11th August 2020
Very Good Round Of Rainfall Expected Over Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat)
Saurashtra & Kutch Expected To Also Benefit During 12th To 20th August 2020
ગુજરાત રીજીયન માં બહુ સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – સૌરાષ્ટ્ર અને કચ્છ માં પણ લાભ મળશે તારીખ 12 થી 20 ઓગસ્ટ 2020
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
The Low Pressure over Madhya Pradesh has tracked Northwest and weakened. It is now a Cyclonic Circulation over Northeast Rajasthan & neighborhood extending up to 1.5 km above mean sea level persists.
The monsoon trough at mean sea level passes through Bikaner, Sikar, Gwalior, Sidhi, Dhanbad, Kolkata and thence Southeastwards to Northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The East-West shear zone roughly along Latitude 18°N at 5.8 km above mean sea level persists.
There is a Cyclonic Circulation over South Pakistan & adjoining West Rajasthan between 1.5 & 2.1 km above mean sea level.
During the Forecast period, A Low pressure area is likely to form over Northwest Bay of Bengal & neighborhood around 13th August. Subsequently a broad Upper Air Circulation will form from Gujarat State to Odisha/West Bengal at 3.1 km level around 16th August. A fresh Low Pressure/Strong UAC around NW Bay of Bengal and neighboring West Bengal/Odisha during the rest of the forecast period.
Click the link below. Page will open in new window.
COLA Week 1 & Week 2 Precipitation Map valid for 05.30 am. of 11th August 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે.
Forecast: 12th to 20th August 2020
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat)
Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 75 to 125 mm total. Some extreme rain centers could get more than 150 mm. during the forecast period.
Good prospects for rainfall over Gujarat Region viz. North Gujarat, East Central Gujarat & South Gujarat. Rainfall deficit will recover during the forecast period.
Saurashtra & Kutch
Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and fairly wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 to 75 mm total. Some extreme rain centers could get more than 125 mm. during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 11th August 2020
Read Forecast In Sanj Samchar Daily Dated 11th August 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Okk sir
તા:૧૮/૮/૨૦૨૦ સાંજે ૪ થી ૬ ધોધમાર વરસાદ. લગભગ ૩ ઇંચ. મુ:પાટડી
સર, આજે રેનફોલ ડેટા અને ડેમ સ્ટોરેજ ડેટા ઉપર નજર ફેરવી તો કચ્છ મા ભારે વિસંગતતા જોવા મળી. વરસાદ ૧૪૬% અને સ્ટોરેજ ૪૨% . કેચમેન્ટ એરીયા આટલો અલગ હોઇ શકે?
Te Abhyas karel nathi.
Check
Ketla Rupiya no check chhe ?
700 hpa no
Imd precipation chart no abhyas karta evu lage se ke 22 to 25 date all state ma savtrik varsad padshe jeni matra 2 inch to 5/7 inch jetli hase Jovi aagal . Baki tamari have khali mahor baki se
Sir mobile version ma 2 hour rainfall ma matr gam na name aave chhe varsad na ankada nathi batavata…desktop version ma aave chhe parantu tema page nathi badalatu ane page badale to andar ni mahiti teni tej rahe chhe…jay shree krishna
Mobile maate 2 hour rainfall aakhu page nathi dekhatu te vaat barobar chhe. (Check thashe)
Desktop ma page badale chhe… pan aaje ekaj panu hoy kem badale ?
two page hoy ne na badale toe kahejo.
નવી વ્યવસ્થા ખૂબ સુંદર છે પરંતુ સર આમાં એડ ખૂબ ઘૂસી ગઈ છે
Sagvad saamey agvad !!
સાહેબ કોઈ અગવડ નથી…
આવી એડ. આવતી હોય તો App. Updet તેમજ નવા સંસાધનો માટે જરા મોકળાશ રહે તેમ આપના ખેડૂત મિત્રો ને પણ ફાયદો જ થવાનો
Sir,aa naksatra no photo sakya hoy to menu ma add karo ne
Ahi Paramparik maate ek link chhe.. tema Nakshatra pan chhe
Vancho document http://www.gujaratweather.com/wordpress/?page_id=18424
thx sir
Sar rediyoma amare dvarka porbandar aavnara 4 …..5 divas bhare thi ati bhare btave to sar te ketlu salu6. ..?????
Havaman khata ni suchana anusaro
Very nice format
Varsad ni jem application ma pan Jamavat..Review..5star
ગુડ ચેંજ સરજી
આજે પણ રાજકોટ સિટી ને ચાન્સ છે ને વધારે વરસાદ નો સરજી?
નવું ફોરમેટ બવ જ સારું છે આભાર સરજી
Sir bov saru gothavyu che abhar
રાજકોટ નો આજી-1 ઓવરફ્લો થઈ ગયો એવું અકિલા માં આવ્યું… ભાદર ડેમ ની પરિસ્થિતિ નો ખ્યાલ ખરો?
Ha
કમેન્ટ માં ધણો બધો સુધારો કરવા બદલ આભાર….
Yas
wah ..aje gujrat weather kaynk alag j dekhay chhe .. super .. sir..ji..
રીનોવેશન. ઘણી સજાવટ કરી.હવે મજા આવશે સાહેબ ભણાવતા હતા કેટલા ભણે છે તે ખબર પડશે. કેટલા વ્યાજબી પ્રશ્ન પૂછે છે તે લાઈક ઓપ્શન છે એટલે ખબર પડે
New is Nice Sir……
Saras.
Nice upadte sir
આજે 9.30pm થી સતલાસણા અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ ચાલુ છે, ગાજવીજ સાથે…
This year in saurashtra, Visavadar total 1303mm varsad sathe 4th number par chhe.Asha rakhiye ke havey lead na kare.
have varsad vadhi jay 6e …viram lye to saru
Jsk સાહેબ કોમેન્ટ વ્યવસ્થા તો સારી છે. પરંતુ 2 3 વાર
ટ્રાય કરી કોમેન્ટ દેખાતી નથી.
Aaj sanj na samachhar ma IMD navu low pressure bane se 24 kalak ma
Right sir
Khub saras sar
Bvn. શેત્રુંજી ડેમ આજે ઓવર ફ્લો થયો.
Sorry સાહેબ…. સાચા news નથી
good new update
બધાં કે છે એટલે સારી વ્યવસ્થા હશે
પણ
અમારી જેવાને નવી સિસ્ટમ શીખતાં થોડીક વાર લાગશે
Sir aaje amara road mathi dhumada jevu nikltu atle k varal uper jati thi lage se 1/2 diwas ma amare athva aaju baju khub varsad padvana sanket batave se jyare pan aavu thayu se te pasi na 1/2 diwas ma khub varsad padel se
Dist–bhavnagar
Ta–mahuva
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા આજે ઝાપટા મા પતી ગયું વધારે ના આવીયો સારુ થયું……જય જય ગરવી ગુજરાત….
Sir any govt dept link for 2 hour rainfall data
And today in my village thebachada 12 km from rajkot i think 3 to 4 inch rain
Rajkot Taluka figure chhe 8 pm sudhi sharerash 55 mm.
Koi link nathi Government website ni.
Press ma tapas karo
Have varsad band thay to saru
Jay mataji sir…aaje aakha divas na viram bad jordar gajvij chalu Thai 6e… village-bokarvada dist-mehsana
સર આવતા દિવસોમાં વાતાવરણ આવું જ રહેશે કે પછી તડકો દેખાશે!
aavu j chhe hamana
Ketla divas
હવે વરાપ કેદી નીકલશે ?????
સર.. સોરી.. ભુલ થી અશોક ભાઈ પટેલ ની જગ્યા અશોક પટેલ લખાયું છે..
Kai farak nathi
સર.. નમસ્કાર.. હું ગુજરાત વેધર વેબસાઈટ નો રેગ્યુલર ફોલોઅર છું.. મારા 1 વેપારી મિત્ર જેસલમેર/ રાજસ્થાન ના છે.. મારે તેની સાથે ઘણી વખત રાજકોટ વેધર/ અશોક પટેલના રિપોર્ટ વિશે ચર્ચા થયેલ.. ત્યાં આ વર્ષે વરસાદ ની કમી છે.. જેસલમેર માં વરસાદ ની સંભાવના વિશે માહિતી આપવા વિનંતી.. રાજસ્થાન આબોહવા વિશે ની જાણકારી હિન્દી માં મળતી હોય તેવી કોઈ વેધર વેબસાઈટ ની જાણકારી હોય તો આપવા વિનંતી..
Utube ma Hindi bhasha ma aagahi vigatvar hoy chhe
Seach karo
સર.. આભાર.. તરત જ જવાબ આપવા બદલ..
ચેક
Pass na thayo
નમસ્કાર સર-અમારા ગામની આજુબાજુના 12 કિ.મી. ના વિસ્તારમાં 1-થી3 ઈચ અને અમારા ગામમાં 6ઈચ વરસાદ તારીખ 18નો.
Sir rajkot city ma aje ketlo varsad padyo
55 mm till 8 pm
સર સારી એવી કોમેન્ટ વ્યવસ્થા આભાર સર અમારે ખોરસા ગીર બાજુ આજે વરાપ હતી આવનારા
દિવસો માં વાતાવરણ
કેવું
રહેશે
Maja pade tevu apset 6
Shuper duper kam se sirji…
dear sir
nullschool ma 700hpa ane 3hpa jota bob vadi system date 23 thi akha gujarat ne ghamrodse …maro abhyas barober chhe sir.please ans apjo
Nullschool etle GFS model
etle sir varsad mate to GFS model saru j ne sir maro abhyas brober 6 sir?
GFS IMD chhe GFS COLA chhe GFS Nullschool chhe.
Badhu jovay… ECMWF pan check karay
Sar thanks Good information
Very good sari vayshtha gothvi
વાહ સર….બોવ સારી વેવસ્થા ગોયઠવી કોમેન્ટ ના જવાબ આપવાની
format saras se pahela karta saru se pan thodi space ochi (comment ni be liti vachhe) to vadhare saru jo thay sake tem hoy to reading karava ma maja aave
Sir apne rajkot ma ketla mm hase aje varsad
55 mm till 8 pm Rajkot Taluka ma
Sir check id
Sir
Dhasa vistar ma aaje varap rahi..
Have vatavran kevu rahshe ?
Sir aaj na sara zapta padya
hallo sri have varap nikdavana chans che
comment na jawab vancho
ભલે ને આવે વરસાદ કિયા થી