Unstable Weather Expected 13th-15th April Over Parts Of Saurashtra, Gujarat & Kutch – Very Hot Weather Expected On 16th/17th April 2024
તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અસ્થિર વાતાવરણ – ગરમી માં વધુ વધારો તારીખ 16/17 એપ્રિલ 2024
Maximum Temperature Range 42°C to 44°C on 17th April 2024
Maximum Temperature Range 40.0°C to 42.0C on 15th April Over Gujarat State
Vadodara 41.6°C
Amreli 41.3°C
Mahuva 41.2°C
Rajkot 40.9°C
Surendranagar 40.7°C
Ahmedabad 40.2°C
V. Vidhyanagar 40.1°C
Porbandar 40.0°C
Surat 40.0°C
Current Weather Conditions on 11th April 2024
Gujarat Observations:
The Maximum Temperature are 2°C to 3°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 10th April 2024 was as under:
Ahmedabad 41.5°C is 3°C above normal
Rajkot 41.7°C which is 3°C above normal
Bhuj 41.1°C which is 3°C above normal
Gandhinagar 41.0°C which is 3°C above normal
Surendranagar 41.5°C which is 2°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 17th April 2024
Winds will be mainly from West & Northwesterly direction during the forecast period. However, on a couple of days there will be variable winds from North and even South side. Normal wind speed during the forecast period with gusts in evening reaching 20-30 kms/hour on some days.
Unstable weather expected over parts of Saurashtra, Kutch & Gujarat during 13th to 15th April 2024. There is a possibility of Isolated showers on a day or two at isolated locations during this period
The Normal Maximum Temperature is 39°C over most parts of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature is expected to be near normal to above normal 12th to 14th April in the range 39 to 42C. The Maximum Temperature is expected to increase to range 40°C to 42°C on 15th and to range 41°C to 43°C on 16th/17th April and some centers expected to cross 43°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 થી 17 એપ્રિલ 2024
આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. જોકે અમુક દિવસ પવન માં ફેર ફાર થશે એકાદ દિવસ નોર્થ માંથી તો એકાદ દિવસ દક્ષિણ માંથી ફૂંકાશે. પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજે ઝટકા ના પવનો 20-30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.
વાતાવરણ માં અસ્થિરતા વધશે તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટા ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 39°C ગણાય. તારીખ 14 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા જે 39°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 15 થી તાપમાન ફરી વધવા ની શક્યતા જે 40°C થી 42°C ની રેન્જ માં રહેશે. તારીખ 16/17 એપ્રિલ દરમિયાન 41°C થી 43°C ની રેન્જ માં રહેવાની શક્યતા. અમુક સેન્ટર 43°C ક્રોસ કરવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated11th April 2024
Forecast In Sanj Samachar Daily Dated11th April 2024
તારીખ 21 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC હતું તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર ટ્રફ તરીકે તેની ધરી તેની ધરી સાથે આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે.❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર બંગાળની ખાડી… Read more »
sar have ketla devas garmi thi rahat malse
23 sudhi
સર 23 તારીખ પછી ગરમીના સારા રાઉન્ડ ની શકયતા છે ???
Update karel chhe http://www.gujaratweather.com/wordpress/?p=31005
aaje
April end ma ARB ma halchal thai che
Arb ne GalGaliya thai chhe!!!
તારીખ 20-4-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન uac તરીકે હવે ઉત્તર પાકિસ્તાન અને અડીને આવેલા જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ પર સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 કિમીથી 5.8 કિમી સુધી જોવામાં આવે છે. ▪️પાકિસ્તાન અને અડીને આવેલા પંજાબ પરનું ઈન્ડ્યુઝ્ડ સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે હરિયાણા અને પડોશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર આવેલું છે. ▪️મધ્ય આસામ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફરેખા હવે પૂર્વ બિહારથી ઉત્તરપૂર્વ આસામ પરના સાઈક્લોનીક સર્ક્યુલેશન સુધી છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફરેખા વિદર્ભથી… Read more »
આજે તારીખ 20 એપ્રિલ અને શનિવારે ખૂબ જ ખુશ નું માં વાતાવરણ પશ્ચિમ સાહેબના પવન ગરમીનું નામ જ નથી તડકો છે પણ ગરમીનું નામ જ નથી માણાવદર માણાવદર કલાણા ખડીયા આજે મજા આવી ગઈ અશોકભાઈ
Aato ‘Pashchim Saheb’ na Pavan chhe !
🙂 hahahaha yoo…mja aavi 🙂
નમસ્તે સાહેબ હાલ ગઈ કાલ થી ઠંડો પવન શરૂ થયો છે… તે હજુ કેટલા દિવસ રહેવા નું આપનું અનુમાન છે ? શક્ય હોય તો જણાવવા વિનંતી. આભાર
Haal full Garmi round puro
The UAE / Dubai rains has nothing to do with cloud seeding. The extreme rains were picked by global models even before cloud seeding was done.
Te vaat barobar chhe 5 thi 7 divas pahela thi heavy rain batavata hata Forecast Modelo UAE/Dubai maate.
Forecast models were showing heavy rain for UAE/Dubai from 5 to 7 days ago.
સર આ ઉનાળા ની વધુ ગરમીના લીધે ચોમાસા મા વધુ વરસાદ પડી શકે ???
Gai kaale vadhu garmi na hati.
Samanya ritey North India ma vadhu garmi padti hoy chhe. tethi tyan CHomasu Low thay and CHomasu pavano Arabian Sea and Bay of Bengal mathi funkavanu chalu thay.
Arb nu SST amuk parts ma 30°C aaspas chali rahyu chhe.jo next month ma pan aavu rahyu to nakki teni Kamayn chhatakshe !!!
ઈ છટકતી કમાય્ન બીપરજોય ની જેમ વરસાદ રૂપે ગયા વર્ષે આવી એવું થાય તો મજા બાકી તાઉતે ની જેમ આવે તો આપણી ગાડી રોલે પડી જાય.
Gai kaal na Ecmwf model run pramane evu thatu hoi em laage chhe…
તારીખ 19 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 22°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે મધ્ય આસામ અને તેના… Read more »
Sir cloud seeding aetle shu???
Krutrim Varsad maate ni prakriya. Vadad hoy tene varshava maate Salt ke Silver Iodide Vavad ma inject kare etle vadad na bhej na bindu mota thay and Vadad Varshava ma madadrup thay. Vadad ni prakiya pahela samjiye: Water Vapor vatavaran ma hoy temathi Vadad thava maate tene koi કણ કે પાર્ટિકલ જોઈએ. Vatavaran ma રજકણ તેમજ કેમિકલ ના મોલેક્યુલ ફેલાયેલ હોય. ભેજ આવા પાર્ટિકલ પર ચોંટે એટલે તેમાંથી વાદળ ની શરૂવાત થાય. આવા અનેક પાર્ટિકલ હોય વાતાવરણ માં એટલે વાદળ થવા માંડે. રણ પ્રદેશમાંથી આવા કણ મૉટે પાયે વાતાવરણ માં ફેલાતા હોય. આ વાદળ બનવાની ની કુદરતી પ્રક્રિયા છે. શુક્ષ્મ… Read more »
Thank you so much sir very nice information
Volcanic eruption ma lightning pan hoy?why?
Volcanic lightning arises from colliding, fragmenting particles of volcanic ash (and sometimes ice), which generate static electricity within the volcanic plume.
સાહેબ ,આજ ના ગુજરાત સમાચાર ની હેડલાઇન છે કે અમરેલી ૪૪ ડિગ્રી તાપમાન સાથે દેશ માં પહેલા નંબરે, તો ખરેખર દેશમાં પહેલા નંબરે? જોકે ૧૭/૪ નુ ૪૪ ડિગ્રી તાપમાન અમરેલી એવો તમે ઉલ્લેખ કરેલ જ છે.
Haal ma India level rakholu nathi rakhto etle khyal na hoy. India level ma sauthi unchu chhe em nathi lagatu
Ajj nu amreli temperature katlu hatu
42.2C aaje 18-04-2024
sar a vadar kyare bandha tase
Vadad toe thaya rakhey….!
પશ્ચિમ સાહેબના ઠંડા પવન ક્યારે શરૂ થશે પશ્ચિમ સાઈડના ઠંડા પવન ખાસ કરીને કેશોદ ઉપર આવેલા માંગરોળ પોરબંદર સાઈડના ઠંડા પવન
Garmi ma rahat samjo
sar uttar gujarat rajesthan najik se to pan saurastha ma garmi kem vadhare se
Vadad hata tamarey etle taapman bahu vadhu nahi
sar avasar kyare bandha thase akash chokhu kyare thase
Varsad hato aaje ? em chhe ? Vadad hata.
તારીખ 18 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે હતું તે હવે પૂર્વ ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે છે. ❖ ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ મન્નારના અખાતથી દક્ષિણ તેલંગાણા સુધીનો અસ્તવ્યસ્ત… Read more »
Dubai ma cloud seeding વિશે સુ કહેશો sir.. સારું કેહવાય કે ખરાબ
Cloud seeding thi aatlo varsad padyo te vaat ma tathya nathi.
Porbandar ma 40 Digri tapman bhare garmi Dariyakathe sir avdi garmi pade che chella thodak varsho thya porbandar ma pela 30 thi 33 digri tapman garmi ma retu eni jgya e have 40 digri pan vati jai che sir enu karan su che dariyakathe atli garmi pdvanu ?
Porbandar normal 34 C chhe.
Gai kaale 39.6 C hatu te vadhare kahevay.
teni saamey tarikh 12 April na nnormal 34 ni Saamey 31.7C hatu.
Ha sir evu Lage che ke be chaar varse thoduk taapman vadhe se,
Jo evu hoi to Su Karan hoi sake ??
Ke pasi Manusy nu kudarat sathe vadhatu jatu pollution??
Chhella 30 varsh na taapman ni vigat chhe? Koi pan center ni?
Te joiy ne kaho ketlu vadhu?
Ashokbhai surat ma 42 temp.che kyare dariyai pawan chalu tha se.
Kaal 2 thi 3 C nichu jashe Gujarat ma.
Sir I think Today will be the hottest day of the season here in Rajkot
Yes
Update thayel chhe 11th April post ma aaje
તારીખ 17 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 અને 9.6 કિમીની વચ્ચે છે. ❖ પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ બિહાર અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ બિહારથી સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, દક્ષિણ આસામ અને મેઘાલય માં થય ને મણિપુર સુધી… Read more »
Sir aa vakhte uresiyan ice cover kaik navu avu ! Kaik prakash padjo
Prashna clear nathi.
અહી ગુજરાતી વિગત છે.
Hi sir atiya re paneli moti ma 37temp.ce
Hay,hay..Asahy Garmi !!!
toj arayu futse keri ma ane swadist bhabhuti varu fad taiyar thase.
UAE e cloud seeding kartu hatu etle varsad musibat bank gayo evu sambhadva malyu chhe. Satya hoi sake?
Em pan samachar chhe ke Forecast Model ma heavy rain already batavatu hatu.
Cloud seeding wara contractor ke Sarkar ne parinam saaru aavyu em lagey.
Puri vigat vagar khyal na aavey hakikatey shu thayu.
Yes..models last 15 days thi heavy rain batavta hata
Emey hoy ke Model heavy rain batavta hata etle Cloud Seeding wara kudi padyaa !
જો એવું હોય તો “ગાડા હેઠે કુતરુ..” વાળી કહેવત લાગુ પડે!!
Yes sir, Main reason is Artificial rain
Evu tamo mano chho. hakikat judi hoy shakey.
Forecast Model ma Artificial rain nu na hoy.
Forecast Model 7 divas pahela thi Heavy rain batavata hata.
Gulf countries ma je varsad thayo tema main roll Arb na speed vada pavano hata ?
Te vistar nu bahu rakholu na hoy. Parantu heavy rain forecast batavatu hatu etle te khyal hato. Bija paribado joyel nathi.
Jsk Koi mitro Desi anuman upar havaman parkhta hoy to, Chitar Mahina ni Chitri jova madti hoy eno koi prabhav chalu varsh na chomasa upar pade !? Mahiti hoy to aapjo.
Aa varse aa mahinama chitri jaji jova made che.
Sar gulf ma varchadani avrej vadi gae ke su.
Yes
Ashokbhai hamesha main jo u che k sea cost per thuderstorm activity ochi thay che summer ma ajubaju varsad hoy vje jem k aaje bharuch ma varsad ha to, anu shu karan?
Bharuch ma aaje varsad hato ?
Ha, maro cousin tya jato.
તારીખ 16 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ-કાશ્મીર અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ એક ટ્રફ પૂર્વ બિહાર પર રહેલા ઉપરોક્ત UAC થી ઝારખંડ અને ઓડિશામાં થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી… Read more »
Surat ma 41 temp. Che.
2 diwas heatwave ni shakyata etle 16th & 17th April. Atyare atlo garam diwas ane raat nu main reason che pawan ni direction je North mathi garam pawano avi rahya che.
Vadodara Gujarat ma highest Maximum hatu…Parantu Heat wave na hato !
IMD Ahmedabad khotkanu lge Heatwave ni asar thai lge che…ketlu Maximum temperature aaj record thyu kya center ma btavta nthi error ave che
Ahi 11th April ni update ma 15th April temperature details aapel chhe.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MOES) ભારત હવામાન વિજ્ઞાન વિભાગ લાંબા ગાળાની આગાહી
2024 દક્ષિણપશ્ચિમ ચોમાસાની સિઝનના વરસાદ માટે લાંબા અંતરની આગાહી નું ગુજરાતી ભાષાંતર
https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:f9d7e143-9c40-4c15-ad8f-a06c236a556f
Thanks.
Ahi aa document mukel chhe. http://www.gujaratweather.com/wordpress/?page_id=27721
Ajnu gujarat nu highest temperature ketlu chhe?
Vadodara 41.6°C
11th ni Update ma mukel chhe
Jsk Varsad Premi mitro, Aaje IMD Above Normal mehulo het varsav se 2014 ma evu kidhu che. “Halva jai ne hadi kadhai jai che” aa news joy.
Have aapda sir ek spl forcast aapi dye (gya varse El nino) aapta em, aa varsh nu anticipated forcast etale unare keri sathe 2 rotali vadhare hale.
Vah dhiren bhai
Ha have Keri ni moj manvani se
106% kidhu se 2024 nu
Last 10 years ma IMD e peli vaar “Above normal” Monsoon (106%) ni aagahi kari chhe.
Sir imd nu monsoon no first forecast aavi gyu.106 %
Sir ji namste imd na 2024 ni lpa ni gujratima mahiti aapjone
English mahiti ne google translate ma pirsho etle taiyar !
https://www.google.com/search?q=translate+english+to+gujarati&oq=translate
આખી ફાઈલ ગુજરાતી કરીને મુકીશ
Aaje aakro tadko se.
તારીખ 15 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 62°E. અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ રાજસ્થાનના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
Aje bhayankar gharmi che.. April mahina ma atli badhi gharmi bahu kehvaay
Haju 16/17 ma vadhshe
Aaje have kevik sakyata
બુધવારે ભયંકર ગરમી ના એંધાણ છે
અમારે 1 કલાક છાંટા આવ્યા આજે.
Jillo ??
સર
14/4/24 માવઠું
ઢસા વિસ્તાર મા ઢસા જં ધોઘાસમડી અનીડા માંડવા જલાલપુર નવાગામ ઉમરડા આંબરડી ઉમરડા મા ગાજવીજ પવન સાથે વરસાદ ગામ બારા પાણી કાઢી નાખ્યા
Sir,amare gajvij sathe road paldyo..