Current Weather Conditions on 28th September 2014 @ 8.00 pm.
The Southwest Monsoon has further withdrawn from remaining parts of Punjab, Haryana, Chandigarh & Delhi and East rajasthan; some parts of Jammu & Kashmir, Himachal Pradesh, East Uttar Pradesh, Madhya Pradesh and Saurashtra; more parts of West Uttar Pradesh and some more parts of Gujarat Region, Kutch and North Arabian Sea.
The withdrawal line pf Southwest Monsoon passes through Jammu, Una, Bareilly, Kanpur, Nowgong, Ujjain, Vadodara, Porbandar, Lat.22°N/Long.65°E and Lat.22°N/Long.60°E .
Conditions are favorable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Northwest India and some more parts of West & Central India during the next 2-3 days.
The Withdrawal Of Southwest Monsoon 2014 Till 28th September 2014
Note: Monsoon has withdrawn from areas West of the latest Green line.
તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪:
દક્ષીણ પશ્ચિમ ચોમાસું પંજાબ અને હરયાણા ના બાકી ભાગો માંથી તેમજ ચંડીગઢ, દેલ્હી, તેમજ પૂર્વ રાજસ્થાન ના બાકી ના ભાગ માંથી; જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વ ઊત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને સૌરાષ્ટ્ર ના અમૂક ભાગ; પશ્ચિમ ઊત્તર પ્રદેશ, કચ્છ, ગુજરાત ના થોડા વધુ ભાગો માંથી વિદાય લીધી છે.
ચોમાસા ની વિદાય ની રેખા જમ્મુ, ઊના, બરેલી કાનપૂર, નાવગાવ, ઉજ્જૈન, વડોદરા, પોરબંદર , 22.0°N/65.0°E અને 22.0°N/60.0°E. માંથી પસાર થાય છે.
આવતા બે થી ત્રણ દિવસ માં ઊત્તર પશ્ચિમ ભારત ના શેષ ભાગો અને પશ્ચિમ અને મધ્ય ભારત ના વધુ વિસ્તાર માંથી ચોમાસા ની વિદાય ના અનૂકૂળ પરિબળો મોજૂદ છે.
ઉપર ના નકશા માં દર્શાવેલ લીલી લીટી થી પશ્ચિમે ચોમાસા ની વિદાય થઇ ગઈ છે.
નોંધ: રજા માં બહાર ગામ હોવા થી નવી અપડેટ માટે વેલા મોડું ગણવું તેમજ પોસ્ટ ના જવાબ પણ વેલા મોડા મળશે.
Kapas vinavi lai he sir
7 divas thaya geet gavay chhe.
vavazodu nabadu padi gayu chhe ane haju nabadu padshe. chhata chhuti/varsad ni shakyata chhe. pavan madhyam hoi shake.
where are you ashokbhai
plesse new comment
Sir Bob ma Ghana vadlo dekhay Che to navu low Che?