El Nino Ends & First Enso Neutral Thresh Hold Established End Of June 2024 – Full Fledged La Nina As Per NOAA Criteria Not Expected During Indian South West Monsoon 2024

El Nino Ends & First Enso Neutral Thresh Hold Established End Of June 2024 – Full Fledged La Nina As Per NOAA Criteria Not Expected During Indian South West Monsoon 2024
જૂન 2024ના આખર માં એલ નિનો સમાપ્ત અને પહેલું એન્સો ન્યુટ્રલ થ્રેશ હોલ્ડ થયું – NOAA માપદંડ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2024 દરમિયાન સંપૂર્ણ લા નીના પ્રસ્થાપિત નહિ થાય

 

Enso Status on 04th July 2024

Ashok Patel’s Analysis & Commentary :

ONI Data has been obtained from CPC – NWS – NOAA available here

The current forecast and analysis clearly indicates that the First ENSO Neutral thresh hold has been established at the end of June 2024, thereby ending the 2023-24 El Nino. The ONI has dropped to +0.4°C for AMJ2024 season. ENSO Neutral conditions expected to continue for couple of 3 monthly seasons. To be classified as A Full fledged La Nina episode characterized by a negative ONI less than or equal to -0.5ºC and these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons. Hence La Nina cannot be established during the Indian South West Monsoon season that ends at the end of September 2024.

Indian Monsoon & Enso relationship for India:

Based on earlier more than 100 years weather Data for Indian Summer Monsoon, The Average Rainfall in an El Nino years is 94% of LPA while in La Nina Years it has been 106 % of LPA for the whole country. El Nino or La Nina may affect the Monsoon differently for different Regions of India and warrants research for concrete co-relations for each region of India if any.

04મી જુલાઈ 2024ના રોજ Enso સ્ટેટસ

અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:

વર્તમાન આગાહી અને વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે જૂન 2024ના અંતમાં AMJ2024 સીઝન માટે ONI +0.4°C સુધી ઘટી ગયું છે એટલે પ્રથમ ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયેલ છે અને 2023-24 ના એલ નિનો નો અંત આવ્યો. ENSO ન્યુટ્રલ સ્થિતિ બેક મહિના માટે ચાલુ રહેવાની અપેક્ષા છે. સંપૂર્ણ લા નીના એપિસોડ તરીકે વર્ગીકૃત કરવા માટે નેગેટિવ ONI -0.5ºC અથવા તેનાથી ઓછી ONI ઓછામાં ઓછા 5 સળંગ ઓવરલેપિંગ 3-મહિનાની સીઝન માટે રહેવું જોઈએ. ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સપ્ટેમ્બર 2024 માં પૂરું થતું હોય તે સમય દરમિયાન લા નીનાની સ્થાપના શક્ય નથી.
આગળ ના 100 વર્ષ થી વધુ ની શરેરાશ પ્રમાણે એલ નિનો વર્ષ માં ભારતીય ચોમાસુ 94% રહેલ છે, જયારે લા નિના વર્ષ માં ચોમાસુ 106% રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિદ્ધ પરિબળો પૈકી નું એલ નિનો/લા નિના ફક્ત એક પરિબળ છે. ભારત ના અલગ અલગ વિસ્તારો ના ચોમાસા પર એલ નિનો/લા નિના ની અસર એક સરખી નથી થતી, જે હાલ રિસર્ચ નો ઠોસ વિષય છે.

How ONI is determined:

The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).

NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.

CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.

The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA

Latest Oceanic Nino Index Graph Shows El Nino Has Ended With Enso Neutral Thresh Hold Established At The End Of June 2024

 

 

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5

Period    Nino3.4 ClimAdjust
YR   MON  Temp.ºC Temp.ºC ANOM ºC


2023   2   26.30   26.76   -0.46
2023   3   27.19   27.29   -0.11
2023   4   27.96   27.83    0.14
2023   5   28.40   27.94    0.46
2023   6   28.57   27.73    0.84
2023   7   28.31   27.29    1.02
2023   8   28.21   26.86    1.35
2023   9   28.32   26.72    1.60
2023  10   28.44   26.72    1.72
2023  11   28.72   26.70    2.02
2023  12   28.63   26.60    2.02
2024   1   28.37   26.55    1.82
2024   2   28.28   26.76    1.52
2024   3   28.42   27.29    1.12
2024   4   28.60   27.83    0.78
2024   5   28.17   27.94    0.24
2024   6   27.89   27.73    0.16

Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:

Summary by: Climate Prediction Center / NCEP  Dated 2nd July 2024

ENSO Alert System Status: Final El Niño Advisory / La Niña Watch

ENSO-neutral conditions are present.*
Equatorial sea surface temperatures (SSTs) are above average in the West Central Pacific Ocean, near average in the east-central Pacific Ocean, and below-average in the far eastern Pacific Ocean.
La Niña is favored to develop during July-September (65% chance) and persist into the Northern Hemisphere winter 2024-25 (85% chance during NovemberJanuary).*

Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.

Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.

30 Days average SOI was -4.89 at the end of June 2024 and was -1.86 on 4th July 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -1.15 on 4th July 2024.

 

 

 

Southern Oscillation Index

As per BOM, Australia

The 30-day Southern Oscillation Index (SOI) for the period ending 30th June 2024 was -3.1 and was -0.5 on 2nd July 2024 and is in the neutral area.
Sustained negative values of the SOI below −7 typically indicate El Niño while sustained positive values above +7 typically indicate La Niña. Values between +7 and −7 generally indicate neutral conditions.

 

 

 

As per BOM – Australia 25th June 2024

Neutral ENSO and IOD conditions continue

ENSO Outlook

The El Niño–Southern Oscillation (ENSO) is currently neutral.

Sea surface temperatures (SSTs) in the central Pacific have been cooling since December 2023. This surface cooling is supported by a cooler than average sub-surface in the central and eastern Pacific. During June, the rate of cooling has decreased. Cloud and surface pressure patterns are currently ENSO-neutral.

Climate models suggest that SSTs in the central tropical Pacific are likely to continue to cool for at least the next 2 months. Four of 7 models suggest SSTs are likely to remain at neutral ENSO levels, and the remaining 3 suggest the possibility of SSTs at La Niña levels (below −0.8 °C) from September.

The Bureau’s ENSO Outlook is at La Niña Watch due to early signs that an event may form in the Pacific Ocean later in the year. A La Niña Watch does not guarantee La Niña development, only that there is about an equal chance of either ENSO neutral or a La Niña developing. Early signs of La Niña have limited relevance to mainland Australia and are better reflections of conditions in the tropical Pacific.

Note: All Seasons mentioned by BOM are with respect to Southern Hemisphere.

Ashok Patel’s Analysis In Sanj Samachar Daily Dated 5th July 2024

Forecast In Akila Daily Dated 1st July 2024

Forecast In Sanj Samachar Daily Dated 1st July 2024

Read Comment Policy

How To Upload Profile Picture For WordPress

4.8 23 votes
Article Rating
Subscribe
Notify of
guest
209 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/07/2024 2:30 pm

તારીખ 8 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસું ધરી જેસલમેર, ચિત્તોડગઢ, રાયસેન, મંડલા, રાયપુર, કલિંગપટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળના દરિયાકાંઠે સરેરાશ સમુદ્ર સપાટી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
07/07/2024 2:16 pm

તારીખ 7 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, સીકર, ગ્વાલિયર, સીધી, ડાલ્ટનગંજ, કોંટાઈ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર પાકિસ્તાન પરનુ UAC તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે.   ❖ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના… Read more »

Place/ગામ
Rajkot
Dabhi ashok
Dabhi ashok
08/07/2024 1:27 pm

સર આજે સવારે અમારે15 મિનિટ મધ્યમ વરસાદ આવ્યો

Place/ગામ
Gingani
Vimal kotu
Vimal kotu
08/07/2024 12:53 pm

Varshad haji khechase ke su sir?

Place/ગામ
Jasdan,dist-rajkot
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
08/07/2024 12:18 pm

આજે સવારથી ભારે ઝાપટા ચાલુ છે

Place/ગામ
Mundra
Alabhai
Alabhai
08/07/2024 11:35 am

આજે સવારે થી અમારે જીણા જીણા ઝાપટાં ચાલુ થયાં 700 એચ પી માં યુ એ સી સૌરાષ્ટ્ર કચ્છ ઉપર હોય એવું લાગે છે ભેજ વધશે તો કાલ પરમદિવસે ઝાપટાં માં વધારો થાય એવું લાગે છે બરાબર છે સર ?

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Sanjay patel
Sanjay patel
08/07/2024 11:30 am

Sidsar ma Saro redo avigyo

Place/ગામ
Sidsar jamjodhpur
Umesh Ribadiya
Umesh Ribadiya
08/07/2024 10:59 am

Sir,aayj ghanvo nakho havey !

Place/ગામ
Visavadar
Bhavesh Parmar
Bhavesh Parmar
08/07/2024 10:39 am

Aaje thunder ⛈️ ⛈️ activity thse gujrat ma aevu lage…

Place/ગામ
AHMEDABAD
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bhavesh Parmar
08/07/2024 5:46 pm

Yes aje vatavaran banyu che thunder activity mate aje raat thi chalu thay evu lage che. Atyare ekdam gheraylu che pan varsad nathi pawan ekdam dhimo che bafaro che etle raat thi chalu thase.

Place/ગામ
Vadodara
Tushar shah
Tushar shah
08/07/2024 10:14 am

Low pressure system likely to be formed in bob by the weekend …

Place/ગામ
PANCH MAHALS
Krutarth Mehta
Krutarth Mehta
08/07/2024 10:05 am

Gai kaalthi varsad no viraam che pan bafaro vadhi gayo che ane navo maal taiyar Thai rahyo che. Kaalthi nava maal no varsad chalu thase evu lagi rahyu che

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
07/07/2024 10:47 pm

Ecmwf,gfs, nullschool,ventusky vagere nu managing je te continent/county ni governing body kare chhe ke te badha autonomous institute chhe ?

Place/ગામ
Visavadar
Mukeshbhai parmar
Mukeshbhai parmar
Reply to  Ashok Patel
08/07/2024 3:36 pm

Good information sir

Place/ગામ
Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
07/07/2024 10:42 pm

Jay mataji sir….atare achanak 10 minit dhodhmar varsad pdi gyo tyarbad atare santa pde 6e Ane South direction ma dhimi dhimi vijdi pan chalu thai gai mne to aem htu ke roj fuvaro aave aem aavi ne bandh Thai jse…aaje savar thi bafaro atishay 6e…aaje kyu paribar kam kri gyu hse amare ke psi local development hse ?

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dilip
Dilip
07/07/2024 10:12 pm

Rathyatra ni sir ane tamam mitro ne khub khub shubhechchhao…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Darsh Raval
Darsh Raval
07/07/2024 10:01 pm

Sir,aa vakhte badha model GFS ne eklu kem pade chhe?

Place/ગામ
Kalol District:Gandhinagar
Umesh Ribadiya
Umesh Ribadiya
07/07/2024 7:04 pm

Sir, atyar sudhi ma kyarey avi Garmi-ukadat-bafaro no anubhav nathi thayo.Monsoon set thai gaya pachhi ane cloud cover hoy tyare evening to morning thandak no ahesas thato hoy chhe.pan aa varshe Garmi ye ‘અણી’ kadhi chhe.

Place/ગામ
Visavadar
Bhavesh patel
Bhavesh patel
07/07/2024 6:55 pm

Saheb tame magfadi vavi didhi ke kem

Place/ગામ
Dhoraji
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
08/07/2024 9:46 am

Haha peia e sudharo

Place/ગામ
Kalavad
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
07/07/2024 5:58 pm

અષાઢી બીજ તો કોરી ધાકોડ ગઈ, વાતાવરણ ય એક દમ ડ્રાય થઇ ગયું છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Rajesh
Rajesh
07/07/2024 5:00 pm

Sir aa bafara mathi Rahat kyare malse?

Place/ગામ
Upleta
DINESH DETROJA
DINESH DETROJA
07/07/2024 4:42 pm

સર તથા સર્વે ખેડુતમિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ

Place/ગામ
Morbi
Dharmesh sojitra
Dharmesh sojitra
07/07/2024 4:14 pm

અશોકભાઈ તથા સર્વ મિત્રો ને અષાઢી બીજ ના રામ રામ

Place/ગામ
Kotda sangani rajkot
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
07/07/2024 4:07 pm

હાલારી, કચ્છી નયે વરેજી લખ લખ વધાય્યું

Place/ગામ
Hadiyana jamnagar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  અશોકભાઈ કાનાણી
08/07/2024 9:46 pm

કદાચ બહુ ઓછા લોકો ને ખબર હસે કે ઇ.સ.1540 માં કચ્છના તત્કાળ રાજા જામ રાવલ એ હાલાર પંથકના જેઠવા, ચાવડા, વાઘેલા અને વિવિધ જનજાતિઓ ને હરાવી નવાનગર રાજ્ય સ્થાપિત કર્યો જેનો પાટનગર જામનગર રાખ્યું.જામ એ એક ઉપાધિ છે જે સમા વંસ ના રજાઓ ધારણ કરતા. પરિવાર માં કલેહ ના લીધે અને ખેંગારજી પ્રથમ એ મુહમ્મદ બેગડા ના સાથ થી પૂર્વ કચ્છ અને ધ્રોલ પર કબજો કરી લીધેલ હતો એના કારણે કચ્છ છોડી ને જવું પડ્યું. કચ્છના જાડેજા જેમને હાલાર માં નવાનગર વસાવ્યું એમના વંશજો એ રાજકોટ, ગોંડલ, મોરબી, ધ્રોલ, વીરપુર જેવા 12 રાજ્યો વસાવ્યા.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Jogal Deva
Jogal Deva
07/07/2024 3:41 pm

Jsk સર… 9/10 જુલાઈ માં દક્ષિણ પાકિસ્તાન વારૂ uac ઘણું નીચું આવે સે દક્ષિણ તરફ તો લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર ના પક્ષિમ ભાગો માં વરસાદ નો લાભ મળી શકે થોડોઘણો??… ભેજ પણ સારો આવે સે 9/10 તારીખ માં 850 hpa પર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Devrajgadara
Devrajgadara
Reply to  Jogal Deva
07/07/2024 10:20 pm

સાર્વત્રિક રાઉન્ડ નથી દેખાતો કચ્છ સૌરાષ્ટ્ર ના પસચીમ ભાગો માં છુટોછવાયો થાઈ

Place/ગામ
Drangda jamnagar
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
07/07/2024 3:01 pm

Sir and Tamam mitro ne ashadi bij na jay ramapir. A varadh saru jay avi shubh kamna

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Hitesh Bakori
Hitesh Bakori
07/07/2024 2:34 pm

સર જય શ્રીકૃષ્ણ સર તથા મીત્રો ને અષાડીબીજ ના રામ રામ…

Place/ગામ
Jamjodhpur
Bhavesh Patel
Bhavesh Patel
07/07/2024 1:57 pm

Sir…9-10 tarikh amare varasad batave chhe…to avavani shakyta ketali…?

Place/ગામ
Upleta
Ashok sojitra
Ashok sojitra
07/07/2024 1:54 pm

Sir hve saurashtra ma kyare varsad no round aav chhe

Place/ગામ
Hariyasan
Ajaybhai
Ajaybhai
07/07/2024 1:42 pm

સર હવે આવતા દિવસોમા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા ખરી ???

Place/ગામ
Junagadh
Shihora Vignesh
Shihora Vignesh
07/07/2024 1:26 pm

કોટે મોર ટહુકીયા , ને વાદળ ચમકી વીજ,મારા રુદ્દા ને રાણો સાંભરે જોને આવી અષાઢી બીજ……!!!!!
સૌ મિત્રો and sir ને અષાઢી બીજ ની શુભેચ્છાઓ…..!!!!
કચ્છી નવ વર્ષ ની હાર્દિક શુભકામના……!!!!!!

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Maradiya Prajesh
Maradiya Prajesh
07/07/2024 12:44 pm

સર તથા સર્વે ખેડુતમિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ

Place/ગામ
Koylana Ghed, Manavadar
નટવરલાલ ગોધાણી
નટવરલાલ ગોધાણી
07/07/2024 12:40 pm

હવામાન ના સચોટ માહિતકાર અશોકભાઈ પટેલે સાહેબ તથા સર્વ મિત્રોને અષાઢી બીજ ના જય જગન્નાથ,
વંદેમાતરમ્.

Place/ગામ
કેશિયા,તા.જોડિયા, જામનગર
Odedara karubhai
Odedara karubhai
07/07/2024 11:40 am

Saurastra ne IOD ane MJO asar kare pan alnino bov asar na kare lagbhag k nai sir ?

Place/ગામ
Kutiyana
chaudhary paresh
chaudhary paresh
07/07/2024 11:28 am

tamam bhai yo ne asadi bij na

Place/ગામ
Paldi ta
Jogal Deva
Jogal Deva
07/07/2024 10:26 am

Jsk સર….. સર તથા અહીં ઉપસ્થિત બધા મિત્રો ને અષાઢીબીજ ની શુભકામનાઓ…. જય જગન્નાથ

બીજું કે સર મારે કોઈ નવી અપડેટ કે મારી કોમેન્ટ પ્રસિદ્ધ થાતી તય નોટિફિકેશન આવતું ઈ બન્ધ થઈ ગ્યું…. અહીં આપેલ સબ્સ્ક્રાઈબ વારા બોક્સ માં મેઈલ આયડી પણ નાખી જોયું પણ તોય નથી આવતું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jignesh Ruparelia
Jignesh Ruparelia
07/07/2024 9:38 am

અષાઢી બીજ ખેડૂત ભાઈઓ ને આ વરસ સારું ઉપજ અપાવે અને સાથે સાથે સક્ષમ ભાવ પણ અપાવે એ જ શુભેચ્છાઓ

Place/ગામ
Rajkot
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
07/07/2024 8:17 am

અષાઢી બીજ કચ્છી નવા વર્ષ ના સાહેબ શ્રી તથા સર્વે મિત્રો ને જય જગન્નાથ રામ રામ

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
07/07/2024 7:55 am

Gujarat weather parivar na kachhi madu tatha temana parivar ne nava varsh na jaja kari ne ram ram ane shubhechha

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Pravin khimaniya
Pravin khimaniya
07/07/2024 7:53 am

Sir અને મિત્રોને રથયાત્રા ની શુભેચ્છા પાઠવું છું અને બીજ ના રામરામ.

Place/ગામ
Beraja falla
Devrajgadara
Devrajgadara
06/07/2024 11:25 pm

સર ગયા રાઉન્ડ ની જેમજ કોલા વીક 2 મા સારો કલર બતાવે છે તો આસા રાખી કે આવતો રાઉન્ડ સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવે

Place/ગામ
Drangda jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
06/07/2024 10:52 pm

sir, Upar aapel ENSO data 1950 thi 2024… jota evu lage che aa El nino vagar vake moto vilan bane che !! El nino yr ma pan sara varsad padel che.

Place/ગામ
Bhayavadar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Retd Dhiren Patel
07/07/2024 11:32 am

ઈ કથા તો ઘણા ટાઈમ થી હાલે છે, કે ક્યારે ક્યાં વિસ્તાર ને અસર કરે એ સંશોધન નો વિષય છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  રામજીભાઈ કચ્છી
07/07/2024 1:19 pm

hmm, Saurashtra ne asar nai kare.

Place/ગામ
Bhayavadar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
06/07/2024 10:13 pm

Jay mataji sir….aaje aakho divas saras majano Koro gyo pan atare 10 minit zarmar zarmar varsad aavi gyo…bafaro bhu j 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
parva
parva
06/07/2024 8:39 pm

ECMWF long range forecast mujab 8-15 July vachhe Gujarat ma below average rainfall thase jyare 15-22 July week ma monsoon fari active thase Ane varsaad na rounds aavi shake chhe.

Place/ગામ
RAJKOT
1000031241
Naresh chaudhari
Naresh chaudhari
Reply to  parva
07/07/2024 9:35 am

Kya app?

Place/ગામ
Harij
parva
parva
Reply to  Naresh chaudhari
07/07/2024 8:54 pm

ECMWF ni website par

Place/ગામ
RAJKOT
Yagnesh Kotadia
Yagnesh Kotadia
06/07/2024 7:45 pm

Sir, Hamna varsad na koi chance chhe?

Place/ગામ
Dhoraji
Navghan makwana
Navghan makwana
Reply to  Ashok Patel
06/07/2024 10:09 pm

Sir avta 2 thi 5 divasma varshadna chans khara??

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Paras
Paras
Reply to  Ashok Patel
07/07/2024 10:33 am

વરસાદ નો સારો રાઉન્ડ આવે ત્યાં સુધી ઝાપટાં ને મધ્યમ વરસાદ ની જ જરૂર છે સર.

Place/ગામ
Jamnagar, vavberaja
Bhavin Mankad
Bhavin Mankad
06/07/2024 6:38 pm

Jamnagar ma pan 2 divas thi sadu vatavaran thai gyu che pavan vadhare ane acha vadda avja kare che varsad nathi

Place/ગામ
Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
06/07/2024 5:01 pm

Aje akho diwas varsad no viraam rahyo

Place/ગામ
Vadodara
Sanjay patel
Sanjay patel
06/07/2024 4:11 pm

aje bapor pachi jatka no Pavan chalu thayo

Place/ગામ
Sidsar jamjodhpur
Ranjitsinh rajput
Ranjitsinh rajput
06/07/2024 4:01 pm

Monsoon trough pan tame graph ma add kro please

Place/ગામ
Tharad
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
06/07/2024 3:45 pm

તારીખ 6-7-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હવે બિકાનેર, જયપુર, ગ્વાલિયર, સતના, ડાલ્ટનગંજ, આસનસોલ, બગાતી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે. દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પડોશમાં સાઈક્લોનીક સર્ક્યુલેશન યથાવત છે અને હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 અને 7.6 કિમી વચ્ચે છે, અને વધતી ઉંચાઈએ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફરેખા હવે દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પડોશમાં આવેલા સાઈક્લોનીક સર્ક્યુલેશન થી સમગ્ર બિહાર અને પશ્ચિમ બંગાળમાં થયને ઉત્તરપૂર્વ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Leo Davis
Leo Davis
06/07/2024 3:41 pm

Very less rains in gandhinagar this year till now. Daily dark cloudy weather is there, but rains not coming down.
Any ray of hope?

Place/ગામ
GANDHINAGAR
Kaushal
Kaushal
Reply to  Leo Davis
06/07/2024 5:25 pm

Not sure but Tuesday Wednesday may be good 🙂 haha

Place/ગામ
Ahmedabad
Mustafa vora
Mustafa vora
06/07/2024 3:05 pm

Pavan ni gati bhu vdare 6 sir

Place/ગામ
Bharuch
Lalji gojariya
Lalji gojariya
06/07/2024 2:53 pm

Sir 9dt aju baju vatavarn ma fer padse

Place/ગામ
Amarnagar
Nilang Upadhyay
Nilang Upadhyay
06/07/2024 2:44 pm

Sir are you out of the country ?

Place/ગામ
Rajkot West
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
06/07/2024 5:27 pm

India barr cho ?

Vchma function mate Chicago gayel etle ne hmna last update ma comments ma travelling vchelu etle ne hmna comment late prasidh thai koi var mid night reply…ha time mde tyre thai… pn all is well ne sir

Place/ગામ
Rajkot West
Last edited 10 days ago by Nilang Upadhyay