Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th July To 17th July 2021

9th July 2021

Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021

ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા


Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021

IMD_Mid-day_Bulletin_Main_090721

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.

Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021

IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021



75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.

25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.

Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ

સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.

સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.

કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.

આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 9th July 2021

Forecast In Akila Daily Dated 9th July 2021

Forecast In Sanj Samachar Daily Dated 9th July 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Hasu patel
Hasu patel
16/07/2021 6:10 pm

सर वरसाद नो सारो राउड केदी आवसे
आगोतरु काय होय तो कियो

Place/ગામ
tankara
Dharmesh patel
Dharmesh patel
16/07/2021 6:09 pm

Amare to aa round ma kai joi evo varsad J na aavyo have kai chance khara

Place/ગામ
Kalavad
Panara dhaval
Panara dhaval
16/07/2021 6:03 pm

Sir ghni vaar aapne windy ma satellite ma blue,vis,ir ma vadalo na batavta hoi chata pan varsaad chalu hoi avu bani sake ?

Place/ગામ
Manavadar
Dabhiashok
Dabhiashok
16/07/2021 5:55 pm

Iસર ભેજ પણ સારા મા સારો છે તો આ વરસાદ ઓછો પડવાનુ કારણ શુ?વરસાદ આવે પણ દસ મિંનીટ જેવો વરસે

Place/ગામ
ગીંગણી.તા. જામજોધપુર
Dabhiashok
Dabhiashok
Reply to  Ashok Patel
16/07/2021 6:46 pm

સોરી સર તમારો કેવાનો હેતુ હુ સમજી ગયો

Place/ગામ
ગીંગણી.તા. જામજોધપુર
Rasiklal Vadalia
Rasiklal Vadalia
Reply to  Dabhiashok
16/07/2021 9:07 pm

અશોકભાઈ ડાભી આપણે બીજા કરતા આ આગાહી સમય માં વરસાદ સારો જ આવે છે. અમારે સીદસર માં આ આગાહી સમય દરમ્યાન એક ૧૪ તારીખ સિવાય બધા દિવસો વરસાદ આવ્યો છે. અને આ આગાહી દરમ્યાન આજ તારીખ ૧૬ સુધી માં અમારે સીદસર માં ૮ થી ૮:૫૦ ઈંચ વરસાદ થયો છે. જે સરે આગાહી માં માત્રા બતાવી છે કે અમુક વિસ્તારો માં અતિભારે ૨૦૦ મી.લી. વરસાદ પડશે એને અનુરૂપ ગણાય છે.

Place/ગામ
Sidsar, jamjodhpur
Paresh Bhuva
Paresh Bhuva
16/07/2021 5:50 pm

આજે અમારે નાની એવી પણ લોટરી લાગી ગઈ પ્રભુએ સામું જોયું ખરું

Place/ગામ
Charan samadheyala jetpur
Dilip
Dilip
16/07/2021 5:36 pm

Sir tame ghana mitro ne em kaho chho ke pavan kyathi aave chhe te juvo? To sir teno matlab shu samjavo dariyamathi ke uac mathi ke pachhi jamin upar thi? Biju ke kya level na pavan jovana hoy 700hpa 850 hpa ke 925 hpa ke surface level? Thoduk samjavo ne sir varsad mate kyathi pavan aavava joye?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dilip
Dilip
Reply to  Ashok Patel
16/07/2021 7:01 pm

Ok Sir…tamaro khub khub aabhar

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Bhupatpaghadar. Jetpur
Bhupatpaghadar. Jetpur
16/07/2021 5:28 pm

Ashokpatel sir aje varo avyo kharo 45mm jevo hase. Thanks….

Place/ગામ
Bordi shamdhiyala
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
16/07/2021 5:16 pm

amare aaje 3:45 thi 4:30 sudhi ma 1 inch jevo padi gyo

Place/ગામ
Malnka તા.kutiyana
Hiten
Hiten
16/07/2021 5:09 pm

Sir dhrol na aju baju na gamo jevake falla,soyal,banugar, vagerema japta ni asha rakhi sakyay 17 Tarikh sudhima?

Ke ram dhun chalu kari day have.

Place/ગામ
Falla
Karmur
Karmur
16/07/2021 4:57 pm

Saru evu japatu padi gayu ૧૦ minitnu
Dariyamaegajvij bov che

Place/ગામ
Kothavistrori dwarka
Muru kuchdiya
Muru kuchdiya
16/07/2021 4:56 pm

Sir aaje amare ek inc aavi gayo ane amare aa round no 5ince thai gayo

Place/ગામ
Porbandar kuchhdi
Mayur
Mayur
16/07/2021 4:54 pm

સર અમારે અંજાર મા વાવણી લાયક વરસાદ આ રાઉન્ડ મા
થયો નથી તો હવે આશા રાખી શકાય

Place/ગામ
Kutch/anjar
Mayur
Mayur
Reply to  Ashok Patel
16/07/2021 6:11 pm

પણ સર આ રાઉન્ડ મા બઉ નથી

Place/ગામ
Kutch/anjar
Lalit.Sutariya
Lalit.Sutariya
16/07/2021 4:53 pm

ધીમી ધારે વરસાદ ચાલુ

Place/ગામ
ઢાક(ઉપલેટા)
Kavita
Kavita
16/07/2021 4:46 pm

અમારે ઈડર બાજુ ખૂબ જ બફારો છે વરસાદ હાથતાળી આપી જતો રહે છે ૧૭ સુધી આગામી મા વરસશે?
કે પછી ૧૮-૨૨. વચ્ચે આવશે ? અમારા વિસ્તારમાં વરસાદ ની ખૂબજ જરૂર છે કપાસ અને ટમેટી સૂકાઈ જાય છે આગોતરા એંધાણ આપવા વિનંતી

Place/ગામ
ઈડર સાબરકાંઠા
Nirmal
Nirmal
Reply to  Kavita
16/07/2021 6:19 pm

Varsad mate vatavaran haju saru j 6…ane haju avta 10-12 divash varsad mate vatavarm saru rese evu halna model jota lage 6…etle varsad no varo game tyare avi sake…Gai kale Achanak Himatnagar ,prantij, Ranasan area ma saro varsad avi gayo hati..

Place/ગામ
Himatnagar
Mayur Pipaliya
Mayur Pipaliya
16/07/2021 4:37 pm

Sir . Amare dhodhmar vardas salu

Place/ગામ
Jetpur.haripar
Ketan gadhavi
Ketan gadhavi
16/07/2021 4:32 pm

Sir 5 divas thi zapta padta hata, pan jevo thay gyo hato, aje saro varsad Pani Kadhi nakha, tamari agahi darmiyan varsad saro thay gyo.

Place/ગામ
Lunagari (jetpur)
Varu raj
Varu raj
16/07/2021 4:20 pm

Saro avo varshad khetar mathi Pani kadhi naykha..

Place/ગામ
Seventra tal-upleta
Kaushik patel
Kaushik patel
16/07/2021 4:18 pm

sir amare aje 20 minut nu jordar zaptu bhare gajvij Sathe bik Lage tevi gajvij thay se gai kale ratre Amra vistar thi 3 km dur vijdi padya na samachar se joke kai nuksan Nathi thayu atlu saru se

Place/ગામ
At-Jindva Ta-Dahegam Dist-Gandhinagar
Sharad Thakar
Sharad Thakar
16/07/2021 4:06 pm

સર ગરમી કે શુ બવ તાપમાન છે આજે છાયા નુ પણ નથી રહેવા તુ

Place/ગામ
Patella
Rayka gigan
Rayka gigan
16/07/2021 4:02 pm

અમારે બીજો રાઉન્ડ આવી ગયો 10 minute no

Place/ગામ
Motimarad
Milan parmar (upleta)
Milan parmar (upleta)
16/07/2021 4:02 pm

Upleta ma pavan gajvij sathe varshad chalu 6

Place/ગામ
Upleta
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
Reply to  Milan parmar (upleta)
16/07/2021 4:07 pm

સ્પ્રે જેવો આવે છે ભાય 10 મિનિટ થી

Place/ગામ
ઉપલેટા
Milan parmar (upleta)
Milan parmar (upleta)
Reply to  ફેવિન સોજીત્રા
16/07/2021 4:48 pm

Amari baju 6 bhai

Place/ગામ
Upleta
maulik bhatt
maulik bhatt
16/07/2021 3:56 pm

dear sir
atyare Jetpur ma saro evo varsad chalu …

Place/ગામ
Jetpur (Rajkot)
Jayantilal Hansaliya
Jayantilal Hansaliya
16/07/2021 3:48 pm

ધોરાજી માં વરસાદ ચાલુ છે. સારો આવે છે.

Place/ગામ
ધોરાજી.જી.રાજકોટ.
Zulfikar kapasi
Zulfikar kapasi
16/07/2021 3:48 pm

Good evening sir..
Dhimi dhare vrsd saru

Place/ગામ
Dhoraji
Nilesh modi
Nilesh modi
16/07/2021 3:16 pm

Sir Porbandar city ma ek Kalak thi dhimo pan saro varsad chalu

Place/ગામ
Porbandar
nik raichada
nik raichada
16/07/2021 3:13 pm

Porbandar City Ma Bapore 2:30 Vagano Gajvij sathe Musddhar Bhare Varsad Chalu.

Place/ગામ
Porbandar City
Tulshi Shingadia
Tulshi Shingadia
16/07/2021 3:04 pm

Jordar chalu in Porbandar City

Place/ગામ
Porbandar
Tulshi Shingadia
Tulshi Shingadia
16/07/2021 2:55 pm

Porbandar ma half hour thi rain chalu medium intensity sathe

Place/ગામ
Porbandar
Ghanshyambhai chapla
Ghanshyambhai chapla
16/07/2021 2:50 pm

સર ઉપલેટા બાજુ ઘણો ઓછો વરસાદપાછી શકયતા17 તારીખ સુધી માકેવીક

Place/ગામ
Dumiyani
Dipakbhai parmar
Dipakbhai parmar
16/07/2021 2:49 pm

સાહેબ માળિયા થી પૂર્વ બાજુ સાસણ તરફ જતા ગીર નેશનલ પાર્ક ની આજુ બાજુના ઘણા ગામડાઓમા પાણી પાય તેવો પણ વરસાદ નથી .. વાતાવરણ રોજ હોય પણ વરસાદ નથી પડતો હુ પણ ત્યાં નો ખેડુત છુ એટલે પુછુ … જલંધર , દેવગામ , લાડુડી..ધ્રાબાવડ , જંગર, આકાળા , ધણેજ વગેરે ગામો

Place/ગામ
સુત્રાપાડા ગીર સોમનાથ
Dipakbhai parmar
Dipakbhai parmar
Reply to  Ashok Patel
16/07/2021 4:38 pm

ઓકે સાહેબ પણ હુ ગીરની વાત કરુ છુ. સુત્રાપાડા મા તો છે જ. બધુ રેગ્યુલર જોવ છુ સુત્રાપાડા મા હજી ખેતરો ભર્યા છે

Place/ગામ
સુત્રાપાડા
chintan kalavadiya
chintan kalavadiya
16/07/2021 2:49 pm

Sir wg-west image jevu ramkdu kayu chhe? Bav parfect hati te image fari chalu karo ne sir

Place/ગામ
jamnagar / Hadiyana
Jeet chhayani
Jeet chhayani
16/07/2021 2:38 pm

જસદણ. માં સારો રેડો 20:મિનીટ આવી ગયો હાલ ધીમી ધારે ચાલુ છેઃ

Place/ગામ
જસદણ
Kiritpatel
Kiritpatel
16/07/2021 2:26 pm

Sir windy ma ecmwf che tema varsad 0.24, 0.83, 3, 7 ,3.03, 2.04, 3.25..date 24,25 ma aa rite batave che te ketala mm thay? Mane thodu confusion thyu etale puchu chu..

Place/ગામ
Arvalli
Kiritpatel
Kiritpatel
Reply to  Ashok Patel
16/07/2021 2:42 pm

Sir mm..,sir 2000 mm aaspass thay…ane inch ma 500 thay che
sir a shkya che?

Place/ગામ
Arvalli
vir.rajput
vir.rajput
Reply to  Kiritpatel
16/07/2021 4:56 pm

sir ghani var kahi chukya chhe 1 inch = 25.4 mm

Place/ગામ
rajkot
Kiritpatel
Kiritpatel
Reply to  Ashok Patel
16/07/2021 2:43 pm

inch ma 500 batave che

Place/ગામ
Arvalli
Kiritpatel
Kiritpatel
Reply to  Ashok Patel
16/07/2021 3:02 pm

Sorry sir my mistake.

Place/ગામ
Arvalli
Hansraj Dhoriya
Hansraj Dhoriya
16/07/2021 2:06 pm

Garmi gani che rahat kyare malse…5 divas ma garmi kevi hse

Place/ગામ
Kutch
Ghodasara Dhiren
Ghodasara Dhiren
16/07/2021 1:57 pm

Sir Bhayavadar ma ami chata chalu.

Place/ગામ
Bhayavadar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
16/07/2021 1:37 pm

Amare kadaka bhadakaane sathe varsad chalu

Place/ગામ
Motimard
Karmur
Karmur
16/07/2021 1:17 pm

Sir aje sanje dwarka baju varsadnu praman saru rese evu lage

Place/ગામ
Kothavistrori dwarka
Nilesh patel
Nilesh patel
16/07/2021 12:43 pm

Sir have agami divaso ma chomasu sakriy rese ke dhimu padi jase

Place/ગામ
Jabalpur ta.tankara
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
16/07/2021 12:38 pm

સર જય શ્રીકૃષ્ણ આજે વેરાવળ સોમનાથ ઉપર થી સુપર ફાસ્ટ ગાડી ઉપડ વી જોય એવુ લાગે છે……

Place/ગામ
જામજોધપુર
Dipakbhai parmar
Dipakbhai parmar
Reply to  Hitesh Bakori jam jodhpur
16/07/2021 1:34 pm

કાઇ છે નહિ ખાલી છે…

Place/ગામ
સુત્રાપાડા
નરેશ જાદવ
નરેશ જાદવ
Reply to  Dipakbhai parmar
16/07/2021 3:57 pm

દીપક ભાઈ વરાવળ બાજુ થીજ પોરબંદર મા આવ્યો
3 વાગ્યા થી 30 મિનિટ ધોધમાર અત્યારે ધીમે ધીમે સાલું છે 4 વાગ્યા

Place/ગામ
ધરમપુર પોરબંદર
Rajesh Vadodariya
Rajesh Vadodariya
16/07/2021 12:04 pm

Agriculture is our culture. Don’t forget it, Also it is fact that agriculture is dependent on rain and rain in India is always uncertain, what sir said

Place/ગામ
Laiyara (dhrol)
Lagdhir kandoriya
Lagdhir kandoriya
16/07/2021 11:56 am

Sarji aavo ukdat jindgi ni andar 1 var joyo ho. Sar varsad Ave ke na Ave pan aa ukdat haju ketla divas rahse? please ans?

Place/ગામ
Kalyanpur,satapar
Rajesh Vadodariya
Rajesh Vadodariya
16/07/2021 11:54 am

Hitesh bhai we all are traveling in same bus

Place/ગામ
Laiyara (dhrol)
Shivam Keshwani
Shivam Keshwani
Reply to  Rajesh Vadodariya
16/07/2021 12:52 pm

We’re in the same boat

Place/ગામ
Tunda-Mundra
Rajesh Vadodariya
Rajesh Vadodariya
16/07/2021 11:52 am

Thanks for your reply.sir we will still wait for it

Place/ગામ
Laiyara (dhrol)
parva
parva
16/07/2021 11:49 am

IMD na morning bulletin ma axis of Monsoon Rajkot par thi pass thai chhe.
To Shu aaje Rajkot ma saro varsad avi shake?

Place/ગામ
RAJKOT
Hitesh pedhadiya
Hitesh pedhadiya
16/07/2021 11:35 am

Sir amare thoriyali latipur ma sav varsad nathi thayo have Kai Chan’s che varsad na

Place/ગામ
Thoriyali padadhri Rajkot
Rajesh Vadodariya
Rajesh Vadodariya
16/07/2021 11:29 am

This time monsoon is not stable. There are many reasons for that,am ii right sir.In my village we received hardly 10mm of total rain.we have already sown groundnut in dry land ,now waiting for rain. So friends please have some patience God would be having some another plan.,and Ashok sir will guide ahead about monsoon so please dont ask repeatedly that when rain will come

Place/ગામ
Laiyara (dhrol)
Bharat duva
Bharat duva
16/07/2021 11:23 am

Sir, hu tayar bhajiya khava varo manas sav…..

17,18 ma dwarka na kalyanpur taluka ma varsad ke chhutta japta aavse..?

Magfadi ma khubaj ઈયળ se. Aetle mare dava satavi se..

To krupa kari ne janavjo…

Place/ગામ
Patelka, kalyanpur, devbhumi dwarka
Baraiya bharat
Baraiya bharat
16/07/2021 10:45 am

3mm nu japtu aaviyu… Hal vatavarn saru che.

Place/ગામ
Malpara,mahuva,bhavnagar
Tushar
Tushar
16/07/2021 10:40 am

The MJO phases
Phase 1 – Enhanced convection (rainfall) develops over the western Indian Ocean.
Phase 2 and 3 – Enhanced convection (rainfall) moves slowly eastwards over Africa, the Indian Ocean and parts of the Indian subcontinent.
Phase 4 and 5 – Enhanced convection (rainfall) has reached the Maritime Continent (Indonesia and West Pacific)
Phase 6, 7 and 8 – Enhanced rainfall moves further eastward over the western Pacific, eventually dying out in the central Pacific.
The next MJO cycle beg

Place/ગામ
Godhra
Tushar
Tushar
Reply to  Ashok Patel
16/07/2021 11:16 am

Aeno matlab aevo kharo ke phase 4,5,6,7,8 ma mjo will adversely affect indian monsoon?

Place/ગામ
Godhra
Tushar
Tushar
Reply to  Ashok Patel
16/07/2021 11:53 am

Oky….

Place/ગામ
Godhra
Tushar
Tushar
16/07/2021 10:36 am

All models are showing mjo in phase 6 from 20th july onwards..???

Place/ગામ
Morva hadaf dist panchmahals
1 18 19 20 21 22 26