Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન
Sir…amare atyare 11 thi 2 ma dhodhamar 75 mm…
Guruji ne pranam
સર ગુરુપૂર્ણિમાની શુભકામના સર હવે આ રાઉન્ડમાં અમારા સુરેન્દ્રનગર નો વારો આવશે
Jay gurudev
Sir have to varsad na samachar pan apva gamata nathi have to sir had thay gay atyare gajvij sathe keshod ma padi gayo chhe…he bhagwan have surendranagar,amdavad,botad,rajkot ane jya na hoh tya varsad ne moklo amne krupa kari varap aapo…satat varsad na karne mandavi jovi pan nathi gamati
Surendranagar no waro AA rawund aawase
Yrs
Sirji 200mm plus Vada isolated areas mostly kya region na hase , thodo Idea to aapo
Guruji tamo Gujarat weather par thi khobaj Saras Kam Karo so.je khedutoa mate khob j upayogi thai se. Aap utrotar pragti karta raho evi prathana Karu Chu. પ્રણામ
ગૃરૂજી.ને.નમશકાર..નવીઅપટેડ.બદલ.આભાર.સર
Guruji ne venden
વેધર ગુરુ ને ગુરુ પૂર્ણિમા ના પ્રણામ
સર જય શ્રીકૃષ્ણ ગુરુપુણીઁમા દિવસે ગુરૂ ને સતસત નમન …નવી અપડેટ બદલ આભાર….
ગુરુ પૂર્ણિમાના અવસરે
મારા ગુરુના ચરણોમાં વંદન
તમે ખેડૂત મિત્રો માટે મોટા ગુરૂ છો.
એક સમય એવો હતો કે ગુજરાત માં કોઈ ખેડૂતો ને વેધર ને લગતી બેઝિક જાણકારી પણ નહતી.. અત્યારે તો ગણા મિત્રો તો આગાહી નો અંદાજ લગાવતા શિખી ગયા છે… જે આપ સાહેબના ભણતર.. થી Thanx Saheb તમારો આવા નારો સમય મંગલ મય રહે તમે આવી જ રીતે સેવા આપતા રહો…
happy Guru Purnima Saheb
Vedhar guru ne pranam
Thank you sir pranam
ગુરુપૂર્ણિમા નિમિત્તે સત-સત નમન ગુરુજી
જ્ય શ્રીકૃષ્ણ’ ગુરુજી આપને ગુરુપુર્ણીમાના દીવસે કોટી કોટી વંદન ‘ ધન્ય છો આપ ‘આ જગતમાં અત્યારના સમયમાં આપ જેવા ગુરુ ભાગ્યે જ મળે’ અમારા બધા મિત્રો તરફથી આપને સત ‘સત ‘નમન ખુબ ખુબ અભીનંદન ‘નવી અપડેટ આપવા બદલ આપનો આભાર’.
ગુરુ પૂર્ણિમા નિમિત્તે સત સત નમન
ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન તથા તમામ મિત્રો ને સુભેશ્છા.
ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને પ્રણામ
ગુરુજી ને પ્રણામ
Guru ne jay swaminarayan
ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર
ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન
ગુરુપૂર્ણિમા નિમિત્તે સત-સત નમન… ગુરુજી
સર હમારે આજનું વરસાદ અનરાધાર 7/8 અંદાજે તાલાલા તાલુકાનાં ગામોમાં
Weather guru ashoksaheb ne pranam
અમારા ભગવાન અને ગુરુ શ્રી અશોકભાઈ સર ને ગુરુપુર્ણિમા ની હાર્દિક શુભકામના
હવામાન ના અમારા અધુરા જ્ઞાન ને કરૈ છૈ જે પુરૂ એવા અસોક પટેલ છે અમારા ગુરૂ ગુરૂ પૂર્ણિમા ના પ્રણામ
Sir, Akila and Sanj samachar Link kyare avshe
જય ગુરુદેવ નવી અપડેટ આપવા બદલ આભાર સાહેબ
Happy Gurupurnima sir ji
Jay shree krishna gurudev ne
Jsk સર… અપડેટ બદલ આભાર
સર તો આ રાઉન્ડ ને ગ્યો ઈ રાઉન્ડ કરતા વધારે વિસ્તાર કે સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ ગણી શકાય ને ગુજરાત માટે
Aabhar Navi update badal.
Happy guru purnima sir
Thanks for new update
વેધર લવરો ના હૃદય સમ્રાટ એવા ગુરુ શ્રી અશોક સર ના ચરણોમા સતસત પ્રણામ
ગુરુજી નવી અપડેટ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર
Sir ji Guru purnima na vandan…amare atiyare dhodhmar varsad…andaje 3 inch jevo..
Sir pakshim Saurashtra. Means morbi. Jamnagar. Rural. Area ma. Kevi sambhavna. Aa round. Ma gani sakay
કેશોદ માં ગાજવીજ સાથે ચાલુ થયો વરસાદ
Guru Purnima nimite weather Guru shree Ashoksir ne vandan
ગુરુ કો પારસ જાનિયે, કરે લોહ કો સ્વર્ણ
શિષ્ય ઔર ગુરુ જગત મેં, કેવલ દો હી વર્ણ
હેપી ગુરુ પૂર્ણિમા ગુરુજી….thanks for new update…
Sar vathu vrsad vada sentar ma aame aaviye. K noaaviye.? Karanke aa ravund jordar hato .
Sir ane badha mitro ne guru purnima ni shubh kamna tatha charno ma vandan aa samay ma jeni pase thi thodu pan sikh va made e aap na guru
Sir amare unjha mo a round ma kevo chance re 6
Gujarati ma lakhyu chhe
Sir Haveto Bahu vadhare Thai Jay che amare 50% jamin ma vavni baki che
ગુરુજી ને પ્રણામ Thank You Sir For New Update…
ગુરુ દેવાય નમઃ
ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ મિત્રો ને જય શ્રી કૃષ્ના જય શ્રી રામ
હવામાન ગુરુ અશોકભાઈ પટેલ સાહેબ ને
સત્ સત્ પ્રણામ