Southwest Monsoon Has Set In Over Kerala And Advanced Into Most Parts Of Northeast India On 30th May 2024
તારીખ 30 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરાલા અને માહે માં બેઠું અને નોર્થ ઇસ્ટ રાજ્યો ના મોટા ભાગો માં આગળ વધ્યું જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલયને આસામ ના મોટા ભાગો માં
Update 31st May 2024 @ 06.30 pm.
The Southwest Monsoon has advanced into remaining parts of northeast Bay of Bengal and some parts of northwest Bay of Bengal, remaining parts of Tripura, Meghalaya and Assam and most parts of Sub-Himalayan West Bengal & Sikkim.
The Northern Limit of Monsoon passes through 13°N/60°E, 12°N/65°E, 11°N/70°E, Amini, Kannur, Coimbatore, Kanyakumari, 8.5°N/80°E, 13°N/84°E, 16°N/87°E, 18.5N/89°E, 21°N/90°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of south Arabian Sea, Lakshadweep area and Kerala, some parts of Karnataka, Some more parts of Tamil Nadu and Southwest Bay of Bengal during next 2-3 days.
Current Weather on 31st May 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 30th May 2024 were ranging from 40°C to 43.7°C being near normal +1°C to -1°C from normal.
Surendranagar 43.7°C which is 1.3°C above normal
Deesa 40.0°C which is -1°C below normal
Ahmedabad 43.2°C which is 1.3°C above normal
Amreli 41.4°C which is 0.9°C above normal
Gandhinagar 42.7°C which is 1°C above normal
Rajkot 41.8°C which is 1°C above normal
Vadodara 39.2°C which is -0.7°C below normal
From IMD Bulletin Dated 30th May 2024
Today, the Southwest Monsoon has advanced into remaining parts of southwest Arabian Sea, some parts of west central Arabian Sea, most parts southeast Arabian Sea and Lakshadweep area, most parts of Kerala, Mahe, some parts of south Tamil Nadu, remaining parts of Maldives and Comorin area; some more parts northeast Bay of Bengal, most parts of Northeast India including entire Nagaland, Manipur, Mizoram, Arunachal Pradesh and most parts of Tripura, Meghalaya and Assam. Thus, Southwest Monsoon has set in over Kerala, today the 30th May, 2024.
The Northern Limit of Monsoon passes through 13°N/60°E, 12°N/65°E, 11°N/70°E, Amini, Kannur, Coimbatore, Kanyakumari, 8.5°N/80°E, 13°N/84°E, 16°N/87°E, 20°N/91°E, Agartala, Dhubri, 27°N/89.5°E.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of south Arabian Sea, Lakshadweep area and Kerala, some parts of Karnataka, Some more parts of Tamil Nadu, Southwest & Central Bay of Bengal, remaining parts of Northeast Bay of Bengal and Assam and Meghalaya and some parts of Sub-Himalayan West Bengal and Sikkim during next 2-3 days.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
તારીખ 30 મે 2024 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરાલા અને માહે માં બેઠું અને નોર્થ ઇસ્ટ રાજ્યો ના મોટા ભાગો માં આગળ વધ્યું જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા, મેઘાલયને આસામ ના મોટા ભાગો માં.
આવતા બે ત્રણ દિવસ માં ચોમાસુ હજુ આગળ ચાલે તેવા સંજોગો છે જેમાં અરબી સમુદ્ર ના મધ્ય ભાગો સુધી, દક્ષિણ ભારત ના અમુક ભાગો, બંગાળની ખાડી ના વધુ ભાગો તેમજ પૂર્વોત્તર રાજ્યો ના બાકી ભાગો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના ભાગો માં
IMD Press Release.
Date: 30th May, 2024
Time of Issue: 1245 hours IST
Press Release Monsoon onset Kerala and NEI 30-05-2024
Brief Forecast for Saurashtra, Gujarat & Kutch Till 6th June 2024:
Currently the Normal Maximum Temperature over Gujarat State is 41°C to 42°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period till 6th June 2024. The Maximum Temperatures expected to be in range currently prevailing ( 40°C to 43°C).
Winds mainly Westerly direction with very high winds speeds 20 to 30 Kms/hour and gusts of 40 km/hour during most days of the forecast period.
There is a 50% possibility of pre-monsoon activity during the forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 6 જૂન 2024 સુધી નું ટૂંકું ને ટચ:
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C to 42°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 40°C થી 43°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી.
આગાહી સમય ના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 40 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા.
આગાહી સમય માં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો દેખાડ થવાની શક્યતા 50% ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 6 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસુ આજે 6 જુન 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં કર્ણાટકના મોટાભાગના ભાગો; મહારાષ્ટ્ર, તેલંગાણા અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો; મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, રત્નાગિરી, સોલાપુર, મેડક, ભદ્રાચલમ, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ… Read more »
તારીખ 5 જુન 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️ નૈઋત્ય ના ચોમાસા ની પ્રગતિ રેખા 16.5°N/60°E, 16.5°N/65°E, 16°N/70°F, ગોવા (મોર્મુગાઓ), ગડગ, નારાયણપેટ, નરસાપુર, 17°N/85°E, 19.5°N/88°E 21.5°N/90°E, 23°N/89.5°E ઇસ્લામપુર સુધી છે. ▪️નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દીવસોમાં મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ▪️ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વી ઈરાન અને લાગુ ભાગો પર સાઈક્લોનીક સર્ક્યુલેશન તરીકે હતું જે હવે અફઘાનિસ્તાન અને પડોશમાં સરેરાશ સમુદ્ર… Read more »
તારીખ 4 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 4 જૂન, 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્ર, ગોવા, કર્ણાટક અને તેલંગાણાના કેટલાક વધુ ભાગો, રાયલસીમાના બાકીના ભાગોમાં આગળ વધ્યું. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 16.5°N/60°E, 16.5°N/65°E, 16°N/70°E, ગોવા, ગડગ, નારાયણપેટ, નરસાપુર, 17°N/85°E, 19.5°N/88°E 21.5°N/90°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. . ❖ આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ કેટલાક વધુ ભાગો, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
Hello sirji tv ma abp ashmita vada ambalal patel Ane pares goswami nu margdarshan lyeche pn tame news chenal ma avo to vadhare sachot jankari male ne bov maja ave.
Varsho paehla Tv interview aapto. Aagahi ma time stamp etle ke kyare kya time maate kahel chhe tenu ,mahattva hoy. Time puro thai jaay toe pan TV ma avya rakhe etle Ger Samaj thay.
Aavti post ma vavni layak varsad ni aagahi aapjo
sr જય શ્રી કૃષ્ણ
જય ખડીયાર
આજે . મગસર. નેકસાત્ર ..બેસિગયું.
મ્રગસર ..માં. વા …
આર્દ્રા ..ની વાવની હોય.
તો બારેમાસ પાધરા
આવું ભડલી વાક્ય સે.
Gujarati ma Paramparik ni vigat vistarey aapel chhe. Dr. Kanani na Paper nu Gujarati ma Bhashantar Pratik Pansuria
http://www.gujaratweather.com/wordpress/?page_id=18424
તણખો: જેઠી બીજ દીવમા ઝબકે તો બૌતેરાનો નિયમ સૌરાષ્ટ્ર ગુજરાતમાં લાગુ પડે?
*દીવને કેન્દ્ર શાસિત પ્રદેશ ગણવાનો છે.
સર,મને તો લાગે છે કે વરસાદ ન આવે કે ખેંચાય એટલે ઠીકરું તો ફોડવુ ને..!!
વૈજ્ઞાનિક રીતે અલનીનો,MJO, IOD વગેરે અને પારંપારિકમા તો અઢળક કારણોને જવાબદાર ઠેરવે છે.
sr. .. જય ખોડીયાર
જો ભાયો 72 રા માં. 36 .. દીવસ હોય.
તેમાં કન્યક.દિવસો કૂતરા . ગાય.. . વિગેરે.
ના બાદ થતાં હોય સે ..
અને ,,,,રોહિણી,,,, આખી ગણાય …
એટલે,,,, આદ્રા,,,,ના 5 ..7. દીવસ પશી વાવની
ગણાય…
જેઢી બીજ ગાજે તો તે દિવસ થી 30. .દીવસ નુ
72 રૂ ગણાય..
મે મારા બાપુજી પાસે થી આવું સભળીયુસે.
ઈ પાયસમ નો હાંડવો.
શનિવાર ની સંધ્યા.
સનિવારી વાદળી ..
આવું હોય તો 6 દી વરસે..
દીવસ ઉગે ત્યારે વાદળ હોય કે ચોખું.
આવું બધું ઘણું કહેતા… શીખવાડતા…
રોયણ આખી એટલે 14 દિવસ ગણાય. આમેય સૌરાષ્ટ્ર/ગુજરાત માં આદર બેસે તે નોર્મલ ચોમાસુ ગણાતું.
બૌતેરુ એટલે ફક્ત 14 દિવસ ? કઈ મેડ નથી પડતો.
sar chomasa no purvi sedo kya sudhi tyaj choti ne rahese
Ahi comment ma Chotadel chhe te vancho:
આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે
Aa vanchta aavadey etle tamara jawab madi jaay !
Aa varshe Northeast India ma Chomasu vehlu bethu jenu reason Cyclone Remal hatu. Tena pachhi chomasu agad vadhyu nathi.
Ashokbhai surat ma 2 divas thi aakash chokhu che chomsa pahela vadalo dekhva joia teva nathi mousam vibhag wala premonsoon activify batave che, to su chomasu modu bes se.
Pre-Monsoon dekhad toe thayel chhe. Te Pre-Monsoon ni matra havey aagami divaso ma vadhshe.
Vadad ne abvata kalako thata hoy chhe !
અશોકભાઇ કોમેન્ટ મા સતત વધારો થાય છે કાય હોય તો જણાવજો
sr જય શ્રી કૃષ્ણ
જય શ્રી ખોડિયાર
મારા મત,,, ભડલી વાક્ય,,,,, પ્રમાણે,,,,, રોહીણી જ્બકે,,,
તો 72 રૂ કાઢે.. બેદી પેલા સમગ્ર ગુજરાત માં.
જબકારો મરિયોતો હાસુને..
દોસ્તો. આર્દ્રા સિવાય સારી વાવની નથી…
જય સોમનાથ…
72 રૂ કાઢે matlab ketla divas Varsad na aavey ?
Aadra 22 June na chhe toe 72 રૂ nu shu ?
Paramparik mujab 72 રૂ ni Vyakhya shu chhe ? Koi Mitro ahi kahe.
72 kadhe ano matlab ke 36 divasnu vayru ganay
Rat ane divas bane ganay
OK etle ke 72 જમણ એટલે 36 દિવસ !
Toe pachhi 22 June Aadra besey tene 36 divas toe baaki nathi ?
Jetha mahinani bij jabake to 72 di kadhe
રોયણ ane Jethi beej banne ma બૌતેરુ છે ?
Bija Mitro kai prakash paado.
Aama gay na bhag na nikle divso am aagal na gaidhia keta bija kai divso haji niklta hase koi ne kyal hoy to kyo
Badhu karya pachhi ketla divas ganva ?
Braman na pan amuk divaso ganay chhe !
Genral બૌતેરુ બાબત કોઈ ને ખ્યાલ હોય તો કહો !
સાહેબ, ઘણા એવું કે છે કે જેઠી બીજ જો રોહિણી નક્ષત્રમાં આવતી હોય અને જો ગાજે તો બોતેરું કાઢે. પણ આમાં પાકા પાયે કોઈને ખબર નથી. પ્રાચીન વર્ષા વિજ્ઞાન એ પણ એક વિજ્ઞાન નો ભાગ જ છે. એમાં નક્ષત્ર ના બેસતા છે કે ઉતરતા અને કેટલા દિવસ પછી આવે છે? જેઠી બીજ ના દિવસે ચંદ્ર ક્યા નક્ષત્ર માં છે. કઈ દિશા માં ગાજી છે વગેરે….. ની ગણતરી સાચી કોઇને આવડતી હોય તો જ એનુ સાચું તારણ કાઢી શકાય. પણ પહેલાં જેમ વેદ ઉપનિષદ જેમ શ્રુતિ ગ્રંથ સ્વરૂપે હતા એમ અત્યારે આ પારંપરિક શ્રુતિ સ્વરૂપે છે અને એટલે જ હકીકત કરતાં… Read more »
Hu ghana samay thay kahu chhu ke Deshi Mahina and Surya Calendar vachhe 10 divas farak hoy chhe etle dar varshe Deshi mahino 10 divas vahelo aavey and trije varshe 20 divas modo aavey (Adshik Maas hoy). Paramparik ma Dr. Kanani bahu mahenat kari chhe and teoye research Prasiddh karel chhe. Tena Paper ni critical review ni jarur chhe. Mey tema bahu abhyas karel and shu fer far karva joiye te vigat ekathi karel. Koi pan research ma tika tippan aavey toe te dhyane lai ne yogya karvu joiye. Aa vishay ma vicharo ni aapley thay toe Paramparik ma shu… Read more »
બીજ. મા. એવુ કાઈ. ના હોઈ. પણ રોયણ. મા. પણ. પાછલા. તન ચાર દિવસ. હોઈ. ને. એવુ. થાય. તો. કાઈ ફેર. ના. પડે 72. કાઈ. ના થાય. રોયણ ના શરુઆત.ના દિવસો. જ. લેખવા પડે તો. 60 .72. એમા. પણ. ધણા. દિવસો. કપાઈ. પણ જાય
ના ભાઈ આખા ગુજરાત માં નથી થઈ વીજળી….
“જયેષ્ઠ બીજે ગરજિયો, જો અજવાળી પક્ષ, ગર્ભ ગળ્યા સહુ પાછલા, કહું તુજને પ્રત્યક્ષ”
ભડલી વાક્ય માં આવી રીતે ઉલ્લેખ છે. અને આ પ્રમાણે થાય કે કેમ એ અનુભવ નથી. ભડલી વાક્ય માં બીજો કોઇ ઉલ્લેખ હોય તો એ ખબર નથી.
2024 ની જેઠી બીજ 8 જૂન ના છે.
એવી રીતે 2023 માં 21 મે
2022 માં 1 જૂન
2021 માં 12 જૂન
2020 માં 24 મે
આમાં અલગ અલગ દિવસે આવે છે.
અશોકભાઈ કોલા વીક ચાર અપડેટ થયા નથી
Ahi Badha Mitro maate:
Kalu Hirpara COLA Week 4 nu nathi kaheta pan IMD nu Extended Week 4 maate nu update nu kahey chhe.
Je aaje karel chhe atyare.
Sir namaskar aje apadet apasho
Tamara update ni rah 6e sir.
Mitro ashok sir update banavi rahya chhe ajkal ma prasidhdh karse.wait and watch
શું લાગે છે સર આ આગોત્રરું કેવાય કે ???
Yes kahevay
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ???
સર.અરબી મા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનશે મોડેલો દર્શાવી રહ્યા છે .તો એ સીસ્ટમ કેટલી મજબુત બની શકે..?
UAC joyu toe agad na divaso nu jovay.
Cola ma colour vai gayo pachi haji apne varsad ni rah Jovi padse bhai o
Cola 2nd week aagotru kehvay. Dar 12 kallake fer faar thaya rakhe ane colour badlaya karse etle joya karvanu. Maja avse!!
Ok bhai
sar Gujarat maj pri monsun varsad kem nathi akha bharat ma se Gujarat kem sekay se ak vadar pan nathi
Gujarat ni chomasa ni normal tarikh haju nath avi tya sudhi rah jova ni pasi na ave to modu kevay
Youtube na janita aagahikar dd banse tevu kahe chhe ane Haji low banse ke nai tenu pan nakki nathi etle aava Loko video na tital ma bhare tofani varsad ni aagahi tem lakhe chhe ane video ni undar ma teni koi vat pan nathi karta
sr. જય શ્રી કૃષ્ણ
sr. જય ખોડીયાર
સર. અરબી ની સીસ્ટમ વિશે કંઈ ક્યો
બીજા લોકો જુઠાણું ફેલાવેસે
આ ફોટો જોવો આજનો સે.
Photo joyel chhe. Je ahi delete karel chhe.
Yogya karu chhu aa babat ma.
Chomasa sivay Gujarat region Ane Saurashtra pura desh ma sauthi Dry regions chhe. Bija Rajyo ni sapex ma Unseasonal/Premonsoon varsad ochho thato hoi chhe. Etle Chomasu na bese tya sudhi garmi ma shekavu padse…
સાહેબ ફેસ બુક મા તમારા નામ ની આગાહી ચાલું કરી ને ખેડુત ને ગેર માર્ગે દોડાવવાનું કામ ચાલુ કરી દીધું.
જે લોકો હવામાન બાબત કઈ જાણતા નથી એ લોકો ઊલટું વિચારે છે ..પણ જે તમારી વેબસાઈટમાં એડ છે એને કોઈ તકલીફ પડવાની નથી..
તમારા નામની આગાહી કરી અને પોતાના રોટલા શેકવાનું કામ ચાલુ કરી દીધું છે
Yes
Mey teo ne warning aapel chhe.
Ahi ghana Mitro link mokle chhe. Te link Hu check kari ne yogya karu chhu.
Te link ni comment havey ahi prasiddh nathi karto. Te Mitro ne Thank you !
Facebook (Link Deleted by Moderator)
Thanks
જામનગર જિલ્લા બાજુ ક્યારથી છાંટા છૂટી ની શક્યતા ક્યાર થી થોડોક અંદાજ આપો તો સારું
Aa link ma Jamnagar nu jovo andaj aavashe
http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
sar Gujarat ni charo kor vatsad se pan Gujarat koru dhakor se
Normally Chomasu Dakshin thi Uttar baju chaley aapadi side. Goa Maharashtra Dakshin Gujarat Coastal Saurashtra Central Gujarat Baaki Saurashtra North Gujarat and Kutch.
હાશ!!!!!! Cola week 1-2 માં કલર હવે આવ્યો…….
GFS par baroso ochho chhe
Sr Jay shri krishn
13 jun thi varsad ni sakiyata khari k nay??
Maliya hatina
Andaj maate ghana Ramakada chhe.
Aavde to ramo nahitar Mari Jem tiyar bhajiya khvo
સર જય શ્રીકૃષ્ણ મિત્રો કોલા મા ગેસ ભરાઈ છે….
મીત્રો કોકા કોલા માં ધીમે ધીમે જીવ આવતો જાય છે
કોલા ફુલ ફોમ માં
મુંબઈ મા સવાર થી સારો વરસાદ પડી રહ્યો છે
(Link deleted by Moderator)
ખોટી આગાહી નો મારો વેતો થઈ ગયો છે,,,નામ અશોક સર નું લઈને,,,
Thanks for information
Ashokbhai surat ma premonsoon activity kyare chalu tha de.
Fix Location nu nakki na hoy.
Dang and Valsad baju chhata chhuti hati
GFS ma 700 hpa ma mumbai ane gujarat na dariya kantha thi dur 700hpa ma ghumri dekhay chhe ane ek bahodu circuulation pan ecmwf ma bahodu circuulation nathi dekhatu
Rohini nakcatra beshi gayu sar
You tube medel ma toe system ae sidhu j Depression nu roop dharan kari lidhu chhe!!!Bahu khatarnak model chhe ho..!
હવે એ લોકો ની સીઝન ચાલુ થઈ છે ભાઈ..
Pachedi va chata hoy tene tandav …..Bhayankar jeva sabdo thi birdave che.
Sir ron jabki se to botru kadhase su ko tame paramparik ma?
Hu Paramprik ma nathi manto
હું પણ નથી માનતો
Aano shu arth che?
Mitro IMD GFS ma saurashtra upar mor pich colour nathi aavto ……… korama kapasiyo fatakiyo thava ni pan bhiti rahe…….
Shanti rakhavi utaval na karvi
Varsad ni asa dekhati janay se 10thi 15 ma
Aaje bafaro jordar che 🙂
Chomasu pase aave che etle haji bafaro vadhse.
તારીખ 3 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 3 જૂન 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક વધુ ભાગો, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક ભાગો અને મધ્યપશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 15.5°N/60°E, 15.5°N/65°E, 15°N/70°E, હોન્નાવર, બેલ્લારી, કુર્નૂલ, નરસાપુર 17°N/85°E, 19.5°N/88°E 21.5°N/90°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, ગોવા, રાયલસીમા ના બાકીના ભાગો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ,… Read more »
સર ફોટો દેખાણો કે નહી
Phota ma Tamey dekhana!
Haha
વિંડી જોતાં તો લાગે છે 9 થી 12 માં વાવણી થઈ જશે.
Haji Gfs & COLA week 1-2 ma dhabadko chhe..!!
Sir IMD GFS ma 10-11-12 tarikh ma varsad ni sakyata che
Ecmwf ni aj ni update to ‘ lapsi na andhan mukave avi che’……
હાલ દક્ષિણપશ્ચિમ દક્ષિણ ભારતમાં ચોમાસું કેરળ, તમિલનાડુ અને પૂર્વ ભારતમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ માં ના બધા વિસ્તારોમાં બેસી ગયું છે તેમજ દક્ષિણ ભારતમાં દક્ષિણ કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશ ના વિસ્તારો ને પણ દક્ષિણપશ્ચિમ ચોમાસા એ આવરી લીધા છે. હવામાન વિભાગના મુજબ આગામી 2-3 દીવસ દરમિયાન અરબી સમુદ્ર તરફ ની પાંખ તથા બંગાળ ની ખાડી તરફની પાંખ એટલે કે બંને બાજુ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરીબળો છે આ પરીબળો જોતા 5-6 જુન આસપાસ ચોમાસું ગોવા આસપાસ પહોંચે તેવી શક્યતા છે. હાલ ના ECMWF મોડલ ના ફોરકાસ્ટ મુજબ 8-9 જુન આસપાસ મધ્યપૂર્વ અરબી સમુદ્ર માં મહારાષ્ટ્ર અને… Read more »
Wah
Matlab ke ghare aa varse vavvni na ladva Vela khava madse em ne
Hahahaha
Ecmwf mujab arbi ma date 9 ma bantu low gujrat ma vahela chomasa na sanket chhe? Gsf ma shanti chhe pan ecmwf ma 90% vishvas patra ganay to varsad finel
તારીખ 2 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ વિસ્તારના બાકીના ભાગો અને કેરળ, તમિલનાડુ, કર્ણાટકના કેટલાક ભાગો, રાયલસીમા અને આંધ્રપ્રદેશ, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ના વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 14°N/60°E, 14°N/65°E, 13.5°N/70°E, મેંગ્લોર, ચિત્રદુર્ગા, નેલ્લોર, 14.5°N/82.5°E, 16°N/85°E, 21°N/90°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક વધુ ભાગો, રાયલસીમા અને કોસ્ટલ આંધ્રપ્રદેશ… Read more »