Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો – 18મી થી 21મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.
18th October 2024
Current Weather Conditions:
Yesterday’s cyclonic circulation over north Lakshadweep area & neighbourhood now lies over eastcentral Arabian Sea at 0830 hours IST of today and extends upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area likely to form over the same region during next 12 hours. It is likely to become more marked and move westnorthwestwards away from Indian coasts during subsequent 3 days.
A trough runs from the above cyclonic circulation over eastcentral Arabian Sea to South Andhra Pradesh coast across Karnataka & Rayalaseema and extends upto 3.1 km above mean sea level.
A fresh upper air cyclonic circulation very likely to form over North Andaman Sea around 20th October. Under its influence, a low pressure area likely to form over Central Bay of Bengal around 22nd October, thereafter, it is likely to move northwestwards and intensify further into a depression by 24th October.
Satellite Animation Source: Tropicaltidbits
ઉપસ્થિત પરિબળો:
ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે IST 0830 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ જવાની શક્યતા છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
20મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 22મી ઑક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે, ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24મી ઑક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 21st October 2024
Last forecast was for 12th to 17th October wherein it rained on all days except on 17th October. Now, due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) to scattered areas (26% to 50% areas) of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rainon on different days during 18th to 21st October 2024.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 21 ઓક્ટોબર 2024
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 22 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગઈકાલે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર આજે સવારે 05:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બન્યું. તે છેલ્લા 3 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 22 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 15.5° N અને રેખાંશ 91.0°E નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિત હતું. જે પરપારાદીપ (ઓડિશા) ના લગભગ 700 કિમી દક્ષિણપૂર્વમાં છે, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ) થી 750 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ખેપુપારા (બાંગ્લાદેશ) થી 730 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં સ્થિત છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ… Read more »
1 kalak thi dhokave se khetar ma Pani nathi samata
Sirji haju ketla divas aavu vatavaran rese ?
Update ma chhe.
Ahmedabad Sarkhej ma zhaptu
અમારે અત્યારે 3થી4 વાગ્યે1થી દોઢ ઇંચ વરસાદ
2.30. થી વરસાદ ચાલુ 2 કલાક થઈ હજુ ચાલુ છે ધીમો ધીમો જય શ્રી કૃષ્ણ
Jasdan ma full varshad chhalu chhe
આજે અમારે પડા બારા પાણી કાઢી નાખ્યાં આવતી કાલે થી વરસાદ નું જોર ઘટશે
Rohishla ma varsad jordar chhe
Pathra tanay avo padeche,
Varsad chalu 3.30pm
Su varsad pdyo…Rajkot pani pani kri didhu…3 inch upar hse amari bju…charekor pani pani che aa bju…hju pn gajvanu chlu che crystal mall side kalawad road…official ankda ma to kai manva jevuj nai ave 1 inch btave toi saru officially bki hkikat ma speed ekdhari evi hti bdhe pani pani kri didhu jota 3 inch krta ocho nai hoi
કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ગાજવીજ સાથે જોરદાર વરસાદ
Xtremaly heavy rain chalu 3pm thi haji chalu
ધેડ પંથક એલર્ટ રહેજો…ગીર ની મોટા ભાગ ના નદીઓ માં પુર આવ્યા છે.
આખુ ચોમાસુ સાગમટે ઍલર્ટ છે આવવા દયો તમતારે..
Rajkot ane gondal Vache Pavan sathe Bhare varsad chalu 3 vaga thi.
જય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો’ પાટણવાવમાં ત્રણ વાગ્યાનો મધ્યમ વરસાદ ચાલુ ‘ટાંકી ફૂલભરેલી છે’ ખુબજ અંધારુ છે, ગેર બદલે એટલી વાર છે
Sir varshad shalu se
Tamaru email address khotu chhe.
Kai ‘Aamli’ par thi utaaryu !
vallabhbhalala@gmli.com
સાહેબે ઇમેઇલ બાબત “Aamli” માં ટકોર કયરી છે, ઇમેઇલ માં ક્યાં મિસ્ટિક છે એ. ઇમેઇલ વાળા ને મગજ માં ઉતરે તો.
Khati aamli haha
Email address vancho shu lakhel chhe.
Eto me vachiyuj notu shori
Hahaha
Khotu lakhage
Haju khotu j chhe email address.
ગઈ કાલે અહિ થાણાપીપળીમાં અંદાજે એક થી દોઢ
ઈચ જેટલો વરસાદ હતો અને આજે પણ બે ઈંચ વરસાદ છે
Sir aj no varsad2inch haju dhimidhare chau6
તારીખ 20 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગઈકાલે મધ્ય આંદામાન સમુદ્ર પરનું UAC આજે 20 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર વહેલી સવારે (05:30 કલાકે) ઉત્તર આંદામાન સમુદ્ર પર હતું અને આજની 20 ઑક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે (08:30 કલાકે) એ જ પ્રદેશમાં હતુ. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બનવાની સંભાવના છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 22મી ઑક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને 23મી ઑક્ટોબર, 2024 સુધીમાં મધ્યપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર થવાની સંભાવના છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ… Read more »
Sar Kale pan 2+ inch padi gayo ane ajje 4+inch padi gayo haji salu se
Rainfall data update karo sir
Not available
Now update for today
Kudrat kare e thik aa ma aapdu kai na chale rajkot ma 2.30 thi chau che haju chalu 1” jevo thyo aji dem ring rod
માળિયા હાટીના માં અવિરત વરસાદ ચાલુ
આજે પણ વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ.
Sar 2 thi 3 ins jevo padigayo
રાજકોટ રેલનગર બાજુ 25 મિનિટ થી ધોળિયા પડતા હોય એવો વરસાદ ચાલુ છે. 1.50 થી 2.15 સુધી
Sir last 1 hours thi varsad chalu che gaj vij hare.
Sir jyarthi tamari website ma jov chu tyarthi haji sudhi vandho nathi avyo magfalima ane thodu ghanu sikhava pan madyu have ayojan karvama kyarer vandho nathi avavto.
Mare pan eavu j che,, kheti na kaam kaaj nu ayojan karva khub upyogi thai che. Pan Mane haju models na ramakada jota nathi aavdtu pan sir and jankar mitro ni comments par thi andaj aavi jai che..
Barobar
ગુરુજી પ્રણામ
ઢસાવિસ્તાર
આજનો વરસાદ
19/10/24
નવાગામ ભુરખીયા મેમદા આંબરડી પિપળવા લાઠી બાબરા ચાવંડ ઢસા આજુબાજુ ના ગામડાં મા ખેતર બારા પાણી કાઢી નાખયા અંદાજે 1.00 થી 2/3 ઇંચ વરસાદ હશે ઢસા ની બાજુ ના આંબરડી ગામે વિજળી પડતા દેવી પુજક ના એક જ કુટુંબના પાંચ સભ્યો ના મોત
ખૂબ દુઃખદ ઘટના
Visavadar na Dhebar,Hadamtiya,sukhpur,Kanavadla,Mota Bhalgam vagere gramy vistar ma cloud burst jevi sthiti.1 kalak ma 5-7 inch sudhino bhare varsad
ohho, Ati ni gati nathi tamari side ho.
ઓજત માં આવે આ પાણી સર
Ozat બે કાંઠે આવી હતી આજે.visavadar ni nani-moti tamam nadinu pani chhelle Ozat ma bhegu thay.
હા એ તો ખ્યાલ છે કે અત્યારે વિસાવદર માં પાણી નો લોટો ધોરાય તો પણ ઘેડ ઇન્દ્રાણા માં તરત જ ખબર પડી જય આ વખતે ઓજત નદી નો કહેર છે સાવ ઉપરવાસ માં નીકળેલ મગફળી ના પથરા અને કોક કોક આખા બહાર તણાય ને જતા જોવ છું ખેડૂત ની વ્યથા તો જોવ માંડ માંડ કરી ને ભેગું કર્યું એ આ હરિ એ નદી માં ભેગું કર્યું જોવ તો ખરા હવે આ બંદ ક્યારે થશે એ સર અને મિત્રો જણાવો આપણું તો શીખેલું અહીંયા થી બધું પૂરું થાય છે કોઈ મોડલ કે કોઈ વેબસાઇડે ના deta ઉભા જ નથી રહેતા હો..… Read more »
આજે પણ અતિભારે વરસાદ ચાલુ જ છે.આજે તો મોટા ભાગના ગામડાઓ માં વરસાદ છે.
હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારે વરસાદ આવ્યો છે એવી કમેન્ટ કરવાનું પણ મન નથી થતું પણ શું કરીએ કુદરત આગળ બધા લાચાર છે.
Sir IMD aa vakhte kya paribal ne lidhe chomasa ni viday jaher kari? Daxin gujrat thi daxin bharat sudhi karan ke ekey paribal aevu hatu nai ke viday jaher kari sakay sir javab aapso bija koi paribal ke pachhi date na karne
Shiyadu chomasu declare karvu hatu etle.
Thank sir
Vadodara sama vistar pawan thunder sathe light rain.
સર આ વરસાદ હવે શું કરવાનો છે? પશુ ઓ નો ચારો એમ હતુ કે આ વર્ષે પુષ્કળ થશે… જોતજોતાંમાં ચિત્ર કુદરતે બદલી નાખ્યું અમારા વિસ્તારમાં એકકતરા ધોધમાર વરસાદ પડે મગફળી ઉપાડેલી પલળી ગય બધી હવે બે દિવસ નાં જોખમ માં થી પસાર થઈ જાયે એટલે બસ….. પાણી પુષ્કળ કરી દીધા…
કુદરત ફાયદો કરે તો એની સામે નુકસાન પણ હોય અને નુકસાન કરે તો એની સામે ફાયદો પણ હોય
(ક્યારેય ફાયદો જોઈને હરખાવુ નહિ અને નુકસાન જોઈને રડવુ નહિ)
વર્ષ ખેડૂતો નું એમ લખી નાખો ભાઈ એટલે આખી વાત પુરી થાય તમારી કોમેન્ટ અધૂરી લાગે છે એના વગર.
તમને કે મને શુ ખબર કે અત્યારની નુકસાની નુ વળતર કુદરત શીયાળુ પીયતમા આપી દે!!
મિત્ર શિયાળુ માં આનું ભેગું ના થાય હો જરાક હિસાબ કરી લેજો કે બધા ખર્ચા મજૂરી બિયારણ દવા ખાતર કંપ્લીટ કરી અને હા મહેનત બધું ભેગું કરી ને ખેતર વચ્ચે પથરા કર્યા હોય અને 7 8 ઇંચ પડે પછી એ નજર સામું શેઢા ટપી ને નદી માં જાય અને શિયાળુ તો જે થતું હોય એ જ થાય ઘવ જીરું ચણા જુવાર એમાં કઈ વધારો ઘટાળો ના થાય પણ આનો ખર્ચો ય ના નીકળે અને શિયાળુ જે વાવવા નું હોય એનું બિયારણ પણ આમાં થી જ લેવા નું હોય એ પણ ના થાય મિત્ર જરાક હિસાબ કરજો હો પછી લખજો (વર્ષ… Read more »
સત્ય વાત છે તમારી. પણ રેહવા દો નય સમજાય.
ડુંગળી વાવી કે વાવો છો?
થાય જ નય ઘેડ માં ડુંગળી
અને જો થાય તો એને વાવવા ની મજૂરી આ મગફળી ની આખી મોસમ ની મજૂરી જેટલી લાગે પણ આ મોસમ જ ક્યાં છે આ વખતે છે એ પણ ધોવાય છે..
ડુંગળી આમ પણ વાવવા ની જરૂર નથી ભાઈ
ચાઇનીસ ડુંગળી અને લસણ છે જ બજાર માં..
(વર્ષ ખેડૂતોનું )
આ લખતા જાવ તમે એના થી જ તમારી કોમેન્ટ ઓળખાય છે
પણ મારા ભાઈ નુકસાન નુ કોય પાર નથી ઘણું મોટું નુક્સાન છે
Vadodara ma gajvij Ane Pavan sathe tofani varasad chalu che. Areawise intensity ma farak che.
Vadodara ma bhare pawan ane thunderstorm sathe dhodhmar varsad chalu
Have ati vrusti jaher karavi.
મોરબી મા માવઠા રૂપી સારો વરસાદ..
Have aa 6elo doj
se
Je kare maro ram.
Gaj vij shathe jordar varsad chalu.
Sir aa systemo kyare jase ek pa6i ek taiyaraj rahe 6e haju aa 22 puri thay tyan 28 thi vavajodu batave
કાલે રાત્રે 1.5 ઇંચ આજે સાંજે 2 ઇંચ અમારી સાઈટ ઓનલી કપાસ નું વાવેતર સે પૂરું કરી નાખ્યું કાયદેસર લીલો દુષ્કાળ પડ્યો કોઈ ને ખરચો પણ નય વળે
દોસ્ત એક નાના ભાઈ તરીકે સલાહ આપુ છુ કપાસના 5000 પ્રતિ મણના ભાવ થાય તો પણ કપાસ ન વાવતા
મયુરભાઈ તમારી કોમેન્ટ જોતા તમે જાણકાર તો લાગો છો.તે માટે મારો એક સવાલ છે કે આ વર્ષે મગફળી ની બજાર કેવીક રેસે ?? કારણ કે અત્યારે તો બજાર સાવ તળીએ છે.આગળ જતા સુધારો આવી શકે ??
5 pm thi Vijdi na kadaka-bhdaka sathe dodhmar varsad . andajit 1.5 inch varsad
કેશોદ પૂર્વ ના ગામડાઓ મા 2 થી 3 ઈંચ નુકસાનકારક વરસાદ
2:30 3 vage thi Amdavad ne eni aaspas minimum 15rek vijdio pdi hse….jor kadakao sathe jor japtu….Jo k bapore 12rek vaga sudhi to tdko grmi full hta
5:15 thi madhyam chalu,
જય માતાજી સર 21 તારીખ પછી વરસાદ ની કેવીક શક્યતા છે સર મગફળી ઉપાળવી છે આગોતરૂ એંધાણ આપો
Bek divas pachhi paristhiti jovi
Gajvij sate varsad saru
Kesood thi pachim grammy ma 2/inch uper
લીલીયા પંથકના ગામડાઓમાં આજે એક ઇસ થી બે ઇંચ વરસાદ બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં