Updated 31st August 2021
The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.
The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.
28th August 2021
Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે – તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.
The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.
Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.
સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021
Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.
South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.
North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 28th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
सर टर्फ क्या छे तेनु केवी रिते ऐनालेसिस करवू??? अने ज़्या टर्फ होय त्या वरसाद अने पवन नी शु स्थिति होय???
UAC ne thoduk oopar-nichey thi dabavo and je shape thay te trough (UAC na trough ni vat chhe)
Bijo trough Monsoon Trough hoy chhe je Dariya na level ma Dakshin Gujarat thi Kerala sudhi hoy.. shakriya chomasa ma. Te MSLP ( mean sea level pressure) ni rekha ma dariya kinare જૉબ khay tene Monsoon trough kahe.
Thank you so much sir…!!!
Saheb mare profile Hal se j pan te badalavvu hoy to badli shake ?
Yes… tamoye jyan picture upload karel hoy te Gravtar ke WordPress ma login thav and change karo picture.
Darmeshbhai sojitra. Ape agal kateli coment ni thodi vadhu chokhavat kro to kik jana mle?
સર15 દિવસ નુ આગોતરૂ દેતા હોયતો મે 8 દિવસ નુ પુછુસુ જવાબ મા કાયનો આવેતો હુ શુકરૂ
Tamao prashna nathi samjano
હુ કવ છુ આગળ ની સીસ્ટમ વીષે થોડોક ઇશારો કરો તો કાઇક ખબર પડે આ વરસાદ મા ખાસ કાય ભાગમાનથી આવ્યુ
Kotada Sangani ma 76 mm varsad thayo chhe.
76 mm કોટડા સાંગાણી તાલુકા મા કે કોટડા સાંગાણી મા
Taluka ni sharerash
કોટડા સાંગાણી મા 40mm સમજો
Samaj vanu na hoy. tamoye Mapyu hoy toe te pakku…baaki andaj samjo.
Aaje jordar japta chalu thaya che.
Sir Aaje pavn vadhare 6
સર તમે કીધું કે યુએસી પક્ષિમ સૌરાષ્ટ્ર અને તેને લાગું દરિયા માં છે તો હવે પક્ષિમ સૌરાષ્ટ્ર માં વરસાદ તો નો આવે ને કેમ કે વરસાદ તો યુએસી ની દક્ષિણ પક્ષિમ માં હોય ને…. અને બીજું કે તમે એમ કયો છો કે બધાય ને બીજા નું જોઈ ને અહક થાય છે તો હજી આ આગાહી માં પણ ૭૫ ટકા જામનગર જિલ્લામાં તો માંડ માંડ પાણ થાય એવોય વરસાદ નથી… ઈ સત્ય છે..
Vigat na hova ni taklif chhe !|
Jamnagar District 78 mm Varsad thayo aagahi samay ma aaj sudhi ma.
Jamnagar ma 65 mm. Varsad thayo aaj sudhi ma.
Aamba aambali ni tachli daydey chadey evi apexa rakho etle em thay !
સાચું છે, કેમકે સરકારી આંકડા સદંતર ખોટા છે, એવાં ખોટા આંકડા દેવા પાછળ ખૂબ મોટી ચાલ હોય છે, સરકાર ની. ઘણી બધી માથાકૂટ થી બચી જાય, ખાસ તો ખેડૂતો ને કાંઈ દેવું નહીં ને. આ એક મોટી રાજરમત હોય છે
Aakha Desh ma Gujarat ma j vadhu ma vadhu Varsad ni ghat chhe.
(Rajkiya vaat nathi pan hakikat chhe)
agami low pressure daksin rajesthan ma thi pasar thatu batavese to avto raund Uttar Gujarat ma te
સર અમારે ચાર પાંચ દિવસ થી ઉત્તર નો પવન હતો આજે દક્ષિણ પવન થઈ ગયો સવાર થી અને ઝરમર વરસાદ પણ આવે છે પવનની ગતિ 30/35ની હશે
Amare aje ak japtu ay vu
Sirji, mara anumaan mujab bhadarvo bharpur rese evu lage che karanke back to back 2 to 3 systems are forming over BOB jeno track atyare to Gujarat taraf batave che je atyare to aagotru kehvay sept mahina ma. Aje to full tadko nikalyo che Vadodara ma. We can again expect good amount of rainfall after 6th sept. Let’s hope for the best!!
Ahemdabad ne Haji Kai as expected faydo malyo nathi .
Su aagahi ma aavnara 3 divas ma chances Kva Che
And sir Uac Dariya ma Che to ana thi north central Nd South ne ktlo faydo Rey?
54 mm Varsad thayo Ahmedabad Taluka ma aa aaghi na samay ma. Haju 6 tarikh maate 3 divas rahya.
Chhuta chhavaya samjo havey.
Apexa vadhu hoy toe shu thay ?
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021
ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.
Ahmedabad uttar Gujarat ma Ave ke
East central Gujarat ma?
GSDMA mujab East Central Gujarat. ( North Gujarat ni border pan ganay)
Avu j Che sir Amdavad east ma hoy to South ma Kai nai Hotu
સર uac માંથી પવનો પસાર થતા હોય તે 700 hpa 500 hpa જે દિશામાં ફૂંકાતા હોય તે વરસાદ માટે અનુકૂળ હોય કે uac ના કોઇ પણ લેવલના પવનો વરસાદ માટે અનુકૂળ હોય
Pavano ghumari leta hoy tene UAC kahe.
Main 700 hPa & 850 hPa
Saheb diwas and rat nu koi pan vistarnu tapman (temprecher) janavu hoy to ?
ahi badho khajano chhe IMD
http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/daily.pdf taapmaan
Back to back systems are comimg from BOB….Coming soon…..windy જોતા આગોતરુ લાગે છે
IMD e 6th tarikhe Low pressure banshe enu kai didhu chhe, tena pachhi 11/12 ane kadach 17/18 na low pressure bani shake chhe.
Soni bhai jamin upar pade tyare samajo varasad aaviyo. Khas aa varse.
Sir bdha modal pot – potani agasi na rut ma varmvar fari jay chhe ano matlab amnu vignan kachu pade ke pachhi analisis karvama laparvahi kre hhe ?
Koi pan Forecast Model ne Starting point par niSthiti shu chhe te khyal hovo joiye…. Forecast hoy te Starting point ma kai bhul hoy toe aagad jata bhul vadhe.
etle darek Model 6 kalake forecast navo run chalave etle fer bhangi jaay.
10 Divas nu haju kai ubhu rahetu nathi and Duniya ma aavata 50 Varash ma Taapmaan aam thai jashe ne tem thai jashe ni bivramni aavati hoy chhe. Kudarat passey haju Manvi Pamar chhe !
Saheb tamaru su kahevu se taapmaan vadhi Jase e vise ?
Su manvine paryavaran upar dhyaan aapvu pade em se . paryavaran sudharvq maate ?
Kudarat passey Manavi nu kai na upaje !
Taapmaan vadhe ke ghate te Kudarati paribad vadhu chhe. Manavi nu paribad ghanu ochhu chhe.
CO2 etle ke Carbon Dioxide te Kheti/Vanaspati/Jungle/Lilotari maate mahatvano khorak chhe… tene aapdey Villain banaviye chhiye !
Photosynthesis te Mahatva ni prakriya maate CO2 khub jaruri chhe… jetlu jaju etlo faydo !
Thanks for answers
Right
Thank you so much
sir uac hoy tya tena center ma varsad nu praman vadhare hoy k low ni jem any disha ma vadhare hoy?
Center ma khali hoy
સામન્ય રીતે uac ની દક્ષિણ પશ્ચિમ દિશામાં વધુ વરસાદ હોય. આ uac દક્ષિણ ગુજરાત પર હતું અને પછી સીધું સૌરાષ્ટ્ર ઉપર આવી ગયું એટલે સૌરાષ્ટ્ર ના દક્ષિણ પશ્ચિમ માં વરસાદ થયો છે સારો એવો. સામન્ય રીતે પશ્રિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન થઈ દક્ષિણ પાકિસ્તાન કે ઉતર ગુજરાત તરફ લો જાય તો ગુજરાત ને વધુ ફાયદો થાય પણ આ વર્ષે લો ઉતર મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાત થઈ સૌરાષ્ટ્ર થી અરબી સમુદ્ર માં જાય છે મોટે ભાગે લો વધુ નીચેથી પસાર થયું છે એટલે વધુ વરસાદ દરિયા માં પડે છે
આ મારું તારણ છે આ વર્ષનું.
Barobar chhe
sir, UAC na dakshin paschim ma vadhu varasad thavanu karan su? kya paribad ne lidhe aavu thay?
UAC vadhati unchaye Dakshin Pashchim taraf zukatu hoy.
Low nu location and UAC nu location alag alag unchaye jovu etle khyal avashe.
Sir vadad nisa avvanu karan su hoy?
Karn k amare pavan sarkha ne adine pasar thay 6e.
Sarji tame ak Mitra ne jawab apiyo ke uac thodu door jay tiyare pachim surastra me labh API sake. To sar please ans amrare have sakyta Gani samay Sara varsad ni? Aje pavan khub se sarji modal jota Kay khabar Nathi padti ke varsad avse ke nai.
Sir aaje pavnnu jor vadhi gayu che ketlak divas rahese Sir
Tamari baju UAC aavel hoy etle pavan vadhyo.
OK sir
Sir aaj no divas jor rese ne varsad nu k hve 6uto 6avayo padse 3 tarikh nu main kidhu tu k 6 sudhi continue rese.
Mukhya kam puru pan chhuta chhavaya chalu raheshe.
Haju Pashchim Saurashtra and Kutch baju ni shakyata chhe.
Saurastra ma samanya rite uac je arbi samudra ma bantu hoy te bharpur varsad aape chhe to aa uac bob mathi bani low thayu pachhu uac thayu to arbi samudra mathi thatu uac varsad kem vadhu aape ane aa uac na aape ke bob mathi ahiya aavi ne thaki gayu hoy
Aa UAC ye saro Varsad aapel chhe. Vandho ee chhe ke havey badha HUshiyar thai gaya chhe… Sau ne khbar padey chhe ke 200 mm varsad padshe, aato padshe, telo padshe, aney parinam te pramaney na aavey etle naasipass thay chhe.
UAC haju Pashchim Saurashtra aney najik na Dariya ma chhe.
સાચી વાત છે બધા હોશિયાર થઇ ગયા છે. મોડેલ માં વરસાદ નો કલર જોઇ ને આગાહી આપવા માંડે છે. પરિણામ જુદું હોય, તમારી “ભાષા”માં જમીન ઉપર આવે તે સાચું
આ uac એ સૌરાષ્ટ્ર ને એક જ દિવસ લાભ આપ્યો, બાકી 2 દિવસ થી તો દરિયા માં જ વર્ષે છે
sir uac kevi rite jovay su thay tyare uac khevay?
UAC etle ke uplaa level ma Ghumari… je Ghadiyal na kanta thi undhi farti hoy. level 850hPa etle 1.5 km unchey, 700 hPa etle 3.1 km unchaye.
Jovo 700 hPa na pavan windy na https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,22.441,71.587,6,i:pressure
ECMWF nu chhe.
850 HPA atle 1.5 km uchay
Atle sir 1.5 km ni uchay thi varsad padto hoy avu? ane 850 hpa na pavan sauthi vadhre varsad ape avu?
3.1 km etle 700 hPa Varsad maate and 1.5 km etle 850 hPa main
5.8 km pan hoy Majboot System ma.
thank you sir
સર હવે થોડુક જુનુ યાદકરી તો ચિંતા મા વધારો થાયતેવુ લાગે છે 2012 2015 2018 2021
જુલાઈ ઓગસ્ટ ની ઘટ સપ્ટેમ્બર પુરી કરશે….
Varsad na main be mahina ni ghat..sept ma puri to na thay..pn sept above average rainfall ray shake..
Pani thay e mahina gaya have taje taju rodway avu thase
Sir Kalavad side varsad na chance kai khara aa round ma kai khass aavyo nathi
Sar vindi jyare jota hoy tyre te live hoy ke
ketlu aagad pasad hoy
Varsad te forecast hoy… live na hoy.
Thanks sar
Sir evu bane ke badhaj leval ma pavan ni Disha ekaj tarf hoi
Low hoy tyare evuj hoy. Jamin thi 5.8 km sudhi.
સર પવન ની ગતી વઘી ગઈ વરસાદ નથી આવતો
Ecmwf ane gfs model kyathi jovay windi ma khule k ?
Help
Windy ma je khule te ECMWF hoy.
GFS select karo etle te jova madey.
jovo https://www.windy.com/-Show—add-more-layers/overlays?700h,22.441,71.587,6,i:pressure,m:eiuah67
Ok
Jsk sir atyare uac saurashtra par se to pachi aakash kem khulu se atyare
Jyan System hoy tyan khali j hoy !
Sir To UAC dur jai thodu k saurashtra thi to Apde Saurashtra ma varsad chalu thase again ??
Pashchim Saurashtra/Kutch baju shakyata ganay… baaki chhuta chhavaya.
Is system converted into low pressure around kutch,?
Just asking for study purpose
NO
As per IMD:
The monsoon trough at mean sea level now passes through Rajkot, Chittorgarh, Raisen, Pendra Road, Puri and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The cyclonic circulation over Saurashtra & neighbourhood extending upto 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
Ok thank you
Atyare 9.25 pm thi ranavav ma halva bhare zapta chalu thaya chhe.
Sir ji,
Cola jota to evu lage ke bharpur varsad all over Gujarat ma padse pan e rite avyo nahi.. 2 nd week agotru andhan samji sakai pan 1 week ma khali andaj eno matlab evo samajvu em k y …?
Namste sar -aaje sanje 5.30vagye amare ane baju na gamo ma 30m.m. jevo varshad padyo.
Sarji have tamara mate avti kale surastra ma varsad ni sakyta se? Ane se to ketla vostaro avri sake vadhare ke ocha? please ans sarji?tame mukhy raund 3 tarikh shudhi kahiyo hato atla mate puchiyu.
Amara aju baju na gamda ma kale ane aj no 2 inch jevo varsad thai gayo atyare mol mate jivandan avi gayu
સર 500/700 ભેજ ઓછોછે પણ 850/925 મા ભેજ 95+છે અને અમારા વિસ્તાર મા પવન ફોલ વણાક મારેછે તોઈ વરસાદ નથી તેનુ સુ કારણ? બીજુ જુનાગઢ આસપાસ જે યુવેસીછે તે કેમ વરસાદ નથી આપતો તમે એમ કહેતા હોઈ જયા પવન આકોમારે ત્યા ટ્રેન્કર ઠોરાઈ
UAC aakha Saurashtra ne aaspaas chhe.
UAC ketlo time rehse?
Pashchim Saurashtra baju chhe and lagu Dariya baju jaay chhe. general bek divas rahe.
Sir, ECMWF and GFS banne model ma jo forcast update thi running ma aatlo time difference aavto hoy to aapne kevi rite anuman kari sakiye… Ena mate koi live forcast che???
Live etle haal ma thatu hoy te.
forecast etle je thavanu hoy te.
vancho http://www.gujaratweather.com/wordpress/?page_id=20801
Jamnagar talukama matra 215mm varsad thyo che akha varsno mate have asa chodo
Amare jamnagar talukama aa varse mathu varas che
Atle varsadni asa chodi ne bija kame lagi jav
Navghanbhai khedut kyarey nirasavadi na thai aa vars nabadu hoy to kai nai aavta varse bhagvan aapse em hoy etle nirasavadi vat chodi positive thav bhai
Pravin bhai pak sukato hoi tyare je vedna thai e to bhai jeno pak fail thyo hoi tenej khabar hoi
Right
Atla matej kidhu ke aa varse navu kam goti liyo
12/13 tarith ma varsad ni sakyata kevik rehse te time madye janavva vinanti. Tyare mara dada ni pancham hovathi ayojan karvama khabar pade.
gam..Jariya dist. Rajkot
Te samay mari range bahar chhe.
Baaki andaj maate jovo https://www.wunderground.com/forecast/in/rajkot
ok. thank you. wunderground pan range bahar chhe.
જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. પાચમ 12/13 નથી પણ 11/12 છે શનિ રવિ. જોજો આમંત્રણ આપવામાં..
Haju 3 low bane evu lage che,date 6-9, 11-9,ane 18-9
Sir aek prashna chhe windy update thay te kem khabar pade ketla vagye update thayel chhe te
Vigatvar vancho ahi http://www.gujaratweather.com/wordpress/?page_id=20801
વિન્ડી ના ત્રણેય મોડલ નીચે જે લખેલું છે તેને કલીક કરો એટલે ખયાલ આવી જશે
Sir
Imd evening update ma BoB ma 06/09/2021 na Low thay evu kidhu.
Sara samachar.
Sir lmd 4 week rain updated thai to aapo
Update nathi thayu
Sir ek biju lo bane che Bob ma ane tena pasi Pan ek lo ni skyta Pan pela jan mandve che tena git gava pade nr
Sarji tame chutacvaya vistar nu kahiyu to haju 24 lalak jor vadhare rahse nai sauratra ma??aje Porbandar,Dwarka,jamngar ma bhare varsad ni sakyta hati pan aje ak chato Nathi.
windy ma jovo toe te 8 thi 12 kalak junu hoy (vaasi hoy)
Sir windy ma time to atyar no j hoy chhe to varsad batave te pahela nu hoy aem
Forecast time savar na 5.30am hoy te update thay 1.30pm aaspaas
Kay samjanu nahi sir thodu vigate samjavo ne please
Aavati kaal
Bhai aje
Kalyanpur & khambhaliya na gamo
Movan,titodi,sonardi,hanjdapar,sidasara,mahadeviya,datrana,ran,limbadi ane Haji bek bija gam nadio pur gai che.
સર અમારે બે કલાક થી ધીમી ધારે વરસાદ ચાલુ છે
Sir have varsad ni kevik sakyta 6e ?? Kalavad ajubaju na vistar ma sav varsad j nathi.