22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Sir, amare gam Thanapipli taluko Vanthali ashamed inch variation thayo
??
Keypad ma autocorrect feature na karane kaik biju j lakhai gayu lage chhe.
Ha Sachi vat chhe.me mobile badly o chhe ane bahu Mahavro na hovathi aam that u hoy te banava jog chhe
Jsk sir tv news vara varsad ni aagahi aape se bhare varsad ni pan kyarey thayo nathi haji sudhi
Sir , kalavad thi paddhari gamdama varshad 30mm thi ocho Che have aave Evi sambhavna
Amare 1 simma pah palade avo man 6.
Shergadh ma 2 divas no total 5 inch jevo saro varsad thyo
Sir imd 4 week forecast ketla divse update thay che?
7 divase Wednesday
Ok sir thank you
sar 4 August te low pressure Nagpur aaspas batave se to atyare ketla % sachu manvu
30 40%
Vadodara saro avo varsaad pdi gyo
2 કલાક વાળા આંકડાની માહિતી ક્યાંથી મળે છે?
GSDMA પર એ ઉપલબ્ધ નથી,
અને 24 કલાકના આંકડા સવારના 8.30 થઈ 8.30 ઔધીના હોય છે?
News paper pratinidhi hoy tene aa mahiti Gujarat Government mathi medvi shakey
Sir, how many days rainy wather stays
Mahuva city ma 31mm varsi gyo… Ane gramy ma 4/5mm…wah wah!
Saro varshd keyara sa sir
Have keyara varshad avce
Jsk sar aamare surendarnagar jilo gujrat regen ma hoy to tame kidhu ke 28 sudhi aasha rakhi rakay to kevo mahol hase sar plz ans aapjo sar
Gujarat region najik chhe em kahel.
Haju shakyata hoy
દેવભૂમિ દ્વારકા આ વખતે કોરૂ ધાકોળ , આ રાઉન્ડમા હવે કેટલા દિવસ આશા રાખી શકાય?
દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર
Have a round ma to bov lagtu nathi avata roundma joiye a round ma to chata avaya bhagma
Have reda zapta khav baki ky dum nathi
Medium varsadi japtu 5mm Haji dhimidhare salu se
Vadodara ma bhare pawan sathe jordar varsad chalu che. Aggressive heavy rainfall…
Aa round ma dhoraji aaspas dharya karata vadhu varsad padi gayo.
કાલે અમારે બપોરના ૧૨:૩૦ થી ૪:૩૦ સુધી માં ૩૦૦ મીમી (સોર્સ તીન નો ડબરો) અતીશય ભારે વરસાદ પડ્યો અમારી આસપાસ ના ગામોમાં પણ અતીશય ભારે વરસાદ છે, વડીલો ના કહેવા મુજબ ટુંકા સમયમાં આટલો ભારે વરસાદ ક્યારેય જોયેલ નથી,થોડી ઘણી નુકશાની પણ છે પણ પાણી ના તળ ઝડપથી ઉપર આવી જાશે,અમારાથી નીચાણવાળા તમામ ડેમો ઓવરફ્લો થયા અને આખા વીસ્તારનુ પાણી છેક ઘેડ પંથકમાં પહોંચાડી દીધું, જામજોધપુર કાલાવડ જામકંડોરણા ઉપલેટા ધોરાજી આ વીસ્તારના ગામોમાં કાલે ખુબ સારો વરસાદ થયો.કાલે નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે કમેન્ટ નહોતો કરી શક્યો.
નીલેશભાઈ વરસાદ અમારે ઓછો હતો પણ તમારી બાજુ વરસાદ વધારે હોવાથી ફાયદો અમને થયો કોટડા ડેમ ઓવરફ્લો થય ગયો
સારું કેવાય
હા નિલેશ ભાઈ અમારે મોટીમારડ(ધોરાજી) મા પણ ૧૧” જેવો છે(સોર્સ પંચાયત રેકોર્ડ)
Sir aaje rat thi 850 hpa ma bhej no vadharo thay che ena hisabe amare japata chalu thai shke?plz ans aapva vinanti
Nanu evu japtu aavi gyu… Aaj no 4mm.
Sir..2 Hours Rainfall update nathi thayu ?Last 12.00 to 2.00 sudhi nu j batave chhe…
6.00 pm sudhi nu update thayu chhe.
Profile photo upload kariyo chata dekhato nathi
Photo toe dekhay chhe ne majano !
Transi style ma photo padel chhe.
Dekhai se foto transition stayl ma
ગઈ કાલે કોટડા સાંગાણી તાલુકા નાં જે ખેતરો તણાય જવાની બીક લાગતી હતી તે ખેતરો માં કે વિસ્તાર માં આજે એક છાંટો વરસાદ નો નથી…
Are vaah nanu avu japtu aviyu. Sarji amare japta to haju avse ne?
Photo dekhay che
Na bhai haju kaaink vandho chhe !
Sar photo mukva nu akhi Proses no video athva koy kaydesar lakhan ke ana pasi am please muki Sako
Evu lakhelu chhe badhi vidhi.
Profile picture nu website ma chhe
Have dekhy che sir
Yes
Sir….. અરબી સમુદ્ર કિનારે આવેલ ભારત ના દક્ષિણ છેડે થી લઇ ને ગુજરાત ના બોર્ડર સુધી cola ma કેટલાય દિવસ થી લાલ કલર પુરાયેલો જ છે….આટલો બધો વરસાદ હશે ને ત્યાં..!!આપડે પણ અરબી સમુદ્ર લાગુ પડે છે પણ એટલો લાભ કેમ નઈ મળતો હોય?
Tene Western Ghat karine Girmada chhe… je Arabian Sea na Pavano ne rokey .
Bhar thay etle jaay kuyan ? thalvi diye Dakshin Gujarat thi Kerala sudhi.
etle j tyan Monsoon trough thay chhe… karan ke Pavano Dungar ne hisabe rokay etle MSLP ma ‘job’ (Zukav) aavey chhe.
Aa round ma kay khash bhag ma na aavyu aasha rakhiye next round ma aav jay
Ha bhale rakhajo aasa ho
Sir ajj thi agahi puri thay che to amne khas kai varsad malyo nai
Date 24,25,26
Tatal 9 inch varsad
Sir, date 24 no 4 inch and 25 no 5 thi 6 inch total 10 inch karta vadhare varsad avyo. Mara vistar ma modelo vadhuma vadhu 30 thi 40 mm batavata hata parntu 250 mm karta vadhu avyo.
Sir tame je kaho chho te ekadam right chhe ke jamin par pade te manvu baki badho andaj.
Namste sir, tamne koti koti vandan karan ke tame kheti karta hata tyarthi khedut ne tamri avadat no labh aposo, baki mara anubhav pramane koi khedet ne ekadavakhat pan vadhu utpadan thai toi koi ne sashi mahit apta nathi ane ghana to dava na dabla ke biyaran na pecking badlinakhe chhe.ane mota bhai dekhava organic ( hakikate to nana khedut ke jeno rotlo khetar hoi eva mitro e organic na ravade sadva jevu nathi) na khota khota mota dava kari mo. No. apese pasi phone karie tyaibinupyogimahit appe
sir badha ramakada varshad batave che pan japtu nathi padatu anu karan shu che pavan na karan ne
Ramakda ne pan pavan ni khabar hoy
Aa raund ma to Rahi Gaya sarji . Have 28 29 vari sistam kaik varsad ape to saru nahitar haran thasu. Magfali ne Pavanu Pani pan nathin
Sir . Aa varse depression k dd nathi banyu julay puro thava Aavyo . K somacha na end ma bane.
Depression toe Jamin par low aavey pachhi pan bani shakey
ચોમાસાની seasonમાં ભારતીય સમુદ્રો ઉપર હજી સુધી એક પણ ડિપ્રેસન કે ડીપ ડિપ્રેશનની જોવા મળી નથી. તેનું કારણ ફિલિપાઇન્સ સમુદ્ર અને દક્ષિણ ચાઇના સમુદ્ર ઉપર સતત વાવાઝોડા બની રહ્યા છે જે અશોક સરે ઉપડેટમાં કહ્યું તેમ વાવાઝોડાને લીધે ભેજ ખેંચાય જાય છે જે બંગાળની ખાડીના ચોમાસુ સિસ્ટમોની તીવ્રતાને અવરોધિત કરી રહી છે. આ વાવાઝોડા હજારો કિલોમીટર સુધી હવાના પ્રવાહને અસર કરતી ઘણી શક્તિશાળી સિસ્ટમો છે, જે ભારતીય સમુદ્રોમાં સિસ્ટમોને અને ડિપ્રેશનની તીવ્રતાએ પહોંચતા અટકાવે છે.
Thanks prtikbhai.
Amaro varo avi gayo 25 July 2.5 incha
Vadodara ma sawar na thoda viraam baad bapore 3 vagyathi farithi dhodhmar varsad chalu thayo che still continue kyarek madhyam to kyarek dhodhmar pade che vatavaran jordar che heavy rain mate je atyare padi rahyo che
Amdavad ma aje Sara’s zhapta !!
Kal thi varsad hto zarmar aje savare saro varsyo ne 2:30 vagya bandh thayu che
23- 3mm
24- 27 mm
25- 10 mm
26- 10-20 mm lage che average
50-60mm total varsad
Bus man bharato nathi baki season chaluj che
Positive rahiye
Ecmwf was perfect in tracking the system but not in spatial distribution of rainfall
Tabishbhai etle tame tyathi varsad ahiya Vadodara mokalyo lage che ahiya 3 vagya no dhodhmar varsad chalu che constant…
Very heavy rain start…. And still continue
Khambhat…
sir tame bdha mitro ne je sikhvo chho gaid kro chho avi rite tamne mahiti aapnar koi hatu?
No
Jayte shikhyo!
Good bhagvan ni den kevay
Great sir. Salute
27 28 varu low bane se
sir tame cola thi sruaat kari a cola khrekhar positive hoy atlle 100 varsad thay hu bdha ramkda ma sovthi visvaniy cola ne manu chhu
Tyare ECMWF jevu kai chhe te khyal na hato.
Jay Sir ajno Divas Pan koro Amara sayla and s Nagar MA Bad lak have asha rakhi sakay
‘Been badal barsat’!!..visible satellite ma khub low level na vadad chhe.je visavadar ma full speed na zapta varsave chhe.zaptu pan 8 thi 10 mm nu aave chhe.
Sir ,aje amare japta moj karave Che,s kundla, Mahuva,rajula areama.
Amara sudhi nathi pahoch ta japta khali jarmar jarmar aave se…. Neva dhar purto pan nathi aavto.
Mahuvama aje jordar varsad 2:pm to 4:45 pm continue.
Mahuva city ma hoy to bhale baki gramy vistar ma khali jarmar sivay kai nathi.
Hello sir Aaje Aamare varsad mate Aasha hati pan te mujab Varsadi mahol jova na malo bek model ma 500.600.700 hpa ma purto bhej aane pavan pan turne leta hata sata varsad na pado su karan hoy sakey..?
28 th sudhi North Gujarat vatavarna aave se?
સર.૩૦ તારીખ પચી વરસાદ નો રાઉન્ડ ચાલુ રેસે તો ખડની દવા ચાટી દયે પ્લીઝ sr.jvab apjo
IMD 10 day Precipitation forecast chhe te Kheti kaam na andaj maate chhe.
Sr te semajovay IMD ૧૦ day plij
http://www.gujaratweather.com/wordpress/?page_id=12888
Thenku sir
Sir, aa round ma dhutarpar gam ne ajubajuna vistar sav cora rai gyo, mano to jamnagar taluko j sav coro rai gyo to have moto varsad avvani koi sakyata 6e??
Savar thi Japta chalu se atyar
Suthi ma 4 japta avi gaya dhimi
Dhare chalu.
સર જી,
સુરત માં કેમ જામતું નથી ચોમાસુ?
Surat ma 675 mm Varsad thayo chhe aa season ma 47.82% aakha varshna aashare addhey pahonchya kahevay.