પડતો હોઈ છે.તો અત્યારે ecm તો બોવ વધારે વરસાદ બતાવે છે.માવઠા માં આટલી માત્રા માં વરસાદ બતાવતા હોઈ એવું આ પહેલી વખત જોયું.આવો ક્યારેય અનુભવ નથી.

Place/ગામ
સુત્રેજ ધેડ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  થાપલિયા પોપટ
25/11/2023 10:43 pm

પોપટભાઈ તમે તો ઘણા અનુભવી છો.

ચોમાસે ઘણી વાર અનુભવ્યુ હશે, મોટી સિસ્ટમ વખતે સિસ્ટમ ટ્રેક બતાવતા હોય દક્ષિણ ગુજરાત બાજુ જે મોડેલ મુજબ વરસાદ બેસુમાર પડશે એવુ લાગે અને સિસ્ટમ માથુ કાઢે રાજસ્થાન બાજુ અને સામાન્ય વરસાદ માં મન મનાવવુ પડે. આ અનુભવ હજુ આપણને ચોમાસા માં જ થયો છે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  રામજીભાઈ કચ્છી
26/11/2023 5:41 am

બતાવે કેશોદ બાજુ ને દાબે બોટાદ રાજકોટ બાજુ… નય દાદા

Place/ગામ
મોટા માચિયાળા
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
25/11/2023 9:00 pm

Sir Devbhumi Dwarka baju mavthanu jor kevuk Raheshe

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Digvijaysinh
Digvijaysinh
25/11/2023 8:10 pm

Sir Maro andaj em se 2inch pade to siyalu sijanma selle ghat Ave te no ave

Place/ગામ
Khakhara dhrol
Vatsal
Vatsal
Reply to  Digvijaysinh
26/11/2023 8:18 am

જેને લાંબા ગાળા ના પાક વાવ્યા છે એની પથારી પણ ફરે…..

Place/ગામ
Amreli
Pratik Rajdev
Pratik Rajdev
25/11/2023 4:19 pm

Sir have tame state na part wise prakash pado kaik

Place/ગામ
Rajkot
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
25/11/2023 6:14 pm

આમા ફોટો કે કાય નથી દેખાતું

Place/ગામ
મોટા માચિયાળા
Vejanand karmur
Vejanand karmur
Reply to  Ashok Patel
25/11/2023 9:13 pm

Kaik kyo amaru…
Ke bov bandha jevu nathi?

Place/ગામ
Devbhumi Dwarka
Pratik
Pratik
25/11/2023 2:19 pm

તારીખ 25 નવેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર ઉપરોક્ત UAC થી દક્ષિણ ગુજરાત સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 28°N થી ઉત્તર તરફ છે.  ❖ 26મી નવેમ્બર સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »

Place/ગામ
Rajkot
Ashvin Vekariya
Ashvin Vekariya
25/11/2023 12:31 pm

Windy and cola varsad ni matra ma ghatado thyo

Place/ગામ
Virnagar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
25/11/2023 6:43 am

સર..26.27 બાદ પણ.850.એક.uac . ગુજરાત અરબી સમુદ્ર આજુ બાજુ આટા ફેરા મારે છે અને અલગદીવસે uacનુ લોકેશન સરા રાખેછે અલગ અલગ કલાકે એનો ટફ સૌરાષ્ટ્ર ઉતર ગુજરાત મધ્ય ગુજરાત ઉપર મા થાય તો એ માયલો વરસાદ કેમ નય બતાવતુ વય..ભેજ પણ સારોછે???????

Place/ગામ
મોટા માચિયાળા
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
25/11/2023 1:10 pm

700.500 તો ૨૭થી સાજ થી ભેજ ઘટે છે એટલે તો ૮૫૦નુ પાસુ હતુ સર…

Place/ગામ
મોટા માચિયાળા
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
25/11/2023 3:04 pm

માવઠા ની મુખ્ય અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના મીડ લેવલના ટ્રફ થી અરબી સમુદ્ર ના ભેજયુક્ત ફુલ સ્પીડ પવનો રાજ્ય ના મધ્ય પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વધુ અસર કરે છે જે 26 તારીખ સાંજ સુધીમાં પૂર્વ તરફ એમપી મહારાષ્ટ્ર બાજુ સરકી જાય ત્યારબાદ ગુજરાત રાજ્ય ના ઉપરોક્ત બોર્ડર જીલ્લામાં એક દિવસ અસર થાય એવું લાગે છે,850 લેવલના લીધે વાદળો કોઈ કોઈ દિવસ જોવા મળશે બાકી તકલીફ જેવું નથી લાગતું. આજના બુલેટિન માં દક્ષિણી અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત સુધી એક ટ્રફ 850 hpa માં છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના ટ્રફ સાથે ઈન્ટર એક્ટ થશે એટલે વરસાદી એક્ટીવીટી પણ રાજ્ય ના મધ્ય… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  વાદી નીલેશ વી
25/11/2023 4:33 pm

ઓકે નીલેશ ભાઈ
રાજય ના એટલે ગુજરાત ના મધર પુવ દક્ષિણ ને???

Place/ગામ
મોટા માચિયાળા
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  બાબરીયા રમેશ એમ
25/11/2023 6:21 pm

હા અને તેને લાગું સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં પણ વધુ શક્યતા રહે.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  વાદી નીલેશ વી
25/11/2023 4:53 pm

850 hpa.માં ભેજ સારો બતાવે છે એટલે ક્યારેક ક્યારેક વાદળ જોવા મળે કે ભાગ્યે કોઈક જગ્યાએ છૂટાછૂટી જોવા મળશે. જેની વધુ શક્યતા દક્ષિણ, મધ્ય ગુજરાત બાજુ ગણાય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  રામજીભાઈ કચ્છી
25/11/2023 6:12 pm

ઓકે દાદા

Place/ગામ
મોટા માચિયાળા
Vejanand karmur
Vejanand karmur
24/11/2023 9:21 pm

Amare kevuk rese?…

Place/ગામ
Devbhumi Dwarka
Jekin Makadiya
Jekin Makadiya
24/11/2023 8:23 pm

Sir atyare mare 100 bhari marcha ni pathari sukay che to amare kevik matra rese varsadni ?

Amara area ma badhane lal marchani full season che

Please answer aapjo

Place/ગામ
Anida, gondal, rajkot
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
25/11/2023 10:38 am

marchi to badhay ne sukay che
yard ma utarva nathi deta ne varsad k maru kam aama kedhut su kare
diwali phela ni bhariyu bandhe li padi che haji
kyak modha mathi koriyo chinvay jay ni
hari kare e thik

Place/ગામ
Rajkot