Pre-Monsoon Activity Expected To Increase Over Gujarat State From 7th-14th June 2024
ગુજરાત રાજ્ય પર તારીખ 7 થી 14 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા
Update 7th June 2024
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea; most parts of Karnataka; some more parts of Maharashtra, Telangana & Coastal Andhra Pradesh; most parts of West Central Bay of Bengal and some more parts of Northwest Bay of Bengal.
The Northern Limit of Monsoon continue to pass through 17.0°N/60°E, 17.0°N/65°E, 16.5°N/70°E, Ratnagiri, Solapur, Medak, Bhadrachalam, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Karnataka & Coastal Andhra Pradesh, some more parts of Maharashtra (including Mumbai), Telangana, some parts of south Chhattisgarh & South Odisha, remaining parts of West Central & more parts of Northwest Bay of Bengal by 10th June.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
આગામી 10 તારીખ સુધી માં નૈઋત્ય નું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત), તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી ના બાકીના ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
Current Weather on 7th June 2024
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 6th June 2024 were ranging from 39.6°C to 42.3°C being near normal +2°C to -1°C from normal.
Surendranagar 42.3°C which is 1.7°C above normal
Deesa 39.6°C which is -0.9°C below normal
Ahmedabad 42°C which is 1.1°C above normal
Gandhinagar 41.8°C which is 1°C above normal
Rajkot 41.9°C which is 1.7°C above normal
Vadodara 40.2°C which is 0.9°C below normal
Saurashtra, Kutch & Gujarat Forecast 7th-14th June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 40°C to 41°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 7th-14th June 2024. The Maximum Temperatures expected to be in range 39°C to 42°C. On some days the Maximum Temperature could be on lower side by 1°C to 2°C with increased Humidity and the real fill would be higher. Scattered Cloudy weather expected on many days.
Winds mainly Westerly direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 30 km/hour till 10th June and subsequently the wind speed is expected to increase to 15-25 km/hour and gusts of 30-40 km/hour during 11th-14th June.
There has been Isolated very light Pre-Monsoon Activity on a few days during the last 5-6 days. Pre-Monsoon Activity is expected to pickup during the period with increase in quantum and area of coverage over Gujarat State, initially over South Gujarat and Coastal Saurashtra and then over other areas.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 7-14 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 40°C to 41°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 39°C થી 42°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. તેમ છતાં અમુક દિવસે તાપમાન 1°C થી 2°C ઘટશે પરંતુ ભેજ વધવાને હિસાબે બફારો વધુ લાગશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે.
આગાહી સમય ના શરૂવાત ના સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 11 થી 14 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ.
છેલ્લા 5-6 દિવસ માં બે ત્રણ દિવસ કોઈ કોઈ સીમિત વિસ્તાર માં છાંટા છૂટી થયેલ. આગાહી સમય માં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધશે જેમાં માત્રા તેમજ વિસ્તાર માં વધારો જોવા મળશે. પહેલા દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યાર બાદ બીજા વિસ્તારો.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
GTH CPC + IMD GFS nu soda lemon karta 25 jun pachi j laget pangat mehulo chalu karse, tya sudhi luck by chances. baki kudrat kare e kharu
are badha dhako mari ne uttar Gujarat ma moko bodar tha agad chatuj nathi
Vadodara ma kale sanje thunderstorm activities hati areawise rainfall ma tfavat hato.
Hello Sir,
Meteorological ma kay ritnu jovu e bhulay gyu.. help karso ??
Mitro.
khakha khori karo atle aavdi jase
aama emaj hoy
koy pan website hoy
page open karine
date / time/ silect karo
sr. જય શ્રી કૃષ્ણ.
મોડલો જોતા એવુ લગેસે કે પ્રી મોન્સુન આજથી ઓસુ થઈ જશે.
આમેય કા 3. દી. .6. દી. નુ જોર હોય મારા અનુભવ પ્રમાણે.
25 તારીખ સુધી એક પણ સીસ્ટમ નથી બનતી…
Cola week 2 ma gas bharano
Jordar japtu aavyu rate 9:30 aaspas mja PDI pela varsad ma nava ni thndo thndo hto 🙂
Bilkul gajvij vagar sant 1kdum….atyare chatta chatta chalu che….Jo k aa varsad amdavad mate noto pn aato mari gayo che to aanand che 🙂
Ahmedabad ma dhimi dhare
સર અમારે આજે 6પીએમ થી ધોધમાર 45મિનિટ પસી45મિનિટ ધીમીધારે ખેતરો બારા પાણી કાઢ્યા વાવણી થાય ગ્ય
જય દ્વારકાધીશ.
આજે મુંબઈ (kandivali) મા સવારે
લાગભગ 20 થી 30 mm જેવો વરસાદ હતો. 9.30am પછી કાંઈ નથી
Jambusar dist. Bharuch
Kadaka bhadaka sathe varsad chalu.
Vadodara ma bhayankar vijli na kadaka bhadaka sathe atibhare varsad chalu jordar pawan sathe. Extremely heavy rains..
Simit vistaar che
Yes but jordar thunderstorm sathe dhodhmar varsad padyo lagbhag ek kallak sudhi
Aaje Gir Gadhada vistarma bapor pachi 4. Vagyathi dhulni damari ane pachhi chhanta padya. Primonsoon activity sharu thai.
Namste Sir Ambaji Aaju baju na vistaro varsadi japata chalu thaya chhe Pavan sathe
જય શ્રીકૃષ્ણ’સર, આજે પવન વાવાઝોડા જેવો આચકા નો ખુબ જ ‘વાય છે’ પૂર્વ બાજુ ખડા ( ટોબરા ) દેખાય છે’ કદાચ ‘અમરેલી ગીર બાજુ વરસાદ હસે ‘અને અત્યારના IMD ચાર્ટ જોતા તો એવું લાગે છે કે વાવણી20/22 જુને થાસે
Haal hamna chutto chavayo j varsad padse koi koi vistar ma. Saro ane sarvatrik varsad 20th June pachi avi sake badha weather models jota evu lage che.
Sir.
ચોમાસું ધરી ક્યારે અત્યારે કયા છે ચોમાસું ધરી અત્યારે જોવા ની કે ચોમાસું બેસી જાય પછી તેનું મહત્વ હોય.
Monsoon through jovay. 925 hPa ma and sea level ma.
ચોમાસુ ધરી સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય ત્યારે જોવાની હોય. ચોમાસુ બેસી જાય પછી એનુ અસ્તિત્વ આવે.
Chomasusamagra desh ma besey nahi tyan sudhi ‘MONSOON TROUGH’ evo shabd vapay chhe. (Dhari jevu jyan hoy chhe tena maate)
Monsoon trough jevu nathi.
હા જી સર બરાબર
તારીખ 9 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 09 જૂન 2024ના રોજ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત)માં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 19.5°N/60°E, 19.5°N/65°E, 19.0°N/70°E, થાણે, અહમદનગર, બીડ, નિઝામાબાદ, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ… Read more »
IMD no map parhi to evu lage che k valsad thi vadalo east taraf maharashtra & M.P. taraf jai rahya che, etle surat ma 2 divas thi garmi khub che ne varsad pan nathi, apnu su kahevu che Ashokbhai.
Update ma kahel chhe.
Mumbai ma Chomasa nu sattavar agaman. – IMD
નિવૃત્તીય ચોમાસું વાપી વલસાડ સુધી આવીને મંદ પડી જાય છે. એવું લાગે છે તો તમારું તે બાબતે મંતવ્ય આપો. આઈ એમ ડી. અને વિન્ડી જોતા. આગળ વધવા માટે યોગ્ય પરિબળ નથી સર.
Nivrutiya etle?
Withdrawal etle Chomasu puru thai pachhu jaay chhe.
nerutya keva mangta hase
OK samjay gayu.
Thanks
હા ભાઈ nerutya કહેવા માગતો તો પણ લખવામાં થોડો ફેરફાર થાય ગયો
સર મારો કહેવાનો અર્થ અમે સે કે ચોમાસુ વલસાડ સુધી આવીને થોડા દિવસ આગળ નહિ ચાલે. થોડો આરામ કરશે. વરસાદ ની વેબસાઇડ જોતા એવું લાગે છે .તો તમારું મંતવ્ય આપો.
Aajni comment vancho
Sir mari coment kachra petima gai k su ?
Jay mataji sir….aaje amare ishan khuna ma dhimi dhimi vijdi na chamkara chalu thya 6e…
ઘળીક મા રંગ ચળેને ઘળીક માં ઉતરે
Cola second week colour avyo
have comment no dhaglo thase rang lagyo cola ne etle
Ranodara, Po Goral Ta Idar Dist Sabarkantha માં 10.30વાગે થી સારો એવો વરસાદ પડી રહ્યો છે
આજે બપોર બાદ ચાર વાગ્યા થી અડધો કલાક હળવા ભારે ઝાપટાં રૂપે પ્રીમોન્સુન એક્ટીવીટી ની શરૂઆત થઈ અમારા વીસ્તારમા તેમજ કાલાવડ જામકંડોરણા ના ગામોમાં
આજે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો એ મને એવું લાગે છે કે WD ને લીધે પડ્યો હશે ?
IMD:એક UAC સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.
IMD: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.
WD 30°N થી ઉત્તર તરફ છે. Je New Delhi thi North ma ganay
Badha model jota to evu lage che k sara varsad mate haju rah jovi padse. (June end sudhi)
Botad ma Pavan sathe dhul ni damri gaj vij sathe chhanta padiya
imd chart jota evu lage che k
dakshin guj par aavine monsoon 8/10 divas no brek lagse
aam pan aa varse brek aavyo nathi ek pan
keral thi ratnagiri sudhi kramsah aagad chalyu che
ek var running lay ne pachi aagad chalse
atyare to badha exitpoll ma 400+ na vahem ma che ( vahelu aavse)
mate jamanvar ma thodi rah jovi pade to navay nahi
saurastr ni noramal date 25 jun aaspas pahochi jay toy saru j kevay
pan ahak thay jase enu su
Ashokbhai saware olpad baju zaptu padyu,surat ma khali road bhina karya.haju premonsoon activity nu zor pakdyu nathi , bafaro khub che.
આજે ગાજવીજ સાથે 15 – 20 મિનીટ નો વરસાદ આવી ગયો.
Sir apda Rajkot na nsib mora che varsad ma evu lge che…aaj htu avse avse mtha upar thi bypass thai gyu ajubju ma vrsine hmesha jm j
Kalavad par thi Rajkot thai ne gayu.
Dry Thunderstorm hatu jema varsad niche padta pehla j bashipibhavan thai jai.
માવઠા મા પણ વારો નથી આવતો
ધૂળ ની ડમરી ઊડી વરસાદ નો આવ્યો
Gajvij sathe 15 minit ful Pavan sathe neva chuhe Avo varsad aaviyo
Kalawad aaju baju bhukka kadhatu lage chhe , tyana mitro update aapjo
Sir rasoi thay 6 Matlab amdavad ne lunch full malse k breakfast k pachi Khali statarr j malse
Ahmedabad najik GIFT City chhe etle tyan Starter-no rivaj hoy !
Matlab k Khali baiting thi pet bharvanu lunch nai thay
Chomasu haju Mumbai ma nathi bethu tyan sudhi Jamvani raah na jovay !
bahu j bhukh lagi 6 taap na lidhe amdavad ma glukoz chadavo pade Evo ane jya sudhi tame nai bolo tya sudhi to jamvanu nai pirsay to Jara lagvag lagado ne sir amdavad ma pan varsad aavi
Kudarat thi koi unchu nathi.
Yes sir pan Amara mate to to tame guru 6o ane emna thi motu koi nai etle ame to tamaru j sambhriye
Vah sir…!
Thanks sir new update apavabadal
સર મકાજીમેઘપર થી દક્ષીણ પશ્ચીમ કાલાવડ આજુ બાજુ ના વીસ્તાર માં જોરદાર ગાજ વીજ ચાલુ છે
તારીખ 8 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 08 જૂન, 2024 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, દક્ષિણ મહારાષ્ટ્ર, તેલંગાણા અને દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો અને તટીય આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 18.0°N/60°E, 18.0°N/65°E, 17.5°N/70°E, હરનાઈ, બારામતી, નિઝામાબાદ, સુકમા, મલકાનગિરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો (મુંબઈ સહિત) અને તેલંગાણામાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ… Read more »
Sir પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પ્રિ મોન્સુન ની અસર કેવીક જોવા મળશે..??
Ahi Meteologix.com ni link chhe tema andaj karo.
IMD GFS pani ma besi gyu
sr જય ખોડીયાર
આજે જેઠી બીજ સે . વરસાદ ગજસે નય.
ગાજે તો 72 રૂ..
રોયણ.નુતો 72 પાકુજ દેખાય સે મને.
આર્દ્રા સિવાય સારી વાવણી નય થાય
સવરાસ્ત માં…..
Jethee Beej and 22 June ne ketla divas baaki rahya?
Bauteru 14 divas nu?
sr. જય ખોડીયાર
આજે નય ગાજે
જો આજે જેઠિ બીજ સે.
આજે ગાજે તો નવું 72 રૂ
…………….
પણ રોયણ નુ 72 રૂ 25. …27. જૂને
પૂરું થય જાયસે
આ બધી વાત અહીંની આપડી વાત સે.
savrastra પૂર્તીજ….
જય શ્રી કૃષ્ણ…
કેટલીય જગ્યાએ ગાજ્યું આજે…….અને એમના અમુક વિસ્તાર માં જ વરસાદ થયો…..અમારે ગાજી છે અને ૫ km દૂર વરસાદ થોડો આવ્યો
આખી માહિતી આપો 72 રુ વીશે. એમાં કઈ ટપો નથી પડતો. 72રુ ક્યાંથી ક્યાં અને ક્યાં લોકવાયકા થી લાગુ પડે? ક્યાં નક્ષત્ર માં કેટલા દિવસ સુધી ગણાય? 72રુ જેઠ મહિના ની બીજ અને ક્યુ નક્ષત્ર હોં તો ગણાય? અને કદાચ એ નક્ષત્ર અને જેઠ મહિના ની બીજ ઝબૂકી હોય તો 72રુ થયુ કે નહી એ પણ નિરીક્ષણ કરવુ જોઈયે.
બપોર બાદ ચાર વાગ્યા પેહલા બીજ પુરી થઇ જાય છે. તો બીજ ક્યાં ડિસેમ્બર ગણવી?
(By Moderator) રામજીભાઈ ની ચોખવટ: ડિસેમ્બર ને બદલે ક્યાં દિવસે ગણવું
તો બીજ ક્યાં ડિસેમ્બર ગણવી?
???
Ramjibhai shu kaheva mago chho ?
સોરી સાહેબ…. ક્યાં દિવસ ની બદલે થઇ ગયુ… એડિટ થાય તો દિવસ કરી નાખો
Ok karyu edit.
મને તો એવું સમજાણું કે વિઘે ૭૨ મણ કપાસ નુ રૂ થાય ….
sr..જય શ્રી કૃષ્ણ..
જૉ બીજ 4 વાગે પુરી થય ગય હોય તો
બીજ જબુકી ના ગણાય..સારી વાત સે..
પણ.,”રોહીણી”” જબુકિસે.. એટલે..
27….28…. જુન સુધી બોવ કંઈ
વરસાદ થશે નહિ…
રોહીણી..નુ. તો 72 રૂ પાકું જ સે..
ભડલી વાક્યો જોવો એમાં બધુજ સે.
72 રૂ.. & કૃતિકા કડકે…ભરણી ભરખે.
રોયણ જાબકે… વિગેરે વિગેરે…
ગુગલ મા છે.. અભ્યાસ કરો. .
હૂપણ અભ્યાસ જ કરુસુ .
આમાં જાણતા દોસ્તો સુ કહેશે ઇ જાનુસુ.
જય સોમનાથ….
કૃતિકા કડકે ..ભરણી ભરખે.. ગુગલ માં હોય એ ભડલી વાક્ય ની
લીંક નાખો..
To Sir,, 22 June thi varsad chalu em ne?
Evu kai nathi kidhu.
22 June Aadra Nakshatra bese chhe.
સાહેબ શ્રી આ વર્ષ વરસાદ ની માત્રા કેશોદ તાલુકા માં કેટલા ઇંચ સુધીની રેસે
Thank you sir
આ સીઝન ની પેલી કોમેન્ટ….!
સુરત શહેર મા આજે પ્રી-મોન્સુન ના શ્રી ગણેશ વહેલી સવારે સારું એવુ ઝાપટું આવી ગયુ વાતાવરણ મસ્ત ઠંડુ થય ગયું.
(સરથાણા જકાતનાકા સુરત)
Rainfall Data update karel chhe
Thanks sir for new update
Thanks for new session Update sir,
Jay Dwarkadhish….
Sar kolama je kalar btave teni ketla tka skyata .?
COLA etle shu ?
http://www.monsoondata.org/wx/prec.html aani vaat karo chho ?
Toe pahela te color shu kaheva maagey chhe? Te vanchta aavadavu joiye.
Ha pela vikni vat6