Southwest Monsoon Has Advanced Into Some Parts Of Maldives & Comorin Area And Some Parts Of South Bay Of Bengal, Nicobar Islands and South Andaman Sea On The 19th May, 2024

Southwest Monsoon Has Advanced Into Some Parts Of Maldives & Comorin Area And Some Parts Of South Bay Of Bengal, Nicobar Islands and South Andaman Sea On The 19th May, 2024

તારીખ 19 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવ અને કોમોરીન વિસ્તાર અને દક્ષિણ બંગાળ ની ખાડી ના અમુક ભાગો, નિકોબાર ટાપુ અને દક્ષિણ આંદામાન ના દરિયા ના ભાગો માં બેઠું


Maximum Temperature on 23rd May 2024 45°C & above over Gujarat State

Maximum Temperature on 23rd May 2024 43.6°C થી 44.9°C over rest of Gujarat

 

 

Current Weather on 20th May 2024

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch on 19th May 2024 were ranging from 44°C to 45.3°C with Heat Wave conditions at many places and were as under:

Surendranagar 45.3°C which is 2.8°C above normal

Deesa 45.1°C which is 6.2°C above normal

Ahmedabad 44.9°C which is 5.3°C above normal

Amreli 44.6°C which is 4.3°C above normal

Bhavnagar 44.6°C which is 4.7°C above normal

Rajkot  44.1°C which is 4.7°C above normal

Vadodara 44.0°C which is 4.7°C above normal



Press release IMD dated 19th May 2022

Press Release 19-05-2024

 

Brief Forecast for Saurashtra, Gujarat & Kutch till 26th May 2024:

Heat Wave conditions as well as very hot weather conditions expected over most parts of Gujarat State till 22nd/23rd May .wherein the Maximum Temperatures will be in similar range currently prevailing ( 43.5°C to 45°C). Subsequently Maximum Temperature expected to decrease to 41°C to 44°C range during the rest of the week.

Winds mainly Westerly direction with very high winds speeds 20 to 40 Kms/hour during most days of the forecast period.

A Low Pressure is expected to form by 23rd May over South Bay of Bengal.

26 મે સુધી નું ટૂંકું ને ટચ:

તારીખ 22/23 મે 2024 સુધી ગુજરાત રાજ્ય માં હિટ વેવ તેમજ બહુ ગરમ વાતાવરણ રહેશે જે રેન્જ 43.5°C to 45°C. ત્યાર બાદ મહત્તમ તાપમાન ઘટશે જે 41°C to 44°C રેન્જ માં આવવાની શક્યતા.

આગાહી સમય ના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 20 થી 40 કિમિ/કલાક ની ઝડપે ફૂંકાવાની શક્યતા.

તારીખ 23 મે સુધી માં દક્ષિણ બંગાળ ની ખાડી માં લો પ્રેસર થવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 20th May 2024

Forecast In Sanj Samachar Daily Dated 20th May 2024

4.7 17 votes
Article Rating
183 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/05/2024 2:48 pm

તારીખ 24 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 24 મે 2024 ના રોજ માલદીવ અને કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 7°N/75°E, 8°/80°E, 11°N/85°E, 13.5°N/90°E અને 17°N/95°E માંથી પસાર થાય છે.❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન બંગાળની ખાડી, મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ❖ મધ્ય બંગાળની ખાડી પરનું ડિપ્રેશન છેલ્લા 03 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Last edited 5 months ago by Pratik
Pratik
Pratik
23/05/2024 3:39 pm

તારીખ 23 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 6.5°N/75°E, 7.5°N/80°E, 10°N/85°E, માયાબંદર અને 16°N/100°E માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.   ❖ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નું લો પ્રેશર ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને આજે, 23 મે, 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણ બંગાળની ખાડી પર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
22/05/2024 3:44 pm

1/2તારીખ 22 મે 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/60°E, 06°N/70°E, 6.5°N/75°E, 7.5°N/80°E, 10°N/85°E, માયાબંદર અને 16°N/100°E માંથી પસાર થાય છે.❖ નૈઋત્ય નુ ચોમાસું આજે 22 મે, 2024ના રોજ દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગો, માલદીવના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં આગળ વધ્યું છે. આગામી 2 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગો, આંદામાન સમુદ્ર અને મધ્યપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરીબળો અનુકૂળ છે.  ❖ ઉત્તર તમિલનાડુ-દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ અને સંલગ્ન મધ્યપશ્ચિમ બંગાળની… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2024-05-22-15-42-50-84_40deb401b9ffe8e1df2f1cc5ba480b12
Happy banugariya
Happy banugariya
24/05/2024 8:52 pm

Sir..jsk
vavajoda na lidhe avnara chomasa par kevi asar thase?
Agotaru Kai keso..

Place/ગામ
Gondal
chaudhary paresh
chaudhary paresh
Reply to  Ashok Patel
24/05/2024 11:44 pm

sar apne vavajoda ja tu rahe pasi pri manson vasad sakriy thay tevu agotaru hoy to kahejo mare jar kapvani se

Place/ગામ
Paldi ta visnagar
chaudhary paresh
chaudhary paresh
Reply to  Ashok Patel
25/05/2024 6:45 am

taiyar nathi 10 divas jevu lagse thekane lagavt mate kahu su agotaru varsad hoy to kahejo

Place/ગામ
Paldi ta visnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  chaudhary paresh
25/05/2024 7:02 am

વરસાદ ની આગાહી હોય કે ન હોય કોઇ પણ ખેતી પાક તયાર હોય એટલે અમારા બાજુ એવી સિસ્ટમ કે ઉતાવળ રાખી ભેગુ કરી લઈએ.

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Pradip
Pradip
24/05/2024 7:04 pm

સર ગુજરાત માં સૌથી વધારે તાપમાન કઈ સાલ અને ક્યાં નોંધાયેલ છે

Place/ગામ
Talaga gir
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Pradip
24/05/2024 8:30 pm

Ind ma falodi (RJ) 1956 near about 50.2

Place/ગામ
Bhayavadar
Last edited 5 months ago by Retd Dhiren Patel
Narendra Sabhaya
Narendra Sabhaya
24/05/2024 3:33 pm

Hello sir,
Aaje news ma aavyu k Badha Agahikaro malya hata ne sara chomasa ni var kari hati. to sir tme tya gaya hata??

Place/ગામ
Rajkot, Gujarat, India
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Narendra Sabhaya
24/05/2024 7:47 pm

Kas,katra,pavan vagere paramparik paribado ne adhare Varsha vigyan parisamvad, Junagadh krishi University khate dar varshe yojay chhe.Ema evu chhe ke Alag alag agahikaro judi judi tarikho mujab varsad ni agahi karta hoy chhe.Ema amuk ni tarikho “SET” thai jati hoy chhe.

Place/ગામ
Visavadar
kyada bharat
kyada bharat
24/05/2024 2:38 pm

જય શ્રી કૃષ્ણ

જય ખોડીયાર sr.

આજે રોહીણી બેસસે રાત્રે.

આ નેકસાત્ર જો જબકે તો 72 રૂ કાઢે.

પણ આ નેકસાત્ર એન્ડ માં વરસવાનું સે.

માટે બ્ધાજ ખેતી કામ પૂર્ણ.કરી લેવા 10 દીવસ માં…

બધજ મિત્રો ને ન્યૂ સોમસાની બધાઈ…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
Bipin Savjani
Bipin Savjani
24/05/2024 11:48 am

જય શ્રી કૃષ્ણ અશોકભાઈ

Cola ખૂલતું નથી.

Place/ગામ
Mumbai
Screenshot_20240524-114617_Chrome
Darsh Raval
Darsh Raval
24/05/2024 8:41 am

Sir,23 may thi temperature 42-43 Thai jase ne?
Atyare to amare 45 aaspass hoy chhe.

Place/ગામ
Kalol,Gandhinagar
Alpesh
Alpesh
24/05/2024 6:49 am

Sir unala darmyan sury to aje jaya hoi tyaj kale hoi bov fer na hoi to thodak divas bov tdko pde ane thodak divas ochho tdko hoi enu su karan ene sena lidhe vadhare ochho thai tdko?

Place/ગામ
Junagadh
Last edited 5 months ago by Alpesh
Alpesh
Alpesh
Reply to  Ashok Patel
24/05/2024 7:33 am

Upla level na pavan ma evu to su hoi to ena lidhe tdko vadhu hoi pavan to upla level ke niche na pavan ema su fer hse ane pavan disha alag alag hoi to ema su hse pavan ma evu to ke tdko vadhu pde ane ochho pde ?

Place/ગામ
Junagadh
alpesh
alpesh
Reply to  Ashok Patel
24/05/2024 10:22 am

mara janvu se ke sukam evu thai pavan vataj hoi jem ke pakistan baju pavan vai e suko hoi etle tdko vadhare lage ane arabian baju thi pavan ave e bhej vado hoi etle tdko oachho lage evu hse etle evu thatu hse? e janvu se

Place/ગામ
Junagadh
Kd patel
Kd patel
23/05/2024 10:49 pm

Keral ma 8 inch varasad ghana jilama thayo tevu news ma ave se to have chomasu dekaler karavama kayu paribal ghatatu hase?

Place/ગામ
Makhiyala
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
23/05/2024 10:16 pm

Sir એક weather blog chhe.જે કોઈ મૂળ કચ્છ ના કોઈ weather scientist operate કરે છે.તે blog નું નામ સુ છે?

Place/ગામ
Hadiyana .jamnagar
chaudhary paresh
chaudhary paresh
23/05/2024 8:42 pm

sar varsad vise agotaru hoy to kahejo

Place/ગામ
Paldi ta visnagar
Yogesh Ahir
Yogesh Ahir
23/05/2024 7:51 pm

challo asokbhai ni mahor lagi gay imd 4 week update karu ane sahebe sabit karu k 30 thi 6 tarikh ma mehula varsase gujrat ma barabar ne sab?

Place/ગામ
Bhavnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Yogesh Ahir
23/05/2024 11:40 pm

Dharar !!!

Place/ગામ
Bhayavadar
Amit s manavadariya
Amit s manavadariya
23/05/2024 7:49 pm

જય શ્રી કૃષ્ણ સૌવ મિત્રો ને સાથે આપણા સર ને

હું અહીંયા ક્યારેય ક્યારેય આટો ફેરો લગાવું છું કોમેન્ટસ ના સવાલો જવાબો વાંચવા થી ઘણું શીખવા મળે છે

આભાર સાહેબ

Place/ગામ
ભણગોર
chaudhary paresh
chaudhary paresh
23/05/2024 7:47 pm

sar varsad nu agotaru kai hoy to kahejo toda japta pan ave to chale vadar pa khovai gaya avu lage se ke ran prades ma raheta hoy

Place/ગામ
Paldi ta visnagar
chaudhary paresh
chaudhary paresh
23/05/2024 7:43 pm

sar a garmi thi rahat kyare malse ne het na vadar kyare varshe sar garmi bhuka bolave se

Place/ગામ
Paldi ta visnagar
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
23/05/2024 7:21 pm

Paxio ochha thava mate ek karan jantu nashak dava pan hoy sake.

Place/ગામ
Morbi
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
23/05/2024 4:42 pm

Tamari Instagram ni link Jungle babat prasiddh nathi kari. (By Moderator)

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
Reply to  Ashok Patel
23/05/2024 8:38 pm

Thanx Saheb…& Mara Vicharo mujab vadhata vahano Na karane & Ac na karane tapman vadhatu jai chhe divase ne divase ..

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Kd patel
Kd patel
23/05/2024 4:33 pm

Imd 4 week apdet karo

Place/ગામ
Makhiyala
Paresh Ahir
Paresh Ahir
23/05/2024 3:33 pm

Arbi samudr ni pan kukri gandi thay aevu Lage chhe keral na dariya kathe low banyu imd ni updet mujab joy have su thay chhe

Place/ગામ
Aliyabada jamnagar
Sanjay nakum
Sanjay nakum
23/05/2024 3:01 pm

Imd 4 vik apdate thayu nathi

Place/ગામ
Sidhapur, khambhaliya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/05/2024 12:05 pm

Mitro kal thi step by step temp ghate evu lage che ?

Place/ગામ
Bhayavadar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
23/05/2024 9:54 am

Gradual rise of maximum temperatures by 2-4°C over Northwest and Central India. During next 4-5 days. – IMD

anathi haju ketli vadhu garmi padse? Lage chhe badha record tuti jase

Place/ગામ
Kachchh
Kishan Dangar
Kishan Dangar
23/05/2024 6:46 am

Amara area ni vaat Karu to 2019 thi 2023

Etle ke chela 5 year satat khub Sara gya.

Kudarat no jetlo aabhar manie etlo ocho.

Place/ગામ
Dis :- junagadh ta:-Manavadar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
22/05/2024 10:18 pm

બંગાળ ની ખાડી માં હવાનું નીમ્ન દબાણ(લૉ પ્રેશર) સર્જાયું. જે 24 ની સવાર સુધી ડિપ્રેશન બની જશે. જે ગુજરાત તરફ આવવાના ચાન્સ ના બરાબર છે અને પૂર્વ & પૂર્વોત્તર ભારત મા વરસાદ થશે. ગુજરાત મા ગરમી ચાલુ રહેશે Low Pressure Area over Southwest & adjoining Westcentral Bay of Bengal: Under the influence of the cyclonic circulation over Southwest Bay of Bengal, a Low Pressure Area lies over Southwest & adjoining Westcentral Bay of Bengal. It is very likely to move northeastwards and concentrate into a Depression over central parts of Bay of Bengal by morning of 24th May, 2024. It… Read more »

Place/ગામ
કચ્છ
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
22/05/2024 9:40 pm

Gujarat top 10 centres as per IMD media bulletin
Kandala airport 46.1°C
Ahmedabad 45.9°C
Surendranagar 45.8°C
Gandhinagar 45.7°C
Amreli 44.9°C
Deesa/Bhuj 44.3°C
Rajkot 44.2°C
V.V. nagar 44.1°C
Vadodra 43.4°C

Place/ગામ
Kachchh
chaudhary paresh
chaudhary paresh
22/05/2024 7:59 pm

ajeto garmi ne bhuka bolvya se sar haju akdam garm lu jevo pavan vay se

Place/ગામ
Paldi ta visnagar
Tabish Mashhadi
22/05/2024 6:47 pm

Aje Ahmedabad 45.9 tapman nodhayu….
Zabardast heat wave

Place/ગામ
Ahmedabad
Anand Raval
Anand Raval
22/05/2024 5:57 pm

Good evening sir..sir… temperature kyre ghatase…low thase.. andaje..40/41 range ma.. please answer sir

Place/ગામ
Morbi
Pradip Rathod
Pradip Rathod
22/05/2024 4:27 pm

નમસ્કાર સર. હીટ વેવ માટે Wet bulb temperature – Solar power -UV index આવુ Windy મા જોવા મળ્યું. આ બધુ કેવી રીતે સમજવુ એ સમજાવવા વિનંતી.

Place/ગામ
રાજકોટ
Pradip Rathod
Pradip Rathod
Reply to  Ashok Patel
24/05/2024 12:10 am

ખુબ ખુબ આભાર સર જી. હવે ચોમાસું નજીક છે એટલે તમે એમા વધુ વ્યસ્ત હો એ સમજી શકાય તેવી વાત છે.આટલા વ્યસ્ત સમયમાં થી સમય કાઢીને જવાબ આપ્યો છે એ ઘણું છે.

Place/ગામ
રાજકોટ
vipul
vipul
22/05/2024 3:51 pm

sir namaste,arbi samudra ma pan lage c aavta divso ma vavajodu sakriya thase.

Place/ગામ
BHAVNAGAR
Pratik
Pratik
22/05/2024 3:45 pm

2/2

તારીખ 22 મે 2024

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન

❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ દક્ષિણપૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Rajendra
Rajendra
22/05/2024 3:21 pm

sir aa bangal wali system anpa monsoon ne kai asar karse?

Place/ગામ
surendranagar
masani faruk
masani faruk
22/05/2024 11:12 am

Patel sir 26/05/2024 Ravivar na divase chennai nu weather kevu raheshe? Ipl ni final match jova dosto aagrah kare chhe atle puchhyu.

Place/ગામ
Jambusar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
22/05/2024 9:24 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Umesh Ribadiya
Umesh Ribadiya
21/05/2024 10:37 pm

Sir, jyare navrash hoy tyare climate change & global warming jeva subject par ek article lakho.

Place/ગામ
Visavadar