Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period
ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ
16th August 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.
The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.
A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.
The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.
The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.
The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.
રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.
એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024
UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024
નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
અહીં મેનુ માં IMD GFS માટે ની 3 દિવસ ની ઝલક આપેલ છે. તેમાં વિવિદ્ધ પરિબળો એક સાથે દિવસ પ્રમાણે આપેલ છે. IMD GFS 3 Days All Parameter વાળી લિંક ક્લિક કરો નીચે છેલ્લી લાઈન માં
IMD GFS 3 Days All Parameter has been added to Menu. All Parameters have been given as Analysis, 24 Hours, 48 hours & 72 hours. Click this link
IMD GFS 3 Days All Parameters
Waah sir jordaar ALL IN ONE !
સર એક પ્રશ્ર્ન હતો, લોપ્રેસર બને તે સુયૅ ના પ્રકાર લીધે કે હવામાં ભેજ ને કારણે
Garmi padey etle tyani air/bhej unchey jaay. etle tyan pressure ghate. alag alag jagya ye alag alag garmi hoy. jyan vadhu garmi hoy tyan pressure vadhu ghate. samnya ritey Dariya par vadhu taapmaan hoy tyan low pressure thaay.
Isvar ne koti koti prathna aa vakhate fer no padva deta 8 thi 9 divash takavavu muskel chata umang ghano badho
સર જય શ્રીકૃષ્ણ છીમ છીમ ખુલતા હૈ ….
Imd gsf 27 tarikh haju velu kevay
Pan jya varsad ni ghat se e mujab asha nu Kiran se,
Aavoj colour rese to mitro satam aatham ni mithai aa varse vadhu lai lejo.
Hahahahah
Satam Aatham sudhre k no sudhre MP ne jlsa hoy che darek chomasa ma, topu haru 🙂 hahaha
Aaju phele aapde pan jamavat karavse moj Karo
system bhale teni upar thi aavti hoy. pan varsad aapda thi ochho hoy. guj pase aave tyare arab supply thi aapde vadhu varsad hoy.
તારીખ 18 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર આજે 18 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 19મી ઓગસ્ટ સુધીમાં બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર વેલમાર્ક્ડ લો પ્રેશર વિસ્તાર બની જાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સીસ્ટમ ત્યારપછી ના 3-4 દિવસ દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને લાગુ બિહાર અને ઉત્તર પ્રદેશ અને લાગુ મધ્ય પ્રદેશમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે… Read more »
Sar vindy ane tropical tibed khulta nathi su karan hase
Koi Mitro janaavo.
Hello Sir
Badhu barabar chale che
Tropical ti, khubajdhimu khule se
Jovo Tropicaltidbits ni link ahi click karo
બંને ચાલુ છે
Tropical tibed mare pn nathi khultu
Sir 23 thi 30 ma all shorast mate varsad ni Matra vadhare hse ne aavta raund ma thodik help kri dejo sir
2 divas thi amdavad ma garmi bhukka kadhe che…
Lage che navo round avse tuk samay ma…
Mitro bau charts na jota nazar lagi jay che…hahaha
Aapde aave k no aave MP vala system update jay k niche bdhi vkhte lai jay che. MP ne chomasa purtu gujarat baju ane gujarat ne MP baju rakhi devu che jovo hve e su vdi 🙂 hahahahaha
Aaje mandani type nu vatavaran chhe
Anando Week 2 ma de dhana dhan
Week 1 ma aava do pachi sachu ghanvanu
હાલ ની (રાત્રિ ) GFS મોડલ ની અપડેટ મુજબ જાજો ફેરફાર નહી થાય તો તારીખ 26 જન્માષ્ટમી મહોત્સવ..નંદ ઘેર આનંદ ભૈયો જય કનૈયાલાલ કી…સાર્વત્રિક વરસાદ
વા સર આપને લાખ રૂપિયે કી બાત કી હૈ….
Imdgfs chart..Najar na lagey kisi ki !!
Jsk umesh bhai, Najariyu bandhi didhu.
ધીરેનભાઈ તાંત્રિક !! પાછુ વાળતા તો આવડે છે ને ?
ha ha ha, Aagad nu vicharo. Rat gai bat gai.
Jay mataji sir…. સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે સપના પણ નતું વિચાર્યું કે આજે આવો વરસાદ પડશે…ટૂંકા ગાળામાં ૨ ઇંચ જેટલો થઈ ગયો હસે અને હજુ ચાલુ છે…હવે શું નવું વાવેતર થાય હવે ૧૦ એક દિવસ તો લાગશે વરાપ થતા…
સફેદ તલ વાવી દો આ વર્ષે સફેદ તલમા સારા ભાવ જોવા મળી શકે.
(મરણ મોંઘાય ની કોઈને ખબર ન પડે પણ આ વર્ષે વરસાદમા બે ભાગ હોય પ્રાથમિક અંદાજ છે)
Ha mayur bhai tamari vat sachi pan amare hve safed tal vavvani season Puri thai Ane hal divela vavvani samay chalu thai gyo 6e…
Jay mataji sir…aaje aakho divas full tadko bhadrva mahina ma hoy aevo Ane atare last addho kalak thi kyare dhimo to kyare dhodhmar varsad pdi rhyo 6e…..jarur nthi tya varsi rhyo 6e Ane bija mitro rah joi ne betha 6e tya meghraja varsata nthi…
Mehulo khub risano che ek japta mate 50 divsh thi rah joiye chiae pan have nahi Mane ? Jo rish utari gai hase to magha kare dhan na dhaga
sar wethar modal to dd thase tevu batave se Gujarat pase avi ne ayar thij pavsni gati pan vadhare batave se weather modal pachim saurashtra jevu thase tevu lagese Wendy ma ne bija modal ma
Palitana gariyadhar vachhe 2 kalak thi dhimidhare to kyarek saro varsad chhe.
હાસી વાત સે આજે પણ બે જાપટા સારા આવ્યા અને હજી વાતાવરણ સારુ સે
આ રેડા જાપ્ટા ક્યારે ઓછા થાસે આખો દિવસ ચાલુ જ રહે છે.
વિરામ ક્યારે લેશે અપડેટ ને 2 દિવસ થય ગયાં ખુલું વાતાવરણ કાલ થી થશે કે આમ જ ચાલુ રેસે
હિંટ આપજો.
Update vancho
ભાઈ રેડા ઝાપટાં અમારી બાજુ મોકલાવો ફુલ જરૂર છે અમે તો ડોક ઊંચી કરી કરી ને હવે તો દુખે છે તોય આવતો નથી
વિરમ નય વધવાનો છે ભાઈ
Sir aasam thi odesha suthi na 8.9 thi 12.6 kemi na truf ma varsad hoy ke kra
No
Saras maja nu zaptu aavi gyu
Jya sudhi cola first week ma colour na ave tya sudhi model upar bharoso nathi avar model turn bov lidha avavrse.
Reporting From Matel – Khodiyar Mata na Dham thi 🙂
Jordar japtu 15rek min nu pavan sathe 2k vage moj pdi 🙂
Wankaner ma hdvi japti pdi hmna 🙂 hahaha
Wankaner : Hmna fari jordar japtu pani pani kari gayu che moj aavi gai boss 🙂
Fari atyare saru japtu aavyu 🙂
Difference a che k aaj japtu amdavad ma aave to hu kyarek j comment Karu kmk a feel j na aave ema jyare nani jgya ye japta aave a bhi bv mst lage….feel aave 🙂
તારીખ 17 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારો પર નુ લો પ્રેશર આજે 17 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ ધીમે ધીમે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 19 ઓગસ્ટ સુધીમાં બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર મજબૂત બનીને વેલમાર્કડ લો પ્રેશર બની જાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સીસ્ટમ ત્યારપછી ના 3-4 દિવસ દરમિયાન… Read more »
Sir aje sav khulu thayu vatavaran jo varsad thodak divsoma nay ave to magafali ma pani chalu karva jose
અમે તો ચાલુ કરી દીધા 2દિવસ થી
Tamare dem bharelu chhe
Have varsad nu Diraj rakho bhai amare sati ne ned badhu baci che
Hmm e sasi vat bhai tamari baju baki hase.
જય શ્રીકૃષ્ણ સર” મીત્રો આ મહીનાના અંતમાં ‘ ( છેલા પખવાડીયામાં) રાજકોટવાળાની અને ઉ.’ગુજરાત’ દ.ગુજરાત’ મધ્ય ગુજરાત બધાની ભુખ ભાંગે એવું લાગી રહ્યું છે’ ક્યાંક ‘ક્યાંક તો છોતરા કાઢી નાખસે .
Jsk Varsad premi mitro. IMD GFS 27 Aug no chart jota, Halva jai ne hadi kadhay jai che !!!
bhai dhyan rakhine haljo karan k
modlo to 10divas ma 30 var farya rakhse
etle joya rakho
Imd gfs 40 vaar windy ecmfw free version 20 vaar
sachi vat che, Saheb ni update aave pachi j final thai.
Sir ji,
આજ ના 700hpa/ 800hpa જોતા ૨૬/૨૭ તારીખ માં ગુજરાત ઉપર વરસાદ નો મોટો રાઉન્ડ આવે છે તો હજી ૯/૧૦ દિવસ ની વાર છે તો કેટલા % (ટકા) વિશ્વાસ રાખી શકાય…
Sir mane lage chhe 24-25 August vari syatem gujarat thi utar taraf chalashe jethi daxin saurastra ane prashwim saurashtr ne vadhu faydo nahi male
20 tarikh thi thunderstorm activity chalu!
Special east central Gujarat.
Yes Shubhambhai, aa round ma thunderstorm sathe varsad na vadhare chances che mainly South Gujarat, east central gujarat & till central gujarat & some centers may receive heavy rainfall during the period 21st to 26th aug.
Vijapur ma 8 vagya pachhi saru avu Motu japtu padyu
Atyare gaj vij jode zhaptu varasyu
આભાર સાહેબ અપડેટ માટે….
Thanks sir for new update
Thanks sir new apdate apva badal
Thanks
Sir aje pasa 4 round japtana avavya savarthi atayr sudhima
Jay mataji sir…thanks for new update…aaje aakho divas vatavaran gerayelu rhyu 2 hadva zapta aavya 5 AEK minit baki divas saras Koro gyo….
સાહેબ દર અપડેટ માં અકિલા વારા તારીખ માં લોચો મારે છે તેનું કઈક કરો દર વખતે ફોટા વારી અપડેટ માં તારીખ સાલ મહિના માં ફેરફાર હોય છે આ વખતે અંદર લખાણ માં તારીખ ફેરફાર છે
Akila ni update ni Media file ahi aavey tyare update thay.
Havey jovo
ગયા વખતે પણ 8-8-2024 ના બદલે 4-4-2024 લખેલ હતુ.પછી સુધારેલ
Ahi two types na Akila Images hoy chhe. Ek Akila ni Heading varu je teo publish karey chhe te and biju ke jema ahi Image mukvama aavey chhe…jema niche Gujaratweather na link varu and oopar na bhag ma “Akila Daily Dated…..” Tarikh vadu.
Thank you for new update sir
Sir morbi nu wankaner wedher jova mate link apone nkar windy ne wentusky ma to roj 0.7 mm ne kiyarek vadhare batave che pn avtu Kay nathi e prmane
https://freemeteo.in/weather/morbi/7-days/meteogram/?gid=1262775&language=english&country=india
Wunderground maate https://www.wunderground.com/forecast/in/morbi
Gujarat weather ma pan Bhai ramkada(model)kabat che
thanks for new update sir
Reporting from Jadeshwar, Wankaner 🙂
Divas daramyan 11:30 12 pchi Sara japta aavta rya bv mja aavi 🙂 dar 1kad kalake 🙂 Mahadev ji ne gmtu vatavaran 🙂 Feels like k aapde foreign ma hoiye 🙂 pahadi areas, wind mills and all 🙂 Proper Wankaner ma to khas nthi pn Jadeshwar aaju baju bv mja pdi bapore 12 thi 6 sudhi
સર આજે મસ્ત વરસાદ પડ્યો ખેતરમા જાબોલીયા થાય તેવો આજે પાલીતાણા તાલુકા ના ઘણા ગામો મા વરસાદ સે કયાક પાણ મે તો કયાક ખેતર બારા પાણી કાઢી નાખ્યા
આજે સવારથી અત્યાર સુધી 3 રાઉન્ડ આવ્યા ઝાપટાં રૂપી વરસાદ ના …..
અપડેટ.બદલ.આભાર.સર
Thanks for new update
Thanks for new update sir
Sir khub khub abhar Navi apadet apava badal
Thank you sir, for new update
Thanks for new update sir