22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
MJO 8…10.aug. ..aspas face ..2….3..ma ave chhe !!
અમારે સર વરસાદ નથી પડીયો અમારે વરસાદ કીયારે આવસે એ જણાવો સર
sar hal jo low pressure banyu se teno 700 hpa no trap madhye gujarat sudhi lambay se to teno faydo uttar gujarat ne thay
Sir.badhi update ma subscribe katrvu pade chhe. K nahi. Plz. Ans.
Sir. Aa system ma maliya miyana ma saru bata tu te paramne kem na thyu. Plz. Ans
MID GSF 10 DEY
925
850
700
500
A bhadh modal su darsave che
Ane ama kiyu modal saru gnay
Aj thodi shanti che to puchu chu
Thodi vistar thi mahi ti apjo
Mane ama ki tapa nathi pad ta
Chela 2varas thi coment vachu chu
Imd. gfs. એ મોડેલ થયું. 925, 850, 700 એ સમુદ્ર લેવલ થી અલગ અલગ ઉંચાઈ ના પેરામીટર ગણાય
Bhai aa badha jamin thi upar juda juda leval che
925 etle 0.8 km
850 etle 1.5 km
700 etle 3.1 km
500 etle 5.8 km
Aa badha leval ma pavan ane bhej alag alag hoy,GSF ma aa model ma badha divas nu joy ne taran nikade
2 vars thi jovo comment..ne haji khabar no pde bov kevai..
કેમ વરસાદ ગયો અને કોમેન્ટ પણ ગઈ?
સર અમારા સુરેન્દ્રનગર જિલ્લા માં ૧૦ mm ની અંદર આ રાઉન્ડ માં વરસાદ રહ્યો છે એ પણ જિલ્લા લેવલે ૨૦% વિસ્તાર માં જ બાકી નો ૮૦% વિસ્તાર માં ખાલી ધૂળ નાં ઉડે એવો સ્પ્રે ટાઇપ નો હતો હવે આગામી દિવસો માં આ કન્ડીશન માં કાઈ સુધારો થાય એવું લાગતું હોય તો જણાવજો બીજું કે મે અહી પણ એક બે વાર રજૂ કર્યું હતું કે અમારી ભુગોલીક સ્થાન જ એવું છે કે અમને નાં તો સૌરાષ્ટ્ર ની આગાહી લાગુ પડે કે નાં ઉત્તર પૂર્વ ની કે મધ્ય ગુજરાત ની બધી બાજુ થી સેન્ટર જેવું
Tamare Kutch pan lagu padey chhe North Gujarat sahit
Kem mitro comment ochi padi gay. Lage se varsad no raund puro thay gayo. Atle Jiya Nathi varsad aa rund ma te mitro nirash thya se. Amare pan aa raund ma varsad Nathi Mitro himmat rakho. And saru vicharo varsad to avse. Bob varu low pan gujrat baju avse ane varsad no Saro raund avse. Bas sarji thodu agotru ape teni rah joye?
Sir utaar Gujarat ma model predictions pramane Varsad na thavanu karan samjatu nathi. Su karan hase ?
Comment vevstha bandh che k bhaio badha kame lagi gaya
Sir hal chomasu dhari kyay thi pasar thay 6??
સર વીન્ડિમા પવન લાઇનિંગ નથી બતાવતું છેલ્લાં બે દિવસ થયા.
MSLP line batavava button on karo
28 તારીખે લો બનેછે તે ગુજરાત તરફ આવવાની શક્યતા છે
Haju imd ye Bob ni upcoming system mate ECMWF nu essence nathi sunghadyu lagtu.
Low pressure aaje savare j declare kari naykhu chhe. IMD e em pan kidhu chhe k low pressure avta 24 hrs ni andar WML banse
Jsk sar aaj no kay varsad che samachar nathi aaj na kay
Bengal low Tayhu sir
નમસ્તે સર.ecmwf 2 દિવસ થી તા.4.5 મા ગુજરાત બાજુ ટ્રેડ4બતાવે છે અને હવે 2 દિવસ બતાવે તો ગુજરાત બાજુ આવવાના ચાન્સ 60% ગણાય.
Comment kem stop. thay gay aaje varshad nathi aaje koy ne
Sir profile pic check
વરસાદ ના પૂર ની સાથે સાથે કૉમેન્ટ નું પૂર પણ વય ગયુ.
આજે તો સાવ કોઈ નવી કૉમેન્ટ જ ના આવી.
koi comment update na thai haji, saheb bahar gam gya lge ?
Have thoda diwas chutta chavaya zapta chalu rese vadhare pawan sathe evu lage che bahu moto koi khaas varsad nathi dekhato pan 4th to 7th aug ma bijo ek saro round avi sake che.
Sir tropical tidbits ma gfs se te 24 kalak ma 4 vakhat update thay se to cola Kem 2 vakhat thay Che?
Tenu em chhe
aapdey shu kariye ?
Lagechhe ke amare aa round puro thayo 24,25,26na total 59mm thayo khub saro varsad kahi dhakay,dhimi dhare badhuj pani jaminma utryu 59mm a 300mm jevu kam aapyu ane magya samaye aavi gayo.
Tamare Jamjodhpur vara ne to ghee kela chhe aa varse ho
sir aah round ma japta malya have varshad kayare?
હમણા જખમી ડૉન કેમ નથી દેખાતા મોટા મચીયાડા વાળા
Bisara desi manas che…kaik kammaa padi gayalage che
Frequently zapta chalu che.. south Gujrat ma.lambo time vrsad rhi nhi skto.1-2 minutes na zapta avya kre che.
Sir lalpur ma aagami divsoma varsadni sakyta ?
Sir.chomasa dramyan bangal ni khdi ma ketli sistam bne . Arbi ma ketli bne??
Sir chomasu dhari atyare kya ce ane avta 2- 3 divas ma kai baju javani shakayta?
આજે સર વાડીયે ખાતર નખવવા ગયા લાગે છે વરસાદ થયો ગયો ને એટલે
હાજર નથી
સર આ વર્ષે દવારકા જિલ્લા માં અને કચછ અને રાજસ્થાન નો અમૂક ભાગ માં વેસ્ટના પવનો વરસાદ માં અડચણ ઊભી કરે છે?
sir udaypur pashe vadalo jatho che tenathi banaskata ne laba mali sake
sir gujaratweather khulata varlage che aje
Ha sachi vat che cola pan bov loading kare che
Jsk Sir Amra s Nagar jila ma sayla talukaa MA a raound ma 5 mm javo varsad tyo amara Bad lak 2021 na chomasa ma katar bhara pani nati nikla have kudarat daya karo avi prbhu ni pratana
મિત્રો હાલ નવી સિસ્ટમ ને લય ને હજુ બહુ હરખાવા જેવું નથી કારણ કે ecmwf સિવાય કોઈ પણ મોડેલ ગુજરાત બાજુ આવતું દેખાડતા નથી ને બીજું કે skymet નું કેહવુ એવું સે કે પ્રશાંત મહાસાગર માં વધુ મજબૂત સિસ્ટમ હોવાથી જુલાઈ મહિનામાં bob માં વધુ મજબૂત સિસ્ટમ ન બની શકી હવે ઓગષ્ટ આ ખાડો બુરી નાખશે એવું અનુમાન સે બાકી આગળ નું કુદરત જાણે
સરજી..નમસ્કાર..આજે થોડો અલગ જ પ્રશ્ન આપને
પૂછવા જૈ રહ્યો છું..આપ હવામાનની દરેક ગતિવિધિઓ ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી મૂલવતા હોવાથી તમારા માટે કોઈપણ હવામાનની ઘટના આશ્ચર્ય જનક ન જ હોય ..પણ .. એવું ક્યારેય બન્યું છે કે તમને હવામાનની કોઈ એવી ઘટના બની હોય જેમાં કુદરતની અગાધ અને અમાપ લીલાનો વૈભવ જોઈ ખરેખર આશ્ચર્યચકિત થૈ ..અહોલીલાને જીવનભરની સ્મૃતિ તરીકે સંઘરીને રાખી હોય ? યોગ્ય જણાય તો જવાબ આપશો ..
Alokit ghantna toe nahi kav pan Kudarat ni capacity shu chhe te aapade samajvu joiye.
Ek Ratri ma Bhadar Dam bharayo chhe. Toe Bhadar dam Narmadana neer thi bharva maate ketlo time lage and ketli electricty pumping karva ma vedfay ?
Dhartikamp ke Volanoe ke Bhuskhalan, ke Tsunami ke Vavazodu… aa badha ma raheli shakti bahu moti hoy chhe… Manvi teni passey pamar chhe.
વાહ..સરજી..ખૂબ ખૂબ આભાર..આપની પાસે આ જવાબની જ અપેક્ષા હતી..જય હો.
Sir ji …700 hpa ma 06/08/21 map ma mistake batave chhe …
Sar havaman jota sikhavu hoi to sema jovu
Email address khotu chhe
pahela Mitro ni madad lai ne email address shu hoy te shikho
પવનની ગતિ કેટલા દિવસ રહેશે
Pavan normal thi vadhu raheshe 5-6 divas (jokey kramash ghatey)
Ecmwf મોડેલ ના ટ્રેક મુજબ જો હવે નવું લો પ્રેશર ગુજરાત પર આવે એવી પ્રભુ પ્રાર્થના…..
Sir. Aa system ma ahmedabad ma saru bata tu te paramne kem na thyu. Plz. Ans.
Kya model pramaney ? ke aagahi pramaney ?
Model pramaney na thayu teni maney kem khabar ?
28 thi 29 tarikh imd Gfs North Gujarat thodo ghano labha chhe
જય શ્રી કૃષ્ણ
સર જૂનાગઢ કૃષિ યુનિવ્સિટીના ગ્રામીણ વિભાગ ના ધીમંત વઘાસિયા નું કહેવું છે કે 15 ઓગષ્ટ સુધી વરસાદ ની શક્યતા નથી . ખાસ કરીને 5 કારણોસર વરસાદની સિસ્ટમ બનતી નથી
તો તમારું સુ કહેવું સે
તમે લાંબા ગાળાની આગાહી કરતા નથી પણ અઠવાડિયું કેવું રહેશે .(જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગ)
5 Karan ma shu shu chhe ?
Haal je aavyu te dharna karta vadhu bhag ma aavyu … te System nu j hatu ne ?
IMD મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું . પણ એક વાત છે કે હજુ મોડેલ માં ટ્રેક બાબતે બોવ જ તફાવત જોવા મળે છે.GFS and Ecmwf માં તો હવે આવતા બે કે ત્રણ દિવસમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે.
Cola માં કલર આવે એટલે પાકુ ecmwf મુજબ ચાલે તો મોજ પડી જાય
Taluka Name ?
Sir aje navu low thay te 3 divas te jagya par rahi majboot thay ne agal vadhshe, pan ecmfs & gfs no track alag alag se je 30sudhi ma final thay jase avu lage se
Saras aabhyas chhe… aavi ritey Sau koi abhyas karo !
Confidence toe j aavey.
Sir,
China pase je vavajodu hatu te 30 tarikhe dur jai ne nabdu pade chhe, To tena hisabe a bob vadu low majbut thai sake chhe? Ane varsad ni matrama vadharo thai sake chhe?
Je thavanu hoy te Model ne 10 divas ni khabar hoy.
Bhgvan kare have 28 vadi sistam ecmwf na raste chale.
Sir,amare gam Thanapipli ta. Vanthali ashare 3 inch varsad Tarikh 25 july2021 na roj Thabo chhe
તારીખ =3-4 મા વાતાવરણ સુધરે એવુ લાગે સર
પરંતું સૌરાષ્ટ્ર વિસ્તાર ને ઓછો લાભ મળે એવું લાગે છે
Tamo 3 4 tarikh sudhi tamari medaye pahonchi gaya… sari vaat chhe !
Pan Pahela Email address shu hoy te prathmik jankari medvo !
Email address khotu chhe.