ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024
Weather Conditions based on IMD Night Bulletin 11th September 2024:
The Depression over Northeast Madhya Pradesh moved slowly nearly north-northwestwards with a speed of 15 kmph during past 6 hours and lay centred at 1730 hours IST of today, the 11th September near latitude 25.0°N and longitude 79.6°E over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, about 30 km west of Khajuraho (Madhya Pradesh), 110 km southsouthwest of Hamirpur (Uttar Pradesh), 110 km east-southeast of Jhansi (Uttar Pradesh) and 190 km southeast of Gwalior (Madhya Pradesh). It is likely to move slowly north-northwestwards during next 24 hrs. The system is under continuous surveillance of Doppler Weather Radar at Bhopal (Madhya Pradesh).
The Monsoon trough at mean sea level now passes through Bikaner, Sikar, the centre of depression over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, Daltonganj, Bankura, Canning and thence southeastwards to northeast Bay of Bengal and extends upto 1.5 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 28°N persists.
The off-shore trough at mean sea level along south Gujarat to North Kerala coast persists.
The cyclonic circulation over south Gujarat between 3.1 & 5.8 km above mean sea level persists.
The cyclonic circulation over central Assam extending upto 0.9 km above mean sea level persists.
The cyclonic circulation over central parts of Myanmar extending upto mid tropospheric levels persists. It is likely to move west-northwest and lies over coastal Bangladesh and adjoining northwest Bay of Bengal during next 2 days.
ગુજરાતી માં પરિબળો માટે મીડ ડે બુલેટિન માં જોવો. અહીં કમેન્ટ માં પ્રતિકભાઈ મૂકે ત્યારે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 18th September 2024
Few Cloud bands associated with the Depression System over North East M.P. and adjoining South U.P. could sometimes pass over parts of Gujarat State.
Gujarat Region and adjoining areas of Saurashtra & Kutch can get scttered showers/rain on few days. Gujarat Region means collectively North Gujarat, South Gujarat & East Central Gujarat. Subdued rainfall activity over rest of Saurashtra & Kutch.
Monsoon has not withdrawn from Gujarat State. Normally Monsoon will withdraw first from Northwest Rajasthan.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024
નોર્થ ઈસ્ટ એમ.પી. અને લાગુ દક્ષિણ યુ.પી. પર ડિપ્રેશન સિસ્ટમ સાથે સંકળાયેલ પૂછડિયા વાદળો ક્યારેક ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઇ શકે.
ગુજરાત રિજિયન અને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં અમુક દિવસ છૂટાછવાયા ઝાપટા/વરસાદ પડી શકે છે. બાકી ના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો.
ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય નથી થયું. સામાન્ય રીતે ચોમાસુ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાંથી પહેલા વિદાય લેતું હોય છે.
નોંધ: ગુજરાત રિજિયન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાત ના વિસ્તારો
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી
તારીખ 22 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, સાગર, બિલાસપુર, ચાંદબલીમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી દક્ષિણ તટીય મ્યાનમાર સુધી લંબાઈ છે અને તેની સાથે બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોડાયેલા છે, એક મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર અને બીજુ દક્ષિણ કોસ્ટલ મ્યાનમાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
થર્ડ અમ્પાયર એ સુ નિર્ણય આપ્યો
Aje Vadodara ma taapmaan che 32 degree but feels like 41 degree to have 2 diwas ma thunderstorms na chances pakka. Thunderstorms na vadla to bandhavana chalu thaij Gaya che.
તારીખ 21 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, મંડલા, રાજનાંદગાંવ, ગોપાલપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપૂર્વ રાજસ્થાન પરનુ UAC હવે ઉત્તર રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ પંજાબ અને લાગુ પાકિસ્તાન પરનું UAC હવે ઉત્તર રાજસ્થાન પર રહેલા UAC સાથે ભળી ગયું છે. ❖ પૂર્વ-પશ્ચિમ શીયર ઝોન સાથે… Read more »
સાહેબ થોડુક લાંબુ ને લચ આપો ને please
Sir update kadach 24 tarikhe aapse avu lage che
થોડુક આગોતરું અપાય તો ખેડૂત ને ખબર પડે કે મગફળી ઉપાડે કે 5 દિવસ રાહ જોવાય અમે તમારી અપડેટ ની વાટ જોઈ ને બેઠા હોય
Update aavey ke na aavey…. haal je Sau koi jovey chhe ke shakyata chhe. Magfali upadva ma 3 -4 ke 5 divas ma kaam puru nathi thatu.
Normal Magfali upadvano time nathi thayo.
ઓરવેલ મગફળી ઉપડવા માંડી. ટૂંકી મુદત ની મગફળી ની હવે તયારી છે. ટૂંકી મુદત ની મગફળી 8 દિવસ આજુબાજુ નીકળવા માંડશે.
Kaam kathoru ganay !
Moti magafadi no time nathi thiyo pan Nani magafadi mare upadi ne vechay gay 10 vighani ne bija 10vigha na pathra padiya se kaam kathoru gayan ama ghanu samjay gayu
Next round (forecast mujab) ma Amreli-Bhavnagar-Botad-Gir Somnath ne vadhu laabh madse.
Aa 4 districts ma haju 100% varsad nathi thayo.
Sir IMD ne su vandho avto hase varsad batavta model ma ?
Koi vandho nathi IMD ne.
Batavey toe chhe !
Tamara vistar ma nathi batavato
COLA and freemito banne Ganda thaya chhe saurashtra mate
Cola 1st week laal ghum especially for south & central gujarat. Have 70% varsad na chances pakka 26th to 30th sept sudhi kyak madhyam to kyak bhare with thunderstorms.
“Decision pending”
Third Umpire ne kidhu chhe !
third umpire pase remmot che pan
graund umpire pase pan anubhav ni kya kami che
to right desigan aapi dyo
out/not out
Kon out thay ?
Kon not out thay ?
Badhane alag alag mushkeli chhe. Koi ne Magfali NE Paani aavavu chhe… koi upadvani uttavad ma chhe !
over all joy to
mehuliya vayrsa bhala
out -high pressar ne karo to j low aavi sakse
baki to alag alag viatar ma paristhiti vibhin hoy j che
remot upar vala pase che
Jsk sir, 3rd Umpire tamej cho.
Final dicision
Haha aa senu puche se
સર ડિસીઝન તો ઘણા સમય થી પેન્ડિંગ છે અત્યારે થર્ડ અંપાયર પણ જવાબ ન આપે તો ખેલાડી શુ કરે?
હા હા હા આજ ઉપલેટા નો વરસાદ
Decision aave pachi kyo…
આતો મજો પડી ગયો જેને વરસાદ જોવે સે ઇ કોલા માં જોવો અને જેને વરાપ જોઈએ સે એ imd 10 day માં જોવો સાહેબ એના લીધે તમને બધા ખેડૂત આગોતરું આપવાનું કહેશે બધાય ને ગોટે ચડાવી દીધા છે
આપે કહેલી સુવિધા વિંડી યે પણ આપી છે. જેમકે, windy ecmwf માં વરાપ છે અને windy GFS માં ફૂલ વરસાદ. अब हम करे तो करे क्या और बोले तो बोले क्या?
SODA liyo and Limbu liyo….Pachhi SODA-Lemmon karo !
Got it sir!!!
Sir….Aaje bapor ni update a fari asa jagadi…
Colors purano pela week ma re lol
finaly 26 date thi chalu thase varsad
Bhai chetata nar sada sukhi
As per IMD midday report conditions are favourable for withdrawal of monsoon from some parts of Rajasthan & kutch from 23 September
Imd perfect nirnay lai shaktu nathi
Evu nathi.
તારીખ 20 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી તારીખ 23 સપ્ટેમ્બર 2024 ના નૈઋત્ય ના ચોમાસા ની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC મધ્યપશ્ચિમ અને… Read more »
Gaya round ma ghano varsad thayo chhata pan local thunderstorms jode varsad kem nathi thayo?
CAPE and Lifted Index vadhe tyare thunderstorm vadhey
Saheb થોડું આગોતરું આપો તો સારું મગફળી ઉપાડવા ni છે
COLA week 1 ma color aavyo eva samachar chhe !
Sir tame mag nu nam Mari nahi pado. Tamara javab ma me akla hasi lidhu
A badhu to theek che
Per a bhayankar garmi Ane bafaro thi aaram kyare malse sir???
Ae bhi atla varsad pachi
Garmi nathi.
haal 34 C normal chhe…. Tamare 35 C MAx hatu.
સર નવી અપડેટ આપો તો અમને શાંતિ થાય
સરજી પેલા તમે આગોતરું આપતા હો હવે કેમ નથી આપતા? થોડું આગોતરું આપતા જાવ બાપુ.
અપડેટ ક્યાં આપશો?
Dar roj update thay j chhe !
COLA, Windy !
Haha joya rakho aavde to Mane to nathi aavdatu
sar cola windy jotato avulagese savratra and kachama labha nahi made
તારીખ 19 સપ્ટેમ્બર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, સિધી, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.
❖ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
Imd 4 week
AHi update thayel chhe 4 week IMD
Modelo a aje rang badlaviyo saheb
વિંડી મા ecmwf છે તે જ્યાં નુ લોકેશન નાખેલ હોય તે બાજુ સીસ્ટમ જતી હોય એવુ બતાવતુ લાગે
Evu na hoy !
Ala yaar….aa bhai baki gajab nu lavya 🙂 hahaha
Colour to gyo bapa hais
Cola ma gas nikli gyo
Cola 2nd week valu Jo 1st week ma avse to Gujarat ne dhoi nakhse mainly 26th to 30th sept ma. Haji 3 diwas joya rakhvanu che su thay che..
Aavi jase krutarth bhai
Cola no naso jajo time raheshe nahi jota avu lage
Baki imd GFS haji pan kay ferfar kartu nathi
Jyare imd gfs lagbhag vadhare sasot hoi che
IMD GFS Maharashtra baju batavey chhe.
Yes sir
Pan hu vat apapdi bajunu kam
IMD GFS ni link aapo ne..
છોકરું કાંખ માં અને ગોતો છો ગામ માં !
Ahi Menu chhe tema badhi link aapel chhe.
IMD GFS….ahi click karo
Aavanari system ne Western Disturbance asar kare chhe.
WD ketlu majboot Ane kaya time par aave chhe, tena mujab system no track rehse.
Sir have finally 3 inch to avse ! Avu lage
કલર ફૂલ cola
સર આવતી સિસ્ટમ વીયેતનામ ની આગળથી ચાલુ થઈ અને ગુજરાતની બોર્ડર કોર્સ કરે છે આવી કોઈ સિસ્ટમ ક્યારેય પસાર થઈ છે
Yes…evu ghani vara thay…Pacific Mahasagar thi Bay of Bengal and pachhi Arabian sea.
ગુલાબ ૨૦૨૧માં આજ ટાઈમે આવ્યું હતું થાઈલેન્ડ થી બંગાળ ત્યાંથી ગુલાબ વાવાજોડું બની ગુજરાત પાર કરી અરબ માં વાવાજોડું બની ઓમાન ને ધમરોળ્યું હતું
Vadodara pase na Manjusar GIDC ma dhodhmar zaptu avyu 15 min mate pan
COLA સેકન્ડ વિક જોઈને તો બીક લાગે છે
Sir cola ne ful naso sadyo che
Jayre imd GFS sav santi rakhine bethu
Dhiren Patel, paidu sinchavu chhe ke haji vaar chhe !!!
jsk Umesh bhai, Kyarek conformation undha kan pakadva pade. “Samajdar ho aap”. (Anubhavi mitro na feedback leva mate).
Baki chomasu 15 Oct pachi j viday lye. Bhale varse. Mehula varshya bhala.
Jsk umesh bhai, 16 Jul no ek screen shot che (Sep last week no) Gujrat Wether na ramkada no upload nathi thato 18 Sep 24/1445h try chalu che.
LRF WOL(CFS) 90% perfect chale che.
તારીખ 18 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર વેલ માર્કડ લો પ્રેશર આજે, 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં નબળી પડી ને લો પ્રેશર બની શકે છે. ❖ ચોમાસાની ધરી હવે ફિરોઝપુર, નારનૌલ, ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર ના વેલમાર્કડ લો પ્રેશર ના કેન્દ્ર માંથી પસાર… Read more »
સર કોલા અલગ જ મૂડમાં સે આવતા વીકમાં દરરોજ કલરમાં વધારો થતો જાય છે
Second week ma cola ne nasho chadyo first week ma aavi jay to navratri pehla dandiya raas ramadse.
આવતા બે ત્રણ દિવસ મા અમારા ઉત્તર ગુજરાત વિસ્તારમાં સામાન્ય ઝાપટાં પડશે ?
મગફળી મા પાણી આપવું પડે એમ છે જો આવનાર દિવસોમાં હળવા ઝાપટાં પડે તો ચાલી જાય.. તો શું આવનાર દિવસોમાં અમારે શક્યતા રહેશે ખરી…?
જવાબ આપવા વિનંતી છે..sir !
ભાઈ કોઈએ જવાબ ના આપ્યો.? હળવા વરસાદ ની સંભાવના છે લોટરી જેવુ સમજવું,25 પછી વધુ વરસાદ ની આશા રાખી શકાય
Koi reply na karyo.
Aatla varsho thaya aap ahi mulakat liyo chho. Etli apexa hoy ke tamo jaate ahi na Ramakada joiy ne prathmik andaj karo. Swavlambi bano.
Jarur hoy toe Paani paavu padey. Baaki Last week September ma shakyata te Aagotaru chhe te pan tamoye joyel chhe.
Confidence rakho je kai tamo abhyas karo tema etle tamaru kaam saral thay.
જાતે અનુભવ કરી ને પ્રશ્ન મૂકીએ છીએ પણ એને ફાઇનલ તમારા દ્વારા કરવા માટે પૂછીએ છીએ.. જ્યારે તમે સાઇન કરો એટલે વિશ્વાસ આવી જાય છે.. આ લખ્યું ત્યાં સુધી અમૂક વિસ્તાર ગઈકાલે વરસાદ થયો છે.. ઉત્તર ગુજરાતમાં.. ખાસ કરીને પૂર્વ વિભાગ બોર્ડર વિસ્તાર mp , રાજસ્થાન ના…
મિત્રો ગય સાલ મે એક વાત કહી હતી કે મગફળી ઉપાડવાનો સમય ઓક્ટોબર મા હોય સે. દક્ષિણ સૌરાષ્ટ્ર બાજુ ૧૫ ઓક્ટોબર સુધી દર વરસે વરસાદ થતો હોય સે. તો શક્ય હોય તો લાંબી મુદત ની મગફળી વાવેતર કરવું જોઈએ. એમાં પણ જોખમ હોય પણ ઓછું. આપડે સૌરાષ્ટ્ મા ઘણા ખેડુ તો ટૂંકી મુદત ની મગફળી વાવે સે . અથવા ઓર્વિને વેસાખ મહિના મા વાવેતર કરે જેને ઉપાડતી વખતે વરસાદ હેરાન કરે સે. મિત્રો હું દર સાલ ચોમાસુ, સિયાડું,ઉનાળુ ત્રણ પાક લઉં સુ. ૧૦ જૂન નાં વાવેતર કરું. અને ૧૫ થી ૨૦ ઓક્ટો. માંડવી પાકે. એટલે વાંધો નાં આવે . જય… Read more »
100%રાઈટ તમારી વાત સાચી છે.હું ઘણા બધા ખેડૂત ને આ વાત સમજવા પ્રયત્ન કરું છું. જેથી કરી ને બગડવા નું પ્રશ્ન રહે નહી.
Sar GTH-CPC no abhyas akhu chomasu kariyo ane tena agotra parmane varsad ave se atar ni apdet parmane date 25 thi 8 sudhi 80%above average dekhde se atle agal divso ma varsad ni martra vadhare rahse je hovo joy ye aa month Tena karta sachu ne sar
Te Tarikho ma Dhori mahina jevu Varsad na hoy. Je normal varsad te tarikho ma hoy tenathi vadhu em GTH-CPC kahetu hashe.
Jay mataji sir 20 September 2013 ma dhori mahina jevoj varsad thayo hato samagr saurastr ma n Rajkot ma 12 inch upr varsad thayo hato..
Atyre vaat chhe GTH na map ni
હા એટલે નોર્મલ જો એટલા 7 દિવસ માં 10 mm થતો હોય તો એના થી થોડો વધારે ….એમ મુખ્ય મહિના એટલે ઓગસ્ટ માં નોર્મલ 7 દિવસ માં 100 mm થતો હોય તો એના થી ડબલ એટલે અતિ ભારે વરસાદ એમ …ટૂંક માં સપ્ટેમ્બર માં લાસ્ટ માં ઓછો હોય છે વરસાદ …તો 10 mm હોય ત્યાં 20 કે 30 mm વરસાદ વધુ પડશે એવું અનુમાન આ બતાવે છે …લોકો સમઝે છે કે બહુ અતિ ભારે વરસાદ થશે પણ 80% વધુ એટલે …નોર્મલ થતો હોય એ દિવસે એના કરતા 80% વધુ એમ સમજવું
Ha bhai Hu am kava magu su
અશોક સાહેબ આજે જામજોધપુર અને આજુ બાજુમાં ખૂબ સારો વરસાદ પડ્યો બે પાંચ દિવસમાં અમારા વંથલી/જૂનાગઢમાં એવું કંઈ થાય એવું છે? બહુ જરૂર છે…
Evu fix na hoy. Jaruriyat pramane kaam karay. Chomasu chalu chhe.
સર જય શ્રીકૃષ્ણ અમારે જામજોધપુર મા આગોતરુ વાવેતર મગફળી નુ ઓછુ થાય કપાસ નુ વધારે થાય ગીગણી મા આગતરી મગફળી વધારે હોય ત્યાં ના ખેડુ સાહસિક છે….
સર.આવતા.દિવસો.મા.વરસાદ.નૂ કેવૂ રેહછે.સકય.હોઈ.તો જણાવજો
Chomasu chalu chhe.
સાહેબ રાજસ્થાનથી 15 સપ્ટેમ્બર થી ચોમાસુ વિદાય લે એ શરૂઆત થઈ ગઈ કે હજી બાકી છે
Ahi Gujarati ma Bulletin vanchvu darroj
Amara gam thi North baju saro varsad padiyo aaje 4:00 pm thi 6:00 pm, magfali na pathra plali diha.
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર ને 10 મીનીટનો વરસાદ નો લાભ મલીયો…
Laabh maliyo ke Pathara palariya ?
Haha bey bhegu
તારીખ 17 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઝારખંડ અને લાગુ ઉત્તર છત્તીસગઢ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 17 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપૂર્વ છત્તીસગઢ અને લાગુ ઝારખંડ નજીક અક્ષાંશ 23.7° N અને રેખાંશ 83.7° E પર કેન્દ્રિત હતું જે ડાલ્ટનગંજ (ઝારખંડ)થી લગભગ 50 કિમી દક્ષિણપશ્ચિમમાં, અંબિકાપુર (છત્તીસગઢ)થી 80 કિમી ઉત્તરપૂર્વમાં, સિધી (મધ્યપ્રદેશ)થી 200 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પેન્ડ્રા રોડ (છત્તીસગઢ)થી 210 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ અને ઉમરિયા (મધ્ય પ્રદેશ) થી 290 કિમી પૂર્વમાં સ્થિત હતુ આ સીસ્ટમ ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ… Read more »