Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024
તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા
9th July 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.
The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.
The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.
એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024
Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024
સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »
અમારે ભયંકર થંડર સ્ટોર્મ સાથે લગભગ 2 ઇંચ જેવો વરસાદ હસે.
જામનગર જિલ્લામાં ધ્રોલ તાલુકામાં સારો વરસાદ ૬:૦૦થી૮વાગયા સુધી
Atiyare pacho full chalu thyo che dhodhmar
Chotila ma anradhar 3 inch uper varsad padi gayo
Rajkot ma jordar varsad chalu che
શ્રી અશોકભાઈ જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી !
અમારે વડાળીમાં પાંચ ઇંચથી વધારે વરસાદ થયેલ છે.
આજુબાજુ ઘણા વિસ્તારોમાં પણ ખૂબ સારા વરસાદના સમાચાર છે.
રાજકોટ રેલનગર બાજુ ૫ થી ૬.૩૦ સુધી અનરાધાર આવ્યો. કલ્લાક ના વિરામ બાદ ફરી પાછો ધોધમાર ચાલુ. અંદાજે ૨ ઇંચ જેવો પડી ગયો. હવામાન ખાતા માં નોંધાય તો સારું.
Rajkot ma 7:30 vage fari medium varsad sharu.
Rajkot bedi chokdi dhodhmar chalu chhe gajvij sathe
Rajkot ma Light rain chlu bndh sthe thodi var thi…ekdharo valve saro srkho khulto nthi…kchro bvv avi gyo lge aa vrsh…ultano grmi bfaro vdharto jai che
Raiya chowk side saro padyo
varsad hato tivrata vado.
but lambo takto nathi
topn j aavyo a khub saro aavyo
1.5 inch hase east ma
Amari crystal mall side 1 inch jevo 7 thi 8 vga ma saru htu
અમારે બપોર બાદ ૪:૪૫ થી ૫:૩૦ સુધી અતિ ભયંકર ગાજવીજ સાથે પોણા પાંચ સેન્ટીમીટર વરસાદ પડ્યો,
અને ગામ ના એક ભાઈ ની વાડીએ વીજળી પડતાં શ્રમિક યુવક નું મૃત્યુ થયું.આટલી ભયાનક ગાજવીજ પહેલા ક્યારેય જોઈ નથી.
ધ્રોલ માં 6:15pm થી ચાલું છે
30 minutes ma 48mm varsad padi gayo. pani pani Kari nakhyu.
sar purv Gujarat ma varsad nu jor ochu kem se apni agahi ma kahyu se ke Gujarat rijen ma vadhu jor rahe se to avu kem
Aaje Kheda ma Saro varsad chhe
Thank you sir
Atyare 6:15 pm thi saro varsad salu che haju dhimi dhare salu che
Pachu atiyare full motu japtu avyu pachi lagbhag 6.10 e chalu thyu tu atiyare rai gyu moto chamkaro thyo full gajyo
Green chokdi kuvadva road vistarma meghraja ni 30 minit dhimi dhare batting bad 20 20 inning chalu.
તાલાલા ગીર પંથકમાં છ વાગ્યાથી મધ્યમ ગતિએ મેઘસવારી ચાલુ છે
Sir Aaj bapor pachi 4 thi 6 ni vache 1.5 inch varsad padi gayo
Amne to ‘DHODHMAR’ bol va no mouko j nahi apta ‘MEGHRAJA’…….resai gaya che amare thi
Aje pn 12 vagya nu gajvij chalu hatu….pn thodak chhata avya bad tadko niklo
bhai amare pan avuj se 5 minit upar avtoj nathi
Aa round ma tamare lottery lagshe
Lottery lagi hoo umeshbhai…sanje madhyam/bhare varsad 1 kalak avyo.thanks umeshbhai, sir and specially bhagwan ne
Thanks for new update sir are 4:30pm thi saro varsad chalu chhe,
જ્ય શ્રીકૃષ્ણ’ સર’ અને બધા વરસાદ પ્રેમી મિત્રો. ખેડૂતો’ આજે અમારે બપોર પછી ત્રણેક ઈંચ વરસાદ પડી ગયો હજી ટેસ્ટ મેચ ચાલુ છે ‘બપોરે ટ્વેન્ટી ટ્વેન્ટી ‘જીતી ગયા’ ખેડૂતોમાં આનંદની લહેર
Thank you sir
આજ નો અમારે 5.45 સુધીમાં 65 m.m. વરસાદ થયો નવી અપડેટ માટે ખૂબ આભાર
ગોંડલ મા 10 મિનિટ થી વરસાદ સારો વરસાદ પડેછે.
Junagadh ma 1 inch
Sir amare 1.5 inch varshd
સર imd બપોરના જે pdf અપડેટ કરે છે 5 દિવસની જિલ્લા પ્રમાણે વરસાદની એમાં light to moderate rain બતાવે કચ્છ માં અને દર 3 કલાકે જે nowcast આવે છે એમાં કાલે પણ રેડ એલર્ટ બતાવતું હતું અને અત્યારે પણ 4 થી7 માં રેડ એલર્ટ બતાવે એવું કેમ અલગ અલગ
IMD Ahmedabad ma?
Ha sir
Abhyas kari ne reply aapish
IMD Ahmedabad na Daily Report ma clear cut samjay evu chhe ke fer far.
Mitro Abhyas kari ne janavo.
IMD Ahmedabad Daily Weather Report Ahi uplabhddha chhe
Aa garmi Ane bafara mathi kedi Rahat malse??
આજે અમારે એક કલાક થી ધમાકેદાર વરસાદ નદી પૂર આવી ગયા
Sir khub khub abhar Navi apadet badal
Sir amare 1.5 inch varshad
અશોકભાઈ અને મિત્રો
અમારે સવા ત્રણ વાગ્યા થી ચાર વાગ્યા સુધી ધોધમાર વરસાદ આવી ગયો , આજુ બાજુ ના ચાર પાંચ ગામો માં.
Sir amare 4 p.m. to. 5 p.m. 3 ench varsad padiyo khetar bara pani nikadi gaya haju chalu chhe Jay shree Krishna
Vadodara last 1 hour ma moderate rain hato approx 1inch
Thanks sir new updates***
Thanks sir new update aapava badal aabhar
Ahmedabad south bopal ma gajvij sathe
Samany zaptu
jordar varshad chalu chhe atyre
Ahmedabad ma 1 kalak gajvij jode zordar varsad
Jordar varsad hato kale 2 inch jevo (Laiyala)drol.
As per forcast out put seen on ground.
“Ful nai to ful ni pakhdi’. Thenks sir
Jordar gherai ne kadakao sathe jordar varsad chalu thyo hto pn……atki gayo 10 15 min ma 🙁
Modha ma aavelo koliyo chinvay gayo
🙂 hahaha right 🙂
Umm…….hju joiye kdach sanje k rate 1kad 2 inch pdi jay to mja aavi jay 🙂
Sir amare atyare 4 p.m. thi varsad chalu chhe Jay shree Krishna
Porbandar district ma bhare varsad chalu che 2 vagya no 4 ech padi gyo modhvada sishli, vadala sahit na ganda ma still continue
Vadodara subhanpura area ma dhodhmar varsad chalu
Sir, Dhoraji ma Dhodhmar 1.5 ench haju chalu chhe
ધોરાજી માં જોરદાર વરસાદ ચાલુ છે.
Sir shalu thiygio Ranavav ma
Good afternoon sir ane metro
30 mnt thi saro varsad chalu che
તારીખ 9 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, ભીલવાડા, રાયસેન, રાજનાંદગાંવ, પુરીમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓફ-શોર ટ્રફ હવે મહારાષ્ટ્ર થી ઉત્તર કેરળના દરિયાકાંઠે સક્રિય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ શીયર ઝોન આશરે 18°N પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે… Read more »
માળિયા હાટીના માં આજે સારો વરસાદ છે
Porbandar city Ma Gajvij sathe varsad chalu.