Rainfall Activity Expected To Increase Over Saurashtra, Gujarat & Kutch Next Week – Update 23rd August 2019

અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.

Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.

Current Weather Conditions on 23rd August 2019

Some weather features from IMD :

The Cyclonic Circulation over North­east Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.

Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now  passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-­West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.

The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.

The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.

The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.

 

 

Forecast: 26th August to 1st September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.

Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.

East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.

North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.

Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August:  Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.

 

23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:

નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.  

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.

દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.

કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે  26 ઓગસ્ટ ના થશે ) 

અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.  

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 23rd August 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2K Add your comment here
Inline Feedbacks
View all comments
Thummarchhaganbhai
Thummarchhaganbhai
01/09/2019 10:48 am

સુરત વરાછા જોન .યોગી ચોક વિસ્તાર સવારના 10:15 થી ધીમી ધારે વરસાદ છે હાલ ચાલુ છે

Lalit rupareliya.sultanpur
Lalit rupareliya.sultanpur
01/09/2019 10:47 am

Sir.kunkavav ane vadiya vistar mate kayk kaho ne. Plz. Sir

Deva tarkhala
Deva tarkhala
01/09/2019 10:40 am

Helloo sir…

Porbandar mate special pekej aavu lage..
Amare sir ratre 2 vagya no salu se andaje 80 mm jetlo hse..
Gam : Tarkhai
Ta: kutiyana
Dist: porbandar

Jaydipshin vadher
Jaydipshin vadher
01/09/2019 10:30 am

100mm varshad
Village: sheradi
Tal: manavadar

Jaydip@manavadar
Jaydip@manavadar
01/09/2019 10:23 am

Manavadar ane baju na gamda ma saro varsad 9 vagya no chalu.. 10:30 haji chaluj che….

Chandu parmar
Chandu parmar
01/09/2019 10:22 am

Sir Kutch mate Kai navu che…..?
Kaal thi garmi ekdam
full che

Siraz Okhawala
Siraz Okhawala
Reply to  Ashok Patel
01/09/2019 10:48 am

હાહા….
થોડું મોડું થયું છે પરંતુ આપની આ આગાહી પુરી થતા હજી 13 કલાક થી વધુની સમય બાકી જ છે…
કચ્છ માં તો વરસાદ આવશે જ આ રાઉન્ડ માં…

Khunti raju
Khunti raju
01/09/2019 10:16 am

Aaje porbandar no varo aavo

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
01/09/2019 10:14 am

Ha sar aetlo bhej se lagbhag 91% batave se,hal pani varu chu to pavda no hatho tapi jai aevo tadko se ne pavan aaj purva utar taraf se jethi badha vadal ghed vistar chorvad taraf gothvai rhya se joye hve su thai

દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
01/09/2019 10:10 am

Sutrapada ma ratre saro evo varsad padi gyo thanks sir

Kirit bapodra
Kirit bapodra
01/09/2019 10:09 am

ગામ : બાપોદર
તાલુકા : રાણાવાવ
જિલ્લો : પોરબંદર
અમારા ગામ માં સવારના 6 વાગ્યા થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ ચાલુ છે. આકાશ માં કાલા ડિબાંગ વાદળો છવાયેલા છે. હજુ વધુ વરસાદ આવે એવું લાગી રહ્યું છે….

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
01/09/2019 10:06 am

સર Gsf આધારીત ધળી વેબ છે.ECmwf આધારીત હોય તો નામ આપજો

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
Reply to  Ashok Patel
01/09/2019 11:59 am

સર એ તો સે જ પણ કોલા એકપુવેઘર એટલાસ જેવી

Olakiyavipul
Olakiyavipul
01/09/2019 10:04 am

Sir namaskar aaj Sawrestr ma 20/20 over

vikram muliyashiya
vikram muliyashiya
01/09/2019 9:51 am

Good Morning Sar
જુનાગઢ જિલ્લા ની આસપાસ ના વિસ્તાર મા વરસાદ
મીડીયમ ….સારો તો અમુક એરિયા મા ધોધમાર પડી ગયો

Zala ramsinh
Zala ramsinh
01/09/2019 9:47 am

Sir aaje ghana divash pasi Kodinar pati ma versed

Bharat Chhuchhar
Bharat Chhuchhar
01/09/2019 9:41 am

Sir, atyare saurashtra pase uac chhe je majbut bane ane bob na low ne lidhe paschim dariya kanthe keral thi south gujrat sudhi off shore truff active thay to saurashtra ne saro labh mali sake?

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
01/09/2019 9:40 am

સર અમારે આત્યારે સારો વરસાદ આવી ગયો.30mm .આજે રાત્રી ના બગસરા અમીપુર કડછ વગેરે ધેડ ના ગમડામા ખુબ સારો વરસાદ થયો.

Sanjay patel
Sanjay patel
01/09/2019 9:22 am

Sir amare llotri jevu se aagahi samay ma gai kale palnpur idar banaskatha badhe aayo amare Di.mahesana ta.unjha VI.unjha

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
Reply to  Sanjay patel
01/09/2019 10:22 am

Ha Sanjay Bhai…gai kale sanje maktupur …bhramanvada tya pan varsad padyo…aaje lotri lage aevu lage 6e aapde

Mayur parmar
Mayur parmar
01/09/2019 9:20 am

Good rain started in kodinar(gir somnath) area..

Rajesh ponkiya patanvav
Rajesh ponkiya patanvav
01/09/2019 9:19 am

નમસ્તે સર,સર 12યુટીસી 31/8/19થી12યુટીસી1/8/19એટલે કેટલો ટાઇમ કહેવાય,યુટીસી કેટલા વાગ્યાથી ગણાય

D. K. Nandaniya
D. K. Nandaniya
01/09/2019 9:17 am

Sir amare kutiyana ma atyare lotri pachi lagi gay ગામ. Baloch.

Kana bhutiya
Kana bhutiya
01/09/2019 9:16 am

Porbandar na ghed na gamdao ma bhare varsad saru

Country boy
Country boy
01/09/2019 9:07 am

Sir,26 to 1 ma loko 6 divas Dhiraj ke positive thinking nathi rahi Sakta ahak thava Mande se lokone ane aaje last over ma lagbhag badhan koine six ke four Lago jase
Amare ranavav talukama savarthi saro varsase

Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
01/09/2019 9:07 am

Sir atyare uac Junagadh ajubaju che ke Shu?

Rajesh ponkiya patanvav
Rajesh ponkiya patanvav
01/09/2019 9:06 am

નમસ્તે સર,અમારે તો લોટરી લાગી ગય,એક બાજુ ભાદરવી અમાસ નો ત્રણ દીવસ નો મેળો અને એક બાજુ જોરદાર વરસાદ,કાલે બપોર પછી વરસાદ ના બે રાઉન્ડ આવ્યા એમા સાંજે પાંચ વાગ્યા પછી વરસાદે સટાસટી બોલાવી અંદાજે બે અઢી ઇંચ કલાક મા પડી ગયો ડુંગરામાથી ઝરણા ચાલુ થય ગયા,આજે સવારમા પણ ઝાપટુ આવી ગયુ.(ગામ:પાટણવાવ/ઓસમ હીલ,તા:ધોરાજી/જી:રાજકોટ)

sunil kantariya
sunil kantariya
01/09/2019 9:04 am

Ashok sir ne . Patidar ratna.khedut ratna. Gujrat ratna . Bharat ratna. Apvani jaruriyat chhe

Priyank patel
Priyank patel
01/09/2019 8:54 am

Junagadh ma 8:15 a.m. this varsaad chalu.

hathaliy akarshan
hathaliy akarshan
01/09/2019 8:54 am

Dwark gam bhogat 12:30 sar 2.5 inc varsad

vipul chauhan
vipul chauhan
01/09/2019 8:52 am

sir amare shihor taluka na haju ketlak gamda ma talav ma tipu pani nathi.aagami samay ma kevi asha?

k.d.mori
k.d.mori
Reply to  vipul chauhan
01/09/2019 11:35 am

Vipulbhai, આપનું ગામ ક્યું છે.

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
01/09/2019 8:51 am

દ્વારકા થી દીવ સુધી આવતા બાર થી ચોવીસ કલાકમાં સારા ચાન્સ દેખાય છે.

vinod khunti
vinod khunti
Reply to  Pradip Rathod Rajkot
01/09/2019 9:43 am

Pradipbhai gairatre sarovarsadthiyoporbandarma

અમિત ઠક્કર
અમિત ઠક્કર
Reply to  Ashok Patel
01/09/2019 10:08 am

સર તમારી કોમેન્ટ વાંચવામાં મારે 5 મિનિટ નો સમય લાગ્યો,,વિનોદ ભાઈ ખૂંટી થોડીક જગ્યા છોડતા જાવ લખવામાં,,એટલે વાંચવામાં સરળતા રહે અને સમજાય,,,

Anilodedara
Anilodedara
01/09/2019 8:50 am

સર આજે પોરબંદર મા વરસાદ ના સમાચાર છે.તો સર હવે અમારે આજે કુતિયાણા તાલુકામાં પણ વરસાદ ની શકયતા ખરી આજે..? કાલે હતો વરસાદ પણ એ રાણાકંડોરણા મા ને એ સિમિત વિસ્તારમાં હતો .તો આજે શકયતા ખરી . plz ans sar

Ramde ahir
Ramde ahir
01/09/2019 8:48 am

Sir ji man mathi gath kaydhi nee parinam saaru ayvu ajje ratre pn jevu thay gyu 6ee haave haji asha naami 6ee avi jaai aevi

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
01/09/2019 8:37 am

સર અમારે છેલ્લા પાંચ દીવસનો ૫૪ mm વરસાદ થયો. હજુ વાતાવરન સારૂ જ છે.

Manish hirpara
Manish hirpara
01/09/2019 8:30 am

Sir tame comment ma kidhu agahi ne haju 16 kalsk baki 6e. tyar pa6i varsad ni sakyta 6e sir ? Please sir thodu aagotru aapo jethi khabar pade pani chalu karvu k nahi

Jayesh naghera
Jayesh naghera
01/09/2019 8:20 am

Sir aaje junagadh thi veraval sudhi jordar varsad batave Che badha model bas have real ma aave teni vat che

Lakhaman Kuchhadiya
Lakhaman Kuchhadiya
01/09/2019 8:20 am

નમસ્તે સર ભાદરવા એકપ્રેસ આવી ગઇ અમારા બાકી હતા ગામડા મા આશરે ૩ઈસં જેટલો ગામ કુછડી તા. પોરબંદર જી. પોરબંદર

Rakesh modhavadiya
Rakesh modhavadiya
01/09/2019 8:07 am

GFS Aane ECMWFC ma 8.9 date ma new low presure bantu dekhay che!

Aama (MJO) thodo jajo bhag bhajve tevu many sakay back two back sistem Banne che etale.
Nitesh Vadaviya Ni mahiti Sasi Banti janay che teni date mujab low Banta Aavey che

khimanand madam
khimanand madam
01/09/2019 8:06 am

Jay dwarkadhish gai ratre amare kadaka bhadaka sathe andajit 1 inch jetlo varshad thayo. gam-Satapar, ta-kalyanpur, dist-devbhumi dwarka

manoj odedra
manoj odedra
01/09/2019 7:49 am

mara gam bokhira porbandarratre 12 thi 3sudhima kdaka bhdaka sathe andajit 4thi5 ins varsad padyo atyare fari7.15thi jordar chalu ce

Kishor nakum
Kishor nakum
01/09/2019 7:48 am

Sar ta jamkalyanpur aaje jakar
jordar aayvi pan varsad na
Aavyo amarathi 20 km durna
samachr chhe.have lotri jevu
Chhe.?? At.khakhrda

jadeja khumansinh
jadeja khumansinh
Reply to  Kishor nakum
01/09/2019 9:40 am

aavi jase aaje khakhrda bhopalka patelka gadhka badhay ma

Bhavesh Parmar
Bhavesh Parmar
01/09/2019 7:29 am

Haal to Porbandar .. Dwarka…Ane west katch ….ne faydo malyo ….uac location change thaya rakhse to badhe nhi pn Ghana bhag ma saro varsad thase ..700 hpa no sher zone pn …mahtva nu kaam kri rhyo Che …. .. Ahmedabad city ma Kai khass varsad Nathi ….. skymet aaje kahe Che … madhyam varsad nu…forecast model pn …saru batave …..baki kudarat…

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
01/09/2019 7:26 am

Sar aje full jakar aavi che 100miter thi dur kai nathi dekhatu

Hira Kodiyatar
Hira Kodiyatar
01/09/2019 7:05 am

Sar bhanvd ma saro vrsad aavyo

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
01/09/2019 6:11 am

Sir amare aa chomasa ma paheli var ratri power thayo ane bhuka bolavi didha 4inch jetlo varsad padyo. Speed evi hati ke agasi mathi pani notu ni kartu.

Vipul Solanki
Vipul Solanki
Reply to  Vala Ajit(keshod. Muliyasa)
01/09/2019 8:10 am

કેશોદ માં પશ્ચિમ-ઉત્તર બાજુ જ વધુ વરસાદ છે જ્યારે રોડ ની પૂર્વ બાજુ ના ભાગ માં નહિવત વરસાદ છે એટલે કે છાંટા જેવું

Bobby patel
Bobby patel
Reply to  Vipul Solanki
01/09/2019 12:10 pm

Barabar che bhai amare 5mm jevo hase Meswan gam ma

Rambhai khunti
Rambhai khunti
01/09/2019 3:26 am

Sir.porbandar city ma 12.00 am thi 3.00 am jordar varsad thanks sir & mitro
Dipak parmar sutrapada
Medhraja a tamari prathna swikari mitra. Thanks.

દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
દિપક પરમાર સુત્રાપાડા ગિર સોમનાથ
Reply to  Rambhai khunti
01/09/2019 10:02 am

Rambhai ene devu hoy to kya ghate kudart aagal manvi pamar chhe.

Vijay zankat
Vijay zankat
01/09/2019 2:03 am

Sir finally we receive good rain to night chorvad costal area.

Lala Gojiya
Lala Gojiya
01/09/2019 1:29 am

આખરે કુદરત મહેરબાન….
જામ કલ્યાણપુર તાલુકાના દરિયાઈ પટ્ટી ને લાગુ પડતાં ગામડા (ભોગાત.. માલેતા..વગેરે) માં રાત્રિ ના 11:30 થી ૧૨:૪૫ સુધી ગાઝવિજ સાથે સારો વરસાદ પડ્યો..

hathaliy akarshan
hathaliy akarshan
01/09/2019 12:31 am

Dwarka. ve.bhogat 2ich domar varsad

Nilesh amrutiya
Nilesh amrutiya
01/09/2019 12:20 am

Amare rajper kuntasi taluko morbi date 31.8.19 time 5.10.pm to 6.00 pm ma 2 thi 3 inch varsad pdigiyo gaj vij na kdaka bhadaka sathe ane aje pan maru anuman 6e ke bpore 2 inch thase

Malde
Malde
01/09/2019 12:06 am

Meghraja ar badha ne suvdavi surprise aapi bhogat di dwarka

Dilip Kadeval
Dilip Kadeval
31/08/2019 11:53 pm

Sir rmakda jota lagi rhyu Che k aje krta kale saurastra Kutch ne vdhu faydo thay. Aemay khas veraval, porbandar, jamngar, Morbi and Kutch.

1 19 20 21 22 23 29