Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024

Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024


12મી થી 17મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અલગ-અલગ દિવસોમાં ક્યારેક છૂટા છવાયા તો ક્યારેક આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.

 

12th October 2024 

 

Current Weather Conditions:

The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/86°E, Darbhanga, Hazaribagh, Pendra Road, Narsinghpur, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.

Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh, Jharkhand, Bihar, some more parts of Maharashtra, Chhattisgarh and some parts of Odisha, West Bengal & Sikkim during next 2 days.

The Well Marked Low pressure area over eastcentral Arabian Sea with the associated cyclonic circulation extending upto 5.8 km above mean sea level persists over the same region at 0830 hours IST of today, the 12th October 2024. It is likely to move west-northwestwards and intensify into a Depression over central Arabian Sea by morning of 13th October.

A cyclonic circulation lay over southeast Bay of Bengal & adjoining equatorial Indian Ocean and extended upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area is likely to form over southwest Bay of Bengal around 14th October.

An upper air cyclonic circulation over central parts of south Bay of Bengal lay over southwest Bay of Bengal at 3.1 km above mean sea level.

 

સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો:

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહી છે.

આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગઈકાલનું વેલ માર્કંડ લો પ્રેસર આજે, 12મી ઑક્ટોબર 2024 ના IST 08.30 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 13મી ઑક્ટોબર સવાર સુધીમાં મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ લેવલ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવ હેઠળ, 14મી ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસર ક્ષેત્ર બનવાની તેવી શક્યતા છે.

દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નીચલા લેવલ માં છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 17th October 2024 

Due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) on some days and scattered areas (26% to 50% areas) on other days of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rain during the forecast period. 
A Low Pressure is expected to develop over Bay of Bengal and will have to be monitored for its further development and track for assessing the possibility of its effects on Gujarat State around the latter parts of the forecast period and fews days after the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 17 ઓક્ટોબર 2024

અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.

બંગાળની ખાડી પર એક લો પ્રેસર બનવાની શક્યતા છે અને તે વધુ મજબૂત થઇ શકે કે કેમ તેનું નિરીક્ષણ આગાહી સમય ના પાછળ દિવસો અને ત્યાર બાદ ના બેક દિવસ કરવું પડશે. તેમજ ગુજરાત રાજ્ય પર તેની અસરો નું મૂલ્યાંકન આગામી દિવસો માં કરવામાં આવશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 12th October 2024

4.8 46 votes
Article Rating
Subscribe
Notify of
guest
317 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
17/10/2024 2:35 pm

તારીખ 17 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણ આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને લાગુ ઉત્તર તમિલનાડુ દરિયાકાંઠાના પર નુ વેલમાર્કડ લો પ્રેશર યથાવત છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   આ સીસ્ટમ આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને નબળું પડી ને લો પ્રેશર મા પરીવર્તીત થાય તેવી શક્યતા છે.   ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
13/10/2024 8:43 pm

ધીરજભાઈ ,આજે પણ વિસાવદરથી ઓઝત 2 માં પુષ્કળ પાણી મોકલ્યું છે.

Place/ગામ
Visavadar
parva
parva
13/10/2024 8:41 pm

Chomasa e bhale vidaay lidhu hoi pan haal chomasa jevu j vataavaran chhe.
“Mavtha” ma pan pura Gujarat ma Widespread rain chhe.

Place/ગામ
RAJKOT
Rmesh boda
Rmesh boda
13/10/2024 8:36 pm

કાલની જેમ આજે ગુજરાતમાં 1 થી 50 ટકા વિસ્તારમાં વરસાદ હશે

Place/ગામ
Sarapdad t.paddhari
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
Reply to  Rmesh boda
13/10/2024 10:26 pm

Sarapadad kevok ??

Place/ગામ
Rajkot
Rmesh boda
Rmesh boda
Reply to  Hasmukh Naliyapara
14/10/2024 2:02 pm

સરપદડ માં એક થી દોઢ ઈંચ વરસાદ હશે

Place/ગામ
Sarapdad t.paddhari
Vinod Vachhani
Vinod Vachhani
13/10/2024 8:32 pm

અમારે 7.30 થી 8.30. એક કલાક મા 2 ઈંચ વરસાદ પડયો જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જૂનાગઢ
Bhavesh Dadhaniya
Bhavesh Dadhaniya
13/10/2024 8:27 pm

Supedi ma aaj no 1″ javo Haji chalu che

Place/ગામ
Supedi
Javid
Javid
13/10/2024 8:18 pm

Wankaner vistar ma jordar 1 inch

Place/ગામ
wankaner
Umesh patel
Umesh patel
13/10/2024 8:05 pm

Jsk Sar Chitra gheli thay che

Place/ગામ
Rajkot ratanpar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh patel
13/10/2024 8:28 pm

1956/87 ma kem na thai ? 2000 pela aa tamam Nakshtra kem kam na karta !! vadhu mahiti hoy to aapjo pl.

Place/ગામ
Bhayavadar
Last edited 6 days ago by Retd Dhiren Patel
Jaydev
Jaydev
13/10/2024 7:53 pm

Paneli moti tatha baju na gamda ma jordar varsad.

Place/ગામ
જાર.તા.ઉપલેટા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jaydev
13/10/2024 8:33 pm

Jsk Jaydev bhai, Magfadi nikadi gai ? ke !!

Place/ગામ
Bhayavadar
Jaydev
Jaydev
Reply to  Retd Dhiren Patel
13/10/2024 10:32 pm

Ha, dhirenbhai badhu ghar bhegu. palo pn

Place/ગામ
જાર.તા.ઉપલેટા
Rambhai
Rambhai
13/10/2024 7:38 pm

Ajiy avi gio 5.m.m thi 10.mm jivo

Place/ગામ
Bhod ranavav
Umesh Ribadiya
Umesh Ribadiya
13/10/2024 7:38 pm

2 hourly rainfall data not updated ?

Place/ગામ
Visavadar
Vinod Vachhani
Vinod Vachhani
13/10/2024 7:37 pm

Sir amare 7.30 p.m. thi kdaka bhadaka Sathe Jordan varsad chalu chhe Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
13/10/2024 7:27 pm

Visavadar ma heavy rain

Place/ગામ
Visavadar
ધીરુ રબારી
ધીરુ રબારી
Reply to  Umesh Ribadiya
13/10/2024 8:21 pm

Ketlo bhai aaje avyu hatu pani nadi ni bar nikdi gyu hatu.

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Meetraj
Meetraj
13/10/2024 7:07 pm

Bhavnagar city no aa round ma pan varo nthi avyo… season ni sharuat thi j ochho varsad che aa varshe 100% varsad pn nthi thyo hju

Place/ગામ
Bhavnagar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
13/10/2024 7:06 pm

Jay mataji sir…gajvij sathe dhimi dhare varsad ni sharuvat thai 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Satish vaghasiya
Satish vaghasiya
13/10/2024 6:55 pm

આજે ફરીથી t- 20 ચાલુ થઈ ગઈ છે. 6:40 થી

Place/ગામ
નાની મોણપરી તા વિસાવદર
Ashutosh Desai
Ashutosh Desai
13/10/2024 6:55 pm

Moderate to heavy rain at Patdi and surrounding from 5:30 PM

Place/ગામ
Patdi,district Surendranagar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
13/10/2024 6:33 pm

૫:૧૫ વાગ્યા થી વધતા ઓછો વરસાદ ચાલુ છે કન્ટીન્યુ….. કાલે પણ પોણો ઈંચ જેટલો હતો.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Mustafa Vohra
Mustafa Vohra
13/10/2024 6:16 pm

Amare Bharuch ma bhare varsad pdyo atyare bnd che

Place/ગામ
Bharuch
masani faruk
masani faruk
13/10/2024 5:58 pm

Extremely heawy rain start in jambusar last 5:30 pm.pavan sathe dhodhmar varsad.

Place/ગામ
Jambusar
Last edited 6 days ago by masani faruk
Bhikhu karmur
Bhikhu karmur
13/10/2024 5:54 pm

Sir ajano 50 mm jevo varsad che

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Vala Ashok N
Vala Ashok N
13/10/2024 5:44 pm

અમારે જોઈ એવી જમાવટ લીધી નહિ… શું લાગે બે દિવસ મા વારો લેશે??

Place/ગામ
keshod
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Vala Ashok N
13/10/2024 6:28 pm

Yes

Place/ગામ
Keshod
K.G.Ardeshana
K.G.Ardeshana
13/10/2024 5:29 pm

તાલાલા ગીર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

Place/ગામ
Talala
Jayendrasinh Padhiyar
Jayendrasinh Padhiyar
13/10/2024 5:18 pm

મિયાગામ કરજણ (વડોદરા) માં અંદાજે 3થી4 ઇંચ જેવો વરસાદ પડી ગયો હજુ ચાલુ જ છે

Place/ગામ
Miyagam
Pratik
Pratik
13/10/2024 3:56 pm

તારીખ 13 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસુ બિહાર અને ઝારખંડ ના બાકીના ભાગો તેમજ સમગ્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમના બાકીના ભાગોમાંથી છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગો અને ઓડિશાના ઘણા ભાગો અને આસામ અને મેઘાલયના કેટલાક ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માંથી નૈઋત્ય ના ચોમાસા એ વિદાય લીધી છે. નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે 28.5°N/89.5°E, 27.0°N/90.0°E ધુબરી, તુરા, 22°N/89°E, 20°N/87°E, ગોપાલપુર, રાયપુર, 22.5°N/79.5°E,ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°E. માંથી પસાર થાય છે     ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, મેઘાલયના બાકીના ભાગોમાંથી તેમજ… Read more »

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
13/10/2024 3:40 pm

સર આ અરબી વાળું અને બંગાળ વાળું આ બધું કંઈ તારીખે પૂરું થશે ?

Place/ગામ
Matirala Lathi Amreli
Kodiyatar hira
Kodiyatar hira
Reply to  Ashok Patel
13/10/2024 10:54 pm

Aane mitro aagotru samjo.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Alabhai
Alabhai
13/10/2024 3:30 pm

સર અમારે જામ ખંભાળીયા તાલુકાના આજુબાજુ ગામોમાં અડધી કલાક થી વરસાદ ચાલુ થયો છે ગાજવીજ સાથે

Place/ગામ
કોલવા.જામખંભાળીયા
Neel vyas
Neel vyas
13/10/2024 2:11 pm

મિત્રો, વીજળી નું રીતસર નું તાંડવ છે
સાવચેતી રાખવી જરૂરી, વીજળી થતી હોય ત્યારે બહાર નીકળવું નહિ.

Place/ગામ
Palitana
Dodiya manish
Dodiya manish
Reply to  Neel vyas
13/10/2024 2:58 pm

વરસાદ સે

Place/ગામ
Vejodri
Kaushal
Kaushal
13/10/2024 2:04 pm

Veli savare jor japtu pdyu

Place/ગામ
Amdavad Ranip Area
Pratik Rajdev
Pratik Rajdev
13/10/2024 1:37 pm

Aaje to matra n vistar vadhe evu lage chhe , right sir ?

Place/ગામ
Rajkot
Neel vyas
Neel vyas
13/10/2024 1:19 pm

Palitana aaspas dhodhmar varsad chalu

Place/ગામ
Palitana
Umesh Ribadiya
Umesh Ribadiya
13/10/2024 12:58 pm

Yesterday rain

Place/ગામ
Visavadar
1000424980
Umesh Ribadiya
Umesh Ribadiya
13/10/2024 12:55 pm

Visavadar ma Gajvij sathe chhata chalu thaya

Place/ગામ
Visavadar
Vejanand Karmur
Vejanand Karmur
13/10/2024 12:17 pm

Aaj amaro varo kadhse evu lage 6e…

Place/ગામ
Jam khambhaliya
Rajesh ponkiya
Rajesh ponkiya
13/10/2024 10:47 am

જ્ય શ્રીકૃષ્ણ સર’ સર આ તો બંગાળવાળી સિસ્ટમ તો સાયકલોન બનવાની તૈયારીમાં છે આગળ જતા અરબીમાં ભળતા વધારે મજબૂતી બને છે’ પહેલામાંથી તો છટક્યા પણ બીજુ ઇટી દેશે અત્યારના ચાર્ટ જોતા એવું લાગે છે’ જોકે હજી ફેરફાર થાસે પણ નક્કારી ના સકાય શુ કહેવું સર તમારુ

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Maiyad Jagdish
Maiyad Jagdish
13/10/2024 9:40 am

Thank you sir

Place/ગામ
Satiya
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
13/10/2024 9:32 am

ગુજરાત ના તમામ જિલ્લા માં 100 ટકા કરતાં વધુ વરસાદ થઈ ગયો

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Satish vaghasiya
Satish vaghasiya
13/10/2024 8:53 am

કાલે વરસાદના છાંટા નોતા… ધોરિયા વરસતા હતા..આવો વરસાદ ક્યારેય નથી જોયો..અંદાજિત 10 ઇંચ તો હસે જ

Place/ગામ
નાની મોણપરી તા વિસાવદર
બુસા પ્રકાશ છગનભાઇ
બુસા પ્રકાશ છગનભાઇ
Reply to  Satish vaghasiya
13/10/2024 12:39 pm

તમારા ગામમાં કોઈ ક વરસાદ માપવા માટે નું કોઈ યંત્ર રાખે છે તેમાં 275/ mm નોંધાયો છે તમે સાચા છો

Place/ગામ
બેરાજા પસાયા
Tabish Mashhadi
Tabish Mashhadi
13/10/2024 6:19 am

Ahmedabad Dholka gajvij jode zordar varsad 4vagya aspass

Place/ગામ
Ahmedabad Dholka
Arun Nimbel
Arun Nimbel
13/10/2024 2:33 am

Vadodara ma vijdi na chamkara sathe 1.45am thi 30 min varsad padyo.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
13/10/2024 1:57 am

Vadodara ma bhare pawan ane thunderstorm sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Pratik Rajdev
Pratik Rajdev
12/10/2024 11:10 pm

Rajkot no pan varo kadhyo khara

Place/ગામ
Rajkot
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
12/10/2024 11:08 pm

Jay shree krishna sanje supedi ma 7 vagya thi saru thail varsad 9.30 pm sudhima 2.5/3 inch khetar nala chali gya

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Rajesh
Rajesh
12/10/2024 11:06 pm

Upleta ma pan 50 mm aajno varsad hase

Place/ગામ
Upleta
Kodiyatar hira
Kodiyatar hira
12/10/2024 10:58 pm

Sar 16 tarikh pasi have regular siyadu vatavaran thay aevu lage ..

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Last edited 7 days ago by Kodiyatar hira
Kodiyatar hira
Kodiyatar hira
12/10/2024 10:54 pm

Sar thodok aaviyo

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Gami praful
Gami praful
12/10/2024 10:50 pm

7:10 pm thi 10:45 pm,68 mm, haju pan on-off chalu chhe.
L@

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Mayurpatel
Mayurpatel
12/10/2024 10:29 pm

સર, ભુજ રડાર તો 2-8-24 થી ઉભુ રહી ગયુ લાગે!

Place/ગામ
રાજકોટ
Bharat chhuchhar
Bharat chhuchhar
12/10/2024 10:28 pm

Jam khambhaliya ma dhimi dhare varsad chalu.

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Bhavin Mankad
Bhavin Mankad
12/10/2024 10:24 pm

Sanje coear thai gyu tu akash 9.30 pachi bandhya gyu pachu
Lagbhag 15 thi 20 min thi chalu thyo che midium japtu jamnagar ma haji chaluj che

Place/ગામ
Jamnagar
Devrat sinh
Devrat sinh
Reply to  Bhavin Mankad
13/10/2024 12:23 pm

Thank you

Place/ગામ
Dhamel
Jitendra*
Jitendra*
12/10/2024 10:15 pm

Jamnagar city ma varasad na Shree ganesh

Place/ગામ
Jamnagar