Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
Kalak 2 kalak thi gajvij kyarek kadaka thai rya che pn varsad praman ma 1kdum occho che ahiya Satellite area ma…bije amuk area ma vdhu bhi che. Bilkul Ashadhi mahol che 🙂
Ahiya bhi zordar kadako sambdhaiy che per varsad ocho che
Humm, a j nthi gmtu bro….vadda aave to bhukka j kadhva joiye….e su vdi k no vrse k occhu vrse 🙁 aani jgya ye jo Visavadar k Junagadh hoy to 3 4 inch pdi gyo hoy main varsad aave a pela 🙁
આ વખતે જ્યાં ઓછો વરસાદ છે તેવા ભાવનગર,બોટાદ,રાજકોટ, સુ.નગર,મોરબી વિસ્તારમાં વધુ વરસાદ પડશે અને અમારા જૂનાગઢમાં ૩૫ mm જ પડે તો સારું
જે મિત્રો એમ કહેતા હતા કે હવે સાવ હાલ્યો જાય તો સારું હવે નથી જોતો ત્યાં ઓછો વરસાદ રેસે હા હા હા..
આભાર સાહેબ નવી અપડેટ બદલ
નમસ્તે સર, સોશીયલ મીડિયા માં ભારે થી અતિ અતિ ભારે એવી આગાહી નો રાફડો ખડકાયો છે, તો સાહેબ કોઈ વિસ્તાર માં હોનારત ની સંભાવના ઊભી થાહે ?
Te IMD update mujab.
धन्यवाद सर जी…. जय हो….. मेघराजा ना वधामना माटे तैयार छिये
Navi update mate aabhar
Jsk Sar Nad gher aanand bhayo jay kaniya lalki
Thanks
Thanks for the most anticipated update. Chennairains ni 20 Aug ni update ma kahelu chhe ke “MJO arrives, Monsoon to gradually revive”, to sir multiple parameters ma MJO pan ek factor chhe ke kem? Just for knowledge asking.
Aa period ni MJO History check karvi 29 tarikhe. Atyar pan shu chhe te check Karo. Te paribado Aama nathi ganel.
Atyare badha models Rajkot ma Sunday,Monday Tuesday ma 200 mm plus varsad batave chhe
Jamin par pade e sachu pratik bhai
Thank you very much sir new update
આઇસોલેટ માં કયોવિસ્તાર આવે સર.પ્લીઝ આન્સર
Aekal dokal vistar ma
એનુ નકી ના હોય સિસ્ટમ ના ટ્રેક પ્રમાણે હોય આઇસોલેટેડ
થોડો વિસ્તાર
જ્યાં 200 mm વરસાદ પડે તે આઈસોલેટ વિસ્તાર ગણાય એવું
E barabar
આપણો નહી આવે મોજ કરો….
Ok dipkbhay thenks
Thank you for new update sir
Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…
સર તમે હવે પેલા ની જેમ વિસ્તાર પ્રમાણે આગાહી કેમ નહિ આપતા આયસોલેટેડ વિસ્તાર વાળી અપડેટ જ આવે છે તમારા થી શક્ય હોય તો વિસ્તાર અને વિગત પ્રમાણે આપો તો વધુ ખબર પડે અને જાણવા મલે.બાકી તમે જે જ્ઞાન આપો છો તે કામગીરી સરાહનીય છે તે બદલ તમાંરો આભાર સાહેબ
આ વખતે એવું લાગે સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે….
Thanks sir
ખુબ ખુબ આભાર અશોક સાહેબનો ખેડૂતો આનંદમાં આવી ગયા
Thanks for very good news sir .
Thanks sir
Abhar saheb
Thanks sir for new update
Mohan ne mahadev bhai bhai moje moj.
Thanks sir for new upadate…..
Thank you very much sir…aje apana signature thai gaya…!
Thank you sir
આભાર સર,ખરે ટાણે સોનુ વરસશે આ વખતે
Thanks sar new update badal
Thanks for new update. Sir 3 motar chalu hati 2 band Kari didhi. Confidence
બધી બંધ કરી દો
Thanks sir new apdate apva badal
Saheb tamari agahi joi ne Amara area ma motor khata khat bandh thava lagi thanks
વિજયભાઈ
આ ખટ્ટા ખટ નવું આવ્યું , આ તો રાજકારણી શબ્દ છે , હા હા હા……
Thanks sir for new apdet Jay shree Krishna
Sar Pavan Ane gajveej nu praman kevu rahese
મીત્રો વરસાદ ચાલુ થાય એટલે સમાચાર દેતા રેજો.
આભાર સાહેબ…..
જ્યાં ઓછો વરસાદ છે ત્યાં વરશજે… વાલા
Thank u for new update. Happy janmashtami sir
Rajpipla sardar sarovar dam baju jordaar varsaad hse savaar thi thunderstorm chotelo che.
Yes Vadodara thi South East vistaaro ma etle ke Shinor, Dabhoi, Rajpipla, Sardar sarovar dam, Waghodia ne badhe khub saro varsad padi rahyo che etle have aje raat sudhima apdi baju aavani taiyari ma che.
Thanks for new update.. Sir
નવી અપડેટ આપવા બદલ આભાર સર
ખૂબ સરસ માહિતી આપી વરસાદ ની જરૂર છે દ્વારકા બાજુ
સર નવી અપડેટ માટે ખુબ ખુબ અભિનંદન
જય શ્રી કૃષ્ણ
Thenks new apdate apva badal
Jai Shree Krishna sir, Update badal ❤️ thi aabhar.
Dhiren bhai Mari aagad ni comment Sachi padi nand gher aanand bhayo thase mithai ne bhajiya sathe khajo
Ha Rajesh bhai. Aekdam Accurate. maiga mehula ho. Jai Dwarkadish mago 10 aape 20.
Thanks for new update sir
Thanks for new update sir
Thanks for new update sir
Thanks for update
Thanks for the update sir
Thank you very much…sir ji…..
હાથીઘોડા પાલ કી જય કનૈયાલાલ કી
Undhu lakhyu chhe bhai
જન્માષ્ટમી પર્વ પર વરસાદ ના આનંદ થી લખાય ગયું.