Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા
Update 15th June 2024 @ 9.30 am.
Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
Current Weather on 15th June 2024
Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C being near normal to 2°C above normal.
Surendranagar 41.7°C which is 2°C above normal
Deesa 39.8°C which is normal
Ahmedabad 39.4°C which is normal
Gandhinagar 41.0°C which is 2°C above normal
Rajkot 39.5°C which is 1°C above normal
Vadodara 39.4°C which is 1°C above normal
Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.
Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.
Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »
આવનારા દિવસો માં વાતાવરણ વરસાદ માટે સુધારા તરફ જતું લાગે સર??
તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »
આવતા 3 – 4 દિવસ માં વરસાદના કોઈ ચાન્સ દેખાતા નથી અને હવામાન ખાતું ગુજરાત માં ચોમાસુ બેસાડવા ની તૈયારી માં છે
Badhey ek saathe na bese.
Ashokbhai surat ma premonsoon activity kyare tha se.
Chomasu Navsari sudhi pahonchyu chhe. Pre-monsoon ma nakki na hoy tem chhata Surat baju laabh madey.
Sir amare 5 thi 7 ins jevo varsad padyo
Nadio pani avi gaya
Ashok patel aani aagahi sachi pade ke
Tamaru attachment ahi save kari ne rakhel chhe.
5 divas pachhi yaad kavajo
Ashok sir rajkot jila na gamo ma a primoonson thi vavni thava ni sakyata khari
Fix location nu nakki na hoy
જય શ્રી કૃષ્ણ સર, આજે અમારે પાટણવાવમાં બપોરે 1/30 થી2 વાગ્યા ના સમયમાં દક્ષિણ બાજુ (માણાવદર રોડ બાજુ)એકથી દોઢ ઈંચ જેવો વરસાદ પડી ગયો’ ચાર આંગળ જમીન પલરી ગઈ’ કપાસીયા ઉગી જાય એવો.
તારીખ 16 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 4-5 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ… Read more »
Jam khambhaliya ane aaspaas na vistar ma vavni layak vatsad 1.5 to 2 jevo hase
વહેલી સવારના વરસાદ બાદ અત્યારે બે વાગ્યે ફરી સારો એવો વરસાદ પડી રહ્યો છે વાવણી લાયક હતો ને હવે એના થી વધારે
Jamkhambhaliya ma Sara ma saro varsad chalu chhe ne aju baju na gamda ma pan chalu chhe
UAC kam Kari gayu ho
Sir tamari app hoi to link mokljo
Update ni niche App maate link chhe Google Play
આજે વહેલી સવારે ૫ મીનીટ નું હળવું ઝાપટું
Porbandar ma vehli savar thi vavni layak varsad.
Aaje suraastr costel uper vaadlo no gaad samuh aavyo chomsu enter thyu avu.feel thaai.
700 hpa માં ઘૂમરી તો છે .થોડા ઝાપટાં ચાલુ થયા સારું કેહવાય .બપોરે વધુ થન્ડર સ્ટ્રોમ થાય એવું બને ..વધુ નહિ તો થોડા માં પણ સંતોષ મળે
Vaheli savare sara ava zapta thi Shree ganesh thaya.
Yesterday Night
In Wadhawan
64 MM Rain Highest In Gujarat
Porbandar City ma akhi raat zaapta baad Savar na 7 Vagya thi dhodhmar varsad 1 kalak thi chalu.
Porbandar city ma bhuka bolave varsad
આજ સવાર થી પશ્ચિમ સૌરાષ્ટ્ર માં મેઘરાજા નું ધીમી ધારે આગમન જામજોધપુર માં વહેલી સવાર ૪ વાગ્યા થી ભારે જાપટા ચાલુ હજી પણ ચાલુ
sr.. જય શ્રી કૃષ્ણ.
આજે સવાર સવાર માં ભૂર પવન વાય સે.. 3 દીવસ જોરદાર ઠંદ્રર સ્તોમ થશે….તેવું અનુમાન સે …અમારે ભૂર વાય એટલે જોર વધે એ મારો અભ્યાસ સે. ….આગળ ઈશ્ર્વર ઇસા……. જય ખોડીયાર….
ગુડ મોર્નિંગ સર અમારે સવાર માં સારૂ એવું ઝાપટું આવી ગયું હજી પણ વરસાદી વાતાવરણ છે
નોતું જાનકી નાથે કાલે સવારે શું થવાનું આજે વહેલી સવારે ત્રણ વાગ્યે થી ઝમા ઝમ વરસાદ ચાલુ થયો વાવણી લાયક તો થઈ ગયો છ વાગ્યા હજી ચાલુ છે
Mast zapatu avi gayu 15 minutes ma 5mm.
Sir 1kala thi madham fash calu chhe
Rate 12 vagyathi ranavav ma halva zapta chalu chhe…3.am continue…
Porbandar City Ma Raat thi sara zapta padi rahya che Ratre 11 vage jordar zaptu htu tyar baad pan Hadva zapta avya.
Navi update mate aabhar
Sir hu tmaru apps vapru su 2 year pela aagahi aave atle Notification aavtu hatu have nathi aavtu
Tamaru email address yaadi ma chhe update maate
14-08-2021 thi chhe
Maru pan update karjo sir…vache notification aavti update aavti aetle pan hamna thi nthi aavti….
Thanks for new update..
Sar Mari comets dekhai che
Comment tamri aajni prasiddh thai gai chhe…chhata shu kam puchho chho ?
આભાર સાહેબ નવી અપડેટ માટે
અપડેટ બદલ આભાર
Thenks
Thank you sir for new comment
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ માહિતી સર
સર, આજે અમારાથી પુર્વ પક્ષિમ દિશા નાં ગામડાઓમાં બારે મેઘ ખાંગા થયા, ભારે વરસાદ પડતાં ખેતરના પાળા તોડી નાખ્યા અને નદી નાળા છલકાવી દિધા… અમારે ઓછો છે..
હાલ જોરદાર બફારો પવન સાવ નથી
ECMWF ane WRF model pramane 16,17,18 tarikh ma Saurashtra ma vyaapak premonsoon varsad thase.
WRF model ni link apone bhai jova mate
http://www.gujaratweather.com/wordpress/?page_id=21121
Thanks sir
Thanks sir
New updates
sar svo lulo vsrsad kya sudhi avse ana karta to mavtha ma vadhu varsad avyo hato ak julai ma lulo rahyo to pati gayu
Ahak karye kai na varey !
Sar ajje 2 inch + varsad hato amare & ghoba fifad ghariyadhar ma amare karta vadhare hato
Aje amreli aju baju ma sari varsad pado
અમરેલી મા 1.5 ઇંચ 4pm થી 5.30સુધી થયો
આજે અમારા ગામમાં ધોધમાર વાવણીલાયક વરસાદ થયો.ખેતર બારા પાણી કાઢી દીધા.
thanks.sir
Good news.
Shree ganesh ni rah jovay chhe guruji
Thanks for new update sir
નવી અપડેટ બદલ આભાર,
ખુબ ખુબ અભિનંદન,
Thank you for new update sir
Thanks for update
Avyu Ashok Sir Jamnagar ma Japtu avyu
Dared
Khavdi badhe avyu atiyare