Monsoon Activity Expected To Decrease 1st To 7th October – Update Dated 30th September 2024
1 થી 7 ઓક્ટોબર સુધી ચોમાસુ ગતિવિધિ મંદ રહેવાની ધારણા – અપડેટ તારીખ 30મી સપ્ટેમ્બર 2024
Weather Conditions based on IMD Mid-Day Bulletin 30th September 2024:
Conditions are becoming favourable for the further withdrawal of southwest monsoon from some more parts of Rajasthan, Haryana, Punjab and some parts of Jammu-Kashmir-Ladakh-Gilgit-Baltistan-Muzaffarabad & Himachal Pradesh during next 2-3 days.
The line of withdrawal of southwest monsoon continues to pass through Firozpur, Sirsa, Churu, Ajmer, Mount Abu, Deesa, Surendranagar, Junagarh and 21°N/70°E.
The trough from Comorin area to Rayalaseema now runs from Comorin area to off south Coastal Karnataka and extends upto 1.5 km above mean sea level.
A trough runs from north Konkan to southeast Uttar Pradesh across Madhya Pradesh between 1.5 & 3.1km above mean sea level.
પરિબળો મીડ ડે બુલેટિન IMD
આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થતી રહે છે.
કોમોરિન વિસ્તારથી રાયલસીમા તરફ સુધીનો ટ્રફ હવે કોમોરિન વિસ્તારથી દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી ચાલે છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
એક ટ્રફ ઉત્તર કોંકણથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ સુધી સમગ્ર મધ્ય પ્રદેશમાં ઉપર થી દરિયાની સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે જાય છે.
કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્ર ના પશ્ચિમ ભાગો માંથી ચોમાસું વિદાય થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th October 2024
The Rainfall activity over Gujarat State overall will decrease during the forecast period. Mainly South Gujarat is expected to get scttered showers/rain on few days along with some nearby areas of Coastal Saurashtra on one or two days. Mainly dry weather over of North Gujarat, East Central Gujarat, rest of Saurashtra & Kutch during the forecast period.
Monsoon has withdrawn from Kutch, Some areas of North Gujarat and Western half of Saurashtra. Monsoon is expected to withdraw from more parts of the Country during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 7 ઓક્ટોબર 2024
સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ આગાહીના સમયગાળા દરમિયાન ઘટશે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોમાં છૂટાછવાયા ઝાપટા/વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાત નજીકના સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારો માં પણ છૂટાછવાયા ઝાપટા ની શક્યતા છે આગાહી સમય ના બેક દિવસ. આગાહીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે સૂકું વાતાવરણ એટલે કે વરસાદી ગતિવિધિ ની શક્યતા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 30th September 2024
Forecast In Sanj Samachar Daily Dated 30th September 2024
No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી
તારીખ 6 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°E માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઝારખંડથી ગંગીય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને મણિપુર… Read more »
તારીખ:-5 ઓક્ટોબર 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. આજે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગોમાંથી વીદાય લીધી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે 29°N/84°E, નૌતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખારગાંવ, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થાય છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે. ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પરનું લો પ્રેશર નબળું પડ્યું છે. જો કે, તેને આનુષંગિક સાઈક્લોનીક સર્ક્યુલેશન ગંગીય પશ્ચિમ બંગાળના… Read more »
તારીખ 4 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 30.8°N/81.2°E, લખીમપુર ખેરી, શિવપુરી, કોટા, ઉદયપુર, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક વધુ ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહારમાં થય ને… Read more »
સર બે દિવસ થી ભુર પવન થયો છે તો પણ વરસાદ આવી સકે
Pavan haal divas darmiyan badalya rakhto hoy.
સર સાયકલોન બનવા સી લેવલ ટેમ્પરેચર નો ફાળો કેટલો હોય…?
કેમકે windy ના મોડલ મુજબ ભારત ના કોસ્ટ બાજુ નુ તાપમાન 29°-30° સેલ્શિયસ અને ઓમાન ના કોસ્ટ બાજુ નુ તાપમાન 26°-27° બતાવે છે.
SST etle ke Sea Surface Temperature mahatva-no faado chhe.
SST jova maate jovo Ocean Analysis click here
આભાર સર
System (GFS): મારે શરદ પૂનમના ગરબામાં ધમાલ મચાવવી છે.
System (Ecmwf): પણ disciplined મા રહીને. ખોટી હોશિયારી નહીં.
aa gajab laiva 🙂 haha
હા…હા..આનંદ..
Imdgfs & Gfs mujab toe jane ke monsoon onset thavanu hoy..!!!
13th oct pachi vatavaran ma asthirtha vadhse ane 15th to 20th bahu bhare che gujarat mate chomasa jevo mahool Thai javani shakyata che
Aaje GEER baju varasyo hashe !!
તાલાલા ગીરના અમુક ગામડાઓમાં એક ઇંચ વરસાદ
અમારે વરસ્યો ફુવારા હાલેવો થયો આંબલગઢ ગીર મળિયા તાલુકો
હસે નય હતો
Mitro Model ma Mamantar che !!
Kyu Model te clear dekhavu joiye.
Khedut kyan sudhi ladi liye chhe teno dakhlo !
20% Battery !
May be
https://www.weatheronline.in/
Weather Online ek website chhe. Tema vividdh Forecast Model chhe.
Jsk Sir, Ha ha ha.
Mitro aa gujrat weather nu j ek LRF babat ma saru ane sachot ni najik mahiti aaptu ramakdu che. Jova mate :-
Weather Forecast Web.
Weather On Line.
Seasonal colum Select CFS.
Select in Left Side South Asia.
Select Precipitation Accum.
Click on Period.
20 %betri Kay samjanu nay sr
Dhirenbhai ye mukel image jovo…phone ni Battery ketla % chhe ?
Aaj ni update jota to 5 inch jevu mavthu thase k?
aaj ni bapor ni upadet ma ecvmf pan party join kari
13 dt thi rain batavvva mandyu ecvmf
haji to 5/7 divas ni Var che
arbi dada nu kay naki nay kya thekdo mare
Ane kyare su thay e
આ કોલા તો લાલ કલર છોડતુ નથી.
Kola ane imd gps ekraste
Have to imd pan positiv le !
સર હવે તમારી અપડેટ ની રાહ છે જેથી કરી ને ખેતી કામ મા આગોતરા કામ ની ખબર પડે
IMD GFS joya rakho
IMD GFS E TO MAYRA
Cold ma Colour vadhyo….to
Aato colour hoi to minimum 2 inch to aave j ke?
બધા મિત્રો ને મારી નમ્ર વિનંતી છે કે બધા મોડેલ જોતા એવું લાગે છે કે 13 કે 14 તારીખ પસી વરસાદ ની માત્રા માં વધારો થવા લાગશે જેની અસર 22 તારીખ આજુ બાજુ રહસે.. 13 તારીખ સુધી બધા મિત્રો મગફળી કે બીજા કોઈ ખેતી ના કામ પતાવી લેજો
મયુરભાઈ આજે સોમનાથ જૂનાગઢ ના વિસ્તારોમાં વરસાદ હતો આવતીકાલે દરિયાપટ્ટીમાં વારો આવશે તો કેવી રીતે કામ પુરા કરવા અત્યારે ખેડૂત મુંજવણમાં મુકાઈ ગ્યા.
કોલા તો લાલ ચોળ થઈ ગયા છે બે ત્રણ દિવસ થી
Mitro Freemeteo sivay badha model ne saurashtra mukvanu man nathi thatu !!
Freemeteo 7 days maate hoy
Jsk sir, Ok.
Apde to 60 vigha ni pathre kari didhi .
આજથી મગફળી ના ગણેશ કરવા છે…એક 7તારીખની બીક છે…સાહેબ કેવું રહેશે જરા જણાવશો???
bik ma ne bik ma kadhi nakhay
koy ne no puchay
bik ma kam pan jadap thi thay
kam jadpthi thay e saru koy pan mate
Pankaj bhai madvi upadya pasi sukay pasi nikrene bhai
સર આવનાર સાત આઠ તારીખ થી જી એસ એફ અને ઈ સી એમ ડબલ્યુ પવનની અસ્થિરતા બતાવે છે
એને અમે દેશી ભાષામાં ભુર વાય ગયો એમ કહીએ પણ ક્યારેક ક્યારેક એ અસ્થિરતા પણ અમારા એરિયામાં છુટોછવાયો મંડાણી વરસાદ લાવે છે
સ્થિતિ જોઈને જવાબ આપવા વિનંતી
Sir ventusky pan gujrat par land batave cyclone baki ta agagd jata khabar pade
Jsk સર…. ભીખુભાઇ નોર્મલી ઓક્ટોબર ના સાયકલોન એટલે કે ચોમાસા ના અંત માં બનતા વાવાજોડા લેન્ડફોલ ઓછાજ કરે બાકી તાં નજીક થી પસાર થાય તો પણ વરસાદ તો આવેજ…. છેલ્લે લગભગ 1975 માં આવ્યું તું વાવાજોડું આ ટાઈમે.. મગફળી ના પાથરા ઉપર એમ વડીલો ક્યે સે… બાકી તાં હરિ ઈચ્છા બલવાન… લઈ લેહે તો પાસું આપવું પણ એને જ પડશે આવતાં વરહે
GFS ma batave chhe ee maylu Ecmwf ma khas kai nathi.
Aagalni system ma pan GFS saruat thi batavtu hatu Ane tevu j thayel aetle aevu fix na rahe pan ecmwf pan dhime dhime batava mande se aetle savcheti rakhvi Bane aetlu Ghar bhegu karvu thay aem hoy to me aaj mandvi ma threser chalu Karel se
Chele ECMWF avaavse gfs na rasta upar
Sir 8 થી 12 date nu thodu aagotaru aapo jethi 17 વાળા વાવાઝોડા ni shakyata chhe તેની પહેલાં મગફળી sachavi shakiye please please please
17 tarikh ni Khabar padey chhe tamoney toe 8 thi 12 ma vadhu Khabar pad I joiye.
Cola ઉપરથી andaj કરીયે છીએ
Imd 4 week update જોવાય
(100% આસપાસ જ હોય)
Vava Jodu GTH CPC ma parcho aape. IMD 4 week Rainfall mate hoy kadach!!
પ્રશ્ન વાંચી પછી મારો જવાબ વાંચ્યો હોત તો તમને પણ ખબર પડત કે વાત 8 થી 12 વરસાદની છે કે 17 પછી વાવાઝોડાની!!
Sir have aa pachhu vare evu nathi lagtu lagbhag k nai ?
Have agotari magfali upadi lidhi nakar hathma nathi ave em.
Baki ta Hari esa balvan
ખેડુતોનુ વર્ષ રહેશે.
આ કોલા એ તો ભારે કરી છે,,,ડરામણું લાગે છે,,,,
Ha bhai
Patel sir aagami samay ma jo arbi ma cyclone bane to tenu naam karan kyo desh kari shake ane jo cyclone na naam ni yaadi pahela thi tayyar hoy to sambhavit naam shu hoy shake??
North Indian Ocean Cyclone list
Evu Google ma search karo
List aavi jashe
Good afternoon Sir means Cyclone possible in october 2024?
Mari commdent koi na prashna maate jawab chhe.
https://en.m.wikipedia.org/wiki/Tropical_cyclone_naming.
એમાં નોર્થ ઇન્ડિયા નુ જુવો.
Next naam dana by Qatar.
Cola second week laal chol
સર બીજા વીકનુ ધ્યાન રાખવું પડશે કે નહી 10 તારીખ પછી શિંગ ઉપાડાવાની છે
EC-AIFS, GFS Ane ICON model avta 10 days ma Arabian sea ma Depression/Cyclone dekhade chhe.
સર આગાહી સમય બાદ માવઠા ની કેવીક શક્યતા છે
tamey aagahi karo chho ne !
Kd patel
28/09/2024 11:53 pm
Tarikh 1 thi 6 october ma varasadi viram pachhi 7 thi 12 october ma halavo madhyam varasadi ravund avani sakyata chhe.
For week updet karo ne saheb
Karel chhe.
Saurastra, dakshin gujarat ma 8 thi 15 octambar ma chuto chhavayo halava madhyam japata ni sakyata chhe.
Ha kd bhai thunder Strom activity thay tevu lage che 8 ke 9 tarikh thi
આવનાર વર્ષ પણ સારું જાય તેવી વર્ષાભિનંદન સાથે માતા રહીશું
તારીખ 3 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 30.8°N/81.2°E, લખીમપુર ખેરી, શિવપુરી, કોટા, ઉદયપુર, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક વધુ ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ પર અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC થી મ્યાનમારના દરિયાકાંઠે… Read more »
Aama atyare yaman Oman baju batave chhe etle aama haji khubj fer far thay chhe
આ ફોરકાસ્ટ ની લીંક આપો ને પ્લીઝ
Tamone photo mukta avadey chhe tem chhata link maate ‘Fafa’ maro chho !
Ahi Vividdh Forecast Model (‘Ramakada-no Khazano’) maate ni link chhe je ahi Menu ma j chhe.
Jovo ahi Ramakada-no Khazaano clik karo
COLA second week ma coka cola thay gayu chhe bhukka kadhse ke su
Kadas ૧૮ tarikha ma avavyu
To nuksanino koy map nay rye avadi nuksani avavse.
Khedut na modhe avelo kodiyo sinavay jase
Jevi Dwarkadish ni Ichha.
માંગો દસ આપે વીસ જય દ્વારિકાધીશ…
Bhai Bhai.
Aave to na nathi, Na aave to upadi nathi. Kuva Mehule chikar bhari didha che.
Nice one !!
Cola vhikh 2 ma kalar phurano
COLA week 2 ma color aavyo ke કઠણાઈ!!!
હવે કઠણાઈ જ કેવાય ઉમેશભાઈ
ઉમેશ ભાઈ કઠણાઈ તો કહેવાય પણ કુદરતથી મોટું કોય નથી હવે ખેડૂતો ને નુકસાની જ થાય
7. 8. Mae hato udigayo gernti vinano kalar6
Lamba gala ma jokham ?
તારીખ 2 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ સમગ્ર જમ્મુ અને કાશ્મીર લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા ચંદીગઢ-દિલ્હીમાંથી તેમજ પશ્ચિમ રાજસ્થાનના બાકીના ભાગો; પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 30.8°N/81.2°E, લખીમપુર ખેરી, શિવપુરી, કોટા, ઉદયપુર, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ આગામી 2-3 દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક વધુ ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું… Read more »
10 તારીખ પછી અરબી માં ડિપ્રેશન બની શકે. કઈ બાજુ જશે,કેટલું મજબૂત બનશે એ આગળ જતાં ખ્યાલ આવે!
17 18 octbar gujrat uper avse
Agotru kevay bhai
Dasera na divase ghodu nay dode ena jevu che
have no dode to saru
nakar aakhu varas khedut ne dodvu padse
chelle kya gya ta kyay nahi evu thase
100%
Sir.amare bhakharvad ma chela 3 divas ma 8 thi 10 inch varsad..bapor bad..
Rainfall figure haji total rainfall data ma j add thai chhe.30 September pachhi pan ganay ?
IMD 30 September Sudhi count karey.
GSDMA ma year pramane
Jsk Sir,, Kale Visavadar, Amreil , Gir ne Junagadh baju varsad pade 6 e નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. aana karne pade 6?
Tyan haju viday nathi thai pan taiyari chhe.
sar bhur pavan kyarathi saru thase
Haal nathi
Sir, amare 26 thi 30 date ma, 11inch aspas varsad padyo..akha year no bhare varsad padyo Aa raund ma..
Sir NOAA ma km have red ane green color j map ma batave ?
Technical glitch kahevay…. Deshi bhasha ma ‘khoytko’ thayo chhe !
ખોઈટકો (ખરાબ) હાહાહા
10:40pm leva j mandyo chhe..
Joiye ketlo aave chhe